એક દ્રઢ સંકલ્પ જીદંગી બદલી શકે છે -પદ્મશ્રી સવજી ધોળકિયા - વિચારોનો સુવર્ણમહોત્સવ Savjibhai Dholakia

  Рет қаралды 174,020

Shree Saurashtra Patel Seva Samaj

Shree Saurashtra Patel Seva Samaj

Күн бұрын

વિચારોના વાવેતર કાર્યક્રમમાં નવો વિચાર આપતા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા એ જણાવ્યું હતું કે, "જીવનમાં ખુશ રહો તો ડોક્ટર પાસે જવું જ ન પડે. સમયસર જમવું, સારો ખોરાક લેવો અને પરસેવો પડે તેટલું કામ કરો તો બીમારી નહિ આવે." તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, શ્રી અનંત અંબાણી અને શ્રી ગૌતમ અદાણીની મુલાકાતની નોંધ સાથે બિઝનેસમાં સફળ થવાનો મંત્ર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, એક દ્રઢ સંકલ્પ આપણી જીંદગી બદલી શકે છે. સફળતા અને નામ માત્ર કામ કરવાથી જ મળે છે. હમશા દીર્ઘદ્રષ્ટી સાથે કાર્યશીલ રહો. કામ કરશો તો પૈસા અને પ્રતિષ્ઠા આપોઆપ મળશે.‪@DholakiaSavji‬
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ KZbin : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222

Пікірлер: 79
@thakorlaxmanji9479
@thakorlaxmanji9479 3 ай бұрын
ખરે ખર સવજીભાઈ તમને સંભવાવા થી એકદમ શાંતિ નો અનુભવ થાય છે હર હર મહાદેવ
@kusumbenpatel4228
@kusumbenpatel4228 6 ай бұрын
આજ તા.6.3.2024 સવજીભાઈ ધોળકીયા નો વિચારોનું વાવેતર સંવાદ ખુબ સરસ અને સુંદર સાભલયો આપને ખુબ ખુબ ધન્યવાદ સાથે સાભલનાર સૌના જીવનમાં આવા સુંદર વિચારોની પ્રેરણાથી સૌ આવા સત્કાર્યો કરવા તૈયાર થાય એજ દેશ હિતમાં છે જયસરીકૃષણ અસ્તુ જય હિનદ વંદે માતરમ્.
@ushaghadia7866
@ushaghadia7866 6 ай бұрын
ખુબ સરસ વિચારો છે મુઠ્ઠી ઊંચેરા માનવી.
@dr.lilavantibkachhadiya7931
@dr.lilavantibkachhadiya7931 6 ай бұрын
ખૂબ સરસ સવજીભાઈ તમારા જેવા ઊંચા વિચારો વાળો માણસ હજી મે જોયો નથી ઈશ્વરનો આભાર તમારા જેવા વિરલાઓ ની ભારતને જરૂર છે.
@gunvantbhaipawaghadhi8704
@gunvantbhaipawaghadhi8704 6 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ ખૂબ ખૂબ અભિનંદન આપ જીવો હજારો સાલ સવજીકાકા એવી ભગવાન સ્વામિનારાયણ ને અંતર ની પ્રાથના કરું છુ
@GosaijagadishGosaiJagadi-ge5vf
@GosaijagadishGosaiJagadi-ge5vf 6 ай бұрын
પૈસા નુ વાવેતર મા દોડધામ માં વિચારવા નું વાવેતર હ્દય ને સ્પર્શી જાય ભાષણ સામાજિક ઉત્થાન ના દર્શન થાય છે ❤ગણ ગણ ગણ પતિ ❤
@chimanbhaipatel5191
@chimanbhaipatel5191 6 ай бұрын
સવજી ભાઈ નમસ્કાર. તમારા સમાજ માટેના ઉમદા કાર્યો માટે ખૂબ ખૂબ અભિનંદન. તમારા ખુદના અનુભવો સાંભળીને અમને પણ ખૂબ જ પ્રેરણા મળી રહી છે. કોઈ ચોપડી કરતા તમારા વિચારો જાણીને અને તમારા કાર્યો જાણી એમને ખુશી થઈ છે. ભગવાન તમને નવા નવા કાર્યો કરવા માટે ખુબ શક્તિ અને ધન આપે.
