જૂનાગઢમાં છુટું થવું હોય તો 21 લાખ રૂપિયા આપ કહીને બાપ વિનાની કોન્સ્ટેબલ દિકરીને પ્રતાડીત કરાઈ

  Рет қаралды 241,542

Jamawat Clips

Jamawat Clips

Күн бұрын

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 384
@parasbaroliya
@parasbaroliya 3 ай бұрын
વિજયકાકા અને રજુકાકાને ધન્યવાદ આપવા જોઈએ કે એને એના સ્વર્ગીય ભાઈની દીકરીનો આટલો સહારો બન્યા એ પણ પોતાના ઘરની આબરૂની ચિંતા કર્યા વગર કે પોતાના સગા દીકરા-દીકરીઓનું શું થશે?
@barothd
@barothd 3 ай бұрын
ધન્ય છે આવા મહાપુરૂષો ને બાકી તો આ સમય માં સ્વાર્થ વગર કોઇ સંબંધ પણ નથી રાખતું 🥹🥹🥹
@ajayvakatar2565
@ajayvakatar2565 3 ай бұрын
Bhai pela rajukaka ne vijaykaka ae pn chokrav pase thi paysa lidhaj hoy... Have pacha deva pade che to fati.. Gy..
@parasbaroliya
@parasbaroliya 3 ай бұрын
@@ajayvakatar2565 tmne kem khabar?
@SukhadevShin
@SukhadevShin 3 ай бұрын
​@@ajayvakatar2565છે
@jayeshrtwa6413
@jayeshrtwa6413 2 ай бұрын
માણસાઇ હજૂ જીવંત છે વિજય કાકા અને રાજુ કાકા સલામ છે તમને....🙏🏻🙏🏻
@rajatdevendrabhai6881
@rajatdevendrabhai6881 3 ай бұрын
આવા ન્યૂઝ આપતા રહો લોકો ની આંખો ખુલે બેન
@BharataBhodha
@BharataBhodha 3 ай бұрын
ખુબ સરસ દેવાંશી બહેન. આવું ના થાવુ જોઈએ દિકરી છે દિકરી ગાય દોરા ત્યાં જાય દિકરી ને સપોર્ટ કરવો જોઈએ ભારત દેશ નિ દિકરી યો ને 18 વર્ણ ને. 😢
@vinodbhairaiyani9212
@vinodbhairaiyani9212 3 ай бұрын
😊😊😊😊😊😊
@DabhiBharvad
@DabhiBharvad 3 ай бұрын
😊😊😊😊😊​@@vinodbhairaiyani9212
@DabhiBharvad
@DabhiBharvad 3 ай бұрын
😊😊😊😊😊​@@vinodbhairaiyani9212
@nareshzapda8592
@nareshzapda8592 3 ай бұрын
🥹🥹🥹
@surejapatel7345
@surejapatel7345 3 ай бұрын
આ સમાજ માં ઘણા દુષણો છે ગમે એટલે ભણતર આવે તો પણ અંધશ્રધ્ધા થી છૂટે એમ નથી પોતાની બહેન દીકરી ને સામસામુ ની પ્રથા માં ધરાર જોત્રે છે આ બહેન નાં કાકા એ પણ પોતાનો દીકરો આ બહેન નાં બદલા માં પરણાવ્યો હશે એટલે જ 21 લાખ ભરવા તૈયાર થયા હશે આ વિશે ટીમ જમાવટ ઊંડે ઉતરે તો ખબર પડે બધા બિચારા હોતા નથી
@niteshbharvad1231
@niteshbharvad1231 3 ай бұрын
Tane chodina khabar se samaj ma su chale se a
@utsavdomadiya8913
@utsavdomadiya8913 2 ай бұрын
Aa samaaj nahi Mota Bhai. Bdha samaj ma kaik ne kaik dushano chhe je bdha e dur krva joiye.
