હરીદ્વાર । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Haridwar | New Vlog | Travel Vlog | Yatradham.org

  Рет қаралды 986,698

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Жыл бұрын

App Download URL
play.google.com/store/apps/de...
Web URL
yatradham.org/?...
#yatradham #khajurbhai #nitinjani #chardham #haridwar #kedarnath

Пікірлер: 1 000
@vikramchhatbar286
@vikramchhatbar286 Жыл бұрын
આજે નહીતો તો કાલે. હરિ ના દ્વારમાં જવાનું છે. તો દિલ કહો જય હો હરિદ્વાર ❤🙏🙏😊
@desaihemantbabubhai5898
@desaihemantbabubhai5898 Жыл бұрын
હરિદ્વાર વિશે ખૂબ લાભદાયક તથા સાચી અને સરળતા રહે તેવી માહિતી બદલ નીતિનભાઈ આપણો આભાર અને શ્રી હનુમાનદાદા ના મંદિર માટે લીધેલ ગંટ ખુબજ સરસ છે તેમજ તમારી તમામ યાત્રા અને માર્ગદર્શન ખુબજ ઉત્તમકોટીનું હોય છે જય ગંગમૈયા જ્ય કેદારનાથ જી. ફ્રોમ હેમંત દેસાઈ. મેહસાણા
@darbarrajesh6802
@darbarrajesh6802 Жыл бұрын
🙏 જય હો હરિદ્વાર🙏 🙏 જય હો ગંગામૈયા🙏
@bhavnabensojitra5312
@bhavnabensojitra5312 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ હુ આજે હરીદ્વાર મા છુ ગંગાજી વહે છે કાઈ નાવા ની મજા આવી ગઈ સરસ આરતી દર્શન કર્યા 🙏❤️
@vinodbhai1875
@vinodbhai1875 Жыл бұрын
ધન્યવાદ ખજૂર ભાઈ હરી દ્વાર ના દર્શન કરવાવા માટે અને ઘંટ બજ શરશ હતા જય શ્રી રામ
@ravivaghela5964
@ravivaghela5964 Жыл бұрын
જય દ્વારકાધીશ ખજૂર ભાઈ દ્વારકા દર્શન કરવા આવો....🙏🙏
@rajubaladhiya4601
@rajubaladhiya4601 Жыл бұрын
ખુબ સરસ ખજુર ભાઈ ભગવાન તમારી બધીજ મનોકામના પુરી કરે જય માતાજી ❤❤❤
@gabub.g7844
@gabub.g7844 Жыл бұрын
જય હો હરિનો દ્વાર,,🙏
@sforcomedy3441
@sforcomedy3441 Жыл бұрын
હરિદ્વાર નો બહુ સારો વિડીયો બનાવ્યો છે 🙏 જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ❤️
@maheshprajapati6181
@maheshprajapati6181 Жыл бұрын
હનુમાન દાદા ના મંદિર માટે બેલ લીધા છે એ બવ સરસ છે ખજૂર ભાઈ ધન્ય છે તમને❤️❤️❤️❤️
@nareshbhaisabhadiya7434
@nareshbhaisabhadiya7434 Жыл бұрын
Mast yatra karavi khajur bhai 🙏 tame dhanyvad tamne,,🙏🙏🙏
@HedujiThakor-ke1qy
@HedujiThakor-ke1qy Жыл бұрын
ભગવાનતેમનેફરીથીપણમનુસનોઅવતાઅલેકેતેલોકોનીસેવાકરીસકેજયમાતાજી
@vinubhaisavaliya6631
@vinubhaisavaliya6631 Жыл бұрын
@@nareshbhaisabhadiya7434h bioggh e
@explore__edits__009
@explore__edits__009 Жыл бұрын
​@@nareshbhaisabhadiya7434l l
@indubarana
@indubarana 11 ай бұрын
À
@sforcomedy3441
