સંદેશ ટીમ ને ખુબ ખુબ અભિનંદન સર.... પ્લીઝ સપોર્ટ કરો જગ્યા વધારો થાય તે માટે ખૂબ જ જગ્યાઓ છે છતાં સરકાર જગ્યા વધારો કેમ નથી કરતી.
@abhesinghrathod387917 күн бұрын
Thank you so much sandesh news and team🙏
@MinaxiMakawana18 күн бұрын
Jagya vadharo 🎉
@SHAKTIGadhavi-h1e19 күн бұрын
સ્કૂલ મેનેજમેન્ટ ને માત્ર જ્ઞાન સહાયક ભરતી ની સત્તા જોઈએ છે 😢
@kalpanaparmar596618 күн бұрын
જ્ઞાન સહાયક પ્રથા બંધ કરો અને કાયમી ભરતી કરો સાહેબ. શિક્ષક કરાર પર નહીં, કાયમી શિક્ષક હોવા જોઈએ. જેનું દેશનું ભાવિ હાથમાં હોય તે કરાર પર ના શોભે.
@vijaybrahmbhatt441319 күн бұрын
1 થી 5 જગ્યાઓ વધારો અને પાયાનું શિક્ષણ મજબૂત બનાવો
@jankijani737819 күн бұрын
સૌ પ્રથમ તો સંદેશ ટીમ ને આભાર શિક્ષણ મંત્રીની શિક્ષકોની ભરતી કરવી જ નથી.
@kamleshsolanki-jz8sy19 күн бұрын
આભાર સંદેશ 🙏
@pareshchaudhary87519 күн бұрын
ધોરણ 1 થી 5 માં ટેટ 1 ની 10000 ની ભરતી કરો તો જ ધોરણ 1 થી 5 ના બાળકોને શિક્ષકો મળી રહે
@ajayvaghela60819 күн бұрын
ખૂબ સરસ યોગેશભાઈ
@rameshbochiya701419 күн бұрын
ધોરણ 9થી12મા ગુજરાતી વિષય માં જગ્યાઓ વધારવા વિનંતી.
@rajeshhingu415819 күн бұрын
આભાર ટીમ સંદેશ
@RavalSanjay-v5v19 күн бұрын
2017 પછી 2023 માં ઘણા લાંબા સમય પછી ટેટ પરીક્ષા લેવાઈ હોય અને જુની પદ્ધતિ મુજબ છેલ્લી ભરતી હોય તો વય મર્યાદામાં વધારો થાય તે જરૂરી છે. વય મર્યાદામાં મહત્તમ વધારો થાય તે જરૂરી છે.
@rajeshhingu415819 күн бұрын
બસ..આવા ન્યૂઝ સમાચાર પત્રમાં પહેલા પેજ પર રોજ છાપો..તો તમારો ઉપકાર રહેશે
@Vishvdip19 күн бұрын
Good 👍
@alpeshdabhi573819 күн бұрын
1 થી 5 મા જગ્યાઓ વધારો
@hasmukhvankar915619 күн бұрын
ધોરણ ૧ થી ૫ માં જગ્યા વધારો કરો....😢 અમારી ઉંમર પૂરી થાય છે...
@tanvichhatraliya19 күн бұрын
Tet 1 જગ્યા વધારો થવો જોઈએ
@jankijani737819 күн бұрын
Bharti 24700 shikshakon Ne Nahin parantu Matra 21000 shikshakon Ni j che
@SHAKTIGadhavi-h1e19 күн бұрын
💯% bharti Kari Devi joia
@RudraKudecha19 күн бұрын
વિદ્યાસહાયક ની વય મર્યાદા માં વધારો આપો
@gohilpratap830619 күн бұрын
1 થી 5 માં જગ્યા વધારો
@RavalSanjay-v5v19 күн бұрын
વય મર્યાદામાં વધારો કરો
@rajeshhingu415819 күн бұрын
શિક્ષણમંત્રી ને બોલાવો..એને જ પૂછો
@rajeshhingu415819 күн бұрын
2 વર્ષથી ભણેલો શિક્ષક ઘરે બેઠો 6 અને પક્ષ પલટુ રાજ કરે 6. આ 6 ગુજરાત મોડલ
@kalpanaparmar596618 күн бұрын
6 થી 8 માં ભાષાની જગ્યાઓમાં દરેક ભરતીમાં ઓછી આવે છે તો આ ભરતી હવે છેલ્લી છે, આવતા વર્ષે નવી પધ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે તો અમને ન્યાય આપજો સાહેબ ભાષાવાળાને.
