ધન્યવાદ દિના બેન તમે અમારા રીત રિવાજ અને સંસ્કૃતિ ને એટલું બધું માન આપ્યું.
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏🙏
@rabaridaksha92232 жыл бұрын
અમારી સમાજ તો ખુબ જ સંસ્કાર અને મર્યાદા થી સજ્જ છે..... તમારો આભાર...
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ સાથે આભાર 🙏
@deshaimukeshbhai73342 жыл бұрын
Jayhoo
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏🙏
@khimjirabari90562 жыл бұрын
Haa behan me marvad se hoo jai maldhari
@naturallifewithdina82962 жыл бұрын
धन्यवाद आपको आपको मारवाड़ से भी हमारा वीडियो देख रहे हैं मैं आपका धन्यवाद कर रही हूं और आभारी हूं ऐसे ही वीडियो देखते रहे और लोगों को शेयर करते भी रहना हो 🙏🙏🙏🌷🌷
@khimjirabari90562 жыл бұрын
Jai shree krishan
@mehulrabari73052 жыл бұрын
Amara culture pr proud che he mne 😇 and bdha samaj na rivaj ni respect kru chu I am RABARI from SAURASHTRA (kathiyawad?)
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏 પોતાની સમાજનું ગૌરવ હોવું જ જોઈએ
@rabari66702 жыл бұрын
ખુબજ સરસ વીડિયો છે અમારા સમાજનો
@naturallifewithdina82962 жыл бұрын
આભાર 🙏 તો વિડિયો ને વધુ ને વધુ શેર કરજો હો
@hasmukhbhaipatel67802 жыл бұрын
જય સ્વામિનારાયણ દીનાબેન વિડીયો જોવાની ખૂબ મજા આવી રબારી સમાજના રીતિરિવાજો જાણવા મળ્યા જયશ્રી માકાણી વાપી
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏🙏🌷
@ladhabhaitadhani40852 жыл бұрын
जय श्री राधे कृष्णा सादर नमस्कार शुभ रात्रि अति सुंदर
@naturallifewithdina82962 жыл бұрын
જય શ્રી રાધે કૃષ્ણ સીતારામ નમસ્કાર શુભ રાત્રી 🙏🙏
@smitvarsani91802 жыл бұрын
Khub Saras 👍 Dina ben tmara vichar khub Saras 👍 che aekdam sarl svbhav che
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ સાથે આભાર
@rabarijasha74442 жыл бұрын
Jay shree swaminarayan
@rabarijasha74442 жыл бұрын
🙏🙏🙏🙏
@vishalrabari19312 жыл бұрын
khub khub abhenanadan ben
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@bhvanarabari3675 Жыл бұрын
🤣👳 Ha Maro Rabari samaj Ha ✌️😎 Jay goga bapa 🙏🐍
@bhimkabeta17332 жыл бұрын
Ben tamaari vichardhra saari che
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much 🙏
@shantusisodiya47592 жыл бұрын
Dina Ben Rabri Lagan very nice when I was Indian I want with mum we had rabri family friends.from London ❤️❤️
@rabari66702 жыл бұрын
હું રબારી છૂ
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@patelmaheshbhai6606 Жыл бұрын
Jay Mogal maa Ben
@rabari66702 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@naturallifewithdina82962 жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏
@રંગીલુરાધનપુર872 жыл бұрын
હા તમારી રબારી સમાજ હા
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@anwarsohani65082 жыл бұрын
Aaj no vlog to super se bhi uper well done Dina Ben
@naturallifewithdina82962 жыл бұрын
આભાર સાથે ધન્યવાદ 🙏
@nellved41902 жыл бұрын
Saras vidiyo chhe Amaru gam aakhu rbari nu chhe
@naturallifewithdina82962 жыл бұрын
વાહ સરસ તો તમારા ગામ નો વિડીયો અને શેર કરજો રબારી લોકો વધુ જુએ 🙏🙏
@vishnugor83812 жыл бұрын
Sav sachi vat Dina masi Tamara sambhd badha sathe Sara che have aamara ghare aavjo prasang ma
@naturallifewithdina82962 жыл бұрын
ઓકે, કયારે પ્રસંગ છે મને ચોક્કસ કે જો હું આવીશ
@rajurangani61782 жыл бұрын
👌👌👌sara Ritirivaj jova madya. Good
@naturallifewithdina82962 жыл бұрын
આભાર 🙏🙏
@ramirabari17842 жыл бұрын
Nice ben....jay ho mari samaj
@naturallifewithdina82962 жыл бұрын
જય હો સમાજનો અને આપનો ધન્યવાદ 🙏🌹🙏
@NishasFamilyVlogs2 жыл бұрын
Khub saras video banavyo mam
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏🙏
@anwarsohani65082 жыл бұрын
Rabari samaj ane teni Lagan vidhi 40 saal bad joi maja aa v gai 82 ma hato tya India ma tyare jota gam ma
@naturallifewithdina82962 жыл бұрын
ખુબ સરસ તમારી યાદો તાજી થઈ ગઈ ને અને બની શકે તો વિડીયો બીજે શેર કરજો
@dhanjirabari28422 жыл бұрын
Super
@naturallifewithdina82962 жыл бұрын
,🙏🙏
@h.rrabari54472 жыл бұрын
Wahhh ❤️❤️🙏🙏
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@sangeetapatel22802 жыл бұрын
