જીવન પરીવર્તન । Khajur Bhai VLOGS | Nitin Jani | Help | Building Homes | Khajur Bhai Ni Seva

  Рет қаралды 737,524

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Күн бұрын

Пікірлер: 2 900
@pintutadviofficial6875
@pintutadviofficial6875 Жыл бұрын
ખજુર ભાઈને કોણ કોણ ભગવાન માને છે જય માતાજી બધા ભાઈઓ અને બેનો ની નમસ્કાર 🙌🙏🙏
@jetaljasani3015
@jetaljasani3015 Жыл бұрын
Km bhagvan jana ૬
@jetaljasani3015
@jetaljasani3015 Жыл бұрын
Ena jevu kon kari shake
@rasikparthjaravaliya5
@rasikparthjaravaliya5 Жыл бұрын
Jay ho Khajur bhai ni👍🙏
@DevVadhiya
@DevVadhiya Жыл бұрын
kzbin.info/www/bejne/nXjUmpKGbbVjocU
@VikramVikram-uo1vh
@VikramVikram-uo1vh Жыл бұрын
Jai mataji
@chamanjadav4416
@chamanjadav4416 Жыл бұрын
ભગવાન તમને ઘણું આપે ,અને તમારા જેવી દરિયાદિલી ભગવાન બીજા માણસોને પણ આપે... 😍
@dilipsolanki7611
@dilipsolanki7611 Жыл бұрын
નિતીનભાઇ સાહેબ આપને અને આપની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપનું કાર્ય જોઈને અમને અંતર માં ખુબ આનંદ થાય છે
@manjulaprajapati9399
@manjulaprajapati9399 Жыл бұрын
બહુ સરસ ખજૂર ભાઈ માતાજી ની કૃપા તમારા પર હંમેશા રહે દિલ પ્રાર્થના કરું છું જય શ્રી કૃષ્ણ જય માતાજી
@alkeshbarot160
@alkeshbarot160 Жыл бұрын
ખજૂર ભાઇ ને અલ્કેશ ભાઇ તથા તેમના પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર
@user-zv6qe7yb7h
@user-zv6qe7yb7h Жыл бұрын
તમારી સેવા ને બીરદાવવા આંસુ શીવાય કોઈ શબ્દો નથી મળતા ભઈલા 🥲🥲 તમે ખુબ ખુબ ખુશ રહો ભગવાન ને પ્રાર્થના 🙏
@chiragrathva8863
@chiragrathva8863 Жыл бұрын
ખુબ જિયો ખજૂર ભાઈ ધન્ય છે એ માં ને કે આવા ભગવાન સ્વરૂપ માં ખજૂર ભાઈ ને જન્મ આપિયો છે 🙏🙏🙏
@jayeshnandvana
@jayeshnandvana Жыл бұрын
110% સાચી વાત છે
@hanubhadarbar6599
@hanubhadarbar6599 Жыл бұрын
વાહ ખજૂરભાઈ વાહ ધન્યવાદ તમારાં માતા પિતાને એક વિરલ બાળક ને જન્મ આપી ને ધન્યવાદ જય માતાજી તમારું બધી મનોકામના ભગવાન પૂર્ણ કરે
@user-xl5kc9ox6w
@user-xl5kc9ox6w Жыл бұрын
મારો ગોગા બાપા મા કુંવેર હરપલ ખૂશ રાખે એવી પ્રાર્થના નીતિનભાઈ જાની
@bhavanchohala9821
@bhavanchohala9821 Жыл бұрын
ધન્ય છે ખજુર ભાઈ તમારા જીવન ને મારો દ્વારકા વાળો બમણું આપે ખજૂર ભાઈ તમને જય શ્રી કૃષ્ણ 🚩🙏🙏
@smitadoshi9015
@smitadoshi9015 11 ай бұрын
હજાર ઘણું આપે.....
