૪ દિકરીઓ નુ દુઃખ । Khajur Bhai VLOGS | Janidada Foundation | Nitin Jani | Jigli and Khajur | Khajur

  Рет қаралды 1,917,505

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Күн бұрын

Пікірлер: 3 600
@hbchaudhary3560
@hbchaudhary3560 2 жыл бұрын
ખરેખર કોઈ શબ્દ જ નથી આવા મહાન વ્યક્તી ના વખાણ કરવા..... વંદન છે આવા વ્યક્તિ અને એમની જનેતા ને..... 👏👏
@rajuthakor8711
@rajuthakor8711 Жыл бұрын
જય ગોગા આ ખજુર ભાઇ ને હર પલ ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું..🙏🥰
@alpesh_photography_1000
@alpesh_photography_1000 2 жыл бұрын
ખજૂર્ભાઈ તમને ભગવાન ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના કરું કે ખજૂર્ભાઇ ને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏
@pawarrajesh8262
@pawarrajesh8262 2 жыл бұрын
ખજુરભાઈ જેવું કામ કોઈ નાં કરી ધન્યવાદ ખજૂરભાઈ ની ટીમ ને 🙏🙏🙏🙏🙏🙏🙏
@ashokvalia8946
@ashokvalia8946 2 жыл бұрын
ધન્યવાદ છે તમારા માતા પિતા અને પરિવાર ને ભગવાન આપને ખુબજ શક્તિ આપે ...
@patelnarendra6486
@patelnarendra6486 2 жыл бұрын
ધન્ય છે મિત્ર ખજૂરભાઈ તમારી જનેતાને, તમને અને તમારા પરિવારને , ભગવાન આપને ખુબ જ આગળ વધાવે.... જય શુરા ભાથીજી
@arjunbhaithakor9306
@arjunbhaithakor9306 2 жыл бұрын
બનાસકાંઠા માં આવવા બદલ ખુબ ખુબ આભાર અભિનંદન ખજુર ભાઇ વેલ કમ વેલ કમ
@gujjugarba
@gujjugarba 2 жыл бұрын
જય હો ખજુર ભાઈ... લવ યુ ભાઈ. તમારો કોઈ જવાબ નથી ભાઈ. ખરેખર તમે દેવદૂત છો.❤️❤️ Salute Bhai ❤️
@vilasjanivilas517
@vilasjanivilas517 2 жыл бұрын
Nambar joto
@rameshbhaichauhan3253
@rameshbhaichauhan3253 2 жыл бұрын
સેવાના ભેખધારી એવા ખજૂર ભાઈને લાખ-લાખ વંદન સાથે અભિનંદન ! ધન્યવાદ છે તમારા માતા-પિતાને !!!
@shirishvyas7874
@shirishvyas7874 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ની ખજૂર ભાઈ આપના કાર્યને દિલથી બિરદાવું છું માતાજી આપને ખૂબ સમૃદ્ધિ અને શક્તિ આપે.
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 2 жыл бұрын
Jay shree krishna
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 2 жыл бұрын
Jay shree ram
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 2 жыл бұрын
Jay mataji
@prakashpandya158
@prakashpandya158 2 жыл бұрын
@@indianphysicalvlogs9409 ..
@kiranchaudharyn1183
@kiranchaudharyn1183 2 жыл бұрын
ભાગ 2 ક્યારે આવશે
@vijubha0510
@vijubha0510 2 жыл бұрын
આજ સુધી નો સૌથી દયનિય વિડીયો છે ખરેખર તમે ત્યાં સુધી પહુચ્યાં એ જ મહત્વ નું છે ખરેખર આપણે ખૂબ ભાગ્યશાળી છીએ...કે તમે ગુજરાત માં છો દુનિયા ભલે ગમેતેટલા વિકાસ ના દાવા કરતી હોય પણ ખરેખર ભારત ના ગામડા ઓ બહુ પાછળ છે અને એમાં પણ રાજકારણીઓ ને કોઈ જ નહીં દેખાતું...હર હર મહાદેવ...🙏🙏🙏 thank you khajurbhai & team
@bnaskathavillaje6610
@bnaskathavillaje6610 2 жыл бұрын
સરકાર ગરીબની નથી આતો ધનયવાદ આપો ખજુરભાઈને વાહ હાવજ
@chaudharyshailesh532
@chaudharyshailesh532 2 жыл бұрын
હા દરબાર રાઈટ
@vasavamehul8477
@vasavamehul8477 2 жыл бұрын
💯🤐 💯💯
@ravichaudhari1100
@ravichaudhari1100 2 жыл бұрын
Hats off to u nitin bhai... અમે કોઇપણ રીતે સહભાગી થઈ શકીએ તો જરુર જણાવશો .. જય અંબે !!!!!
