Рет қаралды 27,474
#shraddhadangar #newgujaratimovie #hitukanodia
શ્રદ્ધા ડાંગર, હિતુ કનોડિયા, ચેતન દૈયા અને પરીક્ષિત તમાલિયા સ્ટારર '31st' ગુજરાતી મુવી હાલમાં થિયેટરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મની પ્રક્રિયા અને ફિલ્મ દ્વારા જે મેસેજ આપવામાં આવ્યો છે તેની વિશે હિતુ કનોડિયા સિનેમા સાહિત્ય સાથે વાત કરે છે.
#gujaraticinema #nationalawardwinner #GujaratiActress #gujaratimovie #gujaratifilmindustry #actressinterview #GujaratPride #GujaratiFilmAwards #gujaratientertainment #gujaratimovienew