મકાનની જમીનનું ક્ષેત્રફળ તેમજ આજુબાજુના દીશાઓની વિગત પંચાયતના રેકોર્ડમાં ના હોય તો સર્વે માટે શું પ્રક્રિયા કરવાની હોય છે.
@karandesai594512 күн бұрын
Very Very good 👍👍👍
@DigitalAllianceAllianceGroup11 күн бұрын
Thank you
@gordhanbhaivaghasiya23634 жыл бұрын
માપણીની જરૂર હતી જ નહીં (રી સવઁની) ખુબ ભુલ કરી છે માપણીમા
@purthviraj318111 ай бұрын
બઘા હેરાન થેય ગયા છે સાહેબ આનું કરજો રી સર્વે મા. જવાબ નથી મળ્યો તો હું સુકરૂ તે જણાવજો કલેકટર પાસે પણ નથી
@KALTAKજયજલારામ3 жыл бұрын
ખુબ સરસ. અભિનંદન
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@dilipbhaipandya43182 жыл бұрын
Apni Channel saru karya kare che kub kub Abhinandan Dilip Bhai jamnagar
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
આભાર
@nasirshaikh74065 жыл бұрын
Thanks sur ji Mane tamare adhare kub sari-sari mahiti Mali.tamaro abhar......
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
Welcome
@raghuvirkhambhala402410 ай бұрын
રી સર્વે મેન્યુઅલ પીડીએફ મોકલવા વિનંતી...
@bharatdangar97203 жыл бұрын
વાહ સરજી બહૂ સરસ માહીતી
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
આભાર
@suryodayteknikal5 жыл бұрын
Khub Saras Sar...
@DigitalAllianceAllianceGroup5 жыл бұрын
Thank you
@rajakodalnadivana67445 жыл бұрын
સરસ વિડીઓ બનાછે
@DigitalAllianceAllianceGroup5 жыл бұрын
Thank you
@jivanbhaibhrasadiya7775 жыл бұрын
સાહેબ આપણે વાડા મારા કને ગામતળમાં છે તે વાડાની પાણી વેરાની અને સફાઈ વેરા ની પોચ મને મારા નામની આપે છે પરંતુ તલાટી ને મેં વાત કરી હતી કે આ વાળો સે તે આકારણી રજીસ્ટર મં ચડાવી આપો પરંતુ તલાટી એમ કહે છે કે અમને કોઈ પરિપત્ર મળેલ નથી તો આગળ શું કરવુ
@DigitalAllianceAllianceGroup5 жыл бұрын
વાડા રજીસ્ટરમાં વાડો ચડાવેલ હોય તો તલાટી આકારણી રજીસ્ટરમાં ચડાવી આપે ને
@gohilk36325 жыл бұрын
Video is good👌👌👌👌
@DigitalAllianceAllianceGroup5 жыл бұрын
Thank you
@vikasgadhavi23 жыл бұрын
રી સર્વે માપની ખેડૂતો ને હેરાનગતિ વધારી દીધી છે કચ્છ જીલ્લા મા ગના બધા ગામો સાંથણી જમીન માપણી કરવા નથી આવી ખાનગી જમીન સરકારી પડતર બતાવી દીધી છે. જીલ્લા કલેક્ટર શ્રી એ પવન ચકકી ને ખાનગી જમીન આપી દીધી ખેડૂતો હેરાન થઈ ગયેલ છે
@naineshpatel67953 жыл бұрын
First reservay (1982) ma jamin ma bhul hoy to apil kari sudharo thay sake che jamin na shetarfal ma please reply
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
રી સર્વેની હુકમ મુજબની નોંધ સામે અપીલ કરી શકાય.
@naineshpatel67953 жыл бұрын
@@DigitalAllianceAllianceGroup purta purva che to shetarfal ma sudharo thay jase
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
એ અધિકારી નિર્ણય લેતા હોય છે, અમે કહી ન શકીએ
@bharatkumargadhavi21015 жыл бұрын
Berry good vidio
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
આભાર
@prakashrathwa62274 жыл бұрын
આપ સાહેબ ખુબ જ મહેનત કરી જમીન ને લગતી માહિતી અમારા સુધી પહોચાડો છો. આપનો ર્હદય પૂર્વક આભાર સર . રી સરવે તેમજ જમીન માપણી ને લગતી પીડીએફ ફાઇલ મોકલવા વિનંતી
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
આભાર
@mosinmuthiya22333 жыл бұрын
ખુબ સરસ
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
આભાર
@utpalpatel49572 жыл бұрын
Bhruch jila nu sarve thu?
@devendrasinhvarachhia32114 жыл бұрын
ખૂબ ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી છે, વધારા ની માહિતી પણ આપશો
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
Ok
@kantabenpatel46003 жыл бұрын
@@DigitalAllianceAllianceGroup by
@kantabenpatel46003 жыл бұрын
@@DigitalAllianceAllianceGroup by by
@yogeshdave28243 жыл бұрын
Abhinandan khub sari mahiti Paikina naksha map sahit mali shke? Kai rite?
@shreemarutinandanfamilyres1145 Жыл бұрын
Thanks sir best advice 🙏
@shivrajdarbar19265 жыл бұрын
Good work bhai ...
@DigitalAllianceAllianceGroup5 жыл