હયાતીમાં હક દાખલ કેવી રીતે થાય | હયાતીમાં હક દાખલ | hayati ma hak dakhal kevi rite thay | hayati hak

  Рет қаралды 158,561

GURU MASTERJi

GURU MASTERJi

3 жыл бұрын

1.ખેતી માટે વીજ કનેકશન કઈ રીતે લેવું
👇👇👇👇👇👇👇
• ખેતી માટે વીજ કનેકશન ક...
2.ખેતરમાં ઘર માટે વીજ કનેકશન ઘર મિટર કઈ રીતે લેવું
👇👇👇👇👇👇👇👇👇👇
• ખેતરમાં ઘર મીટર વીજ કઈ...
3.ગામમાં ઘર મિટર માટે વીજ કનેકશન કઈ રીતે લેવું
👇👇👇👇👇👇👇👇
• ગામમાં વીજ કનેકશન મેળવ...
4. ટેમ્પરલી વીજ કનેક્શન કઈ રીતે લેવું તેની માહીતી
👇👇👇👇👇
• ટેમ્પરલી વીજ કનેકશન | ...
5 . ઔધીગિક , ધંધા માટે વીજ કનેકશન કઈ રીતે લેવું
👇👇👇👇👇👇👇👇👇
• ઔધોગિક , ધંધા માટે વીજ...
6.વીજ કનેક્શન માં નામ બદલવું કઈ રીતે તેની માહિતી
👇👇👇👇👇👇
• વીજ મીટરમા નામ બદલવું ...
જમીનના તમામ પ્રશ્નોના લગતા વિડીયો જુઓ
👇👇👇👇👇👇
kzbin.info?list...
1.મરણ નો દાખલો કઈ રીતે કઢાવવો જે વારસાઈ અને અન્ય જજગ્યાએ જરૂરું પડે છે
👇👇👇👇👇👇
• મરણ નો દાખલો કઈ રીતે મ...
2.135 D ની નોટિસ ઓનલાઇન કઈ રીતે જોઈ શકાય તેની માહિતી
👇👇👇👇👇
• 135 ડી નોટિસ | 135 ડી ...
3.જમીનના વેચાણ કઈ રીતે થાય અને ક્યાં ક્યાં પુરાવા જોઈએ
👇👇👇👇👇👇👇
• જમીનનું વેચાણ કઈ રીતે ...
4.હયાતીમાં હક દાખલ માટે જરૂરી પુરાવા અને સમજુતી
👇👇👇👇👇👇
• હયાતીમાં હક દાખલ કેવી ...
5. જમીન વારસાઈ કઈ રીતે થાય , ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરવા તેની માહિતી
👇👇👇👇👇👇
• જમીન વારસાઈ કરાવો | જમ...
6.જમીનના 7,12 અને 8-અ શું છે તેની માહિતી સરળ સ્કમજુતી
👇👇👇👇👇👇👇👇
• ગામના નમૂના 7,12 અને 8...
7.જમીનના 7,12 અને 8-અ ઓનલાઇન મોબાઈલ કઈ રીતે જોઈ શકાય તેની માહિતી સરળ સમજુતી
👇👇👇👇👇👇👇👇
• ઘરે બેઠા જમીન નો નકશો ...
8. કાચી નોંધ અને પાકી નોંધ વિશે સરળ સમજુતીમાં જુઓ , ના મંજુર થાય તો
👇👇👇👇👇👇👇
• કાચી નોંધ | પાકી નોંધ ...
9. કાચી નોંધ અને પાકી નોધ ઓનલાઇન મોબાઈલ માં કઈ રીતે જોઈ શકાય
👇👇👇👇👇👇👇👇
• કાચી નોંધ | પાકી નોંધ ...
10.ખેડુત ખાતેદાર ના હક , ફરજો ભાગ - 1 જુઓ
👇👇👇👇👇👇👇👇
• જમીન ખાતેદાર ના હકો, જ...
11.ખેડુત ખાતેદાર ના હક , ફરજો ભાગ - 2 જુઓ
👇👇👇👇👇👇👇
• ખેડુત ખાતેદાર | ખેડુત ...
12.જમીન વારસાઈ અને હયાતીમાં હક દાખલ ક્યારે થાય તે જુઓ
👇👇👇👇👇👇
• જમીન વારસાઈ અને હયાતીમ...