@Familydrama_1
@Familydrama_1 2 ай бұрын
Rajubhai Vijay bhai tame shakshat murlidar chho ........ 👏👏👍👍
@PravinJadav-r1m
@PravinJadav-r1m 3 ай бұрын
વિજય કાકા અને રાજુ કાકા ને ધનવાદ છે બાપ વગરની સપોર્ટ કરે છે
@hasubhaivala8796
@hasubhaivala8796 3 ай бұрын
સંવિધાનમાં સ્ત્રીઓ ને અધિકારો આપેલા છે તમે સંવિધાન પ્રમાણે સાલો બેન તમારી નિશ્ચિત જીત થશે
@manorbhaidesai4777
@manorbhaidesai4777 3 ай бұрын
આ એક સમાજ ની સમસ્યા નથી. ગુજરાત રાજ્યના દરેક સમાજમાં આ સડો લાગ્યો છે
@rekhabharvad1234
@rekhabharvad1234 3 ай бұрын
હજુ પણ આવી માન્યતા ચાલુ જ છે કોઈ અવાજ નથી ઉઠાવતા... 🥀
@munnabhai9049
@munnabhai9049 3 ай бұрын
😢
@bholabhaibharvad7108
@bholabhaibharvad7108 3 ай бұрын
Rekhben.bhdaj.loko.ava.na.hoy.hu.pan.samaj.ma.su.jay.thakar
@vishnubharwad4145
@vishnubharwad4145 3 ай бұрын
અમારો સમાજ એ માય બાપ છે કોઈ દિવસ સમાજ દીકરી પાછે દહેજ લેતો નથી પણ દીકરી ના મા-બાપ ની પરિસ્થિતિ ના સારી હોય તો તેમને ટેકા ના રૂપે રૂપિયા આપે છે અને આજે 21 લાખ ડન જે સમાજે કર્યો છે તે બંને પરિવારને સાથે રાખીને કર્યો છે નાકે પંચે જાતે કર્યો છે કેમ કે પંચ ને આમાં થી કંઈ મળવાનું નથી અને સુટુ થયા પછી આ ભાઈ ને 12 લાખ મા બિજુ મલસે ખરુ તેતો વિચારો 20 લાખ મા પણ ના મળે કેમ કે કાયદા વારા આ ભાઈ ને બિજુ બયરુ નહી લયી આપે તો બેન એતો જો વો સુ ગાડી વાતો કરો છો
@rekhabharvad1234
@rekhabharvad1234 3 ай бұрын
@@vishnubharwad4145 bhai pn aa system khoti che
@rekhabharvad1234
@rekhabharvad1234 3 ай бұрын
@@bholabhaibharvad7108 pn system to wrong j se
@nagjichavadiya5427
@nagjichavadiya5427 3 ай бұрын
😢બધા જ જીલા મા અમારા સમાજ મા આજ સમસ્યા છે દિકરી ને દુઃખ હોય ને છુટુ કરાવુ હોય તો ૧૫/૨૦/૨૨/૨૫ લાખ રૂપિયા આવા હિસ્સો માગે છે 🤔😭😭
@ajayvakatar2565
@ajayvakatar2565 3 ай бұрын
ભાઈ ઇતોકે કે દિકરી વારા કેટલા રૂપિયા લેછે લગન કર વાના.. 12,15,20 લાખ રોકડા..
@nagjichavadiya5427
@nagjichavadiya5427 3 ай бұрын
@@ajayvakatar2565 તારે નકરૂ કરવુ હોય તો રૂપિયા આપવા પડે જે માગે એ કેટલાય કંકુકૈના અે દિકરી આપે છે
@rajdipchauhan3545
@rajdipchauhan3545 3 ай бұрын
ખરેખર ઘણુ દુખ થયુ આ વાત સાંભળી ને એકતો દીકરી દુખિ હોય અને સમાજ સાથ આપવાની બદલે દુખિ હોય એનિ સામે પગલાં ભરે એતો ખોટું કહેવાય
@thefoodstorymenmaheshgothi9004
@thefoodstorymenmaheshgothi9004 2 ай бұрын
Kai nai bhai , samaj ne sudharvanu Kam tame Kari lo, potana samaj ma aavu to ae samaj ne sudharvanu Kam bi tamaruj che
@thefoodstorymenmaheshgothi9004
@thefoodstorymenmaheshgothi9004 2 ай бұрын
​@@ajayvakatar2565 Vat sachi che ae leta hase, Tamara thi saruat karo , tame dikri Vada thao tyare aa pratha ne band karo,
@mr.silent122
@mr.silent122 3 ай бұрын
હું આ બેન ને ન્યાય મળે એની તરફેણ મા જ છું પણ એક સત્ય આ પણ છે કે એક ભણેલ આઇએએસ ઓફિસર પુરુષ પણ એક અભણ સ્ત્રી ને પત્ની તરીકે સ્વીકારે છે. પણ એક ભણેલ સ્ત્રી ક્યારેય અભણ પુરુષ ને પતિ તરીકે નથી સ્વીકારી શકતી.
