પિતા વગર ના ૫ બાળકો । Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur |Seva | Janidada Foundation

  Рет қаралды 3,226,209

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Күн бұрын

Пікірлер: 4 700
@pareshchauhan7373
@pareshchauhan7373 2 жыл бұрын
🎖️🎖️🎖️ખજૂર ભાઈ "રાષ્ટ્રપતિ એવોર્ડ" થી સન્માનિત થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના... 🎖️🎖️🎖️
@ranjitsinhmakwana4029
@ranjitsinhmakwana4029 2 жыл бұрын
Ha sachivat che
@samirprajapati5876
@samirprajapati5876 Жыл бұрын
💯🔥
@LALJISHIYAL94
@LALJISHIYAL94 2 жыл бұрын
જે ખજૂર ભાઈ ને ભગવાન નું બીજું રૂપ માનતા હોય તે લાઈક કરે
@sitaramvideoenjoygujarat.2276
@sitaramvideoenjoygujarat.2276 2 жыл бұрын
Jay mataji
@muniyobharwad7790
@muniyobharwad7790 2 жыл бұрын
ᴠᴀʜ ᴊᴀɴɪ ʙʜᴀɪ ᴛʜᴀᴋᴀʀ ᴊᴀᴊᴜᴀᴀᴘʀ ᴠᴇʀᴀᴀ
@Navinbhati2061
@Navinbhati2061 2 жыл бұрын
ભગવાન તો નઈ ભગવાન માણસ છે ભાઇ હો 🙏🙏
@jayshreeram4865
@jayshreeram4865 2 жыл бұрын
Ha bhai video like kare ditho
@Vipulkumar-jn5qk
@Vipulkumar-jn5qk 2 жыл бұрын
સાચી વાત છે ભાઈ ખજૂર ભાઈ ભગવાન જ છે 🙏🙏🙏
@hareshvaja8360
@hareshvaja8360 2 жыл бұрын
ખજુર ભાઈ એ માણસો રળતા નથી પણ એમનો આત્મા રળાવે છે જય માતાજી
@saileshdesai9862
@saileshdesai9862 Жыл бұрын
ધન્ય છે ગરીબોના ભગવાન ખજૂર ભાઈ તમને ભગવાન તમારું આયુષ્ય લાંબુ આપે એવી પ્રાર્થના
@jaygauswami5325
@jaygauswami5325 2 жыл бұрын
ખજૂર ભાઈ તમે ગરીબ લોકો માટે ભગવાન છો.... ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે તથા સુખ સમૃદ્ધિ આપે અને આમજ ગરીબ લોકો ની સેવા કરતા રહો એવી મનોકામના ❤️
@pravinabhuta7596
@pravinabhuta7596 2 жыл бұрын
Pòĺ
@dineshparmar786DP
@dineshparmar786DP 2 жыл бұрын
Hi
@dineshparmar786DP
@dineshparmar786DP 2 жыл бұрын
Khajur bhai amari pan madad kari aapo to aabhar tamaro sry pliz amaru ghar nathi ame atyare bharethi rahiye che pan have mara papa off thai gaya che to have, amarathi bhadu bharine revay avi paristhiti nathi bhadu bharvanu
@gajrajcomedychannel4453
@gajrajcomedychannel4453 2 жыл бұрын
ખુબ ખુબ જીઓ 🙏 મારાં વ્હાલા 🙏
@gajrajcomedychannel4453
@gajrajcomedychannel4453 2 жыл бұрын
જેણે જેણે ભાઈ ખજૂર ને સપોર્ટ કરોઃ એ બધા મિત્રો હજારો વર્ષ જીવો એવી માં મોંગલ ને.. ગજરાજ કૉમેડી ચેનલ. ટિમ વતી પ્રાર્થના 🙏
@ddgujaratvlogs4348
@ddgujaratvlogs4348 2 жыл бұрын
ધન્ય છે નીતિન ભાઈ જાની તમે ખૂબ ગરીબો ની સેવા કરી છે , હું બધા વિડિયો જોવ છું , ખૂબ આનંદ થાય છે કે આવા મહાનુભાવો આપડા ગુજરાત માં છે ભગવાન તમને જાજુ આપે , જય હિન્દ 😌😌
@hareshparmar6273
@hareshparmar6273 2 жыл бұрын
ખજુર ભાઈ ને વંદન અવાજ કાર્યો અવિરતપણે કરતા રહો એવી પ્રાર્થના જય હો ખજુર ભાઈ
@MitaparaMayur
@MitaparaMayur 2 жыл бұрын
તમે ગરીબ નો ભગવાન છો
@sitaramvideoenjoygujarat.2276
@sitaramvideoenjoygujarat.2276 2 жыл бұрын
Jay mataji
@bhavanabenthakor7861
@bhavanabenthakor7861 2 жыл бұрын
Ha really hero
@ketanbhatt9527
@ketanbhatt9527 2 жыл бұрын
Bhai gujarat sarkar jo aa badhu joti hoy ne to khajurbhai nu jaherma sanman karo bhai support karo nitinbhai jani ne jaymataji jsk
@manishajlakhnotra6301
@manishajlakhnotra6301 2 жыл бұрын
વાભયવા
@BariaPankaj-eb7bl
@BariaPankaj-eb7bl Жыл бұрын
ધન્ય છે ખજુરભાઈ તમને અને ખાસ તમારી મા ને કે તે એમને તમારા જેવા દાતાર દીકરાને આ ગુજરાત ની ધરતી પર જનમ આપ્યો . .જીવો હજારો સાલ.. જય માતાજી....
