પ્રીતિ બેન ખૂબ ખૂબ આભાર માનું છુ તમારો.તમે અમારી કામ ગીરી જાણો 6o
@poonampatel-cj1hm8 ай бұрын
અત્યારના 5 થી 10 વર્ષ સુધીમાં જે આંગણવાડી હેલ્પર બેહનો કામે લાગ્યા છે તે બધા જ ગેજુએટ છે.અને એમનો પગાર માત્ર 5500 છે
@hasmukhthorat76713 ай бұрын
Hachi vat
@moviesongs29288 ай бұрын
,, વાહ અરૂણ મહેતા ને તમારી બધી વાત સાચી છે. અમે સહમત છીએ.
@SmitamehtaMehta8 ай бұрын
પોષણ ટ્રેકર એપ્લિકેશન ની કામગીરી કરવાની ૫૦૦ રૂપિયા આપવાના સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ હતા પણ દોઢ વર્ષ થયાં પણ આ કામ ના પણ પૈસા હજુ સરકાર દ્વારા ચૂકવવામાં આવેલ નથી
@supadibenpadvi572725 күн бұрын
પારૂલબેન અમે રાત દિવસ મહેનત કરીયે છીએ મફતની પગાર નથી લેતા
@kusumbhagat67058 ай бұрын
પારૂલબેન એક દિવસ આંગણવાડી નું કામ કરી જોવ
@shakuchauhanofficial79588 ай бұрын
શરૂઆત સેવાથી થઈ હતી પણ અત્યારે સેવા નહિ મજૂરી કરાવે છે.
@hanshabengondaliya468 ай бұрын
પ્રીતિબેન ખૂબ ખૂબ ધન્યવાદ તમને તમે અમારી વેદના સમજી તમે ક્યાંક આંગણવાડીને લાગણી તમે સાંભળી છે તમને ખૂબ ખૂબ ધન્યવાદ
@sarojnayak1468 ай бұрын
અરૂણ સર ,અશોકભાઈ,પ્રિતિમેમ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી છે
@ffkiller66738 ай бұрын
હમણાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું સર્વે પણ આંગણવાડી ની બેનો પાસે કરાવ્યું છે મફતમાં
@ffkiller66738 ай бұрын
બેનો પર ગર્વ હોય તો કેમ બેનો ની વેદના નથી સાંભળતા આ માત્ર સેવા હોયતો પોતાની મરજી મુજબ કામ કરવાદો
@pareshmakwana11648 ай бұрын
Vah Arun Bhai 👍👍👍👍👍👍
@akshrdigital79428 ай бұрын
5g જમાના માં 2g મોબાઈલ વર્ષો પહેલા આપ્યા હતા અને કામગીરી 5g સ્પીડે માંગે છે...... ભગવાન ને પ્રાર્થના કે એવા લોકો ને સદબુદ્ધિ આપે..... સુપ્રીમ કોર્ટ ના આદેશ ને પણ ના માને તેને રાજા શાહી કહેવાય.....
@JanakMeghnathi8 ай бұрын
અરુણભાઈ.મહેતા.ને.ધન્ય.વાદ
@diptibensolanki38677 ай бұрын
Sachi vat Kari Arun Bhai
@hirenmehta25128 ай бұрын
નારી સશક્તિકરણ ની વાતો કરે છે તે વાત ફોગટ છે.
@RajeshreeChudasama-vb6cd8 ай бұрын
ધન્યવાદ અશોકભાઈ તેમજ પ્રિતિબેન અરૂણભાઈ તમે અમને ધ્યાને તો લોછો તમને ખૂબ ખૂબ આભાર
@dkdave17668 ай бұрын
સેવા હોય તો અમે અમારી મરજી થી કરી skiae એમાં જોર જબરજસ્તી કામ ના કરવાનું હોય રોજ ફોટો મૂકો ફોન આપ્યા એ ડાબલા કોઈ કામ ના નથી
@gordhandamor16618 ай бұрын
Khub saras Arun sir
@lordgaming51527 ай бұрын
પારુલ બહેન ઉનાળામાં ચોમાસામાં અને શિયાળામાં આશાવર્કર ની જેમ સર્વે કરીને જુઓ
@parmarmahendrasinh52858 ай бұрын
Waah pritididi🎉
@ritupatel63108 ай бұрын
અરુણ sir તમારો બહુ જ આભાર
@kusumbhagat67058 ай бұрын
સુપ્રીમ કોર્ટ લઘુત્તમ વેતન આપવાનું કહ્યું તો પણ સરકાર નથી આપતી
@mukundbhaipatel21798 ай бұрын
ગુજરાત ની આંગણવાડી માટે જ આવા શબ્દો વાપરો છો સૌથી વધારે કામ શિક્ષકો કરતાં પણ વધારે કામ આપે છે
@nayishailesh.1880..8 ай бұрын
તદ્દન સાચી વાત છે તમારી ખરી જરૂરિયાત તો આ આ લોકોને છે.