@sforcomedy3441 Жыл бұрын
હરિદ્વાર જય ગંગામૈયા જય માતાજી ખજૂર ભાઈ❤❤
@mm3.702
@mm3.702 Жыл бұрын
ઓમ નમઃ શિવાય જય હનુમાન દાદા ના મંદિર બેલ ખુબ ખુબ ધન્યવાદ
@saniyagopal94
@saniyagopal94 Жыл бұрын
ખરેખર ધન્ય છે ખજુરભાઈ તમને તમે સેવાની સાથે સારા સ્થળો ને મંદિરોના દર્શન કરાવો છો ખરેખર જે પણ ખજુરભાઈને સાક્ષાત ભગવાનનુ સ્વરુપ માનતા હોય તે એક લાઈક કરે.🙏🏻🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻
@pandavrahul2429
@pandavrahul2429 Жыл бұрын
🙏🙏🙏🙏
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 Жыл бұрын
જય માં મોગલ માં ખજૂર ભાઈ ખુબ ખુબ આગળ વધો❤️❤️❤️
@PatelLaxmanbhai-xw2sl
@PatelLaxmanbhai-xw2sl Жыл бұрын
s
@manjulabengajjar8460
@manjulabengajjar8460 Жыл бұрын
@@PatelLaxmanbhai-xw2sl ડગલે.
@pratikshakakadia3429
@pratikshakakadia3429 Ай бұрын
Jay ganga maaaa
@ravianiyariya205
@ravianiyariya205 Жыл бұрын
જય અલખધણી 🌙 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની
@user-in8rt6cu4q
@user-in8rt6cu4q Жыл бұрын
ઘર બેઠા મારે હરિદ્વાર ના દર્શન થઇ ગયા ખજૂર ભાઈ તમારા કારણે😊😊
@PinkyHemen
@PinkyHemen Жыл бұрын
જય માતાજી ❤🙏
@thakorbhavashngji2292
@thakorbhavashngji2292 Жыл бұрын
🙏🙏💐💐💝જય શ્રી ગંગા માં જય શ્રી હરિદ્વાર જય ભોલેનાથ ભગવાન માતાજી તમારી મનો કામના પૂરી કરે જય શ્રી કૃષ્ણ 🙏🙏💐💐💝
@pravinvagadiya5075
@pravinvagadiya5075 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી જય હનુમાન દાદા ખજૂર ભાઈ ને ભગવાન સુખી રાખે હંમેશા માટે❤❤❤❤🙏🙏🙏👍👍👍👍
@rameshbhaijadav1695
@rameshbhaijadav1695 Жыл бұрын
Kubsrs
@taigarmeladivlog8236
@taigarmeladivlog8236 Жыл бұрын
ખજુરભાઈ તો ભગવાન નું રૂપ છે જય મેલડી માં જય હિન્દ જય ભારત....🇮🇳🇮🇳🇮🇳
@vajaparesh1891
@vajaparesh1891 Жыл бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️
@rameshsuthar33
@rameshsuthar33 Жыл бұрын
જય શ્રી દ્વારકાધીશ પ્રભુ ❤
@jagdishzanpadiyaofficial1972
@jagdishzanpadiyaofficial1972 Жыл бұрын
🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏જય શ્રી ગંગામૈયા🙏 વાહ ખજુરભાઈ ખુબ ખુબ અભિનંદન ભાઈ🙏
@shubhasgohil2419
@shubhasgohil2419 Жыл бұрын
જય ગંગેમૈયા ખજુર ભાઇ 🙏🙏🙏🙏🙏
@hariyanishobhana553
@hariyanishobhana553 Жыл бұрын
આપણુ ભારત આપણી સંસ્કૃતિ ❤❤❤❤❤🙏🙏🚩🚩📿📿
@alpabengohil4631
@alpabengohil4631 Жыл бұрын
🌹 Har Har mahadev 🙏 Har Har gange 🙏🌹🌹 bahu mast haridwar 👌 mahadev tamne hamesha khush rakhe ❤️❤️❤️