@vajavijay3555
@vajavijay3555 2 жыл бұрын
ધન્યવાદ આપવો પડે નીતિન ભાઈ ને અને તેની ટીમ ને બોલજ સારૂ કામ કરી રહ્યા છો Good work khajur bhai ni team ne very nice video 📷
@makwanahimmat1255
@makwanahimmat1255 2 жыл бұрын
Congratulations 🎊 👏 💐 ધીરજ એટલે.. રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા
@shaileshjoshi237
@shaileshjoshi237 2 жыл бұрын
P
@sanjayofficail9805
@sanjayofficail9805 2 жыл бұрын
આવીજ રીતે ખજુર ભાઈ તમે ગરીબ લોકો ની મદદ કરતા રો 👍👍🙏 અને જીવન ની અંદર તમે ખુબજ આગળ આવી જશો 🙏🙏 જય ગુરુદેવ 🙏🙏
@shaileshmthakor8492
@shaileshmthakor8492 2 жыл бұрын
🍁🔅 નિતીન જાની (ખજુરભાઈ) વાહ..વાહ.....ભાભર-વાવ વચ્ચે આવેલ વાછરડા ગામ માં રૂબરૂ આવીને સેવા આપી...ધન્યછે તેમને..🔅🍁
@mehuljethavamehuljethava879
@mehuljethavamehuljethava879 2 жыл бұрын
ભગવાન તમને સદા સુખી રાખે
@ashoksadhu2789
@ashoksadhu2789 2 жыл бұрын
ઢીમા વાળા ધરણીધર ખજૂર ભાઈ ને ખૂબ શક્તિ આપે ખુબ ખુબ આભાર ખજુર ભાઇ આવા ગરીબ નું કામ કરતા રહે જો ભગવાન હંમેશાં તમને અને તમારા પરિવાર ને હમેશા ખુશ રાખે જય શ્રી રામ
@somabhairabarihasyakalakar6254
@somabhairabarihasyakalakar6254 2 жыл бұрын
હે ભગવાન 😭😭😭😭 હે પરમ કૃપાળુ પરમાત્મા ભલું કરનારાઓ નું હંમેશા ભલું થજો... ખુબ સરસ કાર્ય ખજુર ભાઈ આપની ટીમ દ્વારા 🙏🇮🇳
@gangaramjoshi5895
@gangaramjoshi5895 2 жыл бұрын
વંદન છે મારા ભુદેવ અને તમારી ટીમ ને ખરેખર જેટલું બોલી એ એટલુ ઓછુ છે પણ મહાદેવ હર જય પરશુરામ
@mahakaliofficial9701
@mahakaliofficial9701 2 жыл бұрын
ખુબ ખુબ આભાર ખજુર ભાઇ આવા ગરીબ નું કામ કરતા રહે જો ભગવાન હંમેશાં તમને અને તમારા પરિવાર ને હમેશા ખુશ રાખે જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏સિગંર દિનેશ ડોડીયા🙏🙏🙏🙏🙏🙏
@kanabhairaval129
@kanabhairaval129 2 жыл бұрын
ધનવાન છે,તમાર મા બાપને અને તમને કે તમે કોઈને પણ માટે ભગવાન બનીને આવીગયા છો ભાઈ તમને એક માબાપ ના આશીરવાદ થી અને ભગવાન માતાજી તમને અને તમાર તમામ પરીવળને સુખી રાખે એવી આશા રાખુ છુ ભાઈ
@kanabhairaval129
@kanabhairaval129 2 жыл бұрын
@jayadityasinh5773
@jayadityasinh5773 2 жыл бұрын
જય માતાજી નીતિનભાઈ જાની ગર્વ છે તમારા ઉપર અને તમારા માતા-પિતા ઉપર ગુજરાતમાં હીરો છે ભગવાન તમને ખૂબ દે ખુશ રાખે દિલથી પ્રાથના કરું ભગવાન ખુશ રાખે જય માતાજી