@Jagadish.Thakor2738 ай бұрын
ધન્ય વાદ અશોક ભાઈ
@balevalakshmiben53488 ай бұрын
એકદમ સાચી વાત છે અરુણભાઈ લાખ્ખો લાખો.........વંદન A લડત માટે
@Jagadish.Thakor2738 ай бұрын
પ્રીતિબહેન ધન્ય વાદ
@shaileshbhaiganvit58588 ай бұрын
Arunbhai and asokbhai khub khub dhnyavad
@parmarmanisha59298 ай бұрын
ઘર માં કામ કરવું અને આંગણવાડીમાં કામ કરવું અલગ છે મજૂરી અને મહેનત બંને માં ફરક છે
@rameshbhairamana19268 ай бұрын
પારૂલ બેન આપ આવી જાવ ને આંગણ વાડી માં અને તમે કેટલીક સેવા કરો છો
@nayishailesh.1880..8 ай бұрын
આ લોકોને ગઈ વખતે પગાર વધારામાં જે વધારો આપવાનું કહેલ તે પણ હજુ સુધી નથી આપેલ..
@vasavasureshu91408 ай бұрын
અરુણ પ્રિતી એન્ડ અશોક ભાઇ ધન્યવાદ ❤👏
@onlybadsha84608 ай бұрын
Khub saras arun sir and priti ben
@nishachhasatiya42378 ай бұрын
Thankyou Arunbhai
@gordhandamor16618 ай бұрын
Priti ben ne dhanyvad
@SmitamehtaMehta8 ай бұрын
સારી ક્વોલિટી ના આપ્યા હોત તો ચાર વર્ષ ચાલત મેડમ અત્યારે પેનાસોનિક નો મોબાઈલ કોઈ રીપેર પણ નથી કરતુ
@jayajoshi79646 ай бұрын
ખૂબ ખૂબ આભાર 🙏
@dkdave17668 ай бұрын
રાત્રે સૂવા નથી દેતા રાત્રે પણ sms આવે આવા ક્યાં નિયમ છે
@bedcodno158 ай бұрын
પાચ સાત ભણેલા છે એવુ નથી બીકોમ બીએડ થયેલા બેનો છે એનાથી પણ વધુ ભણેલા બેનો છે ઓછૂ ભણેલા અમારા જેવા પચીસ વર્ષ પેલાના છે
@vasavasureshu91408 ай бұрын
આશા અને આંગણવાડી વર્કર ને સોપટ કરો 😢
@sharmadamor76458 ай бұрын
Thanks a lot pritiben..
@diptipatel87647 ай бұрын
એમને જણાવો કે કયો અધિકારી કે ક્યાં સરકારી કર્મચારી કે નેતાઓ આટલાં રજિસ્ટરની કામગીરી નિભાવે છે. અને આપો એ પારૂલબેન ને આપડા બધાં રજિસ્ટર લખવા😡😡😡😡
@MonabhiGodhabhai8 ай бұрын
Vah ben
@sharmadamor76458 ай бұрын
Khub saras pritiben..
@icds93698 ай бұрын
બરાબર અરૂનભાઈ
@bipingosai43638 ай бұрын
આંગણવાડી કાર્યકર બહેનો ધર પરિવાર હોય છે બીજા સરકારી કર્મચારીઓ જેમ આંગણવાડી કાર્યકર બહેનો પગાર કેમ ઓછો છે
@AEGGroup8 ай бұрын
બદલો_સરકાર એકજ વિકલ્પ 🎉
@dkdave17668 ай бұрын
એક જાત નું માનસિક ટેન્શન આપવામાં આવે છે આ નોકરી માં બહેનો ને
@gordhandamor16618 ай бұрын
Arun sir khub khub Aabhar 🙏
@parmarmahendrasinh52858 ай бұрын
Waah Ashok bhai🎉
@dineshbhairotgoodmorning96258 ай бұрын
ખરેખર સરકારને જો ભાજપની વિચાર ધારા પ્રમાણે આ સરકાર ને મતના આપવા બહેનોને વિનંતી કરું છું
@gamittheresha34027 ай бұрын
પારૂલબેન તમારા ઘરનો ખર્ચ કેટલો થાય છે? પછી આવી વાતો કરો.