@maheshbalya6061
@maheshbalya6061 3 ай бұрын
Bhai me b. A with english kryu che Mar hasband 5 std bhnela che. A maro pete chndlo krelo maro born thyo te pela j sagai kri nakhi ti
@freefirezone3445-n6o
@freefirezone3445-n6o 3 ай бұрын
ભાઈ ઈ સ્ત્રી કોશિશ કરી છે હો
@nmpatelpatel7545
@nmpatelpatel7545 2 ай бұрын
દીકરી ગમે તેટલી સારી હોય પણ તેને ન્યાય આપવામા કોઈ આગલ આવતુ નથી પણ લખી રાખજો કુદરત થી મોટુ કોઈ નથી હેરાન થઈ જશો જો દીકરી દુખી થઈ તો
@ravimatiya2875
@ravimatiya2875 2 ай бұрын
સાચી વાત છે.
@nmpatelpatel7545
@nmpatelpatel7545 2 ай бұрын
सामाजिक कुरिवाजो से सब प्रोब्लेम होता है
@naimishdbhatt7922
@naimishdbhatt7922 2 ай бұрын
સમાજ ન્યાય ન અપાવી શકે તો કાયદા ની શરણે જવું જોઈએ...એ પોલીસ કોન્સ્ટેબલ છે
@AmitKhuman-wu4fj
@AmitKhuman-wu4fj 3 ай бұрын
વિજય કાકા અને રજુ કાકા ને ધન્યવાદ આપવા જોઇએ અંના સ્વગીય ભાઈની દિકરીનો આટલો સહારો બ ન્યા એ પણ ઘરની આબરૂની ચિંતા કર્યા વગર કે પોતાના સગા દિકરા-દિકરીઓનુ શું થશે?,,
@User21362
@User21362 3 ай бұрын
ખૂબ સરસ દેવાંશી બેન સમાજ ના દૂષણ ને બહાર લાવવા માટે👍 બેન અંધ શ્રદ્ધા પર સમાજ જાગૃત થાય એવું કરજો.
@sagarparmar6106
@sagarparmar6106 3 ай бұрын
Wahh..tmari patrakarita ne 100-100 salam
@nanubharvad2510
@nanubharvad2510 3 ай бұрын
દેવાશી બેન બીજા પકસ સાભડો પછી સમાચાર બનાવો ભાવાના બેન ને ન્યાય મડસે ❤
@golden_7
@golden_7 2 ай бұрын
પૈસા માટે અમુક લોકો કાઈ જોતા કે વિચારતા નથી... સમાજ માં ઘણા આગેવાન જે આ ૨૧ લાખ ના ભાગીદાર પણ હશે હું ભરવાડ છું અને કવ છું.... #justice_for_bhavnaben
@ishvarjithakor4605
@ishvarjithakor4605 3 ай бұрын
એક સમાજ નો આવો કેસ નથી દરેક સમાજ મો આવુ ચાલે છે પણ બધુ બહાર આવતુ નથી
@Krishna369a
@Krishna369a 3 ай бұрын
Bhai adhuri vat kare che aa😂😂😂
@ashoksonagraashoksonagra7591
@ashoksonagraashoksonagra7591 3 ай бұрын
બિલકુલ સાચી વાત છે પુરુષ પ્રધાન દેશ છે એટલે મહિલાઓનું શોષણ થાય છે
@HardikZapada-by7pd
@HardikZapada-by7pd 3 ай бұрын
Sachi vat se bhai
@sports_31
@sports_31 3 ай бұрын
Khoti vat badha Samaj maa avu nai
@jayrajzalavadiya3737
@jayrajzalavadiya3737 3 ай бұрын
દરેક સમાજ કહીને બધા સમાજને તમારા જેવા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં ન ગણો. પટેલ સમાજમાં આ સિસ્ટમ નથી
@khodalraj1545
@khodalraj1545 3 ай бұрын
હિમંતનોહારતાબેન.માભગવતી.તમારીસાથેછે
@bholabhaibharvad7108
@bholabhaibharvad7108 3 ай бұрын
Jay.thakar.bhvnaben.tame.je.bolo.e.amne.sachu.lage.se.kem.ke.tame.sikset.so.toy.bolva.ma.man.sanman.ma.bolo.so.ate.hu.pan.manu.su.pan.bharvad.samaj.ma.aa.dand.khoto.se.hu.pan.bharvad.su.500.patan.sapot.dikri.ne.karjo..jay.thakar
@ajayvakatar2565
@ajayvakatar2565 3 ай бұрын
Ne dikarani pathari fari jay aenu kai ny.. Aa umare 20/25 lakh sivay chokra ne samaj ma kyay chokri no male e to tamne khabarj hase....