@RudraKudecha19 күн бұрын
વય મર્યાદા માં વધારો આપો
@lalsinhparmar263919 күн бұрын
Jo time sar bhati thati hoy to aatli badhi jagya kem khali padi che e kaho
@VijayVanjara-s1c19 күн бұрын
1 thi 5 ma jagya vadharo
@kalpanaparmar596618 күн бұрын
9 thi 12 ma Sanskrit ni vacancy vadharo aave sathe sathe bhartiy bandharan pramane category pramane aave.
@rameshbochiya701419 күн бұрын
ધોરણ 1થી5 અને6થી8મા ઉંમર માં વધારો કરો.
@yogeshprajapati391918 күн бұрын
ચિત્રકામ વિષય મા 17 વર્ષથી ભરતી થઇ નથી અમારી ઉંમર પણ વધતી ગઈ છે હવે ભરતી નહી થઈ તો અમારા ચિત્ર વિષય નું કોલેજ ભણતર વરસો નો અનુભવ શું કામનો ચિત્ર વિષય ને જગ્યા વધારે માં વધારે આપો, આખા ગુજરાત માં ઘણી જગ્યાઓ ખાલી છે બધા જ વિષયોની જગ્યાં ઓ વધારો ધોરણ 1થી 8 અને 9થી 12 ચિત્ર, સંગીત વ્યાયામ કોમ્પ્યુટર ની દરેકે દરેક જગ્યા માં વધારેમાં વધારે જગ્યાં આપો તો 17વર્ષ થી ચિત્ર, સંગીત વ્યાયામ કોમ્પ્યુટરનીજગ્યાં ઓ 1 થી 12માં ભરતી કાયમી થાય
@SolankiChandu-sx5pt19 күн бұрын
1thi5 jagyao vadhro
@bathabhaimathukiya767219 күн бұрын
Vah saheb vah
@rajeshhingu415819 күн бұрын
બતાવો..અવાજ ન્યૂઝ
@parmarashvin532418 күн бұрын
1 to 5 ni vat kro bhai...jagya vadhe evu to bolo....bhutkal ni su pataerfado cho....hal jagya vadhra mate debet che....to eni vat kro ke ha hu jagya vadhara mate sarkar ma janavis....
@jankijani737819 күн бұрын
Sikshan e Evi jgya che jya sarkar me brastachar krva Ni jgya nthi Hmna road rsta as mb ebridge bnavnu ko Krodo ma khtche Raton. Rat bnsr
@rajeshhingu415819 күн бұрын
ખોટી વાત બોલવામાં આ લોકો આગળ 6
@lalsinhparmar263919 күн бұрын
Vat sachi che Bharti time sar thai j Nathi ame pan tet 1 2 pass kari ne betha chiye pan umar puri thai toy Bharti thati nathi
@harshashinora868318 күн бұрын
વાતને આડા પાટે કેમ લઈ જાઓ છો કેટલી ભરી છે થોડો હવે કેટલી બાકી છે અને એમાં કેટલી ભરવાના છે એની વાત કરો
@jankijani737819 күн бұрын
4700 ma juna sikshko aneaachrayo che e to po ehlsthi j sikhan ma aayela umedvaro che