@bhikhuchavda3648
@bhikhuchavda3648 2 жыл бұрын
ધન્ય છે વિર ભામાશા તમારી દાતારી ને ઠાકર ધણી તમને ખુબ આગળ વધારે 🙏
@sirlucky5527
@sirlucky5527 2 жыл бұрын
મારી આંખો માં પણ આંસુ આવી ગયા ખજૂર ભાઈ...તમે ધરતી પર ભગવાન સો🙏🙏
@devdev3984
@devdev3984 2 жыл бұрын
તાલુકો સાણંદ
@gopalbhai9691
@gopalbhai9691 2 жыл бұрын
જય ઠાકર ખજૂર ભાઈ મારો ઠાકર તમને જાજુ આપે મારા ભાઈ ગરીબોના ભગવાન ઠાકર ભાઈ એક જ પ્રાર્થના કરુ પલ ખુશ રાખે જય ઠાકર ધણી
@krunalshah5748
@krunalshah5748 2 жыл бұрын
ધન્ય છે ખજુરભાઈ. ભગવાન તમને સદા ખુશ રાખે અને તંદુરસ્તી આપે.
@gautamdamor1628
@gautamdamor1628 2 жыл бұрын
ખજૂર ભાઈ આપ મનુષ્ય અવતારમાં ભગવાન છો, very good 👍👍 તમારા માટે જેટલુ કહીએ તેટલુ ઓછુ પડે ભાઈ ભાઈ ખજૂર ખાઈ ( જય શ્રી કૃષ્ણ)❤️❤️❤️❤️❤️❤️❤️
@vaghelaushaba4945
@vaghelaushaba4945 2 жыл бұрын
નિતીન ભાઈ લાખ લાખ વંદન છે🙏🙏🙏
@Sunilkatara07
@Sunilkatara07 2 жыл бұрын
Nitin bhai mahakal bless you 🎉
@rajshighdodiya1887
@rajshighdodiya1887 2 жыл бұрын
હા ભાઈ emna માટે છે ભગવાન ચે
@gajrajcomedychannel4453
@gajrajcomedychannel4453 2 жыл бұрын
જેણે જેણે ભાઈ ખજૂર ને સપોર્ટ કરોઃ એ બધા મિત્રો હજારો વર્ષ જીવો એવી માં મોંગલ ને.. ગજરાજ કૉમેડી ચેનલ. ટિમ વતી પ્રાર્થના 🙏
@devchauhan5990
@devchauhan5990 2 жыл бұрын
અમે
@seluofficial1819
@seluofficial1819 2 жыл бұрын
ધન્ય છે ગરીબોના ભગવાન મા જોગણી તમને લાંબી ayou આપે 🙏🏻🖤
@hardikvelinker5527
@hardikvelinker5527 2 жыл бұрын
Very fine pravaud of you
@harshsolanki479
@harshsolanki479 2 жыл бұрын
@@hardikvelinker5527 proud
@StarUpdate446
@StarUpdate446 2 жыл бұрын
kzbin.info/door/4yPp_1h_a1wyeYg-W85m4Q
@palakprajapati2444
@palakprajapati2444 2 жыл бұрын
આ@@hardikvelinker5527 ઔઙણણ
@bharatsinhparmar3835
@bharatsinhparmar3835 2 жыл бұрын
@@hardikvelinker5527 him. .
@l.n.chauhan4765
@l.n.chauhan4765 2 жыл бұрын
ખજૂર ભાઈ તમારી જનેતા ને ધન્ય સે .. કર્ણ જેવા દીકરા ને જન્મ આપ્યો...થોડા સમય ની તમારા વિડિયો જોઈને ગરીબો ની હાલત જોઈ ને ખૂબ પ્રભાવિત થયો સુ અને આંખ માં આંસુ આવી જાય સે..પણ હું હાલ માં આર્મી માં નોકરી કરું સુ...પણ હું આર્મી ની નોકરી પૂરી કરીને આવું એટલે પશી ની જીંદગી ગરીબો ની સેવાનું કાર્ય જ કરીશ......🙏
@sadhi_off_kingdigital2810
@sadhi_off_kingdigital2810 2 жыл бұрын
Very good job dost
@jagdishthakorofficial3188
@jagdishthakorofficial3188 2 жыл бұрын
Jay Hind🙏
@whatsappstatus8171
@whatsappstatus8171 2 жыл бұрын
🙏🤎
@Pravin1204vlog
@Pravin1204vlog 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sarsijchaklasiya4671
@sarsijchaklasiya4671 2 жыл бұрын
પહેલા, દેશ ની સેવા ....ને પછી સમાજ ની સેવા કરવાના ઓરતા..,... વાહ મરદ...... વાહ... ધન્ય તો તમારી ય જનેતાને ....હો... રંગ સે chauhanbhai ને...
