Good information sir 15 કરતા વધારે નામ હોય અને 3 બહેનોના હક કમી કરીને 3 ભાઈ ના નામે હક જતો કરે ... તરફેણમાં જતો કરવો હોય તો છું કરવું....
@bhalabhaizapdiya2110 ай бұрын
જરૂરી એ
@maheshbhaimakwana70103 жыл бұрын
સરસ સિટી સર્વે માં હયાતીમાં નામ દાખલ થાય
@NyayPujak2 жыл бұрын
kzbin.info/www/bejne/hGPJnql4bayobK-Va video ni mulkat lyo
@hareshpatel14673 жыл бұрын
Sir, (1) હયાતી કમી માટે Rs 300 ના સ્ટેમ્પ પર જે લખાણ લખવાનું છે તેને નમૂનો મુકો (2) ગામ માં મકાન હોય કે જેની આકરની હોય તેમાં હયાતી માં હક્ક દાખલ અને હક્ક કમી માટે ની માહિતી આપશો જી 👍👍
@NyayPujak2 жыл бұрын
kzbin.info/www/bejne/hGPJnql4bayobK-Va video ni mulkat lyo
@karanrabarijaymataji771510 күн бұрын
Khub srs tuko taim ne puri sachi jankari khub srs saheb khub srs saheb 🎉🎉🎉🎉
@shaikhmohsin80255 ай бұрын
Kaka bhattija ni favour ma Kami kare to stamp duty laage?
@hiteshpatel-qg6vq13 күн бұрын
Good vidiyo se sir
@akubharathod43443 жыл бұрын
જળ ,જમીન અને જોરું કજિયા નું છોરું
@raghumakwana76553 жыл бұрын
😀😂🤣
@amrutrathod12814 жыл бұрын
આપશ્રીના વીડિયો ખુબજ ઉપયોગી અને સરળ છે તે દરેકને સરળતાથી સમજાય તેમ છે.very good , Thanks
@GujaratOnlineHelp4 жыл бұрын
Thanks you Very much
@pravinsagar69073 жыл бұрын
સાહેબ રાજી ખુશીથી જમીન ની વારસાઈ માથી બહેનો ના નામ કમી કરી નાખ્યા છે નોટિસ પણ પાઠવી હતી આ ને ૩વરસવીતીગયાછેતોહવેઇજમીનમાગેતોએનેજમીનમલે
@vaghelapravina3133 Жыл бұрын
Javab aapo
@solankisharma8950 Жыл бұрын
કોઈ પણ સંજોગોમાં ના મળી શકે
@abdulkarimmemon1254 Жыл бұрын
મારા ભાઈ એ એક વખત પપ્પા ની હાજરી માં હક્ક લઈ લીધેલો છે ત્યારે પોતાના નામે નથી ચઢાવેલ તેથી તેના ભાગની જમીન ન્યુ ટાઉન પ્લાનિંગ માં કપાતમાં જતી રહેલ અને હવે ફરીથી પોતાનો હક્ક માંગી રહ્યો છે તો હવે અમે શું કરીએ
@RathvaIshvarbhai-fx9yl Жыл бұрын
😊❤❤❤🎉🎉🎉
@RathvaIshvarbhai-fx9yl Жыл бұрын
@@abdulkarimmemon125411:08
@HarendraPethapuria Жыл бұрын
સારી માહિતિ છે આભાર
@rameshbhaipatel87744 жыл бұрын
કોઈપણ ફાઘર અને મધરને તેના અમુક વારસદાર રાખતા ન હોય તો વડીલો પાર્જીત મિલકતમાંથી તેમના નામ કમી કરવા હોય તો કરાવી શકાય કે નહીં.
@kikessindhav12573 жыл бұрын
વસિયત નામું કરવું pade
@Y.k.thakkar7 ай бұрын
ફોન કરશો@@kikessindhav1257
@kaushikmakadia97692 ай бұрын
પતિ ના નામે મકાન હોય તે પત્ની ના નામે રાજીખુશીથી હયાતીમાં ટ્રાન્સફર કરવા માંગે છે તો શું કરવું જોઈએ?
