રેડ પાડતા હપ્તા ખોરો થયા ફરાર તે ઘટના બાબતે 'હું તો બોલીશ' એ.બી.પી. અસ્મિતાના કાર્યક્રમમાં લાઈવ

  Рет қаралды 796,991

Adv Mehul Boghara

Adv Mehul Boghara

2 жыл бұрын

આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો:
• બોમ્બે માર્કેટ ટ્રાફિક...
SURAT: હપ્તા ખોરો પર રેડ પડતાં, રોકેટ સ્પીડે ભાગીને પોલીસ ચોકી માંથી થયા ફરાર…part: 2
બોમ્બે માર્કેટ ટ્રાફિક પોલીસ ચોકી પાસે થતા હપ્તા ખોરીનો પર્દાફાસ..
તારીખ 26/03/2022 ના રોજ વહેલી સવારે 5 થી 7 વાગ્યાની વચ્ચે રાત્રીના અંધારામાં સરદાર માર્કેટ થી સ્ટેશન જતા રસ્તા પર ટ્રાફિક પોલીસ ચોકીની આસપાસ જ ૫ થી ૬ યુનિફોર્મ વિનાના અને એક પોલીસ કર્મચારી યુનિફોર્મ માં ઉભા રહી ટ્રક ચાલકો પાસેથી 50, 100, 200 જેટલી રકમનો હપ્તો વસૂલ કરવામાં આવતો હતો.
જે ઘટનાક્રમ દર શનિવારે પુનરાવર્તિત થતો હતો, જે અંગેની ફરિયાદ મને છેલ્લા બે અઠવાડિયાથી મળતી હતી જે અંતર્ગત એક રેકી ગોઠવી અને આ રાત્રિના અંધારામાં કાળા કામ કરતા ભ્રષ્ટાચાર અને બેઈમાન કર્મચારીઓ અને તેમના વચેટિયાઓ દલાલોનો પર્દાફાશ કરી, બેનકાબ કરવામાં આવ્યા.
એડવોકેટ મેહુલ બોઘરા સાથે ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.:
t.me/advmehulboghara
ફેસબુક(FACEBOOK): / officialadvmehulboghara
ટ્વિટર (TWITTER):
/ advmehulboghara
ઈન્સ્ટાગ્રામ(INSTAGRAM):
/ adv_mehul_boghara
યુટયુબ (KZbin):
/ advmehulboghara
ઓફિસ એડ્રેસ:
maps.app.goo.gl/UzfZL4RoJM7tt...
#Satyamevjayte
#advmehulboghara
#FightForRight
#suratpolice
#GujaratPolice
#surat
#gujarat
#justice
#corruption

Пікірлер: 1 200
@patelviru4416
@patelviru4416 2 жыл бұрын
મેહુલ ભાઈ તેમને મારી દૂવા છે તમારુ જીવન ઘણુ લાબુ થાય
@ahirmanish2340
@ahirmanish2340 2 жыл бұрын
મેહુલ ભાઈ તમે ખુબજ સરસ કામ કરી રહિયા છો very very good work bhai 👏🏻👏🏻👏🏻👏🏻
@dalpatbhaipatel4236
@dalpatbhaipatel4236 10 ай бұрын
મેહુલ ભાઇ ખુબ સરસ સમાજ સેવા નુ કામ કરી રહ્યા છે ધણા બીજા વકીલો એ પણ મેહુલ ભાઇ ની જેમ સમાજ સેવા નુ કામ કરવુ જોઈએ મેહુલ ભાઇ તમને જરૂર થી દુવા લાગશે
@sandyvasava3623
@sandyvasava3623 2 жыл бұрын
વાહ સર વાહ.... મને ગર્વ મેહસૂસ થાય છે કે મારા ગુજરાત માં આને મારા સુરત જીલ્લાની સુરત સીટી માં આવા વકીલ છે જે પબ્લિક માટે લડે છે પબ્લિક સાથે શોષણ, અન્યાય, કોઈ પણ બાબતે આમ જનતા માટે લડી રહ્યા છે...દિલ થી સેલ્યુટ સર વંદે માતરમ્ ભારત માતા કી જય...