@spth1962
@spth1962 Жыл бұрын
વાહ વાહ ખજૂરભાઈ, તમારી દુઃખી ને પીડિત/નિરાધાર લોકો માટે ની સંવેદના અને કરૂણા જોઈને આંખો ભીની થઈ ગઈ છે! નમસ્કાર અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ધન્યવાદ, સાધુવાદ 🙏🙏🙏
@reviewexpect118
@reviewexpect118 2 жыл бұрын
જે પોતાના માટે જીવે તેને આત્મા કહેવાય અને જે બીજા માટે જીવે તેને પરમાત્મા કહેવાય ❤🇮🇳
@cndesai5954
@cndesai5954 2 жыл бұрын
👌👏🙏😊
@singarsanjaykhakhdi1224
@singarsanjaykhakhdi1224 2 жыл бұрын
આપડા ભારત દેશમાં હાચો હીરો કેવાય તો એ સે ખજૂરભાઈ 👍👍 ધન્ય સે તમારા માતા પિતા ને જેમને તમને આવા સંસ્કાર આપ્યા 🙏🙏
@gajrajcomedychannel4453
@gajrajcomedychannel4453 2 жыл бұрын
જેણે જેણે ભાઈ ખજૂર ને સપોર્ટ કરોઃ એ બધા મિત્રો હજારો વર્ષ જીવો એવી માં મોંગલ ને.. ગજરાજ કૉમેડી ચેનલ. ટિમ વતી પ્રાર્થના 🙏
@r.k.official8677
@r.k.official8677 2 жыл бұрын
ધન્ય છે ખજુરભાઇ તમને અને તમારી ટીમ ને ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે
@gajrajcomedychannel4453
@gajrajcomedychannel4453 2 жыл бұрын
જેણે જેણે ભાઈ ખજૂર ને સપોર્ટ કરોઃ એ બધા મિત્રો હજારો વર્ષ જીવો એવી માં મોંગલ ને.. ગજરાજ કૉમેડી ચેનલ. ટિમ વતી પ્રાર્થના 🙏
@vaghelajayendrasinh.a1858
@vaghelajayendrasinh.a1858 2 жыл бұрын
@@gajrajcomedychannel4453 તમે બોવ સારું કામ કરી રહીયા છે આવીજ રીતે કરતા રહો તમે ખૂબ આગળ વધો મહાદેવ તમને ઘણું આપે
@DeepModiFlutes
@DeepModiFlutes 2 жыл бұрын
Hats of to you sir ji 😇😇 હું આપના થીં ઘણો જ મોટીવેટ થયો છું😇😇👏👏
@lohanimustufa6274
@lohanimustufa6274 2 жыл бұрын
Dhan che tari janeta ne
@mehulbharwad819
@mehulbharwad819 2 жыл бұрын
We Proud Of You Nitinbhai Jani.... "જનની જણ તો ભગત જણજે કા દાતાર કા સુર..."
@dhaparamesh3074
@dhaparamesh3074 2 жыл бұрын
Hi
@mehulbharwad819
@mehulbharwad819 2 жыл бұрын
@@dhaparamesh3074 Hi
@kalpeshthakor4459
@kalpeshthakor4459 2 жыл бұрын
ખજૂર ભાઈ તમે ગરીબો ના રખેવાળ છો ભગવાન. તમને ભગવાન લાંબુ આયુષ્ય આપે ને તમારી બધી મનોકામના પુરી થાય અને તમે ગરીબો ની આવી ને આવી સેવા કરતા રહો proud_of_you_khajur bhai_અને આવી ને આવી સેવા કરવા માટે all_the_best ❤
@gajrajcomedychannel4453
@gajrajcomedychannel4453 2 жыл бұрын
જેણે જેણે ભાઈ ખજૂર ને સપોર્ટ કરોઃ એ બધા મિત્રો હજારો વર્ષ જીવો એવી માં મોંગલ ને.. ગજરાજ કૉમેડી ચેનલ. ટિમ વતી પ્રાર્થના 🙏
@RANGILARAJAHADOL
@RANGILARAJAHADOL 2 жыл бұрын
જય🙏માતાજી🙏જય 🙏ગુરુદેવ🙏ખજુરભાઈ🙏
@gajrajcomedychannel4453
@gajrajcomedychannel4453 2 жыл бұрын
જેણે જેણે ભાઈ ખજૂર ને સપોર્ટ કરોઃ એ બધા મિત્રો હજારો વર્ષ જીવો એવી માં મોંગલ ને.. ગજરાજ કૉમેડી ચેનલ. ટિમ વતી પ્રાર્થના 🙏
@pushpamehta6343
@pushpamehta6343 2 жыл бұрын
Mane perelis thi gayo che daya karjo 🙏
@pushpamehta6343
@pushpamehta6343 2 жыл бұрын
Maru name mehta pushpa ben harsadray bhavnager ghogha jakatnaka varahi sosayti
@hareshsolanki4707
@hareshsolanki4707 2 жыл бұрын
🙏 jay gurudev 🙏💯😭
@mayur.chauhan8392
@mayur.chauhan8392 2 жыл бұрын
ખુબ સરસ ખજૂર ભાઈ માં આશાપુરા તમને ખૂબ પ્રગતી કરાવે.. અને તમે ખૂબ આગળ વધો તેવી ❤️ પ્રાર્થના... જય માતાજી
@Navinbhati2061