@hiteshpatel-qg6vq13 күн бұрын
Good vidiyo
@balrajsinhgohil35984 жыл бұрын
સાહેબ આપે વીડિયો દ્વારા માહિતી આપી એ બદલ આપનો આભાર
@dineshjoshi33773 жыл бұрын
Rediculas narration.
@maheshjetha60752 жыл бұрын
તમાંરો નંબર જોય છે
@daudbhaibaberiya14062 жыл бұрын
તાલુકો જિલ્લો દાહોદ
@VasavaUttambhai-qe8jx4 ай бұрын
મારા ચાર ભાઇઓ છે તથા ચાર બહેનો છે બધાજ સહમતી છે આપેછે થઈ જશે બિજા ભાઈઓ જલાશય નિ જમીન કરે છે
@mayankrathva30654 жыл бұрын
🙏નમસ્કાર સાહેબ શ્રી 🙏 આપનો મોબાઈલ નંબર આપશે સાહેબ શ્રી
@pravinsinhrajput59194 жыл бұрын
સુપર
@brijeshrathod26824 жыл бұрын
રેવન્યુ રેકર્ડ અંગેના હક્ક પત્રકના પરિપત્ર કઇ વેબસાઈટ પર મળે
@NyayPujak4 жыл бұрын
બિલકુલ છે, ગુગલમાં રેવેેેેેન્યુ ડિપાર્ટમેન્ટ સર્ચ કરો. વેબસાઇટ આવશેેતેના પર ઉપલબ્ધ્ છે. kzbin.info/www/bejne/g6HRnotvfreUis0 કાયદાની વાત - ફાયદાની વાત માં મૂકવામાં આવતી પોસ્ટ નિયમીત રીતે અપડેટસ મળતી રહે તે માટે મારૂ ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આશા છે આપનો સહયોગ અને સહકાર મળી રહેશે. આપને હંમેશા ઉમદા અને ઉત્તમ કાયદાની માહીતી આપવાના પ્રયાસો કરતા રહીશું. - ગોવિંદ દાફડા લો ઓફિસ - Growithg.com - +919726098675
1948 ma vechan Dastavej thi jamin Kharidely che to ame jamin kharidi shakiye.
@nareshvaghela17884 жыл бұрын
Mamlatdar kahe sheke Juno Khatedar hovo joiye
@KalpeshPatelCo7 ай бұрын
Wonderful knowledge provide so thank you so much 🙏
@dineshmakwana85136 ай бұрын
ટ્રસ્ટ ની જમીન માંથી હક જતો કરવા માટે નામ કમી કરવા માટે ટ્રસ્ટી નું મરણ થયેલ છે તો શું પ્રોસેસ કરવી
@dineshmakwana85136 ай бұрын
ટ્રસ્ટ અને ખેડૂતનું સંયુક્ત નામ ચાલે છે
@brijeshrathod26824 жыл бұрын
રેવન્યુ રેકર્ડ માં 4 ભાઈ અને માતા હોય અને તે તમામે 1 ભાઈને એકત્ર કુટુંબના વહીવટ કરતા તરીકે નિમેલ હોય અને ત્યાર બાદ થોડા સમય બાદ તેનું મરણ થાય તો તેના વરસદારોએ વારસાઈ કરી પોતાના નામ દાખલ કરેલા હોય તો બાકીના ભાઈઓના નામ દાખલ કરવા શુ કરવું.
@NyayPujak2 жыл бұрын
kzbin.info/www/bejne/hGPJnql4bayobK-Va video ni mulkat lyo
@user-ashapura Жыл бұрын
Tamaro number apo to sir
@VishalMevada1023 жыл бұрын
ખુબ જ સરસ માહીતી આપી છે. એક પ્રશ્ન પુછવા માગુ છે. ઉપરના ઉદાહરણમાં જો બહેનો છે. એમનુ મૃત્યુ થઈ ગયું હોય તો શુ એ બેન ના પતિ પુત્ર અને દીકરીનુ નામ ઉમેરવું પડે? ત્યારબાદ આ બધાના નામ કમી કરવા પડે કે પછી એમનો મરણનો દાખલો આપવાથી એમનુ નામ કરી શકાય. વિનંતી છે કે આપશ્રી આનો યોગ્ય ઉત્તર આપશો
@mahendraprajapati7879 Жыл бұрын
વારસાઈ કરી પછી નામ કમી કરવા પડે
@choiyoung-min83224 жыл бұрын
પિતાએ બે પુત્રમાં થી એક પુત્ર નું નામ પંચાયત માં મિલકતમાં થી જાણકારી આપ્યા વિના કમી કરેલ હોય તો શું કરવું.આમ કરવાથી હક્ક નાબુદ થઈ જાય ખરો.જાણકારી આપશો સર.