@hiteshvala9772
@hiteshvala9772 Жыл бұрын
જય હો હરિદ્વાર❤
@_GUJRATI_GAME_VLOG_1090
@_GUJRATI_GAME_VLOG_1090 Жыл бұрын
खजूर भाई भगवान के स्वरूप है।
@PrabhuRam33470
@PrabhuRam33470 Жыл бұрын
🙏🙇‍♂️જય હો હરિદ્વાર🙇‍♂️🙏
@MAHIDASARJUSTATUS
@MAHIDASARJUSTATUS Жыл бұрын
Excellent vlog khajur bhai ❤
@parthpatel-vb5ws
@parthpatel-vb5ws Жыл бұрын
You're Great Work Of Poor People And Pray For God Your Life Successful Blessed 🙏🙏🙏 Jay Swaminarayan 🙏🙏🙏
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 Жыл бұрын
ધન્ય છે ખજુરભાઈના માતા-પિતાને આવા પુત્રને -જન્મ આપી ઓ-લાખ લાખ વંદન સ છે.ખજૂર ભાઈ ના માતાપિતાને🙏🏻❤️
@PrabhuRam33470
@PrabhuRam33470 Жыл бұрын
🙏🙇‍♂️હર હર મહાદેવ🙇‍♂️🙏
@aryanmodhvadiya1592
@aryanmodhvadiya1592 Жыл бұрын
ભગવાન ના ઘણા રૂપ છે એમાં નુ એક રૂપ ખજૂરભાઈ 🙏 જય ગંગા મૈયા 🙏
@k.nbharda7782
@k.nbharda7782 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 વાહ ખજૂર ભાઈ સાક્ષાત્ ગંગા માં ના દર્શન કરાવ્યા હર હર ગંગે અને હનુમાન દાદા ના મંદીર માટે ઘંટ પણ સરસ લીધા છે જય હો 🙏
@mihirvasava4463
@mihirvasava4463 Жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ મા ગંગા તમને સુખ શાંતિ રાખે એવી માં ગંગા ને પ્રાર્થના 🙏 ......... અને તમે જે ઘંટ લીધા છે કષ્ટભંજન દેવ દાદા હનુમાન દાદા માટે એ અમને ખુબજ ગમ્યા છે ... જય મહાદેવ 🙏 જય ગંગા મય્ય 🙏 જય હનુમાન્ દાદા 🙏
@PrabhuRam33470
@PrabhuRam33470 Жыл бұрын
🙏🙇‍♂️જય હો ગરુડ દેવ🙇‍♂️🙏
@mr_jaydip_k_vaja
@mr_jaydip_k_vaja Жыл бұрын
Happy mother's day all friends ❤
@pandyahanshaben3252
@pandyahanshaben3252 Жыл бұрын
જય માતાજી ખજુરભાઈ તમને ભગવાન સોવરચનાકરે
@mr.indiansolanki4685
@mr.indiansolanki4685 Жыл бұрын
welcome to Khajur bhai Haridwar thankyou aapko Khud Ko Khoob dhanyvad👍🙏🇮🇳📞🥀🌹
@PrabhuRam33470
@PrabhuRam33470 Жыл бұрын
🙏🙇‍♂️જય શ્રીકૃષ્ણ🙇‍♂️🙏
@Dhyey111
@Dhyey111 Жыл бұрын
જય શ્રી કૃષ્ણા નીતિનભાઈ તમે ખૂબ જ સેવા કરો છો તમને ખુબ જ પ્રેમ ઓસ્ત્રલિયા થી Melbourne thi ❤
@rameshbhaidalwadidalwadi2227
@rameshbhaidalwadidalwadi2227 7 ай бұрын
જય ગંગા મૈયા🙏
@mm3.702
@mm3.702 Жыл бұрын
ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કરું ફટ સ્વાહા જય હનુમાન દાદા તમને આવી શક્તિ આપે બેલ ટંકોરા ઝાલર નગારા લેવાની શક્તિ આપે જય વીર હનુમાન જય મહાવીર હનુમાન જય પીઠડીયા દાદા જય કષ્ટભંજન હનુમાનજી મહારાજ ની જય