@aamliyargirishbhai1576
@aamliyargirishbhai1576 2 жыл бұрын
મેહુલભાઈ તમારા કાર્યોને વંદન....
@gomatibenpatel2784
@gomatibenpatel2784 2 жыл бұрын
મેહુલભાઈને અભિનંદન ખૂબજ સારૂ કાર્ય કર્યું છે.
@mr_annu_06
@mr_annu_06 2 жыл бұрын
રાજકારણ માં મેહુલ ભાઈ જેવા લોકો ની જરૂર છે.. આપ ને વિનંતી કરીશ કે સુરતમાંથી મેહુલ ભાઈ ને ટિકિટ આપે👍✌️
@chavdamonal4599
@chavdamonal4599 2 жыл бұрын
Well said bro🙏🙏
@mehulthakor9010
@mehulthakor9010 Жыл бұрын
Yes
@SanjayAhir-ds4ig
@SanjayAhir-ds4ig 5 ай бұрын
😮​@@chavdamonal4599
@miyanisnehal5634
@miyanisnehal5634 5 ай бұрын
Raj karan ma jay ne koi kartu nathi em nam j thay
@AP-so1nz
@AP-so1nz 2 жыл бұрын
મેહુલ ભાઇ આગળ વધો , આખો દેશ આપની સાથે હશે આગામી વર્ષોમાં
@nareshkhandhala3474
@nareshkhandhala3474 2 жыл бұрын
મેહુલ ભાઇ ની એકદમ સાચી વાત છે
@gjadejagjadeja3604
@gjadejagjadeja3604 2 жыл бұрын
બઊસરસકાકરાેસાે
@bhattrajendrakumar6554
@bhattrajendrakumar6554 2 жыл бұрын
્વાહ મેહુલ ભાઇ તમને આમારા આશિર્વાદ આપ્યા છે આર એમ ભટ્ટ તરફથી જય સોમનાથ
@rikeshbhilmotijaduli5004
@rikeshbhilmotijaduli5004 2 жыл бұрын
હા
@bhagavanjibhaimakasana6758
@bhagavanjibhaimakasana6758 2 жыл бұрын
@@gjadejagjadeja3604 ⁰0
@pradipkumarthakkar8019
@pradipkumarthakkar8019 Жыл бұрын
@@bhattrajendrakumar6554 Sa વાહ મેહુલભાઈ હિંમત તો તમારી છે ભગવાન તમને આવી જેમાં આપે અને તમારી રક્ષા કરે એવી પ્રાર્થના જય રામાપીર વાસંતીબેન ઠક્કર કરમસદ જય હિન્દ જય ભારત
@bharatbambhaniya2650
@bharatbambhaniya2650 2 жыл бұрын
મેહુલ ભાઇ જેવા યુવાનો એ રાજકારણ મા આવવું જોઈએ.
@princevaghela5475
@princevaghela5475 2 жыл бұрын
મેહુલ બોઘરા સાહેબ આપ ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહ્યા છો, જનતા ને સીધા સ્પર્શતા મુદ્દાઓ અંગે આપ જે કાર્ય કરી રહ્યા છો તેને લોકો દ્વારા પણ આવકારવામાં આવી રહ્યા છે આ વિડ્યો મોદી સાહેબ ને ય મોકલો તેઓ હમણાં રક્ષા શક્તિ યુનિવર્સિટીના ભાષણ માં કહેતા હતા ને કે પોલીસ ને ફિલ્મોમાં ખરાબ ચીતરવામાં આવે છે... ખરાબ છે તો ખરાબ જ ચીતરે ને...
@MukeshsinhBSF
@MukeshsinhBSF 2 жыл бұрын
સાચી વાત મેહુલ ભાઈ..સુપર હીરો
@FREEFIRE_1112_
@FREEFIRE_1112_ 2 жыл бұрын
Khub Sarash Bhai 👍👍👍👍👍
@user-go2xq3nm2b
@user-go2xq3nm2b 2 жыл бұрын
મેહુલભાઈ ની સાચી વાત છે
@kishanbparmarroyal..1700
@kishanbparmarroyal..1700 2 жыл бұрын
મેહુલ ભાઈ ની સાચી વાત છે....