@GujaratOnlineHelp4 жыл бұрын
Ha nabud thai jai tanare colectore ma.appls case karvao pade
@pikeshprajapati22563 жыл бұрын
અપીલ કરવા માટે ચોક્કસ સમય ગાળો હોય કે ગમે ત્યારે જાણ થાય ત્યારે પણ કરી શકાય? (ખાસ ગામડાની જમીન માટે)
@nikunjpatel1906 Жыл бұрын
@@pikeshprajapati2256 60 દિવસનો સમય હોય ત્યાર પછી અપીલ કરવામાં જેટલાં દિવસનો વિલંબ થયો હોય તે અનુસંધાને વિલંબ માફની અરજી અલગ થી અપીલ સાથે આપવાની રહે છે
@manubhaisolanki8304 Жыл бұрын
/
@bharatgajjar23543 ай бұрын
પિતા ની વડિલો પાર્જીત મિલકત હોયતો અપીલ દાખલ કરી નામ દાખલ કરાવી શકાય પિતાની સ્વપાજીત મિલકત માં તેમની હયાતીમાં જેને નામે મિલ્કત કરવી હોય તે માટે તે સ્વતંત્ર છે શિવાય કે વીલ કયૉ શિવાય તેઓ મરણ પામે અને પાછળ થી વારસાઇ કરવાની થાય
@narayanbhaipatel10404 жыл бұрын
Aapno vidio att jovu chu. Hu syempre lakhi chu jethi mne att mahiti mleche thank you .Jrur pde fon kru to mahiti aapva vinanti.aabhar.
@ganpatsinhchudasama24644 жыл бұрын
Out state ma sister rehta hoi to? Maharashtrama chhe
@brijeshrathod26824 жыл бұрын
રેવન્યુ રેકર્ડમાં મૂળ માલિકનું નામ અમુક વર્ષ પછી નીકળી ગયું અને બીજા કોઈ ઇસમનું નામ રેવન્યુ રેકર્ડમાં ચઢી ગયું હોય તો શુ કરવું.
@GujaratOnlineHelp4 жыл бұрын
પ્રમોળગેશન થી હક્ક પત્રક કઢાવી ને અપીલ કરવાની...
@NiranjanaPatel-v3g3 ай бұрын
Top
@DVC56664 жыл бұрын
There is so corraction in information provided by you Release of right documents have to be Ragisteted in the office concern sub-ragistrar.
@Advocate_Parikh4 жыл бұрын
I read, it is mandatory for residential or commercial property. not for land property.
@ramanpatel1978Ай бұрын
Good information
@mr.hiteshsolanki5664 жыл бұрын
દીકરીનું નામ કમી થયેલ ન હોવાથી એમના છોકરાઓ( ભાણીયા) જમીનમાં ભાગ માંગે છે ચોક્કસ જવાબ આપજો sir please 🙏
@koradiyahardik20894 жыл бұрын
Dikrina badha santan no hak tema lage
@koradiyahardik20894 жыл бұрын
Dikri no bhag tamare tene Devo pade jo te mage too
@NyayPujak4 жыл бұрын
ર૦૦પ પહેલા નામ કમી થઇ ગયા હોય તો પ્રશ્ન નથી, ત્યારબાદ અને હાલે ચાલુ હોય તો અચૂકપણે માંગે.... kzbin.info/www/bejne/g6HRnotvfreUis0 કાયદાની વાત - ફાયદાની વાત માં મૂકવામાં આવતી પોસ્ટ નિયમીત રીતે અપડેટસ મળતી રહે તે માટે મારૂ ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આશા છે આપનો સહયોગ અને સહકાર મળી રહેશે. આપને હંમેશા ઉમદા અને ઉત્તમ કાયદાની માહીતી આપવાના પ્રયાસો કરતા રહીશું. - ગોવિંદ દાફડા લો ઓફિસ - Growithg.com - +919726098675
@jitendrabhaipanchal92234 жыл бұрын
મારા બેન મરી ગયેલ છે તેમની દીકરી પણ મરી ગઈ પણ એને એક દીકરી છે જે સગીર છે વારસાઇ થઈ ગઈ છે તો તેમ નો હક કમી કરવા નો કોઈ રસ્તો બતાવો.
