Rome Rome prabhu padhray che . Khub saras Anushtan , bhav vahi , sunder Rachana che 🙏🌹🙏
@shreyashshah79116 жыл бұрын
Jai ho Gurudev Udayratna m.s.. apni darek rachna ekdum sundar hoi che...
@shardaoswal38 Жыл бұрын
Bahot hi supprrr Aise shabd h ki dil ko chhu jate h Bhot bhot anumodna sahebji ki...
@deenashah57932 жыл бұрын
હ્રદય ને ઠંડક આપે એવુ સ્તવન ઉદયરત્ન મઃસા ને ખુબખુબ અનુમોદના💝💝🙏🏼👌🙏🏼👌🙏🏼👌👍
@jyotishah29642 жыл бұрын
It’s so nice touched to heart 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
@jyotishah29642 жыл бұрын
Khub Khub annumodna 🙏🏻👌🏻👌🏻
@hemendralodaya46734 жыл бұрын
એના ચાહત થી રાહત થાય છે !! ||ૐ|| શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન ને ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા ||ૐ|| || તારુ ધાર્યું બધુ થાય છે || અતિ સુંદર બોલ એક સરસ પ્રસ્તુતિ ધન્યવાદ આટલું સુંદર ભક્તિ ગીત માટે 🌺🍀💐🌺🍀💐🌺🍀💐🌺🍀💐🌺🍀💐🌺🍀
@harnishshah4434 жыл бұрын
Hat
@jignashah46133 ай бұрын
સુંદર અને ભાવવહી સ્તવન 🙏
@yogeshjainsinger92953 жыл бұрын
Khub Khub Anumodna sa 👏👏👏👏👏
@ajitbhaishah53274 жыл бұрын
Adbhut....heart tuching words....Voice..& music Thanks..Hriday parivartan..🙏
@Jainstavanbyakshay6 жыл бұрын
Gurudev kharekhar saraswati putra che.... Naman che gurudev ne...
@darshanashah90983 жыл бұрын
Mara bhagwan... Khub anymodana.. khub saras stavan
@ISHITAKORADIA Жыл бұрын
Loved every stavan of jaydeep swadia.......U have amazing voice and your stavans are really meaningful
@kokilashah74264 жыл бұрын
Kub kub sunder gurudev ni krupa amari per hojo
@homemade_food_lab64013 жыл бұрын
Wahhh jaydip bhai Bahuj saras
@rasilashah3463 жыл бұрын
Lovely jai jinendra from kenya kisumu
@chandrakantsheth26358 ай бұрын
પ્રભુનો ઉપકાર અને અહેસાસ... મઠેનમ વંદામી ગુરુદેવ🎉🎉🎉
@niravshah18862 жыл бұрын
Very nice stavan 🙏🙏🙏
@keyurvedantgamers1697Ай бұрын
Out of the world experience
@darshshah4267 Жыл бұрын
મારા ચીમનદાદા નો વાક્ય પ્રભુ તારું ધાર્યું બધું થાય એ સમયે સમજાય છે ના હું જિંદગી માં એવો ગર્વ લઉં કોઈ હૈયું મારું પ્રભુ ની સાથે વાત કરતા દુભાય.... મારું હૈયું પ્રભુ કરે ચિંતા ઘણી છતાંય ગોપાલને પ્રભુ એ ગણ્યો તમારો બાળ સાચો ગણી...તમારા શ્વાસે અણગમતું કાઇ થાય છે મારી એક એક હ્રદયની કોમળતાના રંગ કેવા શબ્દો બની જાય છે..... હું તો બસ પ્રભુ તારી આજ્ઞા પાલન એ ચાલ્યો સંગ મળ્યો એવા સદગુરુનો જેના રંગે આજે હું ભક્તિના રંગ તરંગ ની ઊર્જા ને આંખે નિહાળી શકું છું.....ધાર્યું જે મનથી છે એ હ્રદયનો સ્વીકાર ના હોય લાખ કોશિશ બાદ પણ હૈયું શબ્દો થકી એવું હરખાય છે જ્યારે પરમાત્મા ની સુગંધ રોમ રોમ ફેલાય છે..... હું છું પ્રભુ ના રંગમાં સફળ એમાં સૌ વડીલ ના આશિષ ના સાચા રંગ છે તારી કૃપા પ્રભુ પલ પલ વર્તાય છે મારું હૈયું હરખ મા ભીંજાય છે...કરુણા પ્રભુ તારા શબ્દો ની છે પણ પલ પલ આંખો મારી આંશુ થી ભીંજાય છે.. વીતેલો સમય કેવો ગયો દાદા તમારો તમે તો સર્વતાં જાણો છો...ગોપાલ ને હૈયે રાખી તમારો ઘણો...મારી આંખો એ પલ ભીંજાય છે જ્યારે મારું હૈયુ સ્મરણ કરતાં હરખાય છે.... લિ.દર્શ શાહ ગોપાલ
@truptishah193011 ай бұрын
અદભૂત શબ્દો!! પ્રણામ 🙏
@pakshalshah51362 жыл бұрын
Heart touching stavan...
@RohitShah-dj1ij Жыл бұрын
Namo JINANAM DADA Parshwnath 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@yogeshjainsinger92953 жыл бұрын
Sav sachi vat chhe aa git ma Khub bhav jagrut thay chhe He parshwanath dada sahu jivo nu kalyan Karo