@parulatabhulapatel5992
@parulatabhulapatel5992 Жыл бұрын
JKS Jai Mataji Khjurbhai ❤ Happy Mother’s Day to you Mom
@agravatarunk9564
@agravatarunk9564 Жыл бұрын
દાદા ના કામ બધી વસ્તુ સારું જ હોય જય હો ગંગા મૈયા
@jayhinddosto8117
@jayhinddosto8117 Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏
@RonilTalaviya
@RonilTalaviya Жыл бұрын
Jay mataji jay shree Krishna khajurbhai and all team members
@user-dj1yp9wj9w
@user-dj1yp9wj9w Жыл бұрын
ખુબજ સારું જ્ઞાન આપ્યું છે હરિદ્વાર માટે નું અને હનુમાન જી ના ઘંટ મસ્ત છે
@Dilip879
@Dilip879 Жыл бұрын
જય માતાજી ખજુરભાઇ ધન્ય છે તમને ❤❤ હવે ક્યારેક ચાર ધામ નું પેકી એક ધામ જે જગન્નાથ પુરી છે ત્યાં જાવ તો તેનો વ્લોગ જરૂર બનાવજો
@ramidhruvit9879
@ramidhruvit9879 Жыл бұрын
🙏🙏👏👏
@RadheKrishna7727
@RadheKrishna7727 Жыл бұрын
જય ગંગા મૈયા તમને મળે ગંગા મૈયા નો આસિર્વાદ
@ravishingala4465
@ravishingala4465 Жыл бұрын
ખૂબ સરસ હરીદ્વાર ના દર્શન કરી ધન્યતા અનુભવી અમે આભાર ખજુરભાઇ તમાંરો
@mryogesh6677
@mryogesh6677 Жыл бұрын
🙏જય શ્રી રામ🤲
@punjabhailakhnotra1592
@punjabhailakhnotra1592 11 ай бұрын
જય હરીદ્વાર💖🌟❤️
@annapurnabengondaliya5759
@annapurnabengondaliya5759 Жыл бұрын
સરસ વાહ ખજૂર ભાઈ હનુમાન દાદા તમને શક્તિ દે અને ભક્તિ દે સરસ સરસ ખજૂર ભાઈ
@hariyanishobhana553
@hariyanishobhana553 Жыл бұрын
ખૂબ જ સરસ ઘંટ છે ભાઈ હનુમાન દાદા બોવ જ રાજી રાજી થઈ જશે 😊🙏🙏
@rameshbhaithakor887
@rameshbhaithakor887 Жыл бұрын
જય હો ગંગા મૈયા. 🙏🙏🙏
@dodiyakalu2952
@dodiyakalu2952 Жыл бұрын
ખુબ સુંદર લાગ્યુ હરિદ્વાર નિતીન ભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@dilipsinh5380
@dilipsinh5380 2 ай бұрын
JAI GANGA MAIYA KI JAYHO HARIDWAR ME 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@user-du8mg8jh8d
@user-du8mg8jh8d Жыл бұрын
જય હનુમાન દાદા ખુબ આગળ વધો ખુબ સરસ
@user-zq4ro5vh6v
@user-zq4ro5vh6v Жыл бұрын
હનુમાન દાદા ના મંદિર માટે બેલ લીધા છે એ બવ‌સરસ છે.ખજુર ભાઈ આ ભાર છે તમા લો 🖤🖤🖤 🙏🏻 🙏🏻🙏🏻
@slmaheta6133
@slmaheta6133 Жыл бұрын
નાના માણસ થી લઇ ને દરેકને ભાવ આપો છો અમને બહુ મજા આવે દરેક વ્યક્તિ ને ગણો છો એ મહત્વનું છે અમને બહુ હરખ થાય છે તમારા વિડિયો સરસ મજા ના હોય છે જય શ્રી ગુરુદેવ જય શ્રી પરશુરામ ભગવાન 🙏🙏🙏🙏🙏
@Super_Bhajan_Santvani
@Super_Bhajan_Santvani Жыл бұрын
જય શ્રી કૃષ્ણ.... જય હનુમાન દાદા
@editor2007.