@vijaybharvad1565
@vijaybharvad1565 2 ай бұрын
​@@ajayvakatar2565મોટા એ વાત ની ખબર હોત છોકરા ને તો છોકરી ને હેરાન ના કરેત મુદ્દો વધ્યો નાત બહાર કરવાના કારણે ભાઈ મુદ્દો નાત માં લઈ જવાથી ખૂબ પ્રમાણ માં વધે છે એ તો નાના માણ હોય અને અશિક્ષિત હોય તો સહન કરી કે બાકી મોટા અધિકારી એ આટલુ સહન કર્યું બવ મોટી વાત કહેવાય અને સહન કરે છે હજુ એ પણ મોટી વાત કહેવાય બહેને મર્યાદા જાળવી છે એટલે એને વધારે બાબત ને ઉગ્ર સ્વરૂપ નથી આપ્યું બાકી એક અધિકારી બહુ આગળ ની હદ સુધી જઈ શકે છે ને ઘણું કરી શકે છે ન છૂટકે બધા રસ્તા બંધ થઈ જતાં આ રસ્તો અપનાવ્યો હસે સમાજ અને નેસડા ના દબાણ અને ટીકાઓ થી આ ઉપાય કર્યો છે બેને હું તો સપોર્ટ કરી મોટા બાકી તારી ઈચ્છા જે હોય એ ખાલી એક વાર આ મુદ્દો તું ભાઈ તારા ઉપર વિચારી જોજે આ સમય માં તને બવ અઘરું કેવડાવશે આટલા મૂળ પૈસા જ નો ભેગા થાય ભાઈ સમાજ પણ એક તરફ છે અને નિયમો પણ હું સમાજ ની સદા આદર કરતો તો અને કરતો રહીશ પણ આ તો ધરાહર અન્યાય છે કોક દિવસ નાત બાહર હોવાનો અફસોસ કોક ન પુછજે ભાઈ ત્યારે તને ખબર પડશે બધી વાતું ન કોમેન્તું સોશિયલ વિડિયા માં હારી લાગે બાકી આપણા ઉપર વિતે તો ખબર પડે ઓકે તો ભાઈ તારી જે ઈચ્છા હોય એ બાકી આ ખોટું છે એમ રહેશે , જય ઠાકર 🙏
@thakormunna9762
@thakormunna9762 3 ай бұрын
આવાં લોકો ને સમાજે કોઈ એ દીકરી નાં આપવી જોઈએ જેની પત્ની પતી માટે કયી પણ વ્યવસાયમાં સહાય કરે આવાં વ્યક્તિ ને કયી પણ ધંધો નાં કરે તેવા વ્યક્તિને સમાજ બહાર કાઢી મુકવો જોઈએ
@jagadishjagadish5393
@jagadishjagadish5393 3 ай бұрын
Tame tmaru kam karo ame aamaru kam samaj karse
@ajayvakatar2565
@ajayvakatar2565 3 ай бұрын
Amara ma tamari jem darudiyav ne dikariyu nath deta...
@ll_ram__lila_ll7534
@ll_ram__lila_ll7534 3 ай бұрын
​@@ajayvakatar2565kem tamarama daru nahi pita aem 😂😂😂
@chiragkaravdia
@chiragkaravdia Ай бұрын
​@@ajayvakatar2565 2 વર્ષ નો હતો ત્યારે ખબર હતી કે દારૂ નહિ જ પીવે😂
@chiragdadhi2712
@chiragdadhi2712 3 ай бұрын
ખુબ હૃદય દ્રાવક
@barothd
@barothd 3 ай бұрын
બેન ના શબ્દો માં સત્ય છે 🥹 કોઇપણ ની આંખ ભીની થઇ જાય
@vipulbharvad7111
@vipulbharvad7111 3 ай бұрын
ભાવનાબેન તમારા વિજે કાકા અને રાજુ કાકા ને ખૂબ ધન્યવાદ આપવો પડે તમને ભણાવી ગણાવીને આટલી પોસ્ટ ઉપર મોકલી દીધા એટલે ખૂબ સારું કહેવાય તમારા કાકા નો ખુબ ખુબ આભાર બીજી વસ્તુ એ છે તમે તમારી નોકરી ઉપર ધ્યાન આપો આપણો સમાજ આવું જ ચાલે છે ઘણા કેસ છે આપણા સમાજમાં જે કોઈ સોલ નહીં કરે આપણે ખુદે જ સોલ્વ કરવા પડશે બેન
@ashoksonagraashoksonagra7591
@ashoksonagraashoksonagra7591 3 ай бұрын
OBC, St અને SC ની મહિલાઓ પર સૌથી વધુ અત્યાચાર થયા છે કેમ કે તે મહિલાઓ મોટે ભાગે અશિક્ષિત હોયછે અને સમાજ પણ પુરુષ પ્રધાન છે
@makwanabaldev4761
@makwanabaldev4761 2 ай бұрын
Good bhai tame benani vednane samjya
@chavdaparbat3928
@chavdaparbat3928 3 ай бұрын
સાચી વાત કરી ખુબ જ જુના રીવાજ પર માણસ
@ajaymandora5044