13.સ્ટેમ્પ ના ભાવ જુઓ કયો સ્ટેમ્પ માટે કેટલા રૂપિયા આપવા
👇👇👇👇👇👇👇👇
• સ્ટેમ્પ | સ્ટેમ્પના નવ...
14.જમીન રી-સર્વે માં ભૂલ હોય તો શુ કરવું
👇👇👇👇👇👇👇👇
• જમીન રી-સર્વે ભૂલ થઈ હ...
manav garima yojana details
manav garima yojana in gujarati
gujarat sahay yojna
સહકાર ના વિડીયો
સહકારી મંડળીઓ જેવી કે દૂધ , સેવા, મજૂર, ક્રેડિટ નું ઓનલાઇન રજીસ્ટ્રેશન કઈ રિતે થઈ શકે અને તેના માટે શું પ્રોસેસ તેની સંપૂર્ણ માહિતી
ભાગ 1 - કઈ રીતે ઓનલાઈન એકાઉન્ટ બનાવવું કઈ વેબસાઈટ ઉપર જઇ રજીસ્ટ્રેશન થઈ શકે તેની સરળ ભાષામાં સમજુતી
👉 • Online madli rajistris...
ભાગ - 2 ઓનલાઇન મંડળીનું રજીસ્ટ્રેશન એકાઉન્ટ બનાવ્યા પછી કઈ રીતે ઓનલાઈન માહિતી ભરી શકાય, કઈ કઈ માહિતી ભરી શકાય તેની સરળ ભાષામાં
👉 • Online mandli registra... .
ભાગ - 3 ઓનલાઇન રજીસ્ટ્રેશન માં માહિતી ભરાઈ ગયા પછી કઈ કઈ માહિતી ઓનલાઇન અપલોડ ફરજિયાત કરવાની હોય છે અને કઈ રીતે છેલ્લે સબમિટ કરવાનું હોય છે તેની સંપૂર્ણ સરળ ભાષામાં માહિતી
👉 • Online cooperative Man...
👉 ક્રેડિટ મંડળીઓનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય
👇👇👇👇👇
• ક્રેડિટ - બચત - ધિરાણ ...
👉 સેવા સહકારી મંડળી કેવી રીતે બનાવી શકાય તેની માહિતી
👇👇👇👇👇👇👇👇
• Seva Sahakari Mandli B...
👉 હાઉસિંગ મંડળીઓનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવી શકાય
👇👇👇👇
• હાઉસિંગ મંડળીઓની નોંધણ...
સહકારી મંડળીઓ ના પેટાનીયમ સુધારા માટેનું ચેકલિસ્ટ અને ક્યાં કયા બીડાણ
👉 • સહકારી માડળીઓના પેટા ન...
સહકારી મંડળીઓએ રીઝર્વ ફંડ ઘટાડવા માટે શું પ
પ્રોસેસ છે તેની માહિતી
👉👉
• સહકારી મંડળીઓએ રિઝર્વ ...
Cop - Yojna ધિરાણ મંડળીઓએ ધિરાણ,વસુલાત વૃધ્ધિ સહાય માટે ની પ્રોસેસ કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી
• Cop- 5 ધીરણ વસુલાત થાપ...
#hayatihaldakhal #હયાતીમાંહકદાખલ
varsai entry online
હયાતીમાં હક્ક દાખલ કઈ રીતે કરશો? || જાણો સંપૂર્ણ માહિતી
hak kami affidavit in gujarati
jamin varsai online
varsai form in gujarati pdf
hayati ma hak kami
varsai certificate form
varsai affidavit
hak kami form
Hayati Ma Hak Dakhal Kai Rite Karsho?