@hetalkava9496
@hetalkava9496 Жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમને 🙏, you are the best 👌✨🌹
@PATHUBHAI1234
@PATHUBHAI1234 Жыл бұрын
ખરેખર ખજૂર ભાઈ તમે ગરીબોના ભગવાન છુઓ❤️🙏
@nareshpadhiyar3688
@nareshpadhiyar3688 Жыл бұрын
સોમવેદના ઘરે ભગવાન આયા
@nitinrathava4620
@nitinrathava4620 Жыл бұрын
👍👍👍👍👍👍👍
@_Sad_Thinking
@_Sad_Thinking Жыл бұрын
Sachi vat bhai
@ajaytgakor7428
@ajaytgakor7428 Жыл бұрын
મારુ ઘર બનાવપાનૂપછે્ વાધરોડા
@sumarsinhchauhan6339
@sumarsinhchauhan6339 Жыл бұрын
@@_Sad_Thinking ઢશષ
@Vikrambhaithakor96623
@Vikrambhaithakor96623 Жыл бұрын
વાહ ખજૂરભાઈ વાહ! તમારા આવાં કામો જોઈને અમારી આંખો અશ્રુભીની થઈ જાય છે. ભગવાન તમને ખૂબ હિંમત આપે.
@jhonbhaijhonbhai2158
@jhonbhaijhonbhai2158 Жыл бұрын
खजूर भाई का जितना भी मैं वीडियो देखता हूं देख कर रोना आ जाता है इमोशन हो जाता हूं मैं भगवान का दूसरा रूप खजूर भाई जय श्री राम
@Prince_vasani
@Prince_vasani Жыл бұрын
ભગવાન સ્વામિનારાયણ તમને સદાય ખુશ રાખે 🙏🏻❤️
@radhegohil8971
@radhegohil8971 Жыл бұрын
ખૂબ સરસ ખજુર ભાઈ ભગવાન તમારી બધી મનોકમનાઓ પૂરી કરે દુઃખિયા ના બેલી છો તમે ખરેખર જય માતાજી
@shaileshbhaibonge4904
@shaileshbhaibonge4904 Жыл бұрын
વાહ ખજૂરભાઈ આવા સંજોગોમાં આવીને સહયોગ કરો એ વાત ને તો શબ્દોમાં વર્ણવી પણ નહીં શકાય...ખૂબ સુંદર કામ કરો છો ભાઈ આપણે ખૂબ ખૂબ અભિનંદન ભગવાન તમને હંમેશા સુખી રાખે એવી પ્રભુ ના ચરણો માં પ્રાર્થના..
@khodalsaundmojrikhodalsaun3754
@khodalsaundmojrikhodalsaun3754 Жыл бұрын
લાખ લાખ વઁદન ખજૂરભાઈ તમને ખુબજ લોંબુ આયુસ્ય જીવો વાલા 👏👏👏
@bharatbharwad5577
@bharatbharwad5577 Жыл бұрын
ઠાકર તમને અને તમારી ટીમને અને તમારા પરિવારને રાજી રાખે બાપ જય ઠાકર હરહર મહાદેવ
@kuntalpanchal8246
@kuntalpanchal8246 Жыл бұрын
ખજૂર ભાઈ તમે ભગવાન છો તમને ખુબ આપે લવ યુ ♥️♥️♥️♥️🙏🙏🙏👏👏👏
@jagdishbhainarigara6726