@ajaymandora5044 3 ай бұрын
Good ben news aapeya kik saru thase
@ranjitparmar2043
@ranjitparmar2043 2 ай бұрын
Support Bhavnaben,
@GovindMevada-g5c
@GovindMevada-g5c 3 ай бұрын
Ben amare bharvad samaj ma chokra na lagan karva mate 15 lakh rupiya lese ane 15 tola sonu mange to j chokra nu sagpan thai
@kapilsolanki198
@kapilsolanki198 2 ай бұрын
Kem 21 lakh apva jaa pade kem ke tema sagai mate pela chokraa Naa bapa pase thi lidhaa hoi aetle mage
@vaheraparth6504
@vaheraparth6504 3 ай бұрын
I support bhavna ben
@rjbharwad8182
@rjbharwad8182 3 ай бұрын
Aa chhe aapda samaj ni hakikat 😢😢😢
@tejshitharu4761
@tejshitharu4761 3 ай бұрын
ધન્યવાદ બહેન સામાજિક કચવાટ માટે
@bapunodeewvanojaysiyaram3978
@bapunodeewvanojaysiyaram3978 3 ай бұрын
દેવાંશી બેન ને ખુબ ખુબ ધન્ય છે.. નીતી ને સલામ છે બેન તમારી ❤
@sagarthoriyamer8106
@sagarthoriyamer8106 3 ай бұрын
Aa Loko Afghanistan kartaa pan kharab nikaliyaa
@arteducation491
@arteducation491 3 ай бұрын
શિક્ષણના નો અભાવ
@NishadDadhaniya
@NishadDadhaniya 3 ай бұрын
વિશ્વ ગુરુ ભારત ભવિષ્ય માટે બોવ સારા example સેટ કરી રહ્યું છે...
@Shortvideo90162
@Shortvideo90162 3 ай бұрын
ખુબ સરશ દેવાંશી બેન તમે લોકોને જાગૃત કરો છો અને દરેક સમાજના વડીલોને આ વિડિઓ દેખવો જોઈએ કે કેવી રીતે દીકરીઓનું સોસણ થાય છે.... આનાથી સમાજ જાગૃત બને....
@baldevbharvad751
@baldevbharvad751 3 ай бұрын
આ જમાવટ વાળા ને મારે એક વિનંતી છે કે આવી કોઈ સમાજ ના વિડીયો બનાવી અને કોઈ સમાજને નીચું દેખાડવાની વાત ના કરો. પહેલા ગ્રાઉન્ડ માં જાઓ અને સત્ય હકીકત જાણો પછી વિડીયો બનાવો.
@bhaveshthakor0
@bhaveshthakor0 3 ай бұрын
Joi lidhi tamara samaj ni hakikat
@thakorgunpal230
@thakorgunpal230 3 ай бұрын
દરેક સમાજની હકીકત બહાર લાવવી જોઈએ ! કેમ કે પંચ ત્યાં પરમેશ્વર ! આ બધું હવે રહ્યું નથી સમાજમાં ! પંચ પણ વેચાઈગયેલું હોય છે
@baldevbharvad751
@baldevbharvad751 3 ай бұрын
@@bhaveshthakor0 ક તારા સમાજ માં નથી થતું... બધે કાગડા kara સે રેવાદે
@BabuMewada-xo7cj
@BabuMewada-xo7cj 3 ай бұрын
ભાઈ એમના સમાજ થાતું હોય તો બતાવ ​@@baldevbharvad751
@bhaveshthakor0
@bhaveshthakor0 3 ай бұрын
@@baldevbharvad751 mara samaj ma kyarey aam Koi paisa lai n naat baar nai karta , tame to paisa e lidha n naat baar e karya
@amthabhaichauhan9391
@amthabhaichauhan9391 3 ай бұрын
દેવાંશી બેન આપને લાખ લાખ અભિનંદન
@VipulChavda-mn2vg
@VipulChavda-mn2vg 2 ай бұрын
દેવાંશી બેન ને 100 100સલામ સે બેન
@kamalpatelpatel9578
@kamalpatelpatel9578 3 ай бұрын
Good work .devansi ben
@bhaveshbambhava5234
@bhaveshbambhava5234 3 ай бұрын
ખૂબ સરસ દેવાંશી બેન ✅
@AurangjebMalek
@AurangjebMalek 3 ай бұрын
JO. SAMAJ. ABRA. NI. VAHARE. NA. AVTO. HOI. TO. LAT. MARI. DEVAY AVA. SAMAJ. NE.......