@jayeshbalar
@jayeshbalar 2 жыл бұрын
પેલો મળતીયો તો રોકેટ લોન્સર ની જેમ ભાગ્યો હો 😂🤣🤣🤣😂 ... વાહ બોઘરા સાયબ વાહ
@royalfouji2000
@royalfouji2000 2 жыл бұрын
સાચી વાત છે અહમદાબાદ માં પણ આવુ જ ચાલે છે.
@dailyindiatvchannel
@dailyindiatvchannel 2 жыл бұрын
Very nice work....superb work
@jodhramofficel9877
@jodhramofficel9877 2 жыл бұрын
મેહુલ ભાઈ ખૂબ સરસ કામ કરી રહ્યા છો
@rakeshvasava8620
@rakeshvasava8620 2 жыл бұрын
❤️ મેહુલ ભાઈ તમે બોવ સરશ કામ કરી રહીયા છો 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@talpadaranjit4174
@talpadaranjit4174 2 жыл бұрын
Mehulbhai को दिल से सलाम जय भारत ।
@kartikx8873
@kartikx8873 2 жыл бұрын
ભાઈ તું તો જય હિન્દ જય ભારત
@chiragrathod9055
@chiragrathod9055 2 жыл бұрын
🇮🇳|| સત્યમેવ જયતે ||🇮🇳 એબીપી અસ્મિતા ટીમ ને નમન... શ્રીમેહુલભાઈ બંધારણ અને કાયદા રક્ષક .. અમે આપશ્રીની સાથે જ છીએ.
@jayhind5540
@jayhind5540 2 жыл бұрын
ગુજરાત પોલીસ સુધારા ની બાબત માં સૌથી શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે .... બોઘરા સાહેબ 🌹🌹🎉🎉
@niteshparmar933
@niteshparmar933 2 жыл бұрын
Khoti vat che samaj padi
@mehuldhodiyamehuldhodiya943
@mehuldhodiyamehuldhodiya943 2 жыл бұрын
Chutiya se police to Paisa kem leta se
@vishalhinge2893
@vishalhinge2893 2 жыл бұрын
To pachhi paisa kem ley.... Butlegar ne padkde aetle ni marvana 1 lakh 2 lakh. Case ni karvana 5 lakh....
@brijeshpatel2849
@brijeshpatel2849 2 жыл бұрын
Gujarat police to saav lukhkhi 6e. Police vaara paisa vaara thaya kare 6e
@bhagajipatel1530
@bhagajipatel1530 2 жыл бұрын
Khoti vat 20% saru kam 6e
@rahulrathodrahulrathod7412
@rahulrathodrahulrathod7412 2 жыл бұрын
મૅહુલ ભાઈ જેવા વકિલૉ ની આ દેશમાં જરૂર છે 🙏🙏
@matinshah456
@matinshah456 2 жыл бұрын
Well done sir 👏🏻👏🏻👏🏻👏🏻
@bhikhumodhavadiya3958
@bhikhumodhavadiya3958 2 жыл бұрын
બવ સારૂ કામ કરો છો મેહુલ ભાઇ 🙏🙏🙏🙏
@patelnikunj7459
@patelnikunj7459 2 жыл бұрын
દેશ ના બધા ખાતા ના સરકારી અધિકારીઓ ઈમાનદાર થઈ જાય.. તો દેશ મજબૂત થશે🙏🏻
@chudasamapruthvirajsinh2593
@chudasamapruthvirajsinh2593 2 жыл бұрын
મેહુલ ભાઈ જેવા જ વકીલ ગુજરાતના તરેક જિલ્લા અને તાલુકામાં હોવા જોઈએ
@kinjalgogadigital9705
@kinjalgogadigital9705 2 жыл бұрын
Super bhai
@naitikchotaliyavlog6101
@naitikchotaliyavlog6101 2 жыл бұрын
Well done ...mehul bhai . .super ..you are great.