#vijconnectiongujaratક
#Gujarati #Hayati_Ma_Hak_Dakhal_Kai_Rite_Karsho? #હયાતીમાં_હક્ક_દાખલ_કઈ_રીતે_કરશો? #જાણો_સંપૂર્ણ_માહિતી #By_Trick_Gujarati #Govt_of_Gujarat #hayatimaHakdakhal #haiyatimahakdakhal #hayatimavarsai #varsai #landrecord #land_record #vahechani #vechan #edhara_entry #mahiti #govt_Scheme #sogandnamu #affidavit #general_Knowledge_7_12_8A

Пікірлер: 176
@gandabhaipatel1374
@gandabhaipatel1374 14 күн бұрын
Bahu sari Ane savistar mahiti aapi chhe, Dhany vad,
@dasharathsinhgohil8074
@dasharathsinhgohil8074 Жыл бұрын
Khub saras mahiti mali
@user-eg9zj8jk9u
@user-eg9zj8jk9u 10 ай бұрын
જય મહરાજ સાહેબ આ હયાતી મા હક દાખલ નૂ ફોર્મ કઈ આગળ મળે સાહેબ અને અમારા 7/12 નાઉતારા મા23 નામ છે તો અમારે હક દાખલ થશે અને અમારે કાકા કુટુંબ મા સંબંધ નથી અને અેમના નામ 1/12 છે તો અમારે હક દાખલ થશે અને અમારાપપઃઃઃ
@amrutlalpatel7983
@amrutlalpatel7983 2 жыл бұрын
સાહેબ, ખૂબ સારી માહિતી આપી. ધન્યવાદ
@mukeshpatel-vo8rj
@mukeshpatel-vo8rj Жыл бұрын
Very nice explain
@DeveshTrivedi-gq5nl
@DeveshTrivedi-gq5nl 15 күн бұрын
Uncle pasethi sign Leva badha ne office bolavava Padalecki
@shaileshthakor9133
@shaileshthakor9133 2 жыл бұрын
Thanku sar
@shaileshbariashaileshbaria625
@shaileshbariashaileshbaria625 2 жыл бұрын
Veri good sarji
@gumansinhbaria8865
@gumansinhbaria8865 3 жыл бұрын
Nice information
@ashishprajapati4197
@ashishprajapati4197 3 жыл бұрын
Good very nice👍👍
@MastimyLovesms
@MastimyLovesms 3 жыл бұрын
થેન્ક sir ji
@rkvainsh1645
@rkvainsh1645 Жыл бұрын
Very nice information
@user-ln8hy5fg4m
@user-ln8hy5fg4m Жыл бұрын
સરસ
@pateljigs2111
@pateljigs2111 3 жыл бұрын
Nice sir🙏
@pravinbhaipatel235
@pravinbhaipatel235 2 жыл бұрын
માહિતી ખૂબજ સરસ છે જમીન નો ટુકડો ખાતે કરવા શું કરવું જોઈએ તે જણાવશો.
@sureshbhairamani5204
@sureshbhairamani5204 Жыл бұрын
સરસ ભાઈ
@hiteshmaraj2545
@hiteshmaraj2545 2 жыл бұрын
વાહ ભાઈ
@sameersheikh7330
@sameersheikh7330 2 жыл бұрын
Perfect Information.. thank you 🙏
@zalarajeshsinh4266
@zalarajeshsinh4266 3 жыл бұрын
Nice sir
@ashoknayee3725
@ashoknayee3725 3 жыл бұрын
વાહ સાહેબ મજા આવી ગઈ વિડિઓ જોઈ ને ખુબ ખુબ આભાર માહિતી આપવા બદલ અશોક (બુરેઠા )ભાભર
@devendrasinhgohil9565
@devendrasinhgohil9565 Жыл бұрын
ઇધરાવાળા પૈસા વગર કામ કરતા નથી
@rathodsattar1575
@rathodsattar1575 3 жыл бұрын
Very helpful imfomation
@GURUMASTERJi
@GURUMASTERJi 3 жыл бұрын
Thanks
@kamleshrathva7345
@kamleshrathva7345 Жыл бұрын
Thekyu
@rathodsattar1575
@rathodsattar1575 3 жыл бұрын
Very nice pan aa bhdha ni Prosses ma kul Paisha katla thay te full detial ma video bana vo sir ples .....