@dineshcgajjar8455
@dineshcgajjar8455 5 ай бұрын
👍,,,, બાકી તો મજા આવી ગઇ 🙏ધોળકિયા સાહેબ જી,,, તમેં જે સેવાઓ કરી છે એ નિસ્વાર્થ સેવા ની વાતો દ્વારા ગુજરાત નહીં પણ પુરા વિશ્વ ને એક પ્રેરણા મળે એવી છે,,, અને આવી સરસ મજાની વાતો થી,,, જ લોકો માં કંઈક સારુ કરવાની ઈચ્છા થાય 🙏jayગરવી ગુજરાત 🇮🇳જય ભારત 🇮🇳🙏
@lrm177
@lrm177 6 ай бұрын
Bhagvan tamne 500 varsh nu tandurast ayusy aape...aavi prbhu ne prathna 🙏🙏🌷🌷🌷🙏🙏
@varsharibadiya4696
@varsharibadiya4696 6 ай бұрын
ખૂબ સરસ સવજીભાઈ..તમારી તળપદ ઇ ભાષા માં..આપણાં પના નો અહેસાસ થાય છે..ને તમારી કોઠાસૂઝ ના દર્શન થાય છે.એક વાત તો નક્કી છે..પુરુષાર્થ નો કોઈ પર્યાય નથી.ને એના માટે ડિગ્રી ની કોઈ જરૂર નથી.bss માંડી પડો.કુદરત ને જખ મારી ને આપવું પડે.આપની ભાષા માં😅. ગર્વ છે k આપડે તમે કાઠિયાવાડ ના છીએ
@kavaiyaalpesh9261
@kavaiyaalpesh9261 6 ай бұрын
સલાહ સૂચન અમારી જીંદગી નો મોટો પાયો છે જય સ્વામી નારાયણ
@indrajitgadhavi924
@indrajitgadhavi924 6 ай бұрын
Khub saras Jay Swaminarayan
@jaykiyada8105
@jaykiyada8105 4 ай бұрын
ખૂબ જ પ્રેરણાદાયક વ્યક્તિત્વ સવજી ભાઈ ખરેખર આ દેશ માટે અને પટેલ સમાજ માટે એક હીરા છે
@hiteshmatariya3455
@hiteshmatariya3455 6 ай бұрын
ખુબ ખુબ અભિનંદન સવજીકાકા
@MILAN.BHARWAD.NIRMAL
@MILAN.BHARWAD.NIRMAL 6 ай бұрын
બસ એક સારાં વિચારની જરૂર પડે
@MILAN.BHARWAD.NIRMAL
@MILAN.BHARWAD.NIRMAL 6 ай бұрын
🙏✍️🇮🇳👍🥰❤️👌🖕
@gamitniteshkumargamitnites3437
@gamitniteshkumargamitnites3437 6 ай бұрын
Ohhh savjibhai jeva koi nohi bija..
@dipsinhgohil8906
@dipsinhgohil8906 Ай бұрын
મનની શકિત અનંત છે મનની શકિત અમોઘ છે મનુષ્યના વિચારો હમેશાં ઉચ્ચ અને અટલ હોવા જોઈએ
@3ADARSHILPATEL
@3ADARSHILPATEL Ай бұрын
સાહેબ આજે તમારો પ્રોગ્રામ જોયો અને તમારી આ ઉંમરે જે વાણી છે એ સાંભળી ને હું ગદ ગદ થઈ ગયો. વિચારો સારા લાવવા અને એને જીવનમાં ખુબ મેહનત કરી ને અમલ કરવા. સારા કામો કરશો અને મન ચોખ્ખું રાખીને આગળ વધશો. અને આપણને જે સંતોષ અને ખુશી થશે તે આ અવતાર માં જીવતા જીવ સ્વર્ગ લાગશે. તમારી વાતો સાંભળી ને શું બોલું સાહેબ એ શબ્દો જ નથી . એવા તમારા શબ્દો છે જે જીવનને સ્વર્ગ તરફ લઈ જાય છે.
@ushaghadia7866
@ushaghadia7866 6 ай бұрын
પ્રકૃતિ જ જીવન છે.
@MILAN.BHARWAD.NIRMAL
@MILAN.BHARWAD.NIRMAL 6 ай бұрын
🙏જય માતાજી જય ઠાકર ધણી🙏🇮🇳✍️❤️
@lrm177
@lrm177 6 ай бұрын
Jay thakar
@HetalVankar-v4k
@HetalVankar-v4k 2 ай бұрын
Dhan nirkar j i
@bharatlimbachia8524
@bharatlimbachia8524 6 ай бұрын
Jay shree Krishna I have always seen Shri Savjibhai charged so please keep it up Always seen him smiling 😂😂😂 Very cheerful personality Namaste From Bharat Limbachia Uganda
@lrm177
@lrm177 6 ай бұрын
Khub khub dhanyvad guruji 🙏🙏🌷🌷🌷🙏🙏
@rajumaisuriya1308
@rajumaisuriya1308 6 ай бұрын
Tme 12 na lakh bnavya saheb
@vishalstudiokodinar3561
@vishalstudiokodinar3561 2 ай бұрын
JayGurudav
@gondaliyahansa7372
@gondaliyahansa7372 6 ай бұрын
Savjibhai ne malvu chhe please
@544nstar
@544nstar 4 ай бұрын
जोरदार
@MatruBharti
@MatruBharti 6 ай бұрын
"This speech by Savjibhai Dholakia is truly inspiring!