@Dada_Digital
@Dada_Digital 2 жыл бұрын
ધનસે તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થ ના કરીસ કે તમને. ખુબ આગળ વધો
@parth4318
@parth4318 2 жыл бұрын
આવી ગરમી માં પણ તમે નિરાધાર નો આધાર બનો તે માટે અમે ભગવાન ને પ્રાથના કરીએ કે જાની દાદા અને તેની ટીમ ને ખુશ રાખે 🙏
@solankiminaxiba1587
@solankiminaxiba1587 2 жыл бұрын
જય માતાજી⚔️ હું બવજ ખુશ છું તમે જે કરો છો એ સારું કામ કરો છો ❤❤❤❤🙏🙏🙏
@thakorsedhaji1070
@thakorsedhaji1070 2 жыл бұрын
આપના કાર્યોને બિરદાવા માટે મારી પાસે શબ્દો ઓછાં પડે ખજુરભાઈ સાહેબ. ગરીબ લોકો માટે તમે જ ભગવાન છો. જય માતાજી
@alpeshshah8364
@alpeshshah8364 2 жыл бұрын
ખૂબ ખૂબ અનુમોદના, આવુ કામ કરવાની પ્રેરણા એક ઉચ્ચ સંસ્કારી ખાનદાન મા જન્મેલા લોકો ને જ ભગવાન કરવા માટે મોકલે છે ભગવાન તમને અને તમારા પરિવાર ને હંમેશા હેમખેમ રાખે અને આવા કામ હંમેશા માટે કરી ને દીન દુ:ખીયા ની સેવા કરતા રહો . જય માતાજી
@Nituraj-bw5lk
@Nituraj-bw5lk 2 жыл бұрын
ખજૂર ભાઈ ખુબ જ સરસ...જીંદગી માં કોઈ ની મદદ કરી ને એજ પભુ સેવા છે......thank you so much khjur bhai & oll friend...
@modidinesh8946
@modidinesh8946 2 жыл бұрын
બનાસકાઠા માં આવવા બદલ ખુબ ખુબ ધન્યવાદ નીતિન ભાઇ તમને અને તમારી ટીમ ને
@vishalgohil1120
@vishalgohil1120 2 жыл бұрын
વાહ ભાઈ વાહ આવી ગરમી માં ખૂબ જ સરસ કામ કરો સો ભગવાન તમને હજુ આગળ લાઇ જય અને લોકો ની સેવા માટે હંમેશા આગળ વધો
@bahucharkrupa2648
@bahucharkrupa2648 2 жыл бұрын
જય માતાજી મિત્રો ખજૂર ભાઈ ને માતાજી ખૂબ આગળ વધાવે એવી પ્રાર્થના ખૂબ સરસ ખજૂર ભાઈ
@bharatjoshi5288
@bharatjoshi5288 2 жыл бұрын
જય પરશુરામ🙏 ધન્યવાદ નિતીનભાઈ સાચેજ ભગવાને આપને દૂત તરીકે મોકલ્યા છે, ધન્યવાદ પંડિતજી 🙏
@4Rum707
@4Rum707 2 жыл бұрын
નિતીનભાઈ તમને અને તમારી ટીમએ આવી ગરમી માં સેવા કરવાનું ચાલુ રાખીયુ છે ને તમે બધા દિવસ રાત કામ કરો છો ને તમે 400 કિમી નું ટ્રાવેલિંગ કરીને કામ કરો છો ધન્ય છે ...આપને સૌને ખુશ રાખે એવી હું અંબે માં ને પ્રાથના કરું છુ🙏🏻👍
@dhansukhsoni4902
@dhansukhsoni4902 2 жыл бұрын
ઘન્ય છે માં બાપને..... ભાઈ તમને તો ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ઘન્યવાદ છે..મા આશાપુરા તમારી બધી આશાઓ પુરી કરે...જય માં આશાપુરા ..