@kalabhairaykabiyok......4822
@kalabhairaykabiyok......4822 3 жыл бұрын
Good good
@sanjaygohil3977
@sanjaygohil3977 3 жыл бұрын
Good
@kalamsama996
@kalamsama996 3 жыл бұрын
Bai varsai kravel che hale ke nhi
@chakubhaipatel7151
@chakubhaipatel7151 Жыл бұрын
Best
@NarendraBhai_511
@NarendraBhai_511 2 жыл бұрын
ભય્યુ ભાગ ઓનલાઈન ફોર્મ
@cartoonvideo12957
@cartoonvideo12957 3 жыл бұрын
Good, સ્ટેમ્પ ડયુટી ક્યાં કારણે ભરવાની હોય છે, સ્ટેમ્પ ડયુટી વિશે માહિતી આપશો..thanks
@GURUMASTERJi
@GURUMASTERJi 3 жыл бұрын
હયાતીમાં ના હોય મિત્ર
@kanoonkijankari445
@kanoonkijankari445 9 ай бұрын
@@GURUMASTERJi sir mara પિતાજીની જમીન મારા નાના ભાઈ ના નામે થઈ ગયી છે અને અમે મારા પિતાજી ના ૪ પુત્રો છીએ પણ જમીન ડાયરેક્ટ સૌથી નાના ભાઈ ના નામે થઈ ગયી છે. હવે જે ત્રણ મોટા ભાઈ છે એમના નામ હક કેવી રિતે દાખલ કરવા?
@pateljigs2111
@pateljigs2111 3 жыл бұрын
Good job brother
@chaturbhairangani4038
@chaturbhairangani4038 Жыл бұрын
Good
@gohilhardipsinh8711
@gohilhardipsinh8711 3 жыл бұрын
Sir jamin par bojo hoy to bhi hayati Maa name nakhi sakay khara
@rameshsurati9366
@rameshsurati9366 9 күн бұрын
વારસાઈ માં નામ દાખલ કરવું હોય તો કયા કયા પુરાવા જોઈએ.
@deavaodedra5906
@deavaodedra5906 3 жыл бұрын
sir amari jamin record uper sayuktkhatu hoy jyare badhae varsho pahela vahechani kari potpotano kabjo potani pase chhe 21 nam chhe je badha sathe na chalta hoy to mare mari jamin mara name karva su karvu pade
@abdulrahimusmanbhai9494
@abdulrahimusmanbhai9494 3 жыл бұрын
Sir hamari 28 nam 6e jamin ma to hayti ma nam dkhar karva sammati patrak joye a janav jo dir
@gandabhaipatel1374
@gandabhaipatel1374 Жыл бұрын
Dear sir ape agtyni mahi API te badal aabhar
@vinodtrivedi8079
@vinodtrivedi8079 3 жыл бұрын
Jamin vadodara ma che ane ahmedabad ma Rahu chu to su vadodara gaya vagar ahi this kaam thase? Hayati dakhla no
@patelrakesh9888
@patelrakesh9888 9 ай бұрын
Tame Aa Kam kari Aapsho nam dakhal (nam) kami etc. Jarur thi janav jo
@keyurpatel8755
@keyurpatel8755 2 жыл бұрын
arajdare hayati ma varasdaro na nam add karavya hoy. Ane thoda varso pachi e (arjdar) gujri jay to pachi varsai karvi pade?
@ras2880
@ras2880 3 жыл бұрын
જે અમારા પિતા ના નામે હોય જમીન એ પિતા ના નામ એ ફોર્મ માં નામ દાખલ કરિયા બાદ એમના છોકરાઓ હોય ,બે હોય એમનું નામ એ ફોમૂમમા દાખલ કરવું પડ છે.
@ashishprajapati4197
@ashishprajapati4197 3 жыл бұрын
હા જેટલા પણ વારસદાર હોય તે બધાના નામ લખવામાં આવશે..
@surendrathanki9009
@surendrathanki9009 Жыл бұрын
If people lived in abroad how to do this prosizer
@hanifshaikh925
@hanifshaikh925 Жыл бұрын
Bin kheti ni jamin ma nam dakhal karva vigat no vido banavso
@pateljigs2111
@pateljigs2111 3 жыл бұрын
Bauji sain aape se bija vatho arji kare to su karu please reply sir please help me
@mayurgodhani1231
@mayurgodhani1231 Жыл бұрын
Maru name chadavu che hu kai rite name enter kari saku
@PiusVaishnav
@PiusVaishnav 3 жыл бұрын
Navi sharat ma hayati hak mate mahiti apaso
@pkmodha
@pkmodha 2 жыл бұрын
સરસ માહિતી છે પરંતુ બિન ખેતીની જમીન માં હયાતીમાં હક દાખલા કરવા માટે (કુટુંબ ના વ્યક્તિઓ ના) શું સ્ટેમ્પ દુત્ય ભરવી પડે ?