@bipinchandraratilalthakkar
@bipinchandraratilalthakkar 6 ай бұрын
અમારે પણ સવજીદાદા ને મળવા છે
@harnishprajapati6271
@harnishprajapati6271 6 ай бұрын
Cardiac arrest is big issue now a days please get a specialist on ur show
@dipikapatel-fe7tz
@dipikapatel-fe7tz 3 ай бұрын
Mandir banavava paisa aakha deshmathi. Aaye to 4000 ne j kem ?
@RamKrishan-p4s
@RamKrishan-p4s 2 ай бұрын
Jigra jaga diya aapne...Thanks Motabhai...🙏
@NajabhaiBalasara-yn4rg
@NajabhaiBalasara-yn4rg 6 ай бұрын
Savje bhai khub jevan ma utarva jeve vat kroso gret bhai
@venomgaming1545
@venomgaming1545 Ай бұрын
એ તો મોદિનો ઓઢીયો લાગૅ છે 😂😂😂
@BHAVESHBHATT-i3s
@BHAVESHBHATT-i3s 6 ай бұрын
jay shree ram
@arunrana5919
@arunrana5919 Ай бұрын
Jevu vicharsho Eva thasho...
@TholiyaBipinbhai
@TholiyaBipinbhai 6 ай бұрын
સરસસંદર છે.સૂચોછે
@LcbGujarat-r8w
@LcbGujarat-r8w 6 ай бұрын
Namsakar Guruji
@deepakmakwana1070
@deepakmakwana1070 6 ай бұрын
❤Ghar kab aavogey❤
@gadhavihemudan3755
@gadhavihemudan3755 6 ай бұрын
29:00
@davenila1005
@davenila1005 2 ай бұрын
Very very nice your thoughts
@khemjibhaichaudhary1290
@khemjibhaichaudhary1290 3 ай бұрын
સર ઉત્તમ વિચારો જ વ્યક્તિને મહાન બનાવે છે. સલામ કરવા જેવું કામ તમે કર્યું છે.
@LcbGujarat-r8w
@LcbGujarat-r8w 6 ай бұрын
Namsakar Guruji
@LcbGujarat-r8w
@LcbGujarat-r8w 6 ай бұрын
Namsakar Guruji
@piyushpatel9297
@piyushpatel9297 6 ай бұрын
Jay umiya maa .......ek vichar varam var ave 6...k ek baju apde hindu samaj ni vat karia ne biji vaju sc st samaj ni sari bhaneli dikario.....apda samaja avva mange 6....to su kam apda vadilo amni junvani mukva nathi mangta......ek baju apdo samaj vikasil samaj kevay 6 to km apde je samaj ma sara loko 6 ....jemnq vicharo sara 6 amne apdo samaj km apnavva nathi mangta???......ek baju apde dikra ni e66a ma apda samaje gani dikri na bhog lidha atle aaj apda samaj ma dikra na marriage karavva mate dikri nathi malti....ne bija samaj ma sara vicharo dharavra manaso apda samaj ma dikri apva mange 6 to pan apda junvani manaso amna juna vicharo 6odva j nathi mangta....apda samaj ni image kaka bar pidhela ne mava khanara jeva loko ni jm 6.....pan jo sc st samaj mathi sari dikri apda samaj ne apva mange 6 to ani loko ninda kare 6....to aa babat par savji kaka kae vat raju karo atle samaj na vicharo badlay
@gunvantpatel1513
@gunvantpatel1513 6 ай бұрын
🙏🏻🙏🏻
@bhikhabhaisahayata6180
@bhikhabhaisahayata6180 6 ай бұрын
Proud of you savjibhai dhodakiya ji
@DhruviPokar
@DhruviPokar 6 ай бұрын
🙏
@krishnabajadeja3424
@krishnabajadeja3424 6 ай бұрын
👌
@sagarkhatrani1865
@sagarkhatrani1865 6 ай бұрын
Very nice and inspiring speech...