@ritukoli1117
@ritukoli1117 2 жыл бұрын
નિતીન સંર ભંગવાન કોઈ ને પણ આવુ દુઃખ ના આપે ત્રણ દિકરી ના માતા પિતા ને હુ દિલ ❤🙏નંમન કરુ છુ નિતીન સાહેબ તમે અને તમારી ટિમ ભંગવાન થઈ ને એ લોકો ની વારે આવ્યા છો ધન્યવાદ કરુ છુ હુ તમને સંર ❤🙏🙏🙏 માથે રહેવા છત આપે જમવા માટે રોટલો આપે પીવા માટે પાણી આપે એ ભંગવાન છે નિતીન સાહેબ કોટિ કોટિ નંમન છે તમને 🙏🙏🙏હર હર મહાદેવ 🙏🙏🙏❤
@parasshah7386
@parasshah7386 2 жыл бұрын
Very Nice
@pushpaprajapati3974
@pushpaprajapati3974 2 жыл бұрын
તમે આવી મદત્ત આપો છો તે સારુ કહેવા ખજૂર ભાઇ તમારો આભાર બધાની મદત્ત કરતા રહેજો જ્ય સ્વામિનારાયણ
@kailashjoshi4843
@kailashjoshi4843 Жыл бұрын
Bgvansotme
@dipeshsolankivlogs
@dipeshsolankivlogs 2 жыл бұрын
વાહ નિતીન ભાઈ આ લોકો ને ધ્યાન માં લઈ ને ખૂબ સરસ કામ કરીયુ તમે. ધન્ય છે તમને અને તમારા માતા-પિતાને
@pravinthakor7282
@pravinthakor7282 2 жыл бұрын
જય શંભુગીરી મહારાજ તમારૂ ભલુ કરે આસોદર ગામથી
@ravishingala4465
@ravishingala4465 2 жыл бұрын
ધન્ય હો ખજુરભાઇ તમને કે આઞરમી મા તમે આ દીકરી યુ ને વ્હારે આવ્યા ભઞવાન તમારૂ ખુબ સારૂ કરે એવી અમારી પ્રાર્થના
@khevankapasi2929
@khevankapasi2929 2 жыл бұрын
ધન્યવાદ આપવો પડે નીતિન ભાઈ તમને અને તમારી ટીમ ને બોવ જ સારું કામ કરી રહ્યા છો ♥️♥️♥️
@MistyRathod
@MistyRathod 2 жыл бұрын
ધન્યવાદ આપવો પડે નીતિનભાઈ તમને અને તમારી ટીમ ને બોવ જ સારુ કામ કરી રહા છો ખજુર ભાઈ
@makwanajyoti500
@makwanajyoti500 2 жыл бұрын
ધન્યવાદ છે નીતિનભાઈ અને તમારી ટીમ ને
@makwanajyoti500
@makwanajyoti500 2 жыл бұрын
બોવ જ સારું કામ કરી રહ્યા છો
@ajabhaipatel2519
@ajabhaipatel2519 2 жыл бұрын
આપ સાહેબ આપ ખુબપુન્યનુ કામકરોછો ખરેખર આપનો દીલથથી આભાર મનીએછીએ તમનેભગવાન ભગવાન ખુબ ખુબ આપસે અને કામ કરવાની ખુબ સકતીઆપસે એવિઅમો ભગવાનપાસે બે હાથ જોડીને દીલથી આપવતી કાયમી પ્રાર્થના કરું છું
@Sk-wi8cx
@Sk-wi8cx 2 жыл бұрын
જય મહાદેવ જય હિન્દ
@desaisanjaykumar3503
@desaisanjaykumar3503 2 жыл бұрын
ભગવાનનું બીજું સ્વરૂપ એટલે નિતિન ભાઈ જાની વંદન છે તમારા ધન્ય ને તેમને સત સત નમન 🙏 ❤️
@n.nmakvana1701
@n.nmakvana1701 2 жыл бұрын
ગુજરાતના મુખ્યમંત્રી બનો એવી ઇશ્વરને પ્રાથના ખજુરભાઈને ખુબ ખુબ ધન્યવાદ
@sureshjoshi8449
@sureshjoshi8449 2 жыл бұрын
Right
@bharatb.thakor9415
@bharatb.thakor9415 2 жыл бұрын
ખજૂરભાઈ નો ખૂબ ખૂબ આભાર આપનુ કામ બીજા લોકો માટે પ્રેરણા દાયક છે.ખજૂરભાઈને ભગવાન લાબું આયુષ્ય આપે.