@Navinbhati2061 2 жыл бұрын
ધન્ય છે આ ગુજરાત ની ધરતી જ્યાં નીતિન જની નો જન્મ થયો છે 🙏🙏
@natvarlalpatel3570
@natvarlalpatel3570 2 жыл бұрын
ભગવાન તમારી તન્દુરસ્તી ખૂબ સારી રાખે એવા દીલ થી આશીર્વાદ👼🙏❤️
@maheshrathodbabra4224
@maheshrathodbabra4224 2 жыл бұрын
ધન્ય છે નીતીનભાઇ તમને 🙏🙏🙏🌹🌹🌹🌹🙏🌹🌹🙏🌹
@mehulbharvad601
@mehulbharvad601 2 жыл бұрын
ભગવાન તમને ખૂબ આપે નીતિન ભાઈ ગરીબ લોકો ની મદદ કરતા રહો🙏
@chhayastudio2740
@chhayastudio2740 2 жыл бұрын
ભગવાન પણ તમને ખુબ ખુબ સાથ આપે 🙏🙏🙏 જે પણ મારાં થી થાઈ એટલી ભગવાન ને પ્રાર્થના 🙏🙏🙏
@kpsadgurukrupajadeja1902
@kpsadgurukrupajadeja1902 2 жыл бұрын
માં આશાપુરા એમને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે. અને આવા જ સરસ કામ કરતા રહે. મારાં વીરા.🙌👍💪 જય માતાજી,.🙏
@vanitavala5820
@vanitavala5820 2 жыл бұрын
Great job bhai
@meenaparmar6320
@meenaparmar6320 2 жыл бұрын
Nitin sir , ખુબ જ hardwork કરો છો...ભાગ મ ભાગ....fast work process 💪 છે...mind blowing.....🙏🙌...દિકરીઓ ખૂબ જ સુંદર છે...hope એમની lyf પણ એવી સુંદર બને....🌹🌹🌹
@sarolabaldev9563
@sarolabaldev9563 2 жыл бұрын
નિતિન ભાઈ તમે માણસ ના રૂપમાં ભગવાન છો ભગવાન તમને લાંબી આયુષ આપે આવા કામ કરવા બદલ તેમને. લાખ લાખ અભિનંદન
@shubhasgohil4920
@shubhasgohil4920 2 жыл бұрын
જય માતાજી ખજુર ભાઈ હું રોજ સવારમાં જાગીને પેલા ભગવાન ને પ્રાર્થના કરુશુ અમારા ખજુર ભાઈ ને કોઈ દિવસ કાંઈ આંચ ન આવે હંમેશા ભગવાન તમે અમારાં ખજુર ભાઈ ના રખોપાં કરજો જય માતાજી
@Dada_Digital
@Dada_Digital 2 жыл бұрын
ધન છે તમારી જનેતાને ખજૂર ભાઈ કે તમારા જેવા દાતાર પુત્રને જન્મ આપ્યો. અમારા કુળદેવી માઁ અને રામાપીર બાપાને પ્રાર્થના કરી. કે તમે ખુબ આગળ વધો અને આમ નામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏
@Mitha_para_5353
@Mitha_para_5353 2 жыл бұрын
Khajur bhai tame garib mate bhagvan cho mara mate ek j subscribe 🙏
@jadejamahendrsinh5198
@jadejamahendrsinh5198 2 жыл бұрын
ભગવાન આપને સદા સુખી રાખે કે જેથી આવા જરૂરીયાત વારા આપણા ભાઈઓની તમે મદદ કરી શકો જય માતાજી
@arjunsinhjadeja5228
@arjunsinhjadeja5228 Жыл бұрын
ખજુર ભાઈ અને એમની ટીમ ને🙏 માં આશાપુરા🙏 હંમેશા ખુશ રાખે એવી❤️દીલ થી પ્રાર્થના🙏જય માતાજી🙏જય શ્રી કૃષ્ણ🙏
@Hari_om.d
@Hari_om.d 2 жыл бұрын
ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 👍🙏
@s.r_all_creation
@s.r_all_creation 2 жыл бұрын
ધન્ય છે તમારી જનેતાને ખજુર ભાઇ લવ યુ ભાઇ તમને🥰🥰❤️❤️🙏
@naranbhaithakor5757
@naranbhaithakor5757 2 жыл бұрын
ભગવાન હંમેશાં ખુશ રાખે આપને ખુબ લાંબું આયુષ્ય આપે નીતિનભાઈ આપ ગરીબોની સેવા કરીને ખુબ સુંદર કામ કરી રહ્યા છો
@luckyvideo2568
@luckyvideo2568 2 жыл бұрын
ખજૂર ભાઈ ભગવાન તમને ખુબ ખુબ પ્રગતિ આપે.... 🌹🌹🌹
@ghansyammudhvamudhva501
@ghansyammudhvamudhva501 2 жыл бұрын
આવા નેક કાર્યો કરતા રહો નીતિનભાઈ માલધારી સમાજ આપને ફૂલ સપોર્ટ કરસુ 🙏જય ઠાકર🙏
@AmitDantesariya007
@AmitDantesariya007 2 жыл бұрын
ખૂબ ખૂબ વંદન છે ખજૂર ભાઈ અને તેમની ટીમ ને .ભગવાને મોકલીયા છે ખજૂર ભાઈ ને ગરીબ લોકો માટે મારી એકજ પ્રાથના છે જે ભગવાન ખજૂર ભાઈ ને હલપલ ખુશ રાખે એક લાઈક મારા ભાઈ ખજૂર માટે ......