@jagdishbhainarigara6726 Жыл бұрын
🙏ખજૂર ભાઈ ને લાખ લાખ વંદન 🙏
@user-go2xq3nm2b
@user-go2xq3nm2b Жыл бұрын
ખૂબ જ સરસ ખજૂર ભાઈ કાર્ય તમારુ છે જય શ્રી દ્વારકાધીશ 🙏
@dilipsinhzala6093
@dilipsinhzala6093 Жыл бұрын
Khajur bhai ના video જોઈને આંખ માં પાણી આવી જાય... Superb Man yaar 👍
@RajPatel-rk26fd
@RajPatel-rk26fd Жыл бұрын
આવા કામો કરો છો એ જ જોયને મન હલકુ લાગે છે, મન માથી ખુશી થાય છે જયારે તમે આવી મદદ કરો છો ,,,...❤❤❤ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@bharatijoshi1549
@bharatijoshi1549 Жыл бұрын
ખજૂર ભાઈ તમે જેને મળ્યા તેનો બેડો પાર. જય શ્રી કૃષ્ણ🙏 પોરબંદર🙏
@rathodyogesh1108
@rathodyogesh1108 Жыл бұрын
સુપર ઘર બનાવી દીધું છે ભાઈ હું ભગવાન ને પ્રાર્થના કરું ખજુરભાઈ ને હંમેશા માટે સલામત રાખજો 🙏🙏❤️❤️
@PrPTrader
@PrPTrader Жыл бұрын
ખરેખર દિલ જીતી લીધુ ભાઈ તમે તો ધન્ય છીએ અમે જો તમે ગુજરાત ની ભુમી પર અવતર્યા અને ગુજરાત ની ભુમી ને આપના પાવન પગલાં પડિયા. આભાર વ્યક્ત કરવા માટે શબ્દ નથી એવા અદભૂત વ્યકિતત્વ છે તમારું ખરજુભાઈ ❤️❤️❤️❤️❤️❤️
@masadhiofficial2032
@masadhiofficial2032 Жыл бұрын
વા ખજૂર ભાઈ તમે તો ભગવાન છો તમે ગરીબોને દુઃખમાંથી સુખ માં લાવો છો તમને ભગવાન લાંબુ જીવન આપે એવી અમારા બધા મિત્રોની પ્રાર્થના
@samarthvasava1198
@samarthvasava1198 Жыл бұрын
ભાઈ. 🙏🏻 આ દ્રશ્ય જોઈને ખરે ખર ખુશી ના આશુ આવીગયા, આજના ટાઈમ માં પણ એવા 1 વ્યક્તિ છે જે ગરીબોની તખલીફ ને પોતે મેહસૂસ કરી શકે છે.... ધન છો..... 🙏🏻.. ભાઈ તમે અને તમારો પૂરો પરિવાર સદાયે ના માટે હસ્તો અને તંદુરસ્ત રહે.
@Khadamsuraj7708
@Khadamsuraj7708 Жыл бұрын
ખજુરભાઈ ભગવાન તમને વધુ જીવન આપે
@ravianiyariya205
@ravianiyariya205 Жыл бұрын
જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની
@JayPatel-ct2xc
@JayPatel-ct2xc Жыл бұрын
તમને અને તમારી ટીમ ને અભિનંદન..જય માતાજી. જય શ્રી કૃષ્ણ..હર હર મહાદેવ.