@GujaratOnlineHelp4 жыл бұрын
Kai nahii
@sfdediyapada4563 жыл бұрын
સાહેબ મારા પિતાજી ના નામે 2 પ્લોટ છે.મારા પિતાજીના નામે સીટી સર્વે ઓફિસમાં નામે કરાવી દીધું છે.મારા પિતાજીનું કોરોનામાં અવસાન થયેલ છે.હવે મારા નામ પર આ પ્લોટ કરાવવો હોઈ તો શું કાર્યવાહી કરવી પડે. મારી 2 બહેનના લગન થઈ ગાયછે.હું મારી માતા સાથે રહુ છે.
@ShailendraYadav-sz8de4 жыл бұрын
જમીન .અ/ બ .કરવી અણે ખાતા અલગ પાડવા વિશે માહિતી આપસો
@bharatsinhchauhan71544 жыл бұрын
Hamare 40 varsh pahelajamin vechanthai tema bona khatma 42 gunta cha panvechan stamp ma 46 guntha je hamone aaj 2 gunthani khabar padi to hamone te mate jan karva vinanti b p c.
@jayprakashamine52264 жыл бұрын
@@bharatsinhchauhan7154 ખૂબ ખૂબ સરસ જાહેર જાણતા ની જાણકારી માટે ઘણું ઘણું સરસ
@saparak.k.68873 жыл бұрын
પત્નીની બિન ખેતીની જમીન મિલ્કત માં પતિ વારસદાર ગણાય ? પત્ની અવસાન પામેલ છે. તેમને સંતાનો છે.જો હા કે ના તો વ્યાજબી કારણ શું?
@maleksamir17063 жыл бұрын
Bhu saras
@vipulambaliya66854 жыл бұрын
Saras
@DineshPatel-c7x Жыл бұрын
બહુ સરસ રીતે સમજાવ્યું
@ashvinpatel85232 жыл бұрын
મારા પિતાજી નું અવસાન થયેલ છે તેમના નામે ઘર હતું તો મારા નામે કરવું હોય તો શું કરવું
@shaileshpatel72344 жыл бұрын
Vatkarviche
@atulchauhan29193 жыл бұрын
Hi ..avdo saheb...nice
@mahendrasinhvaghela5476 Жыл бұрын
બાપ અને દીકરા એ વેચાણ જમીન રાખેલી દસ્તાવેજ દ્વારા તેમાંથી દીકરા નું નામ કમી કરવા શું કરવું
@kharadhaval91003 жыл бұрын
સર. ઈન્દ્રઆવાશ યોજના ના મકાન છે માં ના નામ ખાતે દાર માં હતા તે અત્યારે સ્વ..છે વા
@kharadhaval91003 жыл бұрын
વારસદાર માં નાના ભાઈ હતા તો . મોટા ભાઈ એ મિલકત બળજબરી થી અડધી કબ્જો કરેલ છે તે મકાન ના દસ્તાવેજ પણ નથી આપતા .તો દસ્ત્વેજ માટે સુ કરવું જોઈએ
@sureshmheta58044 жыл бұрын
Sara's vigat aapva basal thanku
@chiragbhoraniya19923 жыл бұрын
તમારા વિડીયો જોઈ ને મેં મારી ખેતી ની જમીન માં હયાતી માં હક્ક દાખલ કરાવ્યો તમારો વિડીયો બવ જ્ મદદ રૂપ થ્યો હતો અને મારા નાણાં ની પણ બચત થઇ હતી તમારો ખૂબ ખૂબ આભાર
@naranbhaibagadiya16064 жыл бұрын
Good
@saberamalvat84504 жыл бұрын
સરસ માહિતી આપી છે તે માટે અભિનંદન
@DharamashibhaiRupapara5 ай бұрын
જમીનમાં વારસાઈ મકાનમાં વારસાઈ એન્ટ્રી પાડવી હોય તો બેનું હકીકતો કઈ રીતે ઉઠાવવો પડે અને ક્યાં સુધી પ્રોસેસ કરવી પડે અને મને માહિતી આપો
@bhupatbhaidhadhal61522 жыл бұрын
જય હિન્દ
@vitthalbhaipatel25022 жыл бұрын
Very much useful information. Many people are not khowning.