@hitesh_thakur_81712
@hitesh_thakur_81712 3 ай бұрын
એતો એનુજ કરે છે પણ તમારું તો ઉપર વારોજ કરશે 💯​@@RajuSasla
@RajuSasla
@RajuSasla 3 ай бұрын
@@hitesh_thakur_81712 tame bhai khambhe layne dhodo ma tamne nathi kidhu kay
@vaghelatarunsinh757
@vaghelatarunsinh757 3 ай бұрын
Ben bharvad samaj ma sata hoy 6 Amare tya ek sath be couple na devorse thaya Jema aa dand na lidhe ek jiv pan gyo Tyare chhutu thayu
@kaliyapravinbhai7538
@kaliyapravinbhai7538 3 ай бұрын
Manavata ni darshit a aa ben ne jaldi nyay malvo joyye. Jay dvarka dhisha
@manubharwad269
@manubharwad269 3 ай бұрын
આભાર બેન તમારો 🙏
@458vikasdivyakirtishorts
@458vikasdivyakirtishorts 3 ай бұрын
Salam che bahen ka kaka ne ke aaj na yug ma pan potani bhatriji mate aatlu kare che dikri ne nyay malvo j joiye bharvad samaj ne aagal aavi ne temne nyay apavavo joiye ..
@constitutionofindia3355
@constitutionofindia3355 3 ай бұрын
Thank you very much Devanshiben❤❤
@Jkbharwad-q9w
@Jkbharwad-q9w 2 ай бұрын
આવાત સાવ ખોટી છે બેન પોલીસ મા નોકરી છે એટલે
@jagdishjadav7431
@jagdishjadav7431 3 ай бұрын
Appreciated u for given some space in yr platform to this kind of issue
@ketansinh4747
@ketansinh4747 2 ай бұрын
aaa samaj ni ...... s.... samaj nu jarur hu se ? bhavna ben court ma km ny jata ?
@pavanchaudhari4440
@pavanchaudhari4440 3 ай бұрын
Aato akha Gujarat no problem chhe pan badhi jagiyae khali chhokario sachi hoy te jaruri nathi amare tya chhokra vara chhokarione paisa aape to lagan thay baki Kai mer na pade Ane Tobi geranti kai nai 50% to chhutuj thay Ane paisabi jay gameteno vak hoy Tobi
@MeruDhrangiya
@MeruDhrangiya 2 ай бұрын
ખુબ આભાર વીડિયો બનાવવા માટે
@baldevbharvad751
@baldevbharvad751 3 ай бұрын
કોઈ સમાજની પર્સન મેટર બેન આવી રીતે સોશિયલ મીડિયામાં લાવવાની જરૂર નથી..
@ashoksonagraashoksonagra7591
@ashoksonagraashoksonagra7591 3 ай бұрын
બધાં સમાજની પોલ ખોલવી જોઈએ જેથી પીડિતોને ન્યાય મળે
@hitenbharwad
@hitenbharwad 3 ай бұрын
જરૂર છે ભાઈ નહિ તો શું દીકરીઓ આપઘાત કરે તેની રાહ જોવાની
@gautambharvad8182
@gautambharvad8182 3 ай бұрын
ભાઈ આપણા સમાજની અંદર આવી રીતના મેટર થાય દીકરો હોય કે દીકરી હોય જ્યારે સમાજ ન્યાય ન આપે ને ત્યારે જ આવી મેટર બહાર આવે
@baldevbharvad751
@baldevbharvad751 3 ай бұрын
@@gautambharvad8182 એમાં ન્યાય કોનો સે કહેજો પેલાં મને... રહી વાત શોકરી ની ઈ એમ કહેશે કે. શોકરો મને હેરાન કરે. શું આ વાત તમે માનવા તૈયાર શો.. અને હા બીજુ કે શોકરી વારા આવ્યા હતા વાત લઈને કે અમારે સુટ્ટ કરવું સે.. તો શું સરકારી નોકરી આવી એટલે powr બતાવવા નો. એતો પંચે 21 કીધા એટલે હવે સોશ્યલ મીડિયા માં ફેલાવે છે.. કોઇ નાં જવાન દીકરા પાસા આવે એ નથી દેખાતું..21તો બીજુ કરવાં માં જ વયા જશે.