@nileshdoshi2588
@nileshdoshi2588 2 жыл бұрын
જય.માતાજી ખજૂર ભાઈ આ સેવા જે કરો છો ને તમે ભવભવ નુ ભાથું બાઘો છો આવિ સેવાકાર્ય કરતા રહે જો ખાસ તમારૂં ધ્યાન રાખજો નહિતર બિજાને તકલીફ થશે.. માતાજીના આશીર્વાદ તમાંરા ઉપર કાયમ રહે દરેક ના દુઃખ મા સહભાગી થવા બદલ ખૂબ ખૂબ અનુમોદના 🙏🙏🙏
@maajahu_sikotardigital627
@maajahu_sikotardigital627 2 жыл бұрын
વાહ ખજૂર ભાઈ વાહ તમે તો ભગવાન છો ગરીબ લોકો માટે ભગવાન તમને આવી ને આવી શકતી આપતા રે અને ગરીબો મે મદદ કરતા રો ભગવાન તેવી પ્રાર્થના 🙏🙏🙏🙏🙏મા સિકોતર તમારી સાથેજ છે ખજૂર ભાઈ
@sanjayjograna2353
@sanjayjograna2353 2 жыл бұрын
વા ખજુર ભાઈ વા તમે ગરીબો ના ભગવાન છો હો બાપ ગરીબો ના આત્મા ઠારા છે હો ગૂજરાત નો સાવજ કેવાય હો મારો દ્વારકાવાળો કાળીયા ઠાકર સદા ને સદા આગળ વધારે‌ હો ઠાકર તેમને હિંમત આપે
@parvinsinhsolanki1830
@parvinsinhsolanki1830 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@sheetalvideo5813
@sheetalvideo5813 2 жыл бұрын
જય મહાદેવ... જય ઠાકર... નાના એ બાળકો માટે તો ખજૂરભાઈ ભગવાન બનીને જ આવ્યા હોય એવું લાગે છે... જય હો બાપ સદાય ખુશ રહો નીતિનભાઈ... માણસે ભગવાનના દર્શન તો કર્યા નથી પણ ભગવાનનું એક સ્વરૂપ છે ખજૂરભાઈ... જો મહુવા માં આપ પધારો ટોબેક વખત રૂબરૂ દર્શન કરવા છે જો શક્ય હોય તો....
@gajrajcomedychannel4453
@gajrajcomedychannel4453 2 жыл бұрын
જેણે જેણે ભાઈ ખજૂર ને સપોર્ટ કરોઃ એ બધા મિત્રો હજારો વર્ષ જીવો એવી માં મોંગલ ને.. ગજરાજ કૉમેડી ચેનલ. ટિમ વતી પ્રાર્થના 🙏
@kalpanasavani7814
@kalpanasavani7814 2 жыл бұрын
ધન્ય છે ખજુરભાઈ તમને ભગવાન તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને ગરીબ લોકો ની સેવા કરવાની શક્તિ આપે જય શ્રી કૃષ્ણ🙏🙏 👌👌
@gajrajcomedychannel4453
@gajrajcomedychannel4453 2 жыл бұрын
જેણે જેણે ભાઈ ખજૂર ને સપોર્ટ કરોઃ એ બધા મિત્રો હજારો વર્ષ જીવો એવી માં મોંગલ ને.. ગજરાજ કૉમેડી ચેનલ. ટિમ વતી પ્રાર્થના 🙏
@bharatsodha8710
@bharatsodha8710 2 жыл бұрын
જે ભાઈઓ બહેનો આ વિડીયો જોઇ રહ્યા છે તે બધાને હુ રિક્વેસ્ટ કરીશ કે આ વીડિયોને લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો
@bedmindgaming007
@bedmindgaming007 2 жыл бұрын
ખજુર ભાઈ તમે સારુ કામ કરી રહ્યા છો 🙌 માં મેલડી માતાજી તમને હરપળ સલામત રાખે 🙏🏻🙏🏻💕 Great Work Sir 👍
@rishi_007_rajput
@rishi_007_rajput 2 жыл бұрын
I proud of you khajur bhai 🙏🙏🙏🙏jai mata ji jay shree krishna Big fan ❤️❤️❤️❤️❤️
@gajrajcomedychannel4453
@gajrajcomedychannel4453 2 жыл бұрын
જેણે જેણે ભાઈ ખજૂર ને સપોર્ટ કરોઃ એ બધા મિત્રો હજારો વર્ષ જીવો એવી માં મોંગલ ને.. ગજરાજ કૉમેડી ચેનલ. ટિમ વતી પ્રાર્થના 🙏
@solankiakshay3104
@solankiakshay3104 2 жыл бұрын
Vah khajur bhai vah
@j_a_s_R_a_j_p_u_t_0205
@j_a_s_R_a_j_p_u_t_0205 2 жыл бұрын
ખજૂરભાઈ આપને માતાજી ખુબ સુખી રાખે આપની તમામ મનોકામના પુરી થાય 🙏🙏🙏
@ashishboricha3129
@ashishboricha3129 2 жыл бұрын