@satynam294 жыл бұрын
V. Good
@DharmendrasinhParmar-n7b2 ай бұрын
મારે વડીલોપાર્જિત મકાન હતું જે મારા પિતાજીના અવસાન બાદ મારા ભાઈએ અમારી ગેરહાજરીમાં ભાગલા પાડી દીધા બીજુ કે છેલ્લે મારા પિતાજીનું નામ મારા રેશનકાર્ડમાં હતું તે પણ મારી મારા કાર્ડમાંથી કમી કરાવી દીધુ બીજુ કે મારી હયાત દીકરીનું નામ પણ કાર્ડ માંથી કાઢી નાખ્યું છે
@shaileshthakor94894 жыл бұрын
ખુ બ જ ઉપયોગી વીડિયો છે સર
@GujaratOnlineHelp4 жыл бұрын
Thanks
@jayantisuthar90924 жыл бұрын
Very good video
@maulikpatel83875 ай бұрын
Ty sir
@sahilp42342 жыл бұрын
Good👌👌👍🙏
@bhavanapatel28276 ай бұрын
Jay shree krishn a
@vikram.k.vasava3 жыл бұрын
🙏Aap no Khoob Khoob aabhar🙏 1000 piya kharcha karne ke bad bhi yahan ke sthanak neta humko mahiti sahi nahin dekhte hain aapke yah karya ko Mera Salam 🙏
@harshadlimbachiya35373 жыл бұрын
Ok
@gopalfisadiya49433 жыл бұрын
Ok sar
@prakashm12833 жыл бұрын
સર નમસ્કાર સર તમારો વિડીયો ખુબ જ સરસ લાગ્યો પ્રશ્ન પૂછ્યો હતો મારા પપ્પાને ૩ ભાઈઓ છે . ૩બહેનો છે
@Gujrati_Dhamal Жыл бұрын
Sir Jo Varsai Ma Pedhinama Ma Nam Chupavya Hoy To Su Thay
@govindbhaipatel68694 жыл бұрын
Very nice knowledgeable video sir
@GujaratOnlineHelp4 жыл бұрын
Thanks
@mahendrasinhthakor2 жыл бұрын
જય માતાજી, એક જમીન નો પ્રસ્ન છે તે પૂછીશ તો સાહેબ જવાબ આપી હેલ્પ કરશો
@muljibhaiahir8023 Жыл бұрын
મકાન.ની વારસાઈ માહિતી.આપશો બહેનો પોતાના હક.ઉઠવતી નથી?
@rathvajitesh13993 жыл бұрын
nice vidio
@grandfatherofkabirdiwan88623 жыл бұрын
Nice informationr
@rajubhain.parmar26284 жыл бұрын
મારે હોમ લોન લેવી છે પણ મારા નામે જમીન નથી પપ્પા ના મોટા ભાઈના નામે છે તો શું પ્રોસેસ કરવી અને આપણા નામે જમીન કરવી હોય તો શુ કરવુ ઘટે જેથી હુ હોમ લોન લય શકુ હુ સરકારી કરમચારી છું પણ જમીન બધાની ભેગી છે તો શુ પ્રોસેસ છે
@makwanayogesh19544 жыл бұрын
જમીન
@solankiharesh5554 жыл бұрын
સાહેબ, મારા પિતા હયાત છે અને મારા પિતા ના નામ ની ભાઈભાગ થી હૂં 19 વીઘા જમીન 25 વરસ થી ખેડું છું.. પણ 5 વરસ પહેલાં ભાણેજ ને ખાતેદાર બનવા હયાતી મા આંબો વારસાઈ કરી 12 વ્યક્તિ ના નામ સંયુક્ત રાખવામાં આવ્યા હતાં.. હવે હયાતી મા મારા પિતા સહિત અન્ય 9 વ્યક્તિ એ એમનો હિસ્સો મારી તરફેણમાં ઊઠાવી લીધો..પણ 2 ભાઈ ગેરરીતિથી હિસ્સો ઉઠાવતા નથી તો શું કરવું જોઈએ??? હવે ૧૯ વીઘામા એ 2 ભાઈ નો કેટલો હિસ્સો રહે?? ૧.૫+૧.૫=૩ વીઘા રહેતો હોય તો બાકીના ૧૬ વીઘા મારા ખાતે કેવી રીતે કરી શકાય??? મહેરબાની કરી જલ્દી જવાબ આપવા વિનંતી...