@akkathiriya2214
@akkathiriya2214 2 жыл бұрын
Mehul bhai you are best👍👍👍😊
@yashpalsinhjadeja2866
@yashpalsinhjadeja2866 2 жыл бұрын
Great motivation video
@ManojParmar-nb4wv
@ManojParmar-nb4wv 2 жыл бұрын
મારી એવી ઈચ્છા છે કે વિડીયો નરેન્દ્ર મોદી સુધી પહોંચે અને ખબર પડે ખાખી વરદી વાલા કેવું કરે છે ભાજપના રાજમાં
@jaiminmadaliya9184
@jaiminmadaliya9184 2 жыл бұрын
Ap bhot accha kam kar rahe ho prod of you sir 💪💪💪💪💪💪💪
@socmehmn6280
@socmehmn6280 2 жыл бұрын
Asli ke real hero ho surat k aap Aap bahot Nidar person ho Or b police ke khilaaf ke video bnake hme Knowledge dete rhe Hm aapke video ke intzar me hij hote h
@aryanmodi3686
@aryanmodi3686 2 жыл бұрын
Mehul bhai Tamara jeva loko ni bau jarur chhe. Keep it up. We are with you.❤️
@Sonivlogs8274
@Sonivlogs8274 2 жыл бұрын
સલામ છે ભાઈ તમને.
@royal6847
@royal6847 2 жыл бұрын
વાહ મેહુલ ભાઈ વાહ
@montuchandaretiya3797
@montuchandaretiya3797 2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ
@Shorts_ki_duniya..
@Shorts_ki_duniya.. 2 жыл бұрын
Kit it up sir
@hindu7700
@hindu7700 2 жыл бұрын
રોડ ઉપર રખડતી ગાયો નો ગવચર મોટા નેતા જેમકે મહેશ સવાણી આ બધા ખાઈ ગયા છે એમનો પણ વિડીયો બનાવો એટલે કોઈપણ ગાયો રોડ પરના રખડે . જય શ્રી રામ
@user-zy5cp8se3n
@user-zy5cp8se3n 2 жыл бұрын
બરોબર વાત છે ભાઈ
@agravatsagar9838
@agravatsagar9838 2 жыл бұрын
Proud of you mehul bhai
@vimaldoshi8925
@vimaldoshi8925 2 жыл бұрын
શાબાશ સાહેબ ધન્ય છે આપની બહાદુરી ને
@sureshghughal8030
@sureshghughal8030 2 жыл бұрын
મેહુલ ભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય ભીમ
@JayvpatelJayvpatel
@JayvpatelJayvpatel 2 жыл бұрын
Jay jinendra, God bless you allways, bharat mata ki jay, have a wondarfool life, jug jug jio, jay mataji, happy raho hamesha, welcome.🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹👍❤🌹👍🌹🙏🌹🙏🌹Well done ...mehul bhai . .super ..you are great.
@nursingbhai9403
@nursingbhai9403 2 жыл бұрын
મેહૂલભાઇ.તમારોઆભાર
@mehulpatel7033
@mehulpatel7033 2 жыл бұрын
Jai ho mehul sir🙏🙏🙏🙏🙏
@Arshadmansuri786
@Arshadmansuri786 2 жыл бұрын
Very good Mehulbhai Keep it up we are with you....
@rameshmakvana6715
@rameshmakvana6715 2 жыл бұрын
मेहुलभाइ आपको सलाम 👍👍👍👍👍
@malkitsingh5925
@malkitsingh5925 4 ай бұрын
Wahegurugi Wahegurugi Wahegurugi 👍 ❤️ 🙏 ♥️ 🎉
@rajuyadav-ju2lj
@rajuyadav-ju2lj 6 ай бұрын
Jay shree ram
@KR-xs6ip
@KR-xs6ip 2 жыл бұрын
ભાઈ 🙏🙏🙏
@Sm_thakor_11
@Sm_thakor_11 2 жыл бұрын
ખૂબ સરસ સર
@BARIA_ROADLINES
@BARIA_ROADLINES 2 жыл бұрын
❤❤ full support bhai ❤❤
@balsaratailor6866
@balsaratailor6866 Жыл бұрын
મેહુલ ભાઈ તમારું ગુજરાતી બઉ સરસ છે ઉચ્ચારણ ખુબજ લાજવાબ all the best
@sachinbrahmbhatt2371
@sachinbrahmbhatt2371 2 жыл бұрын
100% 🙏 jordar 🙏 Loko advocate nathi hota mate koy boltu nathi 🙏
@Dilavar1340
@Dilavar1340 2 жыл бұрын
Good sir 🙏
@JACKSONCHRISTYOFFICIAL7789
@JACKSONCHRISTYOFFICIAL7789 2 жыл бұрын
Salute Boghra Sir.