@TheGujjuBeat
@TheGujjuBeat Жыл бұрын
ખરેખર ખજુર ભાઈ જેવા દીલદાર માણસ ક્યાય નથી જોયા Love You Khajur Bhai 🙌🏻🙏🏻❤
@BHAJANNIMOJ
@BHAJANNIMOJ Жыл бұрын
No words nitin bhai proud of you (mataji khus rakhe )jay mataji
@dineshthakor5527
@dineshthakor5527 Жыл бұрын
હા ખજુરભાઈ તમે ભગવાન બનીની જન્મ લીધો છે જય ગણપતી બાપા🙏🙏🙏🙏ભગવાન તમને ખુબ લાબૂ આયુષ આપે
@user-ts8sb8br2y
@user-ts8sb8br2y Жыл бұрын
જય શ્રી કૃષ્ણ નિતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન તમને અને તમારી ટિમ ને ખુબ ખુબ અભિનંદન
@DEV_DADMA_VIDEO
@DEV_DADMA_VIDEO Жыл бұрын
વાહ ખજૂરભાઈ તમારું કામ અને તમારી કલાકારી મારા તરફ સો સો સલામ સે યાર દુઃખિયા ના દુઃખ ભાંગનાર કોઈ હોઈ તો ઇ તમે છો 🙏🏻જય માતાજી🙏🏻👍👍👏👏
@rohitvariyavlogs5387
@rohitvariyavlogs5387 Жыл бұрын
વાહહ ખજૂર ભાઈ વાહહ
@PravinMakawana-tg9sd
@PravinMakawana-tg9sd Жыл бұрын
मकवाणा परविन
@kqmleshParmar-st7yc
@kqmleshParmar-st7yc Жыл бұрын
Bhai uccho jiv che tamaro salute
@nareshbajaniya1794
@nareshbajaniya1794 Жыл бұрын
ગરીબોના બેલી અને ભગવાન એટલે ખજુર ભાઈ નિતીન ભાઈ જાની ખુબ ખુબ ધન્યવાદ સાથે અભિનંદન 👌🏻👍🏻🤝🏻🙏🏻🙏🏻
@satishpancoli4502
@satishpancoli4502 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર જાની દાદા તેમજ તમામ મદદ કરનાર લોકોનો...,👍👍👍👍👍👏👏👏👏
@sonofharsidhi
@sonofharsidhi Жыл бұрын
કોન કોન માને છે, કે Nitin bhai Jani ( khajur bhai ) ને ગુજરાત નાં મુખ્યમંત્રી હોવા જોઈએ, 👍
@dhavalpatel4946
@dhavalpatel4946 5 ай бұрын
Gujarat nahi pan prime minister hova joi
@gambhirdihora4481
@gambhirdihora4481 Жыл бұрын
ગરીબોના મસીહા એટલે નિતીનભાઇ જાની તમારી પુરી ટીમ નો ખુબ ખુબ આભાર 🙏🙏🙏
@Jaymin-tf2wb
@Jaymin-tf2wb Жыл бұрын
જય માતાજી ❤❤❤🙏🙏
@amitraval6673
@amitraval6673 Жыл бұрын
ધન્ય છે તમારી જનેતા ને જેમણે તમારા જેવો દિકરો આ ગરીબો ની સેવા કરવા આપ્યો
@gamimukesh8929
@gamimukesh8929 Жыл бұрын
Jay dwarkadhish
@kapilabenprajapati9590
@kapilabenprajapati9590 Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ તમે તો દુખીયા ના બેલી છો તમે જ એમના ભગવાન છો🙏🙏🙏🙏🙏જય માતાજી
@lalitbaraiya5011
@lalitbaraiya5011 Жыл бұрын
જય માતાજી ખજુર ભાઈ 🙏 જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ 🙏 તમને ભઞવાન હર પલ ખુશ રાખે 🙏🙏👍👍🙏🙏
@jaymanvata1137
@jaymanvata1137 Жыл бұрын
જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@ashvinipatel2025
@ashvinipatel2025 Жыл бұрын
ઘણા લોકો કહે છે કે, સમયની સાથે સાથે માણસ પણ બદલાય છે.. પણ ના, એવું નથી, ખરેખર તો સમયે-સમયે સાચો માણસ બહાર આવે છે.. તમારુ કામ બહુ જ સરસ છે .💕🙏
@vajaparesh1891
@vajaparesh1891 Жыл бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ ❤️
@chaudharyprakash5249
@chaudharyprakash5249 Жыл бұрын
વાહ... ખજૂર ભાઈ લાખ લાખ અભિનંદન...