@GujaratOnlineHelp4 жыл бұрын
Kale 3 vagya pasi call karo 9408201947
@guravpatel30693 жыл бұрын
Great job
@manojvaja12163 жыл бұрын
Wery job work
@bhartgandhrva81352 жыл бұрын
Saheb 135ni notish namdelhoy Ane namkmi thayel joy avakeshma sukrvu
@muljibhaiahir8023 Жыл бұрын
પિયર.અને સાસરી.બને.હક.ના હોવા.જોઈએ
@pareshvnayak83 жыл бұрын
સર વહેંચણી નો વિડિઓ રજુ કરવા વિનંતી છે. આપનો હક્ક કમી નો વીડિયો મેં જોયો છે.ખૂબ સરસ સમજ આપી છે. ખૂબ ખૂબ આભાર સર આપનો
@chetnachavda23763 жыл бұрын
Thankyou good information
@mitulmn68282 жыл бұрын
સર તમારી દરેક ટોપિક પર સરળ ગુજરાતી ભાષામાં સમજાવવાની પધ્ધતી મને ખુબજ ગમી હુ પ્રોપટી ડિલર છુ એટલે આ તમામ પ્રકારની માહીતી મને ખુબજ મદદગાર સાબીત થઈ છે આવા અનેક વિડીયો બનાવતા રહો અમારો પુરો સપોટ તમને રહેશે આભાર તમારો
@Mlpatel-gc1up3 жыл бұрын
👍🏻Thanks
@ghanshyamrabari55244 жыл бұрын
ખુબ સરસ માહિતી આપી
@GujaratOnlineHelp4 жыл бұрын
Thanks
@vaibhavipanchal4884 жыл бұрын
Sir best reviews all video thax
@dineshparmar21272 жыл бұрын
સર અમારી બા ને તેમના ભાઈ ઓ પહેલી જમીન વેચી ત્યારે તેમાં સહી ઓ કરાવવા સબ રજીસ્ટ્રાર માં લઇ ગયા હતા અને થોડી સહી ઓ બાકી છે તો બીજા દિવસે રોકાવવું પડશે અને બીજા દિવસે બીજા સર્વે નંબર ની જમીન નો હક્ક કમી નો દસ્તાવેજ કરાવી લીધો અને તેની જાણ અમને આઠ વર્ષ પછી એટલે કે બીજી જમીન જો હક્ક કમી નો દસ્તાવેજ કરાવી લીધો હતો તે જમીન વેચવા માટે કાઢી ત્યારે જાણ થઇ છે તો તેના માટે શું કરવું જોઈએ અને શું થઇ શકે? જવાબ આપવા ખુબ ખુબ વિનંતી.
@satishkevadiya80404 жыл бұрын
Ok thenkaj
@bhupendrapanchal15983 жыл бұрын
ખૂબ સરસ રીતે સમજાવેલ છે.સાહેબ મારે એક પ્રશ્ન છે કે સાત બારના ઉતારામા કોઈ બેનનું નામ ખોટું હોય તો અને આધારકાર્ડ માં સાચું હોય તો શુ કરવું
@babubhaipatel56902 жыл бұрын
સર, ખૂબ સરસ માહિતી આપી ...આભાર.