Dinaben akbar Drasti no video banvine mokaljo
@naturallifewithdina82962 жыл бұрын
આમ ભલે ક્યારેક કરશુ દૃષ્ટિને પણ કે શું તું આમાં ભાગ લે
@kasturlalji39652 жыл бұрын
Jay shree swaminarayan dina Ben bavuj sarash rabari lagan che enjoy karo ben from London Kastur baladia
@naturallifewithdina82962 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏 કસ્તુરબેન આભાર 🙏
@rathodlalabhai1032 жыл бұрын
जय द्वारकाधीश बेन
@naturallifewithdina82962 жыл бұрын
જય દ્વારકાધીશ 🙏
@s.r.bhadania28452 жыл бұрын
Jay svami narayan Bina Ben Tame rabari samaj na lagan batavya khubaj maja padi ameto peli vakht joya aava lagan to aava nava nava vidiyo batavya rejo kyarwk a lokonu Ghar batavjo chakdane avu jovu che amare
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ સાથે આભાર આગળ આપણે એ લોકો નું ઘર પણ બતાવીશું તમે જોડાઈ રહેજો
@tejbaimurji32982 жыл бұрын
Jay swaminarayan dinaben mariben tame bahuj saras video banavine batavochho joine bahuj maja aavechhe thanks tejuben from London
@naturallifewithdina82962 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ ખૂબ આનંદ થયો તમારી કોમેન્ટ વાંચીને ધન્યવાદ 🙏🌹
@shantusisodiya47592 жыл бұрын
Wow really nice vlog ❤️❤️
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much 🙏
@prerna20232 жыл бұрын
Nice video 👌👌🥰
@h.rrabari54472 жыл бұрын
આભાર બેન 🙏🙏
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@dharashah3612 жыл бұрын
Enjoy traditional wedding રબારી ceremony 🎉🎇 જય શ્રી કૃષ્ણ
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much 🙏🙏🌷
@panthdodiya63902 жыл бұрын
Di kai j kantalo nai avto tamara vidio .... ma. Bu j maja ave j she kaik alagj jova male she ... kaik navu janva male she ...
@naturallifewithdina82962 жыл бұрын
Aabhar sathe dhanyvad 🙏
@chandubhaisamjibhaipatel38602 жыл бұрын
જય શ્રી ક્રિષ્ન
@naturallifewithdina82962 жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏
@rabarijasha74442 жыл бұрын
Tnx ben
@chiragsolanki29042 жыл бұрын
Ben tame badha samaj ne ek sarakhu man aapo chho Mane khub gamyu
@naturallifewithdina82962 жыл бұрын
માનવ સર્વે સરખા છીએ એ જ હંમેશા મારું ધ્યાન હોય છે ધન્યવાદ 🙏
@dhbh2322 жыл бұрын
Jai Shri Krishna Dina masi. Bahu saras video. Aava video na madhyam ti aapne alag alag gnati na rit rivaj seekhi sakhe. Aana madhyam samaj ma ekta thase. South africa ti Jai Shri Krishna🕉
@naturallifewithdina82962 жыл бұрын
જય શ્રી કૃષ્ણ આનંદ થયો તમારા વિચારો જાણીને કોમેન્ટ વાંચી તેમાં અને વિશેષ આનંદ આપ સાઉથ આફ્રિકાથી છો એનાથી ધન્યવાદ 🙏🙏
@murarabari53562 жыл бұрын
હા મારો સમાજ
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@pravinhamir84112 жыл бұрын
ખુબ સરસ દિના બેન
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@rathodlalabhai1032 жыл бұрын
राधे राधे बेन
@naturallifewithdina82962 жыл бұрын
રાધે રાધે શ્યામ રાધે 🙏
@ushagarva81902 жыл бұрын
👌👌👌🥁🥁🥁
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏🙏🌷
@yagnikyagnik62522 жыл бұрын
જે ભગવાન
@naturallifewithdina82962 жыл бұрын
જે ભગવાન 🙏
@anwarsohani65082 жыл бұрын
Dina Ben tame to Bov j Milansar chho
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@jashup97462 жыл бұрын
Jay swaminarayan 🙏🏽
@naturallifewithdina82962 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ આપને મળવાની ખૂબ ઇચ્છા છે પણ ક્યારે મળી શકાશે
@rashminpatel93672 жыл бұрын
Jay mataji
@rathodlalabhai1032 жыл бұрын
राम राम दीदी
@naturallifewithdina82962 жыл бұрын
રામ રામ સીતારામ 🙏🌹
@jaydave66532 жыл бұрын
પિયર માં રોજે મોજ હોય.
@naturallifewithdina82962 жыл бұрын
સાચી વાત છે પિયરમાં જવા મળે ત્યારે મોજ થાય
@giradharambaliya57692 жыл бұрын
Good,, 👍
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@manekbhavna75432 жыл бұрын
તમે બેન ભુજ થી છો?
@naturallifewithdina82962 жыл бұрын
હા હું અત્યારે ભૂજ રહું છું
@LakhanRabari-n7z3 ай бұрын
Hi
@naturallifewithdina82963 ай бұрын
🙏🙏
@anwarsohani65082 жыл бұрын
Tame badhane respect aapo chho tethij tamne pan aitli respect male chhe ben