@Nature-Lover5788
@Nature-Lover5788 10 ай бұрын
Na
@dimplemodi8440
@dimplemodi8440 Жыл бұрын
Hayati ma hak dakhl karavvani ketla vigha jmin thi hak dakhl thay
@hacker-bg1oe
@hacker-bg1oe 3 жыл бұрын
Sir hayati ma hak karava mate ketlo kharch lage
@VijayParmar-xf2mf
@VijayParmar-xf2mf 2 жыл бұрын
હયાતિમા હક દાખલ ન કરવા દેવામાટે સૂચના આપવામાં આવે તેવી વીનતી
@gkgyan.135
@gkgyan.135 Жыл бұрын
Hayati ma name dakhal karyu se pan Ema main sivay bijane 2 hajar nathi Malta , su karvu ?
@GURUMASTERJi
@GURUMASTERJi Жыл бұрын
91400 53554
@rameshbhaiahajoliya897
@rameshbhaiahajoliya897 Жыл бұрын
પિતા નીં જમીંન માં દિકરી ના નામ ૭/૧૨ માંએટલે કે હક દાખલ કરવા માટે શું પ્રોસેસ કરવી જોઈએ... આ બાબત મા ભાઈ નીં મંજુરી ના હોય તો બહેનોં એ શું પ્રોસેસ કરવી... પ્લીઝ માહિતી આપો
@kaushikrajgor1780
@kaushikrajgor1780 3 жыл бұрын
સાહેબ હયાતી માં હકક‌ દાખલ કરાવ્યે તો શું પીતા નું નામ નીકળી જશે કે શું?
@jayeshBhadja
@jayeshBhadja 10 күн бұрын
હયાતી માં હકક દખલવા માટે, વારસદાર માં કોણ કોણ આવી શકે. પત્ની, પુત્ર અને પુત્રી જ હોય છે..? અથવા પુત્રવધુ, પોત્ર અને પોત્રી પણ વારસદાર તરીકે નામ ઉમેરી શકાય..?
@beinghuman2616
@beinghuman2616 3 жыл бұрын
સર નકલમાં 5 વ્યક્તિઓ હોય અને સંમતિમાં એક જ વ્યક્તિ સહી કરે તો મતલબ કે 5 માંથી એક જ વ્યક્તિ હયાતીમાં સહી કરે અને બીજા 3 વ્યક્તિ સહી આપવાની ના પાડે તો શું કરવું ? જવાબ આપવા વિનંતી...
@GURUMASTERJi
@GURUMASTERJi 3 жыл бұрын
ચાલે પણ 135 ડી ની નોટિસ એ લોકો લેવા જોઈએ
@RajaChamunda6432
@RajaChamunda6432 Жыл бұрын
Hii bhai
@arjunlaxmangohel614
@arjunlaxmangohel614 3 жыл бұрын
Bija loko sahinathi karata to kevi rite hayatima hak dakhal karavavo
@KSNRIDE
@KSNRIDE 3 жыл бұрын
Tamam sogandnama na typing hayatima hak dakhl ane bija hoy te
@dilipthakor7359
@dilipthakor7359 Жыл бұрын
સર મારા પિતા અવસાન પામેલ છે સમય બહુ થયો છે મારા મધર નુ વારસાગત મા નામ પણ નથી દાદી કાકા ફોઈ ના નામ શે અમારા નામ નથી અમે પા્ત ઓફિસ અરજી કરી નામ વારસાગત મા નામ નોઘવા માટે તો પા્ત ઓફિસ સરે કલેકટર કચેરી જવા કહ્યું કલેકટર સર ને અરજી કરી તો અમદાવાદ જવા કહ્યું તો શું કરવું તો સર માહિતી આપશો
@user-mg1xu4vr7c
@user-mg1xu4vr7c Жыл бұрын
જમીન ઉપર બોજો હોય તો પણ હક્ક દાખલ થઈ શકે?