@rajeshrathva2156
@rajeshrathva2156 Жыл бұрын
સાહેબ તમારે એક વાર ઈલેકશન માં ઊભા રહો જેથી કરીને તમે મળતી સરકારી તમામ સહાય લોકો સુધી પહોંચાડી શકો.જરૂરી લોકો ને તેનો પૂરો લાભ મળે.તમારી જેવી ઈમાનદારી કોઈ ના રાખે સાહેબ. 🙏👍
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 Жыл бұрын
❤️ખજૂર ભાઈનું ગુજરાતમાં નામ રોશન થઈ ગયું જુગ જુગ જીવો ખજુર ભાઈ- હા મોજ ખજુર ભાઈ👍🙏🏻
@opponentofmodi
@opponentofmodi Жыл бұрын
બેસ્ટ કામ કરો છો ખજૂર ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી🙏🤗❤️
@mohanpandit7370
@mohanpandit7370 Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણના ખજૂરભાઈ ઈશ્વર આપને આવા ભગીરથ કાર્યો કરવાની શક્તિ આપે
@hiteshchotaliya6203
@hiteshchotaliya6203 Жыл бұрын
Khajur Bhai ni mahan amulya seva ne salam Chhe 🤗🤗🤗🙏🙏♥️🙋🙋
@jikadradilip9071
@jikadradilip9071 Жыл бұрын
ગરીબો ના ભગવાન નીતિનભાઇ જાની નો ખૂબ ખૂબ અભિનંદ છે.
@musicinaadivasi3905
@musicinaadivasi3905 Жыл бұрын
દેવી દેવમોગરા માતા તમને ખુબ ખુબ આશિર્વાદ આપે... 😘 લવ યુ ખજૂર ભાઈ 😘😘
@raaz6622
@raaz6622 Жыл бұрын
જય માતાજી ભાઈ. ખરેખર આજે સોમવેલ હસ્યો, ભાઈ એનું નિર્મળ હાસ્ય જોઈ આંખો ભરાઈ આવી. 🌾ભાઈ.... અપાર સ્નેહ સહ પ્રેમ..મારી કુળદેવીમાં દેવમોગરાના આશીર્વાદ આપશ્રી પર હંમેશાં રહે એવી પ્રાર્થના..
@The_mahesh_Gj4
@The_mahesh_Gj4 Жыл бұрын
ખજૂર ભાઈ તમારી ટીમને સો સો સલામ છે જય મોગલ માં 🙏🙏🙏
@hiruthakor99
@hiruthakor99 Жыл бұрын
Wow khanur Bhai you so great i like you. you so great ..ભગવાન તમને સદાય સુખી રાખે ... તમે ગરીબોના ભગવાન છો I Love you Khajur Bhai💌🥰🤗
@nrupamakwana2701
@nrupamakwana2701 Жыл бұрын
Bhagwan hamesha khush rakhe tamne lambi zindagi aape tamne proud of you always khajur bhai ❤️❤️❤️
@Vinodjadav6808
@Vinodjadav6808 Жыл бұрын
ભાઇ જુગ જુગ જીવો, ભગવાન તમને અઢળક ધન ધાન્ય આપે
@jagdishzanpadiyaofficial1972
@jagdishzanpadiyaofficial1972 Жыл бұрын
🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏 વાહ ખજુરભાઈ ખુબ ખુબ અભિનંદન ભાઈ🙏
@cvofficialchannel2497
@cvofficialchannel2497 Жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમને ....... તમે ભગવાન બની ને બોવજ સરસ મદદ કરી છે , અને મારી જોડે શબ્દ નથી તમારી આ મદદ ને જેટલું સન્માન આપું એટલું ઓછું છે , છેલ્લા કહીશ ખૂબ સરસ , Excellent work
@minevcgamer7683
@minevcgamer7683 Жыл бұрын
👏👏👏👏👏👍tame garibona bhagvan sovo , 🙏.......... Jay shri krishna jay mataji ......... 🙏
@n.rparmar240
@n.rparmar240 Жыл бұрын
Congratulations for 1 Millions Family khajurbhai 👍❤️🥳
@dhanabhairthakor5195
@dhanabhairthakor5195 Жыл бұрын
જય માતાજી
@DevVadhiya
@DevVadhiya Жыл бұрын
kzbin.info/www/bejne/nXjUmpKGbbVjocU
@aakashkaryani9276
@aakashkaryani9276 Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ ❤️❤️🙏
@Sahilunagar
@Sahilunagar Жыл бұрын
જય માતાજી ખજૂરભાઇ
@musicbynature4518
@musicbynature4518 Жыл бұрын
ખજૂરભાઈ તમને મારા લાખ લાખ વંદન. હૂતો આ કળિયુગ ના લોકો ને એટલું જ કહીશ. કે આવા કળીયુગ માં ફરી પાછો ભગવાને ખજૂરભાઈ ના રૂપ માં અવતાર લીધો છે. અને એમની માતા ને પણ મારા લાખ લાખ વંદન છે. કે આવા કળીયુગ માં આવા ધર્મરાજા ને જન્મ દીધો. વાહ રે જગત જનની વાહ ધન્ય છે તમને અને તમારા પરિવારને.જય હો નિતિન જાનીની જય હો.