@MohanbhaiBarot-mf1pq
@MohanbhaiBarot-mf1pq 3 ай бұрын
Had thi vadhu koi heran thay tyare aa badhu bar aave..samaj maro samaj e ek rit thi j na jovay Bhai....aa avi kevi metter k have ama chhokri badnam thay ...badhu to barbar thay jay jeevan ma..hoti hase kyak koi chhokri to Ava chhokra..pan jovani rit mansay ni hoy..aapni Ben 6 am joi jov..Daya aave to manjo k jivta 6o.
@deepbharwad6101
@deepbharwad6101 2 ай бұрын
Samaj atyre Reel Banva Ma padiya che 😅😅
@riddhi......
@riddhi...... 2 ай бұрын
Amara prajapati samaj ma bov aasani thi chhutu thy jy. Ane bijivar pn thy jay.
@BipinPatel-jv1qc
@BipinPatel-jv1qc 3 ай бұрын
Good works
@rathoddharmesh2243
@rathoddharmesh2243 2 ай бұрын
Bene Lagn kryata tyare ketla Rupiya lidha hata te pan janavo .
@thefoodstorymenmaheshgothi9004
@thefoodstorymenmaheshgothi9004 2 ай бұрын
Samaj na santo mahanto badha rupiya khava matej che help mate nahi
@kaushikvankar5228
@kaushikvankar5228 3 ай бұрын
ખૂબ ઉત્તમ કાર્ય મેડમ. સમાજ ની માનસિક સ્થીતી. બહાર લાવવા માટે.
@ravankasotiyabharwad
@ravankasotiyabharwad 2 ай бұрын
વાહ બેન વાહ❤
@pavansinha468
@pavansinha468 25 күн бұрын
A zamana pramane ava riti riwaz 16 mi sadi ma jivta hoiye evu lage
@manojsolankinamobuddhay8622
@manojsolankinamobuddhay8622 3 ай бұрын
એક વાર પેરિયાર સ્વામી ને વાંચવા જોઈએ ભરવાડ સમાજના જ હતા પેરિયાર સ્વામી
@chetanrabariashiya7279
@chetanrabariashiya7279 3 ай бұрын
વાહ દેવાંશિ બેન ખૂબ સરસ
@parthdesai18
@parthdesai18 2 ай бұрын
Amare rabari samaj ma aanthi yy jaay evu chhe , desh ma judiciary to khali naam matra krine muki didhi chhe aa panch system ae , individual Liberty and freedom ne koi avkash nthi aa system ma , sarkar ae aa badhi panch system uper kamar kasvani jarur chhe , ahiya hu darek samaj ni vaat kru chhu koie mathe na levu ane levu hoy toy vandho nai
@faiyazpatel5003
@faiyazpatel5003 3 ай бұрын
Samaj na vadilo ne aagevano same police karyavahi Kari nyay aapo . Abhayam Kyan chhe .
@sanjanaparmar6161
@sanjanaparmar6161 3 ай бұрын
Samaj na j sosan kre chhe 21 mi sadima ma pan avu .... Mansh mate samaj hoy chhe samaj mate manshne atli taklif shan krvi pde to e samaj ki kaam no nthi.. Ane darek samaj ma avu koi pan issue thay etle avi rite paisa ni magni thay chhe.... Justice koi krtu nthi khash krine aa j hkikat chhe
@VasharamBharvad
@VasharamBharvad 3 ай бұрын
છોકરો હાવ દેસી હોય તો બીચારી ભાવના બેન કીયા જાય છોકરા વારા ભીખારી હે આમા કેમ રીયે
@baldevbharvad751
@baldevbharvad751 3 ай бұрын
@@VasharamBharvad તમે જોઈ ને આવ્યા કે ભિખારી સે. સાવ. તો બેન ને પોલિશ મા નોકરી સે શારા બાપ નિ દીકરી ઍક ઘર ને સ્વર્ગ પણ બનાવી દેશે. નર્ક પણ.. દીકરી ને જોવું પડે ગરીબ હોય તો શું થયું..