@chamundatempleun
@chamundatempleun 2 жыл бұрын
ખજૂરભાઈ, તરુણભાઇ, અને તમારી આખી ટિમને કોટી કોટી વંદન છે અમારા બનાસકાંઠા વતી આપનો ખુબ ખુબ આભાર
@varshathakor5270
@varshathakor5270 2 жыл бұрын
નિતિનભાઈ તમે અને તમારી ટીમ ખુબજ સારુ કામ કરી રહ્યા છો. ખુબ ખુબ ધન્યવાદ
@ramanvadodara1600
@ramanvadodara1600 2 жыл бұрын
ચારચાર દીકરી ના દુઃખના દિવસો સુખમાં ફેરવી નાખ્યા ખજૂર ભાઈ ભગવાન તમારો સદાય ભલુ કરે
@proediting2958
@proediting2958 2 жыл бұрын
તમારા જેવો માણસ ખરેખર મેં ક્યાય પણ જોયો નથી. તમે જે પણ કામ કરો છો તે ખરેખર ખુબ જ સરસ છે . 👍🏼👍🏼 માતાજી તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે. જય માતાજી 🙏 જય માં મોગલ
@bulauparmar8231
@bulauparmar8231 2 жыл бұрын
જય માતાજી
@RANGILARAJAHADOL
@RANGILARAJAHADOL 2 жыл бұрын
જય માતાજી જય ગુરુદેવ🙏 ખજુરભાઈ
@RahulBhati_
@RahulBhati_ 2 жыл бұрын
Vah khajurbhai tamne bhagvan tamne khus rakhe
@vivekkoli887
@vivekkoli887 2 жыл бұрын
Aa Maro meshes vaso bhai
@chiragdigital8883
@chiragdigital8883 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@magharolaarvind4887
@magharolaarvind4887 2 жыл бұрын
બોટાદ રાણપુર બરવાળા ની ની આજુબાજુ ટ્રેક્ટર અને જીસીબી ની જરૂર પડે તો 9727137282 ઉપર ફોન કરવા વિનંતી આપણે ઇમર્જન્સીમાં સેવા આપશે
@devhirapara5299
@devhirapara5299 2 жыл бұрын
Nice khajur bhai
@vishnubharajput4375
@vishnubharajput4375 2 жыл бұрын
જય માતાજી ખજુરભાઈ માં અંબા તમારી બધીજ મનોકામના પૂર્ણ કરે
@priyanshugamingofficial1644
@priyanshugamingofficial1644 2 жыл бұрын
નીતીન ભાઈ તમે ખુબ જ સારું કામ કરી રહ્યા છો. ધન્યવાદ છે તમને અને તમારી ટીમ ને.❤️👍❤️
@rameshokha5763
@rameshokha5763 2 жыл бұрын
આવા માણસ ને સાથ સહકાર આપવા માટે ખજૂર ભાઇ તથા તેમના માતા પિતા તેમના પરિવાર ને મા ભગવતી તેમને સુખી રાખે ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ શુભ કામનાઓ
@govindthakor8749
@govindthakor8749 2 жыл бұрын
ખજૂર Bhai ખૂબ ખૂબ અભિનંદન આ રીતે બધાની મદદ કરતા રહો તેવી ભગવાન માતાજી તમને વધુ આગળ પહોંચાડે તેવી શુભકામનાઓ 🎊 Bhai ♥️ great work bhai 🙏
@Mdfire101
@Mdfire101 2 жыл бұрын
I Proud Of You Khajurbhai and team..🙏🏻
@sanjayprajapati9934
@sanjayprajapati9934 2 жыл бұрын
ખુબ સુંદર કાર્ય છે આપનુ ખજુરભાઈ.. ખુબ ખુબ ધન્યવાદ આપને અને આપની ટીમ ને હર હર મહાદેવ હર... જય શ્રી મહાકાલ..
@ramanvadodara9400
@ramanvadodara9400 2 жыл бұрын
ખજૂર ભાઈ મારી ટીપણી કોઈને ઠેસ પહોંચાડવાની નથી. જે ગામમાં આ ચાર દીકરીઓને હાલત હાલ છે એ ગામના સરપંચ જ જવાબદાર સરપંચ જ છે. શું તેઓ સરકારમાં રજૂઆત ન તો કરી શકતા. બની શકે એટલી એમના મદદ મળી શકે તેમ હતું. કાશ ખજૂર ભાઈ આજે.ત મેઅને‌ તમારીટીમતેમ મની તેમની સંભાળ લઈ રહી છે સત સત નમન છે તમને. ખરેખર ગરીબના બેલી છો તમે. ધન્યવાદ.