@GURUMASTERJi
@GURUMASTERJi Жыл бұрын
ના
@machhijitu5131
@machhijitu5131 2 жыл бұрын
father ni age katli mage
@Truthsoul2152
@Truthsoul2152 3 жыл бұрын
Saru karya Karo chho Bhai,ek trust banavo
@zalarajeshsinh4266
@zalarajeshsinh4266 3 жыл бұрын
Boja Mukti dakhlo kyathi madse sir
@GURUMASTERJi
@GURUMASTERJi 3 жыл бұрын
મામલતદાર કચેરીમાંથી
@RajaChamunda6432
@RajaChamunda6432 Жыл бұрын
Signature koni koni joia bhai
@parmarudaysinh.d.3747
@parmarudaysinh.d.3747 2 жыл бұрын
સર અમારે એક ભાઈના નામેથી બીજા ભાઈના નામે જમીન કરાવવી હોય તો શું કરવું જોઈએ ? તેના માટે માહીતિ આપજો . ધન્યવાદ 🙏🏻
@patelpravinbhai7236
@patelpravinbhai7236 Жыл бұрын
Bnknn
@patelpravinbhai7236
@patelpravinbhai7236 Жыл бұрын
P
@cr7_gaming122
@cr7_gaming122 Жыл бұрын
@@patelpravinbhai7236 m
@GURUMASTERJi
@GURUMASTERJi Жыл бұрын
વહેચણી
@ambalalpatel183
@ambalalpatel183 Жыл бұрын
6
@MasterSadik
@MasterSadik 3 жыл бұрын
સાહેબ, મારૂ મકાન કોના નામે છે એ જાણવું હોય તો પંચાયત માંથી કઈ નકલો લેવી પડે...શું હકપત્રક માં મકાન ની નોંધ થાય છે ? ---- please reply me as soon as possible
@malasanarahul3464
@malasanarahul3464 3 жыл бұрын
સર આપડે ગામડા માં જૂનું મકાન પિતા નું નામે હોય અને પિતાજી મુત્યું પામ્યા હોય તો દીકરા ના નામે મકાન કરવા સુ પ્રોસેસ હોય દીકરો એક છે અને 3 દીકરી તો મકાન માં પણ જમીન ની જેમ હક લગે એને હક કમી કરાવવો પડે
@swapanilbhatt3364
@swapanilbhatt3364 Жыл бұрын
સર મારે જમીન માં મોટા ભાઈ(1) તથા કાકા ના દીકરા(2) ના નામે જમીન છે, તેમાં નાના ભાઈ (1) ના નું નામ add કરવાનુ છે. સર્વે ભાઇ /દીકરા જીવિત છે.
@nandabenchavda7885
@nandabenchavda7885 Жыл бұрын
અમારે વારસામાં નામ છે
@user-sz6ez1is3b
@user-sz6ez1is3b 5 ай бұрын
હક કમી નોટિસ મળી નથી શું કરવું જોઈએ
@RajaChamunda6432
@RajaChamunda6432 Жыл бұрын
ભાઈ દાદા ની જમીન તેમના પૌત્ર ના નામે થાય કે નહિ
@royalrathva.sihada2455
@royalrathva.sihada2455 Жыл бұрын
બોજો હોય તો વારસય થયસકે
@GURUMASTERJi
@GURUMASTERJi Жыл бұрын
Na
@vishnubhaipatel6557
@vishnubhaipatel6557 Жыл бұрын
જમીન મા બાળકોનું નામ દાખલ કરવું હોય તો બેનનું નામ આવે
@vaibhavsheth8515
@vaibhavsheth8515 2 жыл бұрын
પિતા ની હયાતીમાં મકાન ના પ્લોટમાં પુત્રનુ નામ દાખલ કરવાની પ્રક્રિયા શુ છે
@ratilvideokhoobgamyoalparm5250
@ratilvideokhoobgamyoalparm5250 3 жыл бұрын
હયાતીમાં પત્ની હતી દાખલ કરી શકાય તે જણાવો
@bhavnapanchal6643
@bhavnapanchal6643 3 жыл бұрын
NA thayeli Jamin ma Hayati hak dakhal thay?