@harshadbhaithakor8078 ай бұрын
અરૂણભાઇ સાહેબ જીન્દાબાદ
@supadibenpadvi572725 күн бұрын
ધન્યવાદ પ્રિતી બેન
@harshabenmakwana28468 ай бұрын
Khub. Abhindan
@hemantsargara32768 ай бұрын
Pritiben khub khub aabhar
@nileshchauhan13187 ай бұрын
કામગીરી વધારે છે પણ પગાર નય વધારે છે
@kailashbavaghela8 ай бұрын
Jay Mataji
@DaxaThakor-pc4lt8 ай бұрын
અરુણ ભાઈ ને ધન્યવાદ
@ArunaRathod-e7m8 ай бұрын
Right
@madhuravat447219 күн бұрын
રાત દિવસ મહેનત કરી એ છે
@anubhojak17178 ай бұрын
જે વખતે આંગણવાડી ચાલુ થઈ એ વખતે કોઈ પણ કામ કરવા તૈયાર થતી નહીં એ વખતે પગાર ઓછો હતો 28 વષૅ પછી પગાર 10000 રૂપિયા થયો છે બેન તમે પણ બહેનો ની માટે આવી વાત
@hanshabengondaliya468 ай бұрын
અશોકભાઈ ખૂબ ધન્યવાદ
@chauhanmehul70218 ай бұрын
Super vayjar ben pan dar mahi ne lach lai Jai chhe tamari sarkarma
@MumtazbenBelim8 ай бұрын
મોંઘવારી વધારે તો પગાર પણ વધારવો પડે ને કઈ જૂના ને ઓછા પગારમાં પૂરૂં થાય ખરૂં તો તમારો પગાર એક ને એક રહે તો તમે શું કરો આ જોબ કરો કે મૂકી દો
@moviesongs29288 ай бұрын
આશા બહેનો નો અભ્યાસ ઓછો છે તે શા માટે ડોક્ટર જેટલું કામગીરી શા માટે સોંપવામાં આવે છે ? 8O% કામગીરી આશા બહેનોને કરવી પડે છે.
@ArunaRathod-e7m8 ай бұрын
Pritiben
@anjupradhan49338 ай бұрын
👍👍👍👍👍
@hirenmehta25128 ай бұрын
આંગણવાડી કાયઁકરની બરાબરી કામવાળી જોડે કરો છો?.આંગણવાડી મા બાર પાસ માગે છે.
@yashvibhatt40418 ай бұрын
પ્રીતિબેન અને અરુણભાઈ સર ખુબ જોરદાર રજુઆત કરી આભાર -
@ramadratod82878 ай бұрын
Arun bhai ,ashok bhai ane pri ben no khub khub aanganvadi beno vati khub khub abhar
@chavdashyam99868 ай бұрын
પારૂલ બેન એક દિવસ વર્કર બનો
@DivyrajsinhNakum8 ай бұрын
Khub khub aabhar
@SmitamehtaMehta8 ай бұрын
અરૂણભાઇ મહેતા ને ધન્યવાદ જે બહેનો માટે આટલું સરસ કામ કરી રહ્યા છે
@savitabhabhor81358 ай бұрын
સરસ રીતેવાતો કરી રહ્યા છો
@lordgaming51527 ай бұрын
તમે પણ એક મહિલા છો એટલે મહિલા નું સમજો
@Ajaythakor-w9p8 ай бұрын
પ્રિતિબેન ને. ધન્યવાદ
@Dhruvgaming038 ай бұрын
Thanx Arunbhai 😊
@Radhika51088 ай бұрын
Kam jabarjasti thi karavva ma aave che......
@kusumbhagat67058 ай бұрын
અમને પણ મોઘવારી લાગે છે ૧૦૦૦૦ મા શું ઘર ચાલે વિધવા બેન કેવી રીતે ઘર ચલાવે
@moviesongs29288 ай бұрын
Arun sir ne khu khu abhar.
@bhabhorkalavati1708 ай бұрын
Parul ben patel.tame 1dives aagnvadi nu kam kari jovo helpar nu to khaber pade.
@scar95278 ай бұрын
આ આઇ ફોન હેંગ મારે છે 😊
@baradhareshkumar.v37458 ай бұрын
Parul neta na banavay
@dalpatsinh.h19028 ай бұрын
કામ પ્રમાણે પગાર વધવો જોઇએ
@ritupatel63108 ай бұрын
પેલા જ આપતા હોય તો ચૂંટણી વખતે માંગવું નાં પડે
@scar95278 ай бұрын
વેલડન પ્રિતિ બેન અરણ ભાઈ
@mukundbhaipatel21798 ай бұрын
બીજા રાજયમા પગાર વધે તો ગુજરાત મા જ આવા નિયમો કેમ હશે
@madhuravat44728 ай бұрын
લેડીઝ ને ખબર પડવી જોઈએ ધર કામ કરી ને સેવા કેમ કરાય