@thakormahendra2472
@thakormahendra2472 Жыл бұрын
શું કહેવું તમને હું ગર્વ અનુભવુ છુ કે હુ પણ ગુજરાત નો વતની છું જે ગુજરાત માં khajurbhai જેવા દાતાર રહે છે
@sanjaysamadhiya1351
@sanjaysamadhiya1351 Жыл бұрын
No words for you sir.. you are such a great person
@bharatijoshi1549
@bharatijoshi1549 Жыл бұрын
ગેસ બટન પણ દબાવતા શીખવ્યું ખજૂર ભાઈ અભિનંદન પોરબંદર🙏
@pranavtailor4894
@pranavtailor4894 Жыл бұрын
Very grateful to Khajurbhai for his Noble cause. Keep it up and inspired us. 🙏🙏🥰🥰🙏🙏 From Adv. P. D. Tailor Gujarat High Coourt- AHD (Native place - Mandvi)
@nayanparmar8453
@nayanparmar8453 Жыл бұрын
यही भगवान है इस आदमी के अंदर जो सबको मदद करना जानता है 🙏🙏🥰😍
@p.a.zalavadiya6578
@p.a.zalavadiya6578 Жыл бұрын
Khajur bhai tamara badha video khub sara 6 and tame je seva apo 60 ae joi amne khub proud thay 6 bhagvan tamane khub sara ane feet rakhe.
@p.a.zalavadiya6578
@p.a.zalavadiya6578 Жыл бұрын
🙂🙂🙂
@sudhirmakvana5322
@sudhirmakvana5322 Жыл бұрын
As you have helped everyone, if everyone starts helping and after helping one, they help the other three, then there will be no poor in India.
@Kishan_s_mcciv88
@Kishan_s_mcciv88 Жыл бұрын
ખજુર ભાઈ એ આપણા ગુજરાત નું ગૌરવ છે ખજૂર ભાઈ માટે લાઈક🙏 જય માતાજી🙏ગરવી ગુજરાત
@ashishpatel1308
@ashishpatel1308 Жыл бұрын
ઓમ નમઃ શિવાય 🙏🙏🙏🙏 ખજૂરભાઈ તમારું કાર્ય ભગીરથ કાર્ય છે
@babubhairathod4081
@babubhairathod4081 Жыл бұрын
Jay Shri krisna koti koti PRANAM Khajurbhai Dhany Tamari Janet's Ma ne koti koti Pranam
@mdparmar7507
@mdparmar7507 Жыл бұрын
જય માતાજી 🙏ખુબ ખુબ અભીનંદન 🙏 ખુબ આગળ જાવ🙏
@taigarmeladivlog8236
@taigarmeladivlog8236 Жыл бұрын
હા મારા ગુજરત નો હિરો હાં....jay Hind Jay bharat 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@hasmukhdodia4924
@hasmukhdodia4924 Жыл бұрын
Great work for helping them 🙏
@hareshmakwana3747
@hareshmakwana3747 Жыл бұрын
धन्य छे भाइ तमने अने तमने जनम देनारी जनेता ने🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@user-lq5ox2th4p
@user-lq5ox2th4p Жыл бұрын