@satyamevjayatejayho8258
@satyamevjayatejayho8258 3 жыл бұрын
સર દસ્તાવેજ ની કોપી મેળવવા ફોર્મ માં વિગતો કઈ દરસાવવી તેનો વિડિઓ મુકો
@dipakbhaipatel7645
@dipakbhaipatel7645 24 күн бұрын
Vidio banavva badal aabhar saras mahiti mali
@anandinternationalpreschool
@anandinternationalpreschool 3 жыл бұрын
હયાતીમાં હક દાખલ કરવાનું ફોર્મ download કરવાની લીંક મોકલીને
@ajamalsinhparmar8757
@ajamalsinhparmar8757 2 жыл бұрын
Jamin vechan Levano hoi temo bija hakdaro maran thayel hoi to varsai thaya pachhij jamin name Thai sake
@anmolanmol2816
@anmolanmol2816 Ай бұрын
હા....જેટલા મરણ થયા છે તેમના તમામ વારસદારો ને જમીન મા દાખલ કરવા...અને પછી બધા જ વારસદારો નો વેચાણ દસ્તાવેજ કરી લેવાનો હોય છે... ધ્યાન રાખવુ કોઈ પણ વારસદાર બાકી રહી ન જાય...ન કર...બાકી વારસદાર જો વેચાણ દસ્તાવેજ પર વાધો લે તો... દસ્તાવેજ રદ થઇ શકે છે... જેથી ધ્યાન રાખવું...
@patelharshad4940
@patelharshad4940 3 жыл бұрын
જમીન મારા મધરના નામે છે મારે ત્રણ બહેનો છે તો મારા એકલાના નામે હયાતિમા હક દાખલ થ ઈ શકે?
@chunilalpatel2127
@chunilalpatel2127 3 жыл бұрын
Mari non agriculture jameen Che..mara mummy na name pr.. ema Maru and bhaio nu name daakhal karvu Che. Hayati ma haq daakhal karva ma si process che
@NarendraBhai_511
@NarendraBhai_511 2 жыл бұрын
Form kya thi
@royalrathva.sihada2455
@royalrathva.sihada2455 Жыл бұрын
બોજો હોય તો નામ કમી થયસકે
@GURUMASTERJi
@GURUMASTERJi Жыл бұрын
ના
@aftabsaiyed3383
@aftabsaiyed3383 2 жыл бұрын
Sir hayati ma hak dakhal karva mate koi age limit khari? Jem k 18plus ummar vala nu j thai sake?
@anmolanmol2816
@anmolanmol2816 Ай бұрын
હૈયાતિ મા હકક દાખલ માટે કોઈ ઉંમર ની લીમીટ ( સીમા ) નથી. 18 વર્ષ ઉંમર કરતા નાના હોય તો...સગીર કહેવાય અને સગીર ના કિસ્સા માં...સગીર ના પાલન કર્તા ( સ.પા.ક.)...તેમના નામની અરજી કરી સગીર નુ નામ દાખલ કરી શકાશે... સગીર પાલન કર્તા તરીકે.... ઓકકે... આફતાબ સૈયદ સાબ.... અલ્લાહ હાફીઝ
@aftabsaiyed3383
@aftabsaiyed3383 Ай бұрын
@@anmolanmol2816 khoob khoob aabhar saheb ☺️
@anmolanmol2816
@anmolanmol2816 Ай бұрын
@@aftabsaiyed3383 Mera nam:- MohammadJuber he me MAHESANA Mamlatdar me bethta hu Bhai
@dharmendrakumarpatel7233
@dharmendrakumarpatel7233 Ай бұрын
હયાતીમાં હક દાખલ કરેલ છે જમા કાચી એન્ટ્રી પડી ગઈ છે તેના પાંચ વર્ષ થઈ ગયા છે તો હવે આગળની પ્રોસેસ શું
@NoobGaming16199
@NoobGaming16199 3 жыл бұрын
135D ની નોટીસ માં સહી થયા ગયા પછી ક્યાં જમાં કરવાની રહસે ???
@bhavnabenraval2962
@bhavnabenraval2962 2 жыл бұрын
Adress aapso 20 shree narayandham banglog hebatpur road thaltej amdavad
@hitendrabarot2906
@hitendrabarot2906 Жыл бұрын
Bojo hoy to hayati hakk dakal na thay .mane janavo
@Atulsolanki455
@Atulsolanki455 Жыл бұрын
Ha bojo Kami karavo pade
@shaileshmanani1360
@shaileshmanani1360 3 жыл бұрын
Hayati ma Hak daakhal karava Online kyare Sharu thase??? Online thavu bouj jaruri 6!!!