ખજૂર ભાઈ ભગવાન તમને લાબી ઉંમર આપે તમે ઘણા લોકો ના દુઃખ વેઢીયા છે તમને સત સત. નમન 🙏🙏
@choslamanoj2426
@choslamanoj2426 2 жыл бұрын
પદ્મશ્રી એવોર્ડ ના પ્રખર દાવેદાર શ્રી ખજૂર ભાઈ અને તેમની ટીમ 🙏🙏🙏🙏🙏🦁🦁🦁 ધન્ય છે સાવજ ને 🦁🦁
@sagarpatni1474
@sagarpatni1474 2 жыл бұрын
ધન્ય છે નીતિનભાઈ અને તમારી જનેતાને કે જેને આવા દીકરાને જન્મ આપ્યો
@krishnajaydwarkadhish4737
@krishnajaydwarkadhish4737 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય ઠાકર ખજુર ભાઈ ની પુરી ટીમને ધન્ય વાદ છે માલધારી સમાજ તરફથી🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnajaydwarkadhish4737
@krishnajaydwarkadhish4737 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ ની પુરી ટીમને ધન્ય વાદ છે માલધારી સમાજ તરફથી જય ઠાકર
@nirmalabenkachhadiya6442
@nirmalabenkachhadiya6442 2 жыл бұрын
ખજુરભાઈતમનેભગવાનસુખીરાખે
@bakabhaiparhadiya8182
@bakabhaiparhadiya8182 2 жыл бұрын
ધન્ય છે ગરીબોના ભગવાન ઠાકર તમને લાંબી આયુષ્ય આપે🙏
@Mr.Khedut.678
@Mr.Khedut.678 2 жыл бұрын
Garibo na masiha khajur bhai👌👌👍🙏🙏
@sanjayprajapati9934
@sanjayprajapati9934 2 жыл бұрын
મહાદેવ ની કૃપાથી સો ફુટે પાણી આવી ગયુ.. ખુબ સુંદર... જય મહાકાલ... ખજુરભાઈ
@bharatkhasiya8309
@bharatkhasiya8309 2 жыл бұрын
જય માતાજી 🙏🏻 ખજુર ભાઇ ની પુરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન
@કસોટીયાસવજીભાઈભરવાડ
@કસોટીયાસવજીભાઈભરવાડ 2 жыл бұрын
ઠાકર જાજુ આપે તને ખજુરભાઇ
@raja.Chehar_
@raja.Chehar_ 2 жыл бұрын
ધન્ય છે કજુર ભાઈ તમને તમે ગરીબો ની સેવા કરો છો ભગવાન તમને સુખી રાખે એવી પ્રાર્થના 🙏❤️
@mdmajid8821
@mdmajid8821 2 жыл бұрын
Bhai khuda kasam dil se Doowa nikalti hai aap k liye Aap gareebo k msiha ho Love u Broo 💝💝
@n.nmakvana1701
@n.nmakvana1701 2 жыл бұрын
ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી શ્રી ખજુરભાઈને ખુબ ખુબ શુભેચ્છા
@BHAVESH9913
@BHAVESH9913 2 жыл бұрын
Super se upar.......Khajur bhai & Tarun bhai...Jay mataji...Jay shri krishna.
@gujarati4935
@gujarati4935 2 жыл бұрын
શ્રી હનુમાનજી મહારાજ ને દેવોના દેવ મહાદેવ તમે ખૂબ જ પ્રગતિ આપે
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 2 жыл бұрын
Jay hanuman dada ji
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 2 жыл бұрын
Har har mahadev
@rahulsarvya5823
@rahulsarvya5823 2 жыл бұрын
ખરેખર ,ખજૂરભાઈને નોબલ મેડલો ઓછા પડે ,ધન્ય છે તેમની વૃતિને આને તેમના કલેજાને. 🙏🙏🙏🙏🙏......
@gajrajcomedychannel4453
@gajrajcomedychannel4453 2 жыл бұрын
જેણે જેણે ભાઈ ખજૂર ને સપોર્ટ કરોઃ એ બધા મિત્રો હજારો વર્ષ જીવો એવી માં મોંગલ ને.. ગજરાજ કૉમેડી ચેનલ. ટિમ વતી પ્રાર્થના 🙏
@ajayrajjadeja2164
@ajayrajjadeja2164 2 жыл бұрын
ખજૂર ભાઇ ધન્ય છે તમારા કામ ને. ભગવાન તમને આવું ને આવું કામ કરવા ની શક્તિ આપે એવી માં ભગવતી ને પ્રાથના
@ajaypandya648
@ajaypandya648 2 жыл бұрын
5 બાળકો માટે ભગવાન સ્વરૂપ છે ખજુરભાઈ જય સોમનાથ..