ખજૂરભાઇ તમારુ જીવન ધન્ય છે ખજૂરભાઇ તમારા જીવનમાં ધન, રુપિયા કદી પણ ખુટે ના એવી અમે ભગવાન પાછે પ્રાર્થના કરીએ ખજૂરભાઇ તમને જેટલો આભાર માનીછુ તો પણ ઓછો છે ખજૂરભાઇ તમને ❤ થી ખુબ ખુબ આભાર
@adamit9671
@adamit9671 Жыл бұрын
Good work 🙏❤️
@dharmikkanzariya476
@dharmikkanzariya476 Жыл бұрын
જય માતાજી નીતિનભાઈ
@B4uprsr
@B4uprsr Жыл бұрын
Nitin. .हमेशा की तरह बहोत ही सराहनीय कार्य करा है आपने🤗👏✌️👍"यह महत्वपूर्ण नहीं है कि हम कितना किसको देते हैं, लेकिन हम इसे देने में कितना प्यार और देने की भावना रखते हैं ये मायने रखता है,यह बात हम सभी यहां☝️देख सकते हैं सच में जीवन परिवर्तित कर दिया। Nitin Stay blessed 😌❤️🙏जय श्री कृष्ण🙏
@pareshvasava5902
@pareshvasava5902 Жыл бұрын
જન સેવા એજ પ્રભુ સેવા.. ખજુર sir.🙏🙏 ખરેખર.ભારત રત્ન થી સન્માનિત કરવા જોઈયે.🙏🙏🙏
@dantanidipak7367
@dantanidipak7367 Жыл бұрын
Good job khajur bhai i love him
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 Жыл бұрын
જય માતાજી💯🇮🇳❤️મિત્રો
@PATHUBHAI1234
@PATHUBHAI1234 Жыл бұрын
વા ખજૂર ભાઈ વાહ ખરેખર તમે ગરીબો માટે ભગવાન છો
@aygulsenol2115
@aygulsenol2115 Жыл бұрын
İnsan olabilmek nekadar güzel hangi dinden hangi ırkdan olursa olsun hayatta paylaşmak kadar güzel birsey yok bence türkiyeden selamlar
@anumakwana8483
@anumakwana8483 Жыл бұрын
Khushi na aasu aavi gya khjur bhai, tmari mhent joi ne svppna nu gr hoy avu lagyu be minit to, bhgvan tmne gnu aape avi duva... Balki ketla khus thi gya😇😇
@TwinsBoysDabhani
@TwinsBoysDabhani Жыл бұрын
ખરેખર જેમને જરૂર છે એમને તમે દિલ થી બધું કરો છે એ ખુબ ગમ્યું❤ નીતિનભાઈ તમને ભગવાન હંમેશા ખુશ રાખે..😊
@jaysadhidhamnenava7870
@jaysadhidhamnenava7870 Жыл бұрын
જય સધીમાની
@jaypal49
@jaypal49 Жыл бұрын
Jay mataji
@yogeshbariaofficialyogeshb6279
@yogeshbariaofficialyogeshb6279 Жыл бұрын
Vah khajur bhai Bhagwan tumne juhve
@rashminpatel616
@rashminpatel616 Жыл бұрын
Amara saurashtra nu pride ! Janidada ❤
@PATHUBHAI1234
@PATHUBHAI1234 Жыл бұрын
❤️ગુજરાતનો રીયલ હીરો નિતીન જાની હો ❤️
@Dasuahir7
@Dasuahir7 Жыл бұрын
વાહ વાહ ભાઈ વાહ
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
Mombasa Hasubhai Patel | Popatbhai Ahir
16:24
Popatbhai Ahir Vlog
Рет қаралды 270 М.
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН