સંજયભાઈ તમે મારા મમ્મી ની યાદ અપાવી દિધી. મારા મમ્મી પણ મારા પાપા માટે આવું શાક બનવતા પણ અત્યારે એ બને આ ધરતી પર નથી રહયા. ભગવાન હંમેશા તમને તંદુરસ્ત રાખે 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@keshubhai52 жыл бұрын
અમારી માં પણ બાપુજી માટે જામફળ નું શાક બનાવતા બાપુજી ને બહુજ પસંદ હતું આજે તો યાદજ આવે છે
@vagheladigital49502 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@darshna-shah2 жыл бұрын
Mane pan Mari mummy ni yaad aavi gai..😭
@Prasadam28932 жыл бұрын
🕉️🙏🙏🙏🙏🙏🕉️
@manasbhatt61552 жыл бұрын
Jh
@kalpeshshah2172 жыл бұрын
kalakar chhe sanjaybhai. masaledar banavyu chhe. rice sathe pan khavay. garam garam fulka sathe to ultimate lage.
@vandanatank7692 жыл бұрын
જય માતાજી કમલેશ ભાઇ જય માં અન્નપૂર્ણા સંજય ભાઈ જય મોગલ રાજભાઈ બાળપણ ની યાદ આવી ગઈ. મારા મમ્મી બહુ સરસ બનાવતા. મને બનાવાની રીત મળી ગય હવે હું પણ બનાવીસ ખુબ ખુબ આભાર સંજય ભાઈ આવી રીતે નવી નવી વાનગી આપતા રહેજો.
@jayshreesenghani92882 жыл бұрын
👌👌😋
@alpabenpatel61362 жыл бұрын
Bahu saras Jamfur nu shaak Sanjybhai tame bahu saras banavyu india ma khata ame Yaad Aavi gai India ni thanku for sharing
@jalpagohel37832 жыл бұрын
સંજયભાઈ જામફળના શાક ની તમારી રેસિપી જોઈ ને બનાવ્યું ખૂબ ટેસ્ટી બન્યું છે
@ilaraval9865Ай бұрын
જામફળ નું શાક એકઝેટ રીતે સંજયભાઈ એ બનાવ્યું... અમે આમજ બનાવીએ છીએ પણ ટોપરાની છીણ નથી નાખતા... હવે તમારી રીતે છીણ નાખી શાક બનાવીશું... આભાર 🙏🏻
@msbindiya2 жыл бұрын
Jordar Sanjay bhai
@Rasoighar7702 жыл бұрын
વાહ કમલેશભાઈ ખુબ સરસ શાક ની રેસીપી બતાવી
@ankitpatel36562 жыл бұрын
સંજય ભાઈ જોરદાર જામફળ નું શાક તમે બનાવીયુ
@ashokpatel68732 жыл бұрын
સંજયભાઈ હુ પણ સીઝનમા બે થી ત્રણ વખત સાક જાતે બનાવીને આનંદ થી ખાઉ છુ મારા સિવાય કોઇને ભાવતુ નથી હવે તમારી રીતે બાવીને ટેસ્ટ કરીશ બાકી રેશપી બહુ સારી છે તમારી બધી રેસપી સારીજ હોય છે👌જય જીતેન્દ્ર, જય શ્રીકૃષ્ણ
@kajalkagda75162 жыл бұрын
Khubj saras recepe
@vinayshah5222 жыл бұрын
Very good recipe, every one should lern this and appreciate it.
@pushpakothari31812 жыл бұрын
બહું સરસ રેસિપી હતી મારા થી પણ નહોતો બનતો આવું શાક થેંક્યું સંજય ભાઈ
@rajendrabhatt36402 жыл бұрын
ખૂબ જ👌 જોરદાર શાક બનાવ્યું છે🙏 સંજયભાઈ એ, રેસીપી જોરદાર છે જ, આપણે તો ભુલ કરતાં હોય છીએ રેસીપી મા, જેથી સ્વાદ ન આવે, હર હર હર મહાદેવ🙏 સંજયભાઈ તથા કમલેશભાઈ 🙏🏻
@Stardust...44452 жыл бұрын
Thank you for sharing this recipe
@dineshjani422Ай бұрын
Sanjaybhai atle Sanjaybhai. Nice recipe.