@hiteshkathrotiya5154
@hiteshkathrotiya5154 2 жыл бұрын
Good work ભગવાન તમારી તંદુરસ્તી જાળવી રાખે અને તમારી બધી મનોકામના પુર્ણ કરે
@bababhi.khantkhant9178
@bababhi.khantkhant9178 2 жыл бұрын
Supar. Video. Jay. Mataji
@rmpstudents1149
@rmpstudents1149 2 жыл бұрын
ધન્યવાદ ખજુર ભાઈ અમારા વાવ તાલુકાના ગામડા આવવા બદલ આભાર મદદરૂપ થવા બદલ આભાર સાહેબ
@Aayal_studio_Official
@Aayal_studio_Official 2 жыл бұрын
આવી ગરમીમાં તમે બધાની મદદ કરો એ બદલ ભગવાન તમને ખૂબ ખુશ રાખે ભગવાન ભોળાનાથ તમને ખુશ રાખે અમે એવી પ્રાર્થના કરીએ
@MahakaliFilmsTirthgam
@MahakaliFilmsTirthgam 2 жыл бұрын
આવા ગરીબ નું કામગીરી કરવા માટે આપનો ખુબ ખુબ આભાર અને તમ ને અને તમારી ટીમ ને ખુબ ખુબ અભિનંદન
@user-gq6cd3kk2o
@user-gq6cd3kk2o 2 жыл бұрын
જયમાતાજી વાહખજુરભાઈ હું પણ આવા દુઃખીમાણસોને મદદ કરવા માગું છું ભગવાન ને લક્ષ્મી આપી નથી તમરુ કામ જોઈ ને ખુબ.. ખુશ થયો છુ
@kbunboxing4172
@kbunboxing4172 2 жыл бұрын
બનાસકાંઠા માં આવવાં બદલ ખુબ ખુબ ધન્યવાદ નિતિન ભાઇ આમજ લોકોની મદદ કરતા રહેજો
@sanjaykumarseju5948
@sanjaykumarseju5948 2 жыл бұрын
ખજુર ભાઈ તમને 🙇‍♂નત મસ્તક કોટી કોટી વંદન🙏 ... માં ચામુંડા સદા સહાયતા કરે। માં ચામુંડા ને પ્રાથના કરૂ છું કે તમારૂ ગાડુ ક્યારે પણ અટકે ના........ જય માતાજી 🙏🙏🙏🙏
@vedanchiyamaiyji4352
@vedanchiyamaiyji4352 2 жыл бұрын
અમારા બનાસકાંઠા માં આવીને મદદ કરીછે એ બદલ રામ-લક્ષ્મણ જેવા બંન્ને ભાઈઓને ખૂબ ખૂબ આભાર..🙏🙏
@blackandwhitearmy4631
@blackandwhitearmy4631 2 жыл бұрын
Like
@masudpathan723
@masudpathan723 2 жыл бұрын
To te su kryu
@mehuljethavamehuljethava879
@mehuljethavamehuljethava879 2 жыл бұрын
જય મા કુળદેવી તમને ખુશ રાખે
@chiragmakwana8365
@chiragmakwana8365 2 жыл бұрын
ખુબખુબઃઘનવાદઃભગવાનઃતમનેઃલાબીઃઉમરઆપેઃસદાયઃગરબઃનીઃદુવાઃલેતાઃરહોઃએવાઃઅમારાઃઆસીરવાદ
@bharatacharya1640
@bharatacharya1640 2 жыл бұрын
માનવતા ની મહેક એટલે ખજૂરભાઈ.... વાહ ભૂદેવ..🙏
@thakorbharatbhai5488
@thakorbharatbhai5488 2 жыл бұрын
સરસકામકરોછો। ભગવાન તમને। આગળ। વધારે। વધારે।। ભગવાન જોડે। આ। પાથના। છે। ભાઈ। જીવો। 10000હજારોસાલસાલ।।। ખજુરભાઈતમારોનબર આપોને ભાઈ। બનાવવાને। રાખડી।।બાધવીછેભાઈ। ।મારીઈછાપુરીકરજો। બધાની। ઇછાપુરીકરોછોમારીતોખાલીભાઈ। બનાવાશે। જવાબ। આપજો
@himatgudrasiya3514
@himatgudrasiya3514 2 жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ તમે આ ગરીબોની સેવા કરી રહ્યા છો ભગવાન મહાદેવ તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે જય માતાજી જય શ્રી કૃષ્ણ
@valandrahulkumarshivabhai
@valandrahulkumarshivabhai 2 жыл бұрын
No words for khajur bhai and his team. No words this mother and father. 😢❤️🙋‍♂️
@desaiarvind3645
@desaiarvind3645 2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખજુર ભાઈ આવા જ કામ કરવા ની ભગવાન તમને શક્તિ આપે
@newcomedy1072
@newcomedy1072 2 жыл бұрын
ખજૂરભાઈ તમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન તમે નિસ્વાર્થ ગરીબોને સેવા કરો શો તે ખુબજ સારું કામ કરો શો ભગવાન તમને વધારે શક્તિ આપે તેવી હું પ્રાર્થના કરું શું
@maheshrathodbabra4224
@maheshrathodbabra4224 2 жыл бұрын
નિતિનભાઈ,, કોઈ શબ્દો જ નથી,, ધન્ય છે ભાઈ તમને,🌹🌹🌹🌹
@shitaldigitaltharad2066