@PrakashDewasi0172
@PrakashDewasi0172 2 жыл бұрын
Great working sir
@ramangirigoswami4105
@ramangirigoswami4105 2 жыл бұрын
સાચી વાત છે મેહુલભાઈ
@m.p.thakor1804
@m.p.thakor1804 2 жыл бұрын
જય માતાજી
@PrakashKumar-bw1uk
@PrakashKumar-bw1uk 2 жыл бұрын
मेहुल भाई शेर है. क्योंकि सच्चाई दिखाने की ताकात रखता है.
@bhavinrathod961
@bhavinrathod961 2 жыл бұрын
Awesome 👍
@Hitesh-Pitroda
@Hitesh-Pitroda 2 жыл бұрын
mehul bhai na vedios desh na tekh tekhane thi manso jove che mehulbhai, love from kutch
@sagardevani8812
@sagardevani8812 2 жыл бұрын
Jay hind sir
@SahilMakadiya01001
@SahilMakadiya01001 2 жыл бұрын
Super javab aapio che Mehul bhai ae system ne
@RathvaPradip-yu1zf
@RathvaPradip-yu1zf 6 ай бұрын
મેહુલ ભાઈ ખૂબ આભાર તમારો
@ravalkaushik2336
@ravalkaushik2336 2 жыл бұрын
ખૂબ સરસ મેહુલ ભાઈ....👏👏👏
@khokharjakir5614
@khokharjakir5614 2 жыл бұрын
Good job
@rajdipsinhrayjada7517
@rajdipsinhrayjada7517 2 жыл бұрын
You are great sir
@maheshkumarmehta1951
@maheshkumarmehta1951 6 ай бұрын
❤. good work che.
@suhagjadav1804
@suhagjadav1804 2 жыл бұрын
Jay Mataji bhai વકીલ સાબ full સપોર્ટ 🙏
@Gaurav._-282
@Gaurav._-282 2 жыл бұрын
बिना वर्दी के गाड़ी रुकवा देते हे। कोन चोर है कोन साहूकार मालूम ही नहीं पड़ता।
@Vishalgpatel55
@Vishalgpatel55 2 жыл бұрын
I sport sir 👏👏🙏👍
@roymakwana2015
@roymakwana2015 2 жыл бұрын
Amara tarpati full spot
@ketandutiwala5797
@ketandutiwala5797 2 жыл бұрын
i am proud of sir
@parvinjama4225
@parvinjama4225 2 жыл бұрын
મૅહુલભાઈ ખૂબ ખૂબ અભિનંદન🙏
@wazirgaming143
@wazirgaming143 2 жыл бұрын
So Good Work Sir Thanks you Sir
@alltimalidanceofficial7442
@alltimalidanceofficial7442 2 жыл бұрын
" હા મેહુલ ભાઇ સાચી વાત"🎉❤😍👍👍👍👍
@user-hi1ch9ev1r
@user-hi1ch9ev1r 5 ай бұрын
મેહુલભાઈ સાહેબ સાચી વાત છે ખુબ ખુબ આભાર ડીસા થી bk
@mr_blak_yt5554
@mr_blak_yt5554 2 жыл бұрын
Salute che Sir tamne
@anilchavda8311
@anilchavda8311 2 жыл бұрын
👌👌🌹🌹🙏
@ssukamai357
@ssukamai357 2 жыл бұрын
Jay jinendra, God bless you allways, bharat mata ki jay, have a wondarfool life, jug jug jio, jay mataji, happy raho hamesha, welcome.🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹👍❤🌹👍🌹🙏🌹🙏🌹
@B.darbar
@B.darbar 4 ай бұрын
સત્ય મેવ જયતૈ👍👍👍👍💯💯💯💯👌👌👌👌
@vijaysarikhda3368
@vijaysarikhda3368 2 жыл бұрын
જય હિન્દ.. જય ભારત
@KaranPatel-do9vk
@KaranPatel-do9vk 2 жыл бұрын
Very good Mehul Bhai aapko 💯 slam. Police Ni vardi Mo gddar chupaela chor che. Police vala aakho divas pablic ne lute che