@editor2007. Жыл бұрын
I love you ❤ khajur bha
@sagarbaraiya5755
@sagarbaraiya5755 Жыл бұрын
ખુબ સરસ ❤❤🎉🎉
@MukeshThakor-id9pz
@MukeshThakor-id9pz Жыл бұрын
જય માતાજી ખજુરભાઈ મુકેશ ઠાકોર
@ravalmahesh9195
@ravalmahesh9195 Жыл бұрын
Super duper khajur bhai Haridwar ni Yatra Jay Ho Ganga Maiya Jay mataji Jay Shri Krishna
@Ashoknagar0143
@Ashoknagar0143 Жыл бұрын
Har har Mahadev Waw khajur bhai thanks bhai Hari dvar na Darshan karva badal
@alpadesai3539
@alpadesai3539 Жыл бұрын
Adbhut vlog tysm dear sir for amazing vlog ever 👌🙌🙏
@rathodparesh5390
@rathodparesh5390 Жыл бұрын
ખૂબ ખૂબ સરષ છે ❤
@rathodmahesh5071
@rathodmahesh5071 Жыл бұрын
જય માતાજી 🙏જય શ્રી કૃષ્ણ ખજુર ભાઇ🙏
@Mr.hasu_12
@Mr.hasu_12 Жыл бұрын
Jay ho khajur bhai 🙏🏼🚩
@cndesai5954
@cndesai5954 Жыл бұрын
ખરેખર આખી દુનિયા ફરી લો પણ આ હરિદ્વાર જેવી મજા કોઈ જગ્યાએ આવશે નહીં 👏 આના જેવી અદભુત જગ્યા મને ક્યાંય જોવા નથી મળી 😍 જય ગંગા મયા જય શ્રી ક્રિષ્ના જય મહાદેવ🙏❤️🙏🇮🇳🙏❤️
@rameshsuthar33
@rameshsuthar33 Жыл бұрын
જય શ્રી ગંગા મૈયા ❤
@sagarvora6613
@sagarvora6613 Жыл бұрын
ખજૂર ભાઇ તમે હનુમાન દાદા ના મંદિર માટે બેલ લીધા છે. એ બહુજ સરસ છે અને ધન્ય છે. તમને, આવા સારા સારા ધામોના દર્શન કરાવો છો. ભગવાન ભોળાનાથ તમને સદા સુખી અને નિરોગી રાખે. હર હર મહાદેવ
@prakashmali5560
@prakashmali5560 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏લાખ લાખ વંદન છે ખજુરભાઈ તમને 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏જય ગંગા મૈયા 🙏
@gujjudiyodarvalo1880
@gujjudiyodarvalo1880 Жыл бұрын
ગમે તેવા ટેન્સન હોય તો ખાલી ૧૨ મહિના માં એકવાર હરીદ્વાર આવજો બધા ટેન્સન મટી જસે અને તમારું મન શાંત થઈ જસે🙏🏻🙏🏻🙏🏻
@Yagnik02
@Yagnik02 Жыл бұрын
Jay mahadev 🙏🏻❤
@dilipsinh5380
@dilipsinh5380 2 ай бұрын
KHAJURBHAI NO HARIDWAR NO WIDIYO JOYO MAHITIO KHUBAJ SARAS CHHE HARIDWAR NI 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@user-em5xl6tc6p
@user-em5xl6tc6p Ай бұрын
Jay ganga meeya 🌹🌹💐🙏🏻🙏🏻🙏🏻
@rathodparesh5390
@rathodparesh5390 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ ❤
@user-oy4gb7mg8g
@user-oy4gb7mg8g Жыл бұрын
ખૂબ સરસ ❤❤❤❤❤❤😊😊😊
@user-ck8ol4te8w