@illagudhka9487Ай бұрын
ખૂબ ખૂબ સરસ સંજય ભાઇ
@shrdhdhadesai6572 жыл бұрын
Khub khub khub j saras vangi banavi batao cho aanand aai jay che mast mast 👌👌👌👌👌👌👌👌
@jyotsnanimavat2780Ай бұрын
Sanjay bhai ame pan jaamfal nu shak banavi ye pan tamari recipe to jordar ho bhai 🙏
@anantkapadnekar75082 жыл бұрын
👏👏👏👌Wahhh supeerrr jamfal real shaak banaivu Sanjaybhai e wahh, khare khar maa anpurna jene prasann hoy ena hathe unbelavable yadgar vangio ne rasoi bane j bane tatha thanks Kamleshbhai again ke aapna thaki sara foods na video no labh malej che ne temay Sanjaybhai na rasoi na video jova male ema kai no ghate, jay mataji , jay girnari, vandematram. 🇮🇳🙏
My favorite shak sanjaybhai and kamlesh bhai thanks
@dakshashah20832 жыл бұрын
Sanjay bhai jaamfad nu shaak superb delicious bataviu. Joi ne khava nu mun thai gau
@nehasanchla34802 жыл бұрын
My fvrt Shak..❤️ સંજયભાઈ જોરદાર શાક બનાવ્યું.. હું પણ હવે કોપરું નાખી ને બનાવીશ.
@pallavipandya315Ай бұрын
આજ રીત થી હું પણ બનાવીશ આટલી સરસ ને સહેલી recipe હશે તે ખબર નતી આભાર સંજય ભાઈ, કમલેશ ભાઈ
@hireng.parekh4375Ай бұрын
Nice food ❤
@miteshpurohit49232 жыл бұрын
Maa Annpurna ji na Ashirwad che sanjaybhai pr jyare pn joie temna chehra pr smit hoi khub saras khub saras.puri team ne abhinandan .
@bhartiji40992 жыл бұрын
Seasonal fruit sak...bahuj mastt sikhwado chho..bhulae nhi ewi rite. Aaje Mari chhokri chana nu sak bnawyu tamari recipy thi...Ane bahuj super bnelu..ghar ma bdha khus thaee gya jamine. Thanku
@SwatiMakwana-uu6wzАй бұрын
Nice recipe 👌👌👌👌
@asmitaparmar92382 жыл бұрын
ફાઇન છે પણ જામફળ ના બીયા કાઢવાના કે નહીં કાઢવાના
@bhagubhaipatel25802 жыл бұрын
જામફળ માં બીયા હોયતો ખાવાની મજા જ ન આવે ...ગમે તેટલા વખાણ કરે એ ખોટા...
@satishchandrakalaiya1268Ай бұрын
Yummy Jamfal nu shaak ! hu jyare Bhavnagar study karto taw(PG & Research) tyare hostel ni mess na owner week ma 03 divas aaj shaak banavta(red) ema fried jeeru powder no swad saro lage,raso wadhare-chapati ne puri saathe aur taste, butter milk+ green chatni,Kamleshbhai,Sanjaybhai dhanyawad
@patelamit75172 жыл бұрын
સંજયભાઈ બનાવે એટલે કાંઈ નો ઘટે ..જલજલાટ જ હોય હો ભાઈ...ખૂબ સરસ...મારા મમી પણ ખૂબ બનાવે છે સીઝનમાં જામફળ આવે એટલે......