@sagardevani1991
@sagardevani1991 2 жыл бұрын
Appreciate your effort ABP ASMITA Team. Good job mehulbhai ✌🏼
@user-xh1id3is7n
@user-xh1id3is7n Жыл бұрын
મેહુલ બોધરા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા પ્રધાનમંત્રી છે
@StylishRomeolover
@StylishRomeolover Жыл бұрын
Ha mara mehul bhai tamne full sport se mehul bhai bhagvan jeva so tame ❤❤❤❤❤😍😍😍😍😍😍
@rajubhairathod4538
@rajubhairathod4538 2 жыл бұрын
મેહુલ બોઘરા ગુજરાતની જનતા આપની સાથે છે જય હિન્દ જય ભારત
@user-rf9by6nm7u
@user-rf9by6nm7u 2 жыл бұрын
BJP के साशन में भ्रष्टाचार की कोई सीमा नहीं है। सभी सरकारी प्रशासन में भ्रष्टाचार की कोई सीमा नहीं है। BJP हटाओ देश बचाओ
@bharatshihjparmar4540
@bharatshihjparmar4540 2 жыл бұрын
ભા,જ,પ, રાષ્ટ્રીય હિત છે
@alphaalpha8321
@alphaalpha8321 2 жыл бұрын
@@bharatshihjparmar4540 bjp hatao desh bachao
@vijaysinhthakur7228
@vijaysinhthakur7228 Жыл бұрын
વાહ સાહેબ
@shaileshgamit8378
@shaileshgamit8378 2 жыл бұрын
AdV Mehul Sir Verry Good Work 👍 God bless u
@dipakpatel2528
@dipakpatel2528 2 жыл бұрын
Love from USA 🇺🇸 ❤️ bro
@dehulmayala2721
@dehulmayala2721 8 ай бұрын
Wah Gujarati bhai USA MA hova chata Pan india ni kranti ma bhag leva badal Aabhar ❤🇮🇳
@nikhilraja4129
@nikhilraja4129 2 жыл бұрын
Waiting for next coruption expose
@gohiljayrajsinh5447
@gohiljayrajsinh5447 Жыл бұрын
Khub sars mehul bhai
@gssb2951
@gssb2951 2 жыл бұрын
Khub khub धनेय से mehul Bhai
@radhey04ec
@radhey04ec 2 жыл бұрын
Gujrat Government must have to do some strict action on this police staff.... Shame these police
@vipuldesai7304
@vipuldesai7304 2 жыл бұрын
બધુ બરાબર પણ જે પેલો પોલીસ વારો જે રોકેટ લોન્ચ ઉડયો છે એ જોઈને ખૂબ આનંદ થયો પેલી વાર જોયો
@user-zy5cp8se3n
@user-zy5cp8se3n 2 жыл бұрын
😂😜
@dhirubhabapu8016
@dhirubhabapu8016 2 жыл бұрын
😂🤣😂🥃👌🇮🇳🇮🇳🚩🚩🤛🤛
@digvijaybaraiya1751
@digvijaybaraiya1751 2 жыл бұрын
Bhai aene 5km running 20min ma puru kari ne bharti thay ne aavyo hase...😳😁😂😂😂
@vijaychavda4320
@vijaychavda4320 2 жыл бұрын
😂😂
@nileshgohilofficiallive2622
@nileshgohilofficiallive2622 Жыл бұрын
@@digvijaybaraiya1751 Ha Ha Ha 😁 😁 😁 😁 😂😂😂😂😂😂😂
@HiteshPatel-xu9ej
@HiteshPatel-xu9ej Жыл бұрын
Mehul bhai ni jay ho
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 21 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 33 МЛН
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 34 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 21 МЛН