@gajrajcomedychannel4453
@gajrajcomedychannel4453 2 жыл бұрын
જેણે જેણે ભાઈ ખજૂર ને સપોર્ટ કરોઃ એ બધા મિત્રો હજારો વર્ષ જીવો એવી માં મોંગલ ને.. ગજરાજ કૉમેડી ચેનલ. ટિમ વતી પ્રાર્થના 🙏
@nitapandya2984
@nitapandya2984 2 жыл бұрын
Kahjur bhai na nambar yapo
@silvaharesh5799
@silvaharesh5799 2 жыл бұрын
સૌ નવયુવાનો નાં આદર્શ એવાં ભૂદેવ શ્રી (ખજૂરભાઈ) ને ખુબ ખુબ સાધુવાદ🙏🙏🙏
@desaimahesh7100
@desaimahesh7100 2 жыл бұрын
વાહ ખજુર ભાઈ વાહ તમારો ભગવાન મહાન મારા વિરા તમને ખુબ ખુબ આગળ વધો એવી મારા ભગવાન ની પ્રાર્થના મારી ઉંમર પણ તમને લાગી જાય મારા વાલા 😊🙌
@sanjaybhatiya3120
@sanjaybhatiya3120 2 жыл бұрын
જે ખજૂર ભાઈ ને ભગવાન નું બીજું રૂપ માનતા હોય તે લાઈક કરે last mein ek hi bar bolunga aap Dhanya Ho khajur bhai
@zaladilip632
@zaladilip632 2 жыл бұрын
I proud of you khajur bhai I love you ❤️
@LakhamanKhuntad
@LakhamanKhuntad 2 жыл бұрын
ખુબ ખુબ આભાર ખજૂર ભાઈ ભગવાન સોમનાથ દાદા તમને ધણું આપે
@desaijora9406
@desaijora9406 2 жыл бұрын
ખુબ ખુબ આભાર માનું છું ખજુર ભાઇ .. તમને ભગવાન માતાજી સદા સહાયતા કરે ......❤️🙏
@gopalacademy3576
@gopalacademy3576 Жыл бұрын
ધન તમારી માતા ને ધન ભાઈ!! આખું ગુજરાત તમારું ઋણી રેસે સાહેબ🙏🏻
@jaydipzapadiya813
@jaydipzapadiya813 2 жыл бұрын
સાળંગપુર વાળા દાદા તમારી બધી ઈચ્છા પૂરી કરે ખજૂર ભાઈ તમે ખુબજ સરસ કામ કરી રહ્યા છો ભગવાન તમને જાજુ આપે. જય શ્રી કૃષ્ણ 🙏🏼
@vipulvipul6573
@vipulvipul6573 2 жыл бұрын
બરાબર છે
@artipatel7631
@artipatel7631 2 жыл бұрын
Salangpur vala dada j khajur bhai sathe che etle j atlu kaam Kari sake che swarth Vina potana kharche kare che baki bija ek bloger seva na name paisa pota na account ma nakhavi ne bija kaame chadi gaya che paisa banavi lidha
@yogeshbariyajainsinger
@yogeshbariyajainsinger 2 жыл бұрын
ભાઈ ખૂબ ધન્યવાદ આવીજ રીતે બધા ને મદદ કરતા રહો ભગવાન આપણ ને ખૂબ સુખ સમૃદ્ધિ આપે એવી હૃદય થી પ્રાર્થના. 🙏🙏🙏🙏🙏
@bhuriyanagin4010
@bhuriyanagin4010 2 жыл бұрын
💪મારા હોના ના હિંડોળે હિચનારી =મા મેલડી= તમને હરપલ ખુશ રાખે.🙏
@hakukale4865
@hakukale4865 2 жыл бұрын
ખજૂર ભાઈ આમ આદમી પાર્ટી માં જોડાઈ ને મુખ્યમંત્રી બનો અને આખા ગુજરાતના લોકો ના દુઃખો ને દૂર કરો, અને લોકોને દુઃખ આપનારી સરકાર ને પણ દૂર કરો એવું મારું સપનું છે.🙏🙏
@songsugamshihoraanand9331
@songsugamshihoraanand9331 2 жыл бұрын
ધન્ય છે ખજૂરભાઈ ના માતા પિતાને 🙏🙏🙏
@shiyalarjun1128
@shiyalarjun1128 2 жыл бұрын
ખજુરભાઈ ઠાકર ના સોગન આ જોય હુ પણ રડવા લાગ્યો બાપ તમારા જેવા લોકો ને આ દેશનો વડાપ્રધાન બનાવવા જોઈએ તો મારા દેશ મા કોઈ ગરીબ ન રે ઠાકર મારુ આયુષ્ય તમને આપે🙏🏻🙏🏻🙏🏻
@પ્રેમભોજનભજનસતરસનોપ્યાલો
@પ્રેમભોજનભજનસતરસનોપ્યાલો 2 жыл бұрын
,,માનવ સેવા એજ પ્રભુ સેવા સેવા એજ પ્રભુનૂ સ્વરૂપ છે સાહેબ,, ભગવાન તમને લાબુ જીવન આપે એજ પ્રાથના
@AYUSHBHARWAD
@AYUSHBHARWAD 2 жыл бұрын
JAY THAKAR KHAJUR BHAI ♥️♥️🫰👍😊
@Manvi_Studio_Live
@Manvi_Studio_Live 2 жыл бұрын
માઁ શિહોરી તમને ખુશ રાખે 🙏 ખજૂર ભાઈ ❤
@kuchhadiyashanti7479
@kuchhadiyashanti7479 2 жыл бұрын