@shitaldigitaltharad2066 2 жыл бұрын
ભગવાન.તમારી.લાબી.ઉમર.કરે એવી.પ્રાથૅના.ખજુર.ભાઈ.અમારા આખા બનાશ કાંઠાનો સપૌટછે મારા ભાઈ.તમે એક ભગવાનનું રુપછો
@accuratepackaging6588
@accuratepackaging6588 2 жыл бұрын
નીતિનભાઈ બહુ સારું કામ કરો છો ભગવાન તમને તાકાત આપે જય સારંગપુર દાદા ની જય👏👏👏
@lakhs121
@lakhs121 2 жыл бұрын
You are doing Great Work Nitinbhai, Thank You from heart
@makvanabhavesh7462
@makvanabhavesh7462 2 жыл бұрын
જય માતાજી 🙏🙏🙏ભાઈ તમને દિલ થી લાખ લાખ વંદન બધાજ દેવી દેવતા ના આશીર્વાદ તમારી સાથે છે ભાઈ ધન્ય છે ભાઈ તમારી દાતારી ને
@kantibaldaniya6644
@kantibaldaniya6644 2 жыл бұрын
જય માતાજી. જય હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ. 🙏
@user-px5fv6id7s
@user-px5fv6id7s 2 жыл бұрын
મારો ઠાકર તમને જાજુ આપે ખજૂર ભાઈ
@akshayrajpot5833
@akshayrajpot5833 2 жыл бұрын
ખજૂર ભાઈ...આંખો ભરાઈ આવે છે ભાઈ તમારું કામ જોઈ ને...બોવ સારું કામ કરી રહ્યા છો ભાઈ...🙏🙏🙏 ભગવાન તમને ખૂબ લાંબુ જીવન આપે...Ad ભગવાન નું બીજું રૂપ છો તમે તો ભાઈ...🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@alkeshdodiya4154
@alkeshdodiya4154 2 жыл бұрын
ખુબજ સરસ કામ કરી રહ્યા છો ખજૂરભાઈ તમે સારંગપુર વારા દાદા આવાજ વઘારે કામ કરવાની શકિત આપે એવી હું પ્રાર્થના કરૂ છું જય સારંગપુર વારા દાદાની🙏🙏🙏
@mukeshdabhivlogs6252
@mukeshdabhivlogs6252 2 жыл бұрын
જય માતાજી નીતીનભાઇ જાનિ સલામ છે બોસ તમને ખરેખર ધન્ય છે તમારા માતા-પિતા ને જેને તમારા જેવા દીકરા ને જન્મ આપ્યો. બસ આવા સેવા કામ ના કરતા રહો. ભગવાન તમને હર સમય સુખી રાખે. હું તમને મારા ભાઈ સમાન ગણું છું. મારા ભાઈ કાયમ ને માટે હસતા રહે. બસ મારા ભાઈ મારી પાસે શબ્દો નથી જય માતાજી જય શ્રી કૃષ્ણ
@chamundasoundbhankhalofficial
@chamundasoundbhankhalofficial 2 жыл бұрын
🙏🙏🙏ખોંબલને ખોબલે અભીનંદન 🙏🙏
@nihargandhi29378
@nihargandhi29378 2 жыл бұрын
Huge huge respect for you khajur bhai you and your team are really doing great job, you are the proud of gujarat... 🙏 🙏 🙏 Love from England 🇬🇧
@shravanluhar725
@shravanluhar725 2 жыл бұрын
Khajur bhai saras kam karo cho tame dhany che bhai tamne
@bhaveshkantariya7155
@bhaveshkantariya7155 2 жыл бұрын
ખરેખર તમે જે કામ કરી રહ્યા છો તે માટે આખા ભારતનાં તમામ નાગરિકો ને તમારા પર ગર્વ છે. ભગવાન તમને હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના. તમે ખરેખર મહાન છો. જય હિન્દ જય ભારત.🇮🇳
@rameshrathodofficial7951
@rameshrathodofficial7951 2 жыл бұрын
Vah.khajurbhai.su.tamari.seva
@Jay_harsiddh_ma
@Jay_harsiddh_ma 2 жыл бұрын
❤️🙏જય શ્રી સ્વામિનારાયણ ખજૂર ભાઈ ❣️🙏
@jayvadaliya2396
@jayvadaliya2396 2 жыл бұрын
ગરીબો કા દાતા નિતિન ભાઈ જાની અને એની ટીમ મારા મહાદેવ તમારી બધીજ મનોકામના પુર્ણ કરે 🙏 ૐ નમઃ શિવાય 🙏 સરકાર પણ તમારી પાસે આવા કાયૅ મા ટુકી પડે
@sambhuthakor8162
@sambhuthakor8162 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏
@mehuljesur9580
@mehuljesur9580 2 жыл бұрын
આવી ગરમીમાં તમે બધાની મદદ કરો એ બદલ ભગવાન તમને ખૂબ ખુશ રાખે ભગવાન ભોળાનાથ તમને ખુશ રાખે અમે એવી પ્રાર્થના કરીએ.jay mataji
@JayPatel-ct2xc
@JayPatel-ct2xc 2 жыл бұрын
ભોળાનાથ તમારૂ સારું જ કરશે.. જય હો.