@GURUMASTERJi
@GURUMASTERJi 3 жыл бұрын
હાલ તો કાંઈ નહિ
@vishnubhaipatel6557
@vishnubhaipatel6557 Жыл бұрын
સર વારસાઈ થી બહેન નું નામ કમી કરાવેલ હોય અને બાળકો નું નામ દાખલ કરવું હોય તો વારસાઈ ફરીથી કરીએ તો બહેનનું નામ આવે
@bipinmakwana4363
@bipinmakwana4363 Жыл бұрын
સર‌ મારો ‌એક પ્રશ્ર્ન છે કે ,આગળીયાત ‌લાવેલા સંતાન ને મિલકત માં હિસ્સો ‌મળી સકે,, વારસાઈ કરવા માટેની જોગવાઇ ‌જણાવશો,,,
@GURUMASTERJi
@GURUMASTERJi Жыл бұрын
હા
@rahulsolanki8366
@rahulsolanki8366 3 жыл бұрын
હયાતીમાં હક દાખલ કરવા માટે ની અરજી નમુનો આ પો
@dhanlakshmi4041
@dhanlakshmi4041 3 жыл бұрын
જમીન ને પીયત કેમ કરાવવી તે વિશે પણ જાનકારી આપશો
@ishvarrathva3663
@ishvarrathva3663 2 жыл бұрын
કેટલો ખર્ચ થાય
@vagheladhirabha
@vagheladhirabha 3 жыл бұрын
જમીન માં ભત્રીજા નું નામ કબજેદાર સે અને ફોઇ નું નામ હક દાખલ થઈ શકે
@viraljain1411
@viraljain1411 2 жыл бұрын
Reply
@pravinbhaipatel235
@pravinbhaipatel235 2 жыл бұрын
ઘરવાળીના નામે હક્ક દાખલ ક ઈ રીતે થાય તે જણાવશો.
@patelpankaj4675
@patelpankaj4675 10 ай бұрын
કાચી નોંધ કેન્સલ કરવું છે
@patelpankaj4675
@patelpankaj4675 10 ай бұрын
તો શું કરવું
@ladvadevshi3577
@ladvadevshi3577 3 жыл бұрын
પેઢી નામા ની અરજી નીકાલ મર્યાદા કેટલા દિવસ રહેશે
@joycezora2375
@joycezora2375 3 жыл бұрын
भाई मारा बहेन मने तेम्नी खेती नी जमीन बक्षीस भेट कायदेसर केविरिते आपि सके bapdada जमिन temna लगन थय गया होय तमने पण बालको होय तो ते वतन नी खेती नी जमिन मने अट्ले भाई ने कायदेसर आपि सके तना माटे नी प्रोसीजर कहो के कोई वीडियो होय तो आपो मने tema कोइ सरकारी टेक्स जन्त्रि चार्ज भर्वो पडे?
@valamahesh479
@valamahesh479 3 жыл бұрын
હાલ માં બધી જમીન મોટા ભાઈ ના નામે સે એન્ડ વારસા માં નાના ભાઈ નું ૭-૧૨ મા નામ પણ નથી બોલતુ તો તે માંથી જમીન અર્ધી ખાતે કરવા માટે કઈ પ્રધતી અપનાવી એ પણ વેચાણ દસ્તાવેજ સિવાય ઓસા ખર્સે કરી સકાય તેની અગત્યની માહિતી આપો પ્લીઝ
@GURUMASTERJi
@GURUMASTERJi 3 жыл бұрын
સહભાગીદારી હક દાખલ કરી શકાય
@chovatiyachetan662
@chovatiyachetan662 Жыл бұрын
હૈયાતીમા વારસાઇ દાખલ કરવા માટેની અરજી માટેના ફોર્મ અને બધી જ માહીતી જોઈએ છે. ૯૯૭૪૬૮૩૨૦૩
@maganbhaisolanki5752
@maganbhaisolanki5752 10 ай бұрын
હવે આ ઓનલાઈન થઇ ગયેલ છે તો તે જણાવશો
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 11 МЛН
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Simple maintenance. #leddisplay #ledscreen #ledwall #ledmodule #ledinstallation
0:19
LED Screen Factory-EagerLED
Рет қаралды 19 МЛН
Игровой Комп с Авито за 4500р
1:00
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 1,8 МЛН
GamePad İle Bisiklet Yönetmek #shorts
0:26
Osman Kabadayı
Рет қаралды 364 М.
YOTAPHONE 2 - СПУСТЯ 10 ЛЕТ
15:13
ЗЕ МАККЕРС
Рет қаралды 163 М.