ખજૂર ભાઇ બેસ્ટ ઓફ લક જય માતાજી જય શ્રી ક્રિષ્ના
@prathampagathiyu423
@prathampagathiyu423 2 жыл бұрын
પંખી જળ પિયા કરે ના ઘટે સરીતા નીર ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર 🙏🌹
@aaditayparmar365raja8
@aaditayparmar365raja8 2 жыл бұрын
🙏જય🙏 હિન્દ 🙏ખજૂર ભાઈ❤️ જય માતાજી❤️🙏
@snbalar8955
@snbalar8955 2 жыл бұрын
ધન્ય છે નીતિનભાઈ જાની ને ,,ખુશ રહો,અને સ્વસ્થ રહો,તેવી પ્રભુ ને પ્રાર્થના ,, જય માતાજી
@gajrajcomedychannel4453
@gajrajcomedychannel4453 2 жыл бұрын
જેણે જેણે ભાઈ ખજૂર ને સપોર્ટ કરોઃ એ બધા મિત્રો હજારો વર્ષ જીવો એવી માં મોંગલ ને.. ગજરાજ કૉમેડી ચેનલ. ટિમ વતી પ્રાર્થના 🙏
@kanu_bharvad
@kanu_bharvad 2 жыл бұрын
ખજુર ભાઈ બહુ સરસ છે તમારૂ કામ ઠાકર તમને વધુ ખુશ રાખે જય દ્વારકાધીશ
@aartidave3880
@aartidave3880 2 жыл бұрын
Very very well done ✅ Nitin Bhai...... spectacular work with great dedication sir..... Hats off sir.......🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍👍
@rathodsagar5139
@rathodsagar5139 2 жыл бұрын
ખજુરભાઈ ને મારો દ્વારકાધીશ ખૂબ આનંદ આપે
@darshan_editor_4
@darshan_editor_4 2 жыл бұрын
800k sucriber complate khajur bhai congratulations 👏🎉🎉🎉🎉🎉 tmne ane tmari team aava kam karti Rey 😇😇
@freelearn6571
@freelearn6571 2 жыл бұрын
Jay Dwárkãdhîs ♥️🙏🏻 Bhagvan Tamari badhi manokamna puri kre.ne A Bharat ni Bhumi jema Bhamasha jeva data o thay gya eva Gujrat ma bija Bamasha matlab ke Khajurbhai Jani ♥️♥️ bhagwan emnu aayush lambu kre.
@crazymohit-iy4ql
@crazymohit-iy4ql 2 жыл бұрын
વાહ ખજૂર ભાઈ વાહ તમે સાચે ભગવાન નું અવતાર છો 😌🙏
@SKKIRANTHAKOR143
@SKKIRANTHAKOR143 Жыл бұрын
કોણ કોણ ખજુર ભાઇ ને ભગવાન માને છે ❤️🥰
@akashjagdish8823
@akashjagdish8823 2 жыл бұрын
સો સો સલામ છે નીતિનભાઈ તમને સબ્દ ખૂટે છે તમારી તારીફ માટે સુ કેવું ..🙏god bless you 🙏 જય શ્રી ક્રિષ્ના 🙏
@ankitgaming2700
@ankitgaming2700 2 жыл бұрын
ધન્ય છે ગરીબોના ભગવાન મા જોગણી તમને લાંબી ayou આપે ❤✨🥰👑✨✨
@talaviyabhagyalaxmi1389
@talaviyabhagyalaxmi1389 2 жыл бұрын
I proud of you khajurbhai I love you 😍🥰🥰🥰
@jack0.7
@jack0.7 2 жыл бұрын
ભગવાન તમારું ભલું કરે ખજુર ભાઈ🙏 . તમેે ગણા લોકોની મદદ કરી ધન્ય છે આવા માણસની 🤟.
@radhemacramework1546
@radhemacramework1546 2 жыл бұрын
👏👏👏👏👏👏👏👏 super khajur bhai 🙏 proud of you bhai ❤️❤️👏👏👏👏👏🙏🙏🙏
@human5181
@human5181 2 жыл бұрын
May God Make U More Powerfull Than Today In future to help those people Salute To U bhai ..... ❤️ this is from bottom of my heart 🤞🤞
@dabhirahul2555
@dabhirahul2555 2 жыл бұрын
🙏😍🥰 i proud of you nitinsar__you are riyal hiro.😇😎💖🌹🌹🌹🌹🌹💖
@vijubharoyaldarbar3456
@vijubharoyaldarbar3456 2 жыл бұрын
ખજૂર ભાઇ તમને ભગવાન બવું લાબું આયુષ આપે એવી હું ભગવાન ને પ્રાર્થના કરું છું દિલ થી ગરીબો નિ આવી રીતે સેવા કરજો 🙏🏻
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
કોમલ સાથે Spacial Photoshoot 😊
10:55
Jack LifeStyle Vlogs
Рет қаралды 322 М.
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН