Jagdish Trivedi | કાગના ફળિયે કાગની વાતું | ભાગ - 1 | Morari Bapu, Mayabhai Ahir

  Рет қаралды 10,147

Jagdish Trivedi Official

Jagdish Trivedi Official

Күн бұрын

Dr. Jagdish Trivedi is not only world famous humourist, he is also a renowned A philanthropist , A Poet and A philosopher .
• He is the only Gujarati who holds three doctoral degrees.
• Dr. Trivedi is the only humourist who has visited abroad more than 75 times. He has Performed more than 2000 National Stage Shows and 1000 Shows abroad.
• As a Author Dr. Trivedi has written 64 books which is the highest in number of Gujarati Authors, Out of them 6 books have been awarded by Sahitya Akademi and 1 book has been awarded by Sahitya Parishad.
• On 12th October 2017 the day of his 50th birthday, he declared to Donate all income of his future programmes to health and education ( He also never took any administrative expenses). In the first three years, 1 crore 47 lakh have been donated by him.
•From 1.47 crore rupees, he had built four government schools and 2 libraries.
•His humour, thoughts and poems always remain heart-touching .

Пікірлер: 21
@kiritmandaviya8960
@kiritmandaviya8960 3 жыл бұрын
વાહ વાહ ખુબ આનંદ થયો આપે કાગ સાહેબ ની કાવ્ય કંઠસ્થ કરી ખુબ ખુબ અભિનંદન
@jyotindrapancholi9838
@jyotindrapancholi9838 3 жыл бұрын
ખુબજ વિદ્વવતાપૂર્ણ પ્રવચન. કાગબાપુ ની વાણી ને જગાબાપુએ ખૂબ અનોખી રીતે ભાત પાડી એનો રાજીપો...ખૂબ ખૂબ અભિનંદન.
@bharatdevaiya9061
@bharatdevaiya9061 3 жыл бұрын
વાહ...વાહ....વારંવાર સાંભળતા હૃદય રાજી થાય એવું વ્યાખ્યાન...
@dr.narendraraval9023
@dr.narendraraval9023 3 жыл бұрын
વાહ જગદીશભાઈ.. ચિંતનશીલ વક્તવ્ય
@kalpeshshah7676
@kalpeshshah7676 3 жыл бұрын
કાગ બાપુ ના ફળીયે થી જગા બાપુ એ બહુ સરસ પ્રવચન આપ્યું કવિતા નુ ઊગવું ને અવતરવું ગંગાજી ના શિવ અને ભિષ્મ જેવા જીવ સાથે ઉદાહરણ આપી સમજાવા ની શૈલી કે તમે કરેલો લટકો પણ ગમી જાય એવો હતો બહુ ખુબ સરસ પ્રવચન
@hasmukhpatelrudatala8982
@hasmukhpatelrudatala8982 2 жыл бұрын
જય હો, વંદન. મનને મોજ અને હ્રદયમાં આનંદ પ્રગટ્યો.
@dhavaljoshi9526
@dhavaljoshi9526 3 жыл бұрын
વાહ ખૂબ સરસ ચિંતન 💐
@piyushmehta643
@piyushmehta643 3 жыл бұрын
*કાગબાપુને પ્રણામ વંદન*🙏🏻 સાહેબ તમે કાગબાપુ વિશે વાત કરી ઘણું બધું અને ખૂબ નવીન જાણવા મડીયુ વંદનીય કવિશ્રી કાગબાપુ વિશે.. તમે સાહેબ તમારા વક્તવ્યમા કેટલું બધું આવરી લીધું સાહેબ જયહો.. કલમ.. કવિ.. કવિતા.. સમાજ.. સમજણ.. શિક્ષણ.. ભાવ પ્રેમ.. ભાષા.. સૂરવીરતા.. દાતારી... ખુમારી.. ધર્મ.. વેદ પુરાણ... વેદના.. ગ્રંથ.. વિજ્ઞાન.. ગૌપ્રેમ... પ્રકૃતિ.. ગુરુ અને શિષ્ય.. હું સાહેબ એમ જરૂર કહીશકે તમે બાવન ફૂલડાના બાગ પુસ્તક પર તમે ખૂબજ ભાવ પ્રેમથી તમારા શબ્દરૂપી બાવન ફૂલડા અર્પણ કરીયા છે... જયહો સાહેબ જયહો 🙏🏻
@siddhrajsindhavhasyakalaka2449
@siddhrajsindhavhasyakalaka2449 3 жыл бұрын
આતુરતાથી રાહ જોઈ રહ્યા છી....
@maheshbhairathod3777
@maheshbhairathod3777 3 жыл бұрын
ખૂબ સરસ પ્રવાહિત વાણીસભર પ્રવચન..... જગદીશભાઈને અભિનંદન
@krupanaker9420
@krupanaker9420 3 жыл бұрын
Khub sars
@bhagyeshm
@bhagyeshm 3 жыл бұрын
Wah Jagdish Bhai 👌 Khubaj saras Pravachan Jay Khodal Jay Mataji
@bipinchandratrivedi1438
@bipinchandratrivedi1438 3 жыл бұрын
Jay ho Mahadev
@bharateshraval706
@bharateshraval706 3 жыл бұрын
Jay mahadev 🙏
@harpalsinhzalahaasyakar5519
@harpalsinhzalahaasyakar5519 3 жыл бұрын
😇🙏
@sureshkumarvyas6169
@sureshkumarvyas6169 3 жыл бұрын
Super
@harpalsinhzalahaasyakar5519
@harpalsinhzalahaasyakar5519 3 жыл бұрын
સહમત
@pareshthakkar8375
@pareshthakkar8375 3 жыл бұрын
વાહ...... આફરીન ☺️🙏🏻
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 7 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 117 МЛН
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
Dr  Nimit Oza speaking at LiveWellcon 2024,  Dr Nimit Oza  is different mood, absolute laughter
56:37