@gamitnitesh24583 жыл бұрын
ખુબ સરશ માહિતી આપી.. Sir
@socialscience82944 жыл бұрын
Banakhat taiyar kevirite larva teno ek video banaviae vinanti
@pravinkaren19843 жыл бұрын
Karan
@mahendrbhaipatel61333 жыл бұрын
સંયુકત વડીલો પારજીત જમીન-મિલ્કત માંથી બહેન -દીકરીના નામ કમી કરાવ્યાને 35 -40વર્ષથઈ ગયા હોય તો હાલમાં તે બહેન-દીકરી તે જ મિલ્કતમાં પોતાનું નામ ફરી દાખલ કરવી શકે?
@NyayPujak2 жыл бұрын
kzbin.info/www/bejne/hGPJnql4bayobK-Va video ni mulkat lyo
@srzala63882 ай бұрын
Rakesh zala kehralu જમીન માપણી કઈ રીતે થાય
@kaushikmakadia97692 ай бұрын
પતિ ના નામે મકાન હોય તે પત્ની ના નામે રાજીખુશીથી હયાતીમાં ટ્રાન્સફર કરવા માંગે છે તો શું કરવું જોઈએ?
@gurangrathod55764 жыл бұрын
Ek Makan to baat
@ravirajsinhgohil27042 жыл бұрын
ખુબજ સરસ માહીતી આપવા બદલ આભાર.
@kashyapparekh7485 Жыл бұрын
આજે આપે જરૂરી માહિતી આપી છે તે બદલે આપ નો આભાર
@vijaychavda15912 жыл бұрын
very nice sir
@jkparmarbor2932 Жыл бұрын
ત્રણ બહેનો હોય તો 300/- ના ત્રણ સ્ટેમ્પ જોઇએ કે એક જ સ્ટેમ્પમાં થઈ શકે?
@patelbrijesh7997 Жыл бұрын
અલગ અલગ સ્ટેમ્પ જોઈએ કે એક જ સ્ટેમ્પ માં થય જાય ?? તમને કોઈ બીજા વ્યક્તિ દ્વારા જાણવા મળ્યું હોય તો જાણ કરજો!
@vishnuthakor537853 жыл бұрын
સરસ
@pratikdave8912 Жыл бұрын
Fargati dastavej krva mate advocate ne kya document aapva pade?
@jagdishsinhlakum97274 жыл бұрын
Good explained.... Great.... Aava vidio kyay jova nathi malata... Saru janava malyu.. 👍👍
@GujaratOnlineHelp4 жыл бұрын
Thanks You
@harshadparmar4967 Жыл бұрын
આ બધું થઈ ગયા પછી રજીસ્ટાર આફિસ મા કઈ રીતે કાર્યવાહી કરવી જણાવશો હું પોતે LLB ભણું છું
@varjangbhaichaudhary9866 Жыл бұрын
હક દાખલ કરવા માટે સુ કરવું પડે
@virendrapatel81484 жыл бұрын
good sir
@archanachauhan2461 Жыл бұрын
મિલકત લોન લઇ વેશન થી રાખેલ હોય અને એમાંથી એક નામે કમી કરવું હોય release deed થી તો કરી શકાય કે નહિ
@mahip25177 ай бұрын
વડોદરા શહેર માં ગવર્મેન્ટ સેરવનેટ કોઓપરેટીવ સોસાયટી માં મકાન ખરીદવાં કે વેચવા માટે શું નિયમો છે? શું સામાન્ય નાગરિક ત્યાં મકાન ખરીદી શકે?
@deepahya85294 жыл бұрын
Sir ji mara late father na name binkheti plot Ane residential house che to ema probate kadhavay k direct varsai padavi Ane hak kami dastaveg karavai ? Rajkot ma Che banne property.
@GujaratOnlineHelp4 жыл бұрын
Direct Hakk kami Dastavej karvaay
@GujaratOnlineHelp4 жыл бұрын
Sidhi liti na varsdaro ye probet levani jarur nai
@deepahya85294 жыл бұрын
Thank you sir ji. Hak kami dastavej ma Shu process hoi Che ?? Ane ema fargati dastavej ma pan stemp duty bharvani hoi Che register karavine ?? Pls reply. My no. Is 9624041252