@driverlife3173
@driverlife3173 2 ай бұрын
zindgi tamari se samaj ne nay ok samjay to
@Osdjccjcc
@Osdjccjcc 3 ай бұрын
Aava niyam ma barvad shamaj ma noj hova jo e ajokrvada ni ben aavu thay ne tyare kabar pade kem ke badhi dikri ek sman nj hovi joe a
@thefoodstorymenmaheshgothi9004
@thefoodstorymenmaheshgothi9004 2 ай бұрын
Aavo panch su kamno
@mukeshkhatriya4192
@mukeshkhatriya4192 3 ай бұрын
આપો ભાઈ ફૂલ સપોર્ટ આપો પણ છોકરો આવું કરે તો પણ ફૂલ સપોર્ટ આપજો હો🙏🙏
@GOLDENINDIA555
@GOLDENINDIA555 2 ай бұрын
એક હાથે તાળી ના વાગે
@Rockstar-xv3lt
@Rockstar-xv3lt 3 ай бұрын
Sharam janak vaat chhe 12 lakh chhokra aagal lo Samaj samaj karo chho to dikra ne 2 sanskar aapo
@JaiminBhartiya
@JaiminBhartiya 3 ай бұрын
Ha tamari vat sachi pan jya dikri kala Kam Karine chuta thava mate lakho rupiya mage che to ena vise pan ko to equality dekhase aam one side vat karva thi na koi thay😅😅
@Rockstar-xv3lt
@Rockstar-xv3lt 3 ай бұрын
Aa kevo nyay chhe ?? Aatli krurata ??? Kevo rivaj chhe???? Talibani saza chhe ?? Bhanela loko virodh karvo jove
@hk_jaihind08
@hk_jaihind08 3 ай бұрын
Dikra no vak hova chhata pn dikri na gharna ne su kam 21lakh aapvana?? Kharekhar dikra na gharna ne naat bar muko
@hiteshbalat2220
@hiteshbalat2220 3 ай бұрын
Selute che vijay kaka ane raju kaka ne baap vagr ni dikri ne suport kare se
@nehathakkar9360
@nehathakkar9360 3 ай бұрын
9
@ParmarRatibhai-rb9lo
@ParmarRatibhai-rb9lo 3 ай бұрын
Kurivajo ne damva joiye Masum ne bachavi levi joiye
@devbharvad1872
@devbharvad1872 2 ай бұрын
ઘર ભેગી ની થા ને
@kusumthakor2825
@kusumthakor2825 3 ай бұрын
Khari vat chhe dhanyavad avaj uthavavamate
@durgeshninama
@durgeshninama 2 ай бұрын
Sudhro hve Z
@PrashantAgravat57
@PrashantAgravat57 2 ай бұрын
bou kharaabbbbb😢
@cricket3311
@cricket3311 3 ай бұрын
Aa 6e arrenge marriage 😂😂😂
@DesaiVijay-pw9gr
@DesaiVijay-pw9gr 3 ай бұрын
Tu taru kam kar Amne sikhvadvani jarur nathi
@jaymataji6584
@jaymataji6584 3 ай бұрын
સાચી વાત છે બેન સમાજ ને ખોટું કર્યું
@vaishnavarvind8917
@vaishnavarvind8917 3 ай бұрын
Jay Sanvidhaan🙏
@vinodthakor6227
@vinodthakor6227 3 ай бұрын
એક તરફી વાત સાંભળી ને નિર્ણય ના લેવો
@SurprisedAurora-um5ro
@SurprisedAurora-um5ro 3 ай бұрын
बेन तमे मोरबी मा आवो तमने आवोज एक तमारी स्टोरी नी विरूद नो एक किस्सो बतावु
@bharatbhaibabriya5035
@bharatbhaibabriya5035 2 ай бұрын
❤❤
@Mr_zala077
@Mr_zala077 2 ай бұрын
😢
@taslimbelim4364
@taslimbelim4364 3 ай бұрын
ખરેખર આ દીકરી ન્યાય મળવો જોઈએ.
@vadlibenrabari9909
@vadlibenrabari9909 3 ай бұрын
Abhar tamaro
@aryansolanki3622
@aryansolanki3622 3 ай бұрын
ભુખ્ખડો રૂપિયા કરતાં માનવતા ને માન આપો....
@rahulpatel-ys7kq
@rahulpatel-ys7kq 3 ай бұрын
Nyay aapo bichari dikri ne
@lkchandpa9652
@lkchandpa9652 2 ай бұрын
સંવિધાનમાં બધી સ્ત્રીઓને કાનૂની હક આપેલો જ છે.
@SumitBharvad5152
@SumitBharvad5152 3 ай бұрын
Bahen ne jaldi nyay male 😢😢🙏🙏
@jaydeepardeshana
@jaydeepardeshana 3 ай бұрын
Wah devanshiben
@alpeshchoriya7581
@alpeshchoriya7581 3 ай бұрын
Hu pan bharvad su and bhavna ben sathe su personal matter ma samaj na punch koi Hak nthi court law che ae mujab thay
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 10 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 132 МЛН
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 58 МЛН
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 10 МЛН