@user-ck8ol4te8w Ай бұрын
જય માતાજી ખજૂર ભાઈ ને જય શ્રી કૃષ્ણ
@dharmeshjoshi4709
@dharmeshjoshi4709 Жыл бұрын
જય હો અમારા ગુજરાત ના ભામાશા અમારા ગુજરાત ના કર્ણ મહાદેવ ની કૃપા હંમેશા તમારા ઉપર રહે 💐💐💐💐💐💐💐
@BharatDihora
@BharatDihora Жыл бұрын
કળિયુગના કર્ણ ❤❤
@katbasunny9077
@katbasunny9077 Жыл бұрын
સારુ હરીદ્વાર ના દર્શન મફત થયા મારે જવા માટે સમય નહતો માટે ખજૂર ભાઈ ને ધન્યવાદ happy mother day
@GAMINGKING-ip7zf
@GAMINGKING-ip7zf 6 ай бұрын
જય શ્રી રામ જય હનુમાન દાદા જય માતાજી ખુબ ખુબ અભિનંદન નીતિનભાઈ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@naynadelvadiya502
@naynadelvadiya502 Жыл бұрын
જય ગંગા મૈયા જય મા ઉમિયા ખજુર ભાઇ 🙏
@hrofficial4217
@hrofficial4217 Жыл бұрын
ખજૂરભાઈ ને કોણ કોણ ભગવાન માને છે? ❤❤
@bajrangdal2.025
@bajrangdal2.025 Жыл бұрын
We are worshipping nature we are love nature 🙏♥️
@anandsolanki1260
@anandsolanki1260 Жыл бұрын
Jay mataji Jay shree krishna Har har mahaadev 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mahendravlog123
@mahendravlog123 Жыл бұрын
Jay shree mataji
@maheshkalsariya2184
@maheshkalsariya2184 Жыл бұрын
હરિદ્વાર ના દર્શન કરાવ્યા ખજૂર ભાઈ તમે અને તમારી ને ખૂબ ખુબ અભિનંદન .....હર હર ગંગૈ
@dhapaarti-jr1vp
@dhapaarti-jr1vp Жыл бұрын
👌👌👏👏❤❤
@rakeshpanchal3344
@rakeshpanchal3344 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏼 હર હર મહાદેવ 🙏🏼 હર હર ગંગે
@cheharstatusediting3540
@cheharstatusediting3540 Жыл бұрын
Jay Har Har Ganga
@pravinbhaigevariya5258
@pravinbhaigevariya5258 Жыл бұрын
અરે .ખજુરભાઈ .તથા .તરૂણભાઈ .વાહ .વાહ .શુ બોલીને .વરણન .તમે .હરિદવાર .ના .દશઁન .ગંગા .દશઁન .કરાવિયા .બનેભાઈ .ને .લાખ .લાખ .વંદન .જયહો .જયહો .
@Jay_official1312
@Jay_official1312 Жыл бұрын
અરવલ્લી બાજુમાં પણ આવો સર
@pratikshakakadia3429
@pratikshakakadia3429 Ай бұрын
Bov mast che ghant dhanyvad
@mehul.j.d510
@mehul.j.d510 Жыл бұрын
Khub Sara's 😍😍😍🙏🙏🙏Jay ho ganga maya ki🙌🙌🙌
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 39 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 61 МЛН
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 26 МЛН