@ashawarimuley9464 Жыл бұрын
Wow surprise jamphal nu sak thanku sanajay bhai🎉🎉🎉🎉❤❤
@hetalshah80132 жыл бұрын
Kamleshbhai thank you તમારા થકી જ સંજય ભાઈ ને ઓળખતા થયાં ને સંજય ભાઈ બહુ સરળ અને સરસ રીતબતાવી ખૂબ ખૂબ આભાર🙏
@ashishmodi61452 жыл бұрын
khub khub gamyu new variety.
@rinkumewada60582 жыл бұрын
Bahuj tasty Shak banavyu 6 Sanjay Bhai 6 masters of chef gujrat na
@ketanpanchal54712 жыл бұрын
Vaah Sanjay bhai. Vaaah Jorddaaar recipe
@WeDeshiCanada_Kitchen2 жыл бұрын
Love from canada.....my morning start with sanjaybhai recipes......I love cooking....Thank you Kamleshbhai and his team .......sanjaybhai and his teams.....LOVE FROM KATHIYAVAD....
@bornteacher73Ай бұрын
ખતરનાક શાક!!! ની સુપર ખતરનાક રેસેપી!!!
@mayurikapatel96452 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻Jay swaminarayan
@DiganParmar2 жыл бұрын
ખુબજ સરસ રેસીપી જામફળ ના શક ની
@atulpatel9262 жыл бұрын
જોરદાર...👌
@mohanlalpatel29522 жыл бұрын
Sanjaybhai 1 no bhai bhai
@gidiyaajay46872 жыл бұрын
Moj avi gai Sanja Bhai kamleshbhai 🙏🙏😀😀
@varshapanchal747 Жыл бұрын
Bau must sak ne Sanjay Bhai no swabhav. Bau must 6
@pankajmehta65612 жыл бұрын
સુંદર સાહેબ, તમે આ વિડિયો નાં માધ્યમથી આ નવી પેઢી ને આપણી ભારતીય પરંપરા શીખવો છો. આભાર સહ.
સંજયભાઈ ખૂબ સરસ રિત છે શકરટેટી નું પણ શાક બનેછે અને પાકિ કેરી નું પણ શાક બનેછે તો એ પણ શાક બનાવીને બતાવ જો આભાર
@BalwantlakhtariyaАй бұрын
વા, સરસ, છે, 👍
@hiteshfaldu0112 жыл бұрын
Jabardast Sanjay Bhai , I will try.
@DilipPatel-wt1tdАй бұрын
Jordan sanjaybhai
@GopibenTrivediАй бұрын
Khub j sara
@pravinabenrami54352 жыл бұрын
Bahuja Saras Banna view jamfal anusak
@falgunibajadeja64712 жыл бұрын
Bahuvaj game aa resepi jamrukhna shakni mast mast che
@dkmakwana71462 жыл бұрын
વાહ સંજયભાઈ જોરદાર રેસિપી
@kiritpatel93002 жыл бұрын
Sanjaybhai hu tamari badhi item banavu chu khub j saras hoy che
@ilashah69512 жыл бұрын
Superb video and very nice recipe thanks
@joshishilpa4762 жыл бұрын
Mast sak banavyu
@bhavikagautam30762 жыл бұрын
Must video 👌👍 moj
@naseraveryniceusefulrecipi92612 жыл бұрын
Saras recipe
@sakkarpanjwani21242 жыл бұрын
અમે બનાવીએ છીએ અને બહુજ સરસ બનેછે એમાં પણ જો પુરી જોડે ખાવ તો બિલકુલ ઉંધીયા જેવુ લાગે છે
@kundangohel10492 жыл бұрын
Ekdam Navi j rite banavyu bhaivay ! Tamaru to kevu pade ho ! Thanks for the recipe Rajkot thi kundan ben
@birjumandalia28842 жыл бұрын
Mara Papa nu one of Fav Shak che.....