@gondaliyahansa7372
@gondaliyahansa7372 6 ай бұрын
Great
@parmarab
@parmarab 2 ай бұрын
Sir, very impressive, inspiring speech.Salute Sir.
@RajnikantMakwana-ks7kv
@RajnikantMakwana-ks7kv 6 ай бұрын
❤❤ખુબ સરસ વાત કરી 🙏🙏
@drbharatgolakiya6908
@drbharatgolakiya6908 5 ай бұрын
પૈસો by-product છે
@dr.ramsinhrajput7868
@dr.ramsinhrajput7868 6 ай бұрын
Good speech
@vbv1965
@vbv1965 6 ай бұрын
જય શ્રી રામ
@sangadalaxmanbhai2663
@sangadalaxmanbhai2663 6 ай бұрын
ભાઈ સવજીભાઈ આપને વિનંતી કરીએ છીએ કે આજ કાલ પેપર ફૂટી જાય છે અમારુ મનોબળ તુટી જાય છે... લેખિતમાં નેવું પ્લસ માર્ક આવ્યા છે પણ મૌખિક માં કાયમ મને અન્યાય કરે છે.હુ એસટી ઉમેદવાર છું મારું કોઈ રાજકીય કનેક્શન નથી... આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં યે સરકાર માં કાંઈક અયોગ્ય તો થાય જ છે...મારા જેવા ઘણા સ્ટુડન્ટો ની આવી હાલત છે... સરકારમાં કાંઈક તો અનિતિ ચાલે જ છે...
@bahadursolanki4049
@bahadursolanki4049 Ай бұрын
Very nice speech પણ
@bahadursolanki4049
@bahadursolanki4049 Ай бұрын
સમાજ મા ગાયો કુતરા કચરો ગંદકી ભષટાચાર શિક્ષણ મા ફેરફાર રોડ ગટર મા ભષટાચાર વૃક્ષો નુ છેદન સારી આરોગ્ય સેવા આવી ઘણી સમસ્યા છે તેના સમાધાન માટે ઉધોગપતિ એ ઘામિક સંસ્થા ના વડા અને ભષટાચાર નેતા ના પૈસા વાપરી દેશ ને સુંદર બનાવુ પડશે નહિતર દેશ નુ યુવા વિદેશ જતુ રહેશે તો સમાજ ને મોટી ખોટ પડશે 🙏🏻🙏🏻🙏🏻
@GosaijagadishGosaiJagadi-ge5vf
@GosaijagadishGosaiJagadi-ge5vf 6 ай бұрын
❤गण गण गणपति ❤
@yashvantisoni905
@yashvantisoni905 6 ай бұрын
Vare vare nice 👍👌
@rajnikantpatel4763
@rajnikantpatel4763 6 ай бұрын
Very nice 👌
@bhartiprajapati4067
@bhartiprajapati4067 5 ай бұрын
Banaskantha no vikas karvano che
@AjayRajput-gj6mn
@AjayRajput-gj6mn 3 ай бұрын
Jay shree Krishna
@mansukhbhaisheladiya9313
@mansukhbhaisheladiya9313 5 ай бұрын
Jai shri krishna
@jitubhaibhatti
@jitubhaibhatti 6 ай бұрын
❤jay.ho❤
@kalpeshshah1263
@kalpeshshah1263 5 ай бұрын
Jsk
@mukeshparikh9118
@mukeshparikh9118 4 ай бұрын
Well done ,savgibhai, your thoughts and implementation is all most inspiring everyone, citizens of our nation forever,and your presentation is excellent 👌👌👌
@ArvindPatel-nx6ir
@ArvindPatel-nx6ir 6 ай бұрын
Namskar dada
@arvindbhaimakampara3545
@arvindbhaimakampara3545 4 ай бұрын
Very good thinking
@ArvindbhaiRathva-u8m
@ArvindbhaiRathva-u8m 6 ай бұрын
Jay swaminarayan
@dineshlpindoria
@dineshlpindoria 6 ай бұрын
જય સ્વામિનારાયણ સવજી કાકા
@meniyasanjaybhaipravinbhai8348
@meniyasanjaybhaipravinbhai8348 5 ай бұрын
Sachi vat se kaka
@ghanshyampithadiya
@ghanshyampithadiya 5 ай бұрын
જય સ્વામિનારાયણ #ghanshyampithdiya
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 10 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 115 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 93 МЛН
મોબાઈલ મનુષ્ય માટે શું ?
41:13
Savji Dholakia
Рет қаралды 359 М.
Savjibhai Dholakiya - Speech || Dudhala || Amreli || 2019
25:36
Lakshya TV
Рет қаралды 127 М.