@Jaygogasikotarderifarmjavantri
@Jaygogasikotarderifarmjavantri 2 жыл бұрын
હરે રામ હરે કૃષ્ણા 👏👏
@dhanajidhundharava8778
@dhanajidhundharava8778 2 жыл бұрын
આ વીડિયો જોઈ ને ખરેખર આંખો મા પાણી આવી ગયુ. Good work and God bless you
@alpadesai3539
@alpadesai3539 2 жыл бұрын
Heartly salute to ur dedication for needy, nthi divs jota tme nthi raat nthi tadko jota tme nthi thandi koi shbdo j nthi sir only blessings n love🙏🙏🙏🙌🙌🙌
@jagdishpatel6207
@jagdishpatel6207 2 жыл бұрын
નિતિન ભાઇ હુ તમારા વિડિયો બોવજ સમય થી જોવુ છુ તમે ગરીબો બોવ સારી રીતે મદદ કરો છો તમને અને તમારી ટીમ ને ખુબ ખુબ અભિનંદન
@jaysolanki6461
@jaysolanki6461 2 жыл бұрын
દાદા વચ્છરાજ તમને બોવ બધી હિંમત આપે. ગરીબો ની સહાય માટે.. ધન્ય છે તમારી જનેતાને .ભાઈ.🙏
@devrajrabari8169
@devrajrabari8169 2 жыл бұрын
Bhagvan duniya ni badhi Khushi tane ape bhai
@motidigital9443
@motidigital9443 2 жыл бұрын
ખુબ સરસ કામ કરો છો સર ❤️ તમે ગરીબો માટે ભગવાન છે 👍👍
@SanjayThakor-vd1th
@SanjayThakor-vd1th 2 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ નીતિન ભાઈ જાની અને પુરી ટીમ ને જય શ્રી ખોડિયાર જય શ્રી કૃષ્ણ
@bhupatshekh
@bhupatshekh Жыл бұрын
માનવતા નું બીજું નામ એટલે ખજૂરભાઈ અને તેમની ટીમ
@harkishandave23
@harkishandave23 2 жыл бұрын
આ વિડીયો જોઈ ને કેવા માટે કોઈ શબ્દો નથી મારા વાલા...🙏❤️ જય હો જાની દાદા ની 🙏🙏
@Positive-q2u
@Positive-q2u 2 жыл бұрын
Nitin Sir I am so proud of you and helping other is a superb job......❤❤❤👍👍👍👍👍keep going like this
@_Jay_Neja_Dhari_111
@_Jay_Neja_Dhari_111 2 жыл бұрын
વા....ખજુર ભાઈ...વાહ..... તમે બોવ દયાળુ માણસ સવો ..ભગવાન માતાજી તમને હર પલ આગળ વધારે ખુશ રહો....ખજુર ભાઈ
@hareshprajapati644
@hareshprajapati644 2 жыл бұрын
dhanya che aa mata pita ne, aavi condition ma dikarioni care kare che.nitin bhai great work 🙏,manav seva aj Prabhu seva
@kaushikpatel7850
@kaushikpatel7850 2 жыл бұрын
ભાઈ ખજૂર ભાઈ જેવા માણસો ને જોઈ ગામના તલાટી તથા સરપંચ ને પણ ગામના આવા ગરીબ લોકો માટે કઈ કરવું જોઇએ..તેમને સાચેજ સરકારી યોજના નો લાભ આપવો જોઈએ 🙏🙏
@arvindbhimani8553
@arvindbhimani8553 2 жыл бұрын
લાભ આપવો જોઈએ
@rathodsujal4310
@rathodsujal4310 2 жыл бұрын
sachi vat bhai
@deepakparmar3308
@deepakparmar3308 2 жыл бұрын
bhai 1 aavak no dakhlo kadhava mate ketla document ane dhakka pade che pachi ava loko thi su apeksha karvi?
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 4,7 МЛН
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 15 МЛН
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 4,7 МЛН