@jyotidoshi35922 жыл бұрын
Sanjaybhai jain recipes api bahu gamyu
@indirasuchdev78942 жыл бұрын
Looks yummy. Will try asap. Thank u
@gohelnimishaben94382 жыл бұрын
Mast banavyu bro
@rameshbhaimakwana82072 жыл бұрын
Good. Bharat Mata ki Jai
@florashah45132 жыл бұрын
Kamlesh modi and Sanjaybhai vary well 👌 👍🏻
@DiptiBhavsar-g2mАй бұрын
Mast I like jamfal shak
@VIVEKBHIMANI-q4f12 күн бұрын
Very nice 👍
@rinkusuthar37652 ай бұрын
Khub sari recipi chhe
@pratimashah3282 жыл бұрын
Very nice video kamlesh Bhai 👍👍👍.
@jinnatbiansari59722 жыл бұрын
બહુ મોજ આવી ગઈ જામફલ ના શાક મા
@AhirK.K.K-xw6rd Жыл бұрын
વારેવા સંજય ભાઇ તમે રસોઈનો દરીયો સો કે સુ
@nehachauhan72032 жыл бұрын
Mst sak......nawo test ....Garam masala ni recipe dekhaso ne....
@jayshreebenvadgama73952 жыл бұрын
કમલેશ ભાઇ સંજય ભાઇ બધી રેસીપી એટલી સરસ બનાવે છે અમને એમ થાય છે કે તમારી સાથે અમે ખાયીયે અમને પણ મજા આવી જાય પણ અમારા નશીબ મા કયારે તમે જયારે વખાણ કરતા હોવ ત્યારે સંજય ભાઇ કેટલા ખુશ થતાં હોય છે એ તો અમને દેખાય છે મારી અનપુણૉ હાજર હોય ત્યાં બધુ સારું જ હોય હમણાં છ માગસર મહીના માં અનપુણૉ મૉ નુ વરત ચાલુ થશે માગસર શુદ છઠ થી વદ બારસ શુધી એકવીસ દીવસ નુ જય મા અનપુણૉ
Mari mummy pan mara papaa mate banave che. Sanjay Bhai Bahu khush mijaj Manas che. All recipe very good alwaystysm Kamlesh Bhai all ur efforts. Take care ur u both ur health also. Gujarat maa aa badhu khava male Ane khai pan Sako. Mumbai maa aatla masala Sade nahi bcoz humanity atmosphere. Mumbai ni prakruti bhej etle pit Ane acidity thay j. Baki moj ho,🥰👍
@meetashah65212 жыл бұрын
Jain banavi recipe maja aavi
@dhimantdave3752 жыл бұрын
ખુબ સરસ.
@sarojdesai1585 Жыл бұрын
Very nice quick recipe
@JayeshSavasdiya8 ай бұрын
Joradar
@PritikareliaАй бұрын
અમે આ શાક ગોળ નાખી ને બનાવીને છે પણ હવે તમારી રેસિપી જોઈ છે તો એવી રીતે બનાવી ને નકકી કરાય કરી શુ
@dixitachhaya48312 жыл бұрын
Sanjay bhai aa sak nu to nam pan nathi sambhdyu tame to akhi recipes jordar taiyar kari ne banavi nakhi bhai..Wah Dhanya che tamne ho
@kunwarpatel3441Ай бұрын
અત્યારે હું શાક અમે પણ બનાવીએ છીએ શાકમાં રાઈ હિંગ અમે લસણ ઝીણું મોરેલુ લસણ લાલ થાય ત્યાં સુધી સાંતળી પેરુ નાખી દેવું પછી હરદ્વાર ને લાલ મરચા ગોળ અને મીઠું બસ આટલી જ વસ્તુ ચરવા દઈએ એક રસ થાય ત્યાં સુધી મને મારા દીકરાને એના પપ્પા ને બહુ ભાવે
@kalpanaraval85842 жыл бұрын
Looks very yammu. Lila chanana shakni recipe batawo
@nalinithaker88242 жыл бұрын
Saras recipe.
@nipaparikh97662 жыл бұрын
Kamlesh bhai lila chana nu sak ni recipie batav jo