Sir 7/12 ma pak(fasal) nu nam kevi rite badalavu te janavo .... please
@hiteshkumarr50942 жыл бұрын
તલાટી મારફત પાણી પત્રક ભરવાનું હોય છે. દર વર્ષે.
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
👍
@manharbenrajput569111 ай бұрын
1990 pahelano jaminno taksho joi to shu karvanu? Gram panchayat ma physical map 1980 no male?
@darshanmarvania61799 ай бұрын
Saheb chaturdisha ma avela aju baju na survey number janva mate kayu form arji krvuu pde.?
@NeelShahOfficalVlogs7 ай бұрын
આ અપ્લીકેસન કામ નથી કરતી નેટ કનેક્સન ની એરોર આવે છે
@gajendrasinhdodiya77443 ай бұрын
સાહેબ જમીન બાપ દાદા ના નામે હોય પરંતુ દસ્તાવેજ અને નકલ ના હોય તો શું કરવું
@SoftRainbowColorPvtLtd9 ай бұрын
my estate point Iphone ma chalti nthi. biji koy app che?
@rabarimangal16974 жыл бұрын
Sir Maliki ma bor karvo hoy to permision levi pade ke chale kheti vij connection ane 2ghutha kuva mate video banavo
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
બોર કરાવવા માટે પરમિશન જરૂરી નથી. બોર કરાવ્યા બાદ જો તેને 7/12 માં ચડાવવો હોય તો અરજી કરવી પડે. 2 ગુંઠા કુવા માટે મેળવવા અંગેનો વિડીયો આપણી ચેનલ પર ઓલરેડી ઉપલબ્ધ છે.
@bakulvaghela49044 жыл бұрын
Well an good inform
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
આભાર
@mehulbhaimakwana54003 жыл бұрын
Super Sir
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
આભાર
@naskikaz97453 жыл бұрын
Sir, can you share the format of the letter and the PDF containing all the address and telephone numbers of DILR offices?
@rkworld13622 жыл бұрын
Also I required.🙏
@VivekDesai Жыл бұрын
aa 50 rupya aapva na kya jo e loka ready thay to?
@pareshbavishi36834 жыл бұрын
Thanks.......
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
Welcome
@hawalpadaya43244 жыл бұрын
Namaste Amo geer somnath taluko veravel na chai amone Gujarat rajayma aavel D.I.L.R. kacherionu saranamavadu PDF ni khas jarur chai to mokalva aap ne amari vinati. Tamone amari vinati ke jem bane tem vahelu mokaljo.
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
Okk
@harshilmodi748511 ай бұрын
Have aa application download nthi thati. Biji che .
@bakataka83964 жыл бұрын
Vidhyarthi o ne bike🏍sahay yojna avi aevu badha ke se ena mate video banavo please
@sanjaykgojiya2352 жыл бұрын
એક ગામથી બીજા ગામ ના રસ્તા કેટલા પોળા છે તે ઓનલાઈન જોઈ શકાય ખરા?
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
ના
@sanjaykgojiya2352 жыл бұрын
@@DigitalAllianceAllianceGroup ખેતરના રસ્તા કેટલા પોળા છે તે ઓનલાઈન જોઈ શકાય ખરા?
@amaratlalsuthar69803 жыл бұрын
Gam dharisna taluko degam jilo gandhinagar
@trishaparmar10583 жыл бұрын
Sir 1960 no naksho khpe chhe Kiya thi mdse juna sarve nober no
@babubhaihadiya-iv9zz6 ай бұрын
તાલુકા મા બધાય ગામ ના નકશા નથી આવતા તો શુ કરવુ એ જણાવશો અને 7/12 મા પણ બધાય તાલુકા ના ગામ પણ નથી આવતા માય ઈસટેટ પોઈન્ટ મા
@solankikaushik15504 жыл бұрын
Sir...biji ek problem am che k amara gana relative ne jamin no sarve number khbr nthi and varso thi khetr joyu nthi...to hve kai rite serve number sodhvo and name par thi search kariye che to pn nthi madtu sir...plz last help
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
નામ પરથી સર્ચ ન થતું હોય તો એમના નામે જમીન હોવાની શક્યતા બહુ જ ઓછી છે. ઉપરાંત, જગ્યા પણ જોઈ નથી એટલે કોઈ બીજો વિકલ્પ પણ નથી.
@solankikaushik15504 жыл бұрын
@@DigitalAllianceAllianceGroup sir.. ખાલી એકજ ઇન્ફોર્મેશન છે કે ખેતર માં જીઇબી ની hightention નો થાંભલો નાખેલો છે ..એના પર થી કઈ જાણકારી મળે ખરી ????
@SAJANAsmitaАй бұрын
Same problem che bhai mare pan but amra gam na sarpanch che 2021 ma mara papa ne kidhu hatu jamin nu ke tamra dada nu nam che but have ee bhai ni death Thai gai che su karvu bhai
Atyare nava android version mate application available nathi
@hemantahir14873 жыл бұрын
નકશો અને ટિપ્પણ શું ફરક હોય ?
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
એની ચર્ચા ક્યારેક વિડીયોમાં કરીશું
@pravinzinzala18702 жыл бұрын
મોટા ભાઈ નકશા મા ખાભા કઈ જગય છે તે જાણ વા મળે
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
ના
@shaktirajagrocenter42933 жыл бұрын
Very good 👍 work
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
આભાર
@ramvagh25204 ай бұрын
હેલ્લો દોસ્તો, ૨૦૦ વર્ષ પહેલાં ની જમીન જે હાલ પડતર પદી હોય જે ત્રાંબા ના પત્રા પર દર્જ હોય.. એનુ પેઢીનામું થય શકે? પ્લીઝ ગાઈડ
@shaktirajagrocenter42933 жыл бұрын
3 alag alag jagyaye hati jamin Sudharo thayo te 7,12,ma nathi batavatu Thanks sir 🙏
@AnkitPatel-rv2kd3 жыл бұрын
Ye app se otp nahi aa Rahi hai ...can someone help if already installed on device...pls reply someone I need map of my village land Vadodara-->Karjan-->Ganpatpura
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
Otp ન આવતો હોય તો અમે કંઈ નહીં કરી શકીએ, એ એપ્લિકેશન વાળાનો ઇસ્યુ છે
@AnkitPatel-rv2kd3 жыл бұрын
Tamara ma application download hoy to mane aa gamno naksho mokli sako
@kamleshchaudhary8663 жыл бұрын
To su kam video banavo cho
@DineshPatel-uo9sv2 жыл бұрын
Palika ma apda sarve no nakso kevi rite medavvo
@narvatchauhan83164 жыл бұрын
Sir mar khetar andar avel se ane mar kka bapano khetar rastani adin avel se ane mane mar khetar javano rasto apta nathi . To mapnima rasto batave sir
@sukhdevsinhsarvaiya4996 Жыл бұрын
તો એ આધારભૂત પુરાવા લઈ ને કેસ કરો કારણ કે કાયદેસર રસ્તો આપવો જ પડે અને કોર્ટ ના હુકમ ની અવમાનના કરે તો કોર્ટ ની અવમાનના નો ફરીથી કેસ લાગે અને જેલ માં જઈ શકે કાયદેસર રસ્તો આપવો જ પડે...
@amardayagra93607 ай бұрын
Mare app bandh thai gayel che OTP NATHI AVTI
@krunalnvankar52033 жыл бұрын
👌
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@rammakvana80504 жыл бұрын
Vadi na rashta no nakaso kevi rite Joe shkay
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
ટિપ્પણ જોવું પડે, એનો વીડિયો ક્યારેક મુકીશું
@maulikshah21473 жыл бұрын
Layout plan suit kya model
@patelabhi16799 ай бұрын
App old btave 6e new update nathi ke eni koy
@RaviPatel-pt8gt4 жыл бұрын
Sir t.p sceme ni sactioned plan na naksha ni nakal kya thi mali sake?
@shaktirajagrocenter42933 жыл бұрын
Mare sir reserve thai gayo But jamin pan puri thai gai che pan proof su apde melavavu
@sukhdevsinhsarvaiya4996 Жыл бұрын
એના માટે આર.ટી.આઈ. કરીને માહિતી મેળવી લો DiLR માં થી ત્યાં થી વ્યવસ્થિત મળી શકશે...કોન્ટેક્ટ નંબર વિડિયો માં છે એમાં ફોન કરશો...
@J2310gamli2 жыл бұрын
🙏
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
આભાર
@JambuHasmukh3 ай бұрын
Send Me Arji Format
@hareshvaja9715 Жыл бұрын
Mare a application nathi batavta
@bindaasanytime5960 Жыл бұрын
Bhai gam tad na map Kai rite Mali sake
@anmolratanstudio27104 жыл бұрын
Juno naksho khathvo hoy to su karvanu sir....
@ajpatel72294 жыл бұрын
tame j aa format batavo cho arji ni t pdf tame api sako???
@shrinathroadways13844 жыл бұрын
ડિમારકશન વાળો નકશો એટલે શું અને ક્યાં મળે બાઉન્ટ્રી ની સબસીડી માં માંગે સે pls રિપ્લાય ફાસ્ટ
@nitavihol9775 Жыл бұрын
આપણા ખેતર ના કાયદેસર ના જવા આવવાના રસ્તા બાબત ની માહીતી કેવી રીતે મેળવી શકાય
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
એ ટીપ્પણમાં હોય છે, એની માહિતીનો ક્યારેક વીડીયો મુકીશું
@funnybaby2024 жыл бұрын
Sarve number na naksa sathe map chaij kem levi
@jagdishkarangiya60924 жыл бұрын
ખેતરનો જૂનો મારગ જોવો તો સૂકરવાનૂ
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
એનો અલગ વિડીયો બનાવીશું
@jagdishkarangiya60924 жыл бұрын
Thanx yu
@eduforss8011 Жыл бұрын
@@DigitalAllianceAllianceGroup khetarmathi kya rasto pasar thai te kevi rite mervavu
હયાતી માં હક્ક દાખલ કરવાનો.. સોંગધ નામા ના આધારે તલાટી નું પેઢીનામું, હયાતી નો સંમતિ લેખ, 7/12 નો ઉતારો ઈ - ધરા માં આપી દેવાનું..
@JagdishKhetriya-og3nw5 ай бұрын
Mahiri sachi apo wap khulti nathi
@KINJAN695 Жыл бұрын
જમીન માં, એલ.એન.ડી ફોમૅ નં-4 શુ હોય ? આ ફોમૅ કયાંથી મળશે, તેનો ઉપયોગ શુ?
@ashoksolanki2815 Жыл бұрын
નકશો અને ટિપ્પણ તફાવત જણાવો
@sukhdevsinhsarvaiya4996 Жыл бұрын
નકશો નકશા જેવો હોય છે એમાં પરફેક્ટ માપ નથી હોતું પણ ટિપ્પણ નુ ફોર્મ DILR માં અરજી કરશો તો તમને ટિપ્પણ શોધી ને આપવામાં આવશે જેના થકી જમીન માપણી કરી શકાય
@sukhdevsinhsarvaiya4996 Жыл бұрын
ટિપ્પણ તમારી જમીન નો આધારભૂત પુરાવો છે જેના થકી જ માપણી શક્ય છે ટિપ્પણ વગર અશક્ય છે...નકશો જનરલ હોય છે નકશા પર થી કદાચ પરફેક્ટ માપ નથી મળતું...
@sukhdevsinhsarvaiya4996 Жыл бұрын
ટિપ્પણ વ્યક્તિગત હોય છે જે તે સર્વે નંબર બ્લોક નંબર ની જેને અંગ્રેજી માં marking system kahi શકાય...
@Farminglife973 жыл бұрын
Kutch jilla na mundra taluka na amuk gaam nathi bhai
@Motivationandmystory2 жыл бұрын
કોઈ ખબર નાં પડી
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
અમે દિલગીર છીએ કે તમને સમજાવી ન શકીયા. ફરી સરળ ભાષામાં વીડીયો મુકીશું
@badridanrohadiya74583 жыл бұрын
Bhai otp j nathi aavto
@yogitex20082 жыл бұрын
Tamai koi pdf share haju sudhi nathi kari.
@brijeshrathod26824 жыл бұрын
સગીરની હયાતીમાં વારસાઈ થઈ શકે
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
સગીર કોણ છે અને કોની હૈયાતીમાં વારસાઈ કરવાનું કહો છો?
@brijeshrathod26824 жыл бұрын
@@DigitalAllianceAllianceGroup પિતાની હયાતીમાં સગીર પુત્રોના નામ દાખલ કરવાના છે માતાનું નામ દાખલ કરવાનું નથી
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
જો નામ દાખલ કરવું હોય તો સગીર પુત્રનું નામ પણ દાખલ થઈ શકે. પણ તમામ વારસદારોના નામ દાખલ કરવાં પડે
@harendrarana7983 Жыл бұрын
નામ .સરનામું તથ ટેલિફોન નંબર મોકલશોજી
@anandnayka919810 ай бұрын
Bhai aa aap nathi khutli bhai
@valanisanjay76584 жыл бұрын
Khetar no Juno marag jovo hoy to
@bakataka83964 жыл бұрын
Kya kya dis. Ma se te pan jana vo
@VijayThakor-rq8uw2 жыл бұрын
૧......૨.....કઇ દીશા પ્રળે.... ૫૫૧..૧...૫૫૧....૨... ૧...૨...આ રીતે હોય કે.. ૨...૧...આ રીતે... વિભાજન કરેલ છે... ૧.....અને ૨
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
તમારો પ્રશ્ન સમજાણો નથી
@bharatbhatt72583 жыл бұрын
D2 satta prakar ni jamin vechi Sakai keep nhi
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
આ બાબતે વિડીયો મુકીશું
@bharatbhatt72583 жыл бұрын
@@DigitalAllianceAllianceGroup આભાર 🌹🙏
@etvgujrty84074 жыл бұрын
Khatrna juna marg mate sukarvo
@bakataka83964 жыл бұрын
Bike sahay yojna vise please
@KHODAL_COMPUTER_013 жыл бұрын
Ane sathe sathe je te adhikari na name sarnama ni je pdf chhe ae pan mane mokal jo
@BKTECHSTODIYO81 Жыл бұрын
App link aapo
@RameshThakor-rm3jg3 жыл бұрын
એપ ડાઉનલોડ કર્યા પછી ઓટીપી માંગે છે સેન્ડ ઓટીપી કરવાથી ઓટીપીનો મેસેજ નથી આવતો
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
એ બાબતે એપ્લિકેશન વાળના નંબર પર કોલ કરી ફરિયાદ કરી શકો છો, અમે આ બાબતે કંઈ કરી નહિ શકીએ
@mudassirjagrala92193 жыл бұрын
ક્ષેત્રફળ કમ હોયા કોન ટેક નંબર જાણવા છે
@harshadpadhiyar20594 жыл бұрын
નકશો મેળવવો હોયતો અરજી ક્યાં કરવી
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
વિડીયો પૂરો જોયો છે?
@harshadpadhiyar20594 жыл бұрын
Ha
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
@@harshadpadhiyar2059 તો એમાં કહ્યું જ છે
@harshadpadhiyar20594 жыл бұрын
અરજી તલાટી ને કરી તો ચાલે
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
હા
@gohil85223 жыл бұрын
બાજુ ના ખેતરમાં થી અમારા ખેતરમાં જવાય છે તો બાજુ વાળા વચ્ચે ટેકટર મુકી દે છે અને વચ્ચે ભેંસો બાંધી દે છે હેરાન કરે છે તો શુ કરવુ
@yogeshkumarpatel73 жыл бұрын
What is meaning of Durasati
@pareshpipalia9124 Жыл бұрын
Durasati etle ferfaar
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
👍
@mevadadharmendra18904 жыл бұрын
ખેતર માં ૨,૩ વરસ વાવેતર ના કરેલ જેથી બાવળીયા 7,8 ફ્ટ ના થઈ ગયેલ છે તો સુ કોઈ મંજૂરી લેવી પડે
@sukhdevsinhsarvaiya4996 Жыл бұрын
મારા ખ્યાલ થી તો નઈ...
@mudassirjagrala92193 жыл бұрын
સર મારે પાટણ જિલ્લા ના જમીન નો નંબર જાણવા છે
@navnitbhaivasava55764 жыл бұрын
Juno nakho mevlvana hoy to
@etvgujrty84074 жыл бұрын
Khatarno marga na naksa mate sukarvu
@shaktirajagrocenter42933 жыл бұрын
Total vigat format mokalo
@beautifulindia9583 жыл бұрын
કોઈ ખેતર નો નકશો કેવી રીતે મેળવી શકાય
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
આ વિડીયો બીજી વખત જોઈ લ્યો
@deshistudio316711 ай бұрын
એપ્લીકેશન ની લિંક મૂકો
@m.samiwalam.t90924 жыл бұрын
અમારા ગામ માં ટિપ્પન નો રેકોર્ડ નથી તો તે ના માટે જમીન ની માપનો માટે સુ કરવી
@sukhdevsinhsarvaiya4996 Жыл бұрын
તો તમારું ગામ ૧૯૪૭ પેલા કયા સ્ટેટ માં આવતું અને એ સ્ટેટ ના જૂના રેકોર્ડ ક્યા મુક્યા છે ત્યાં શોધવા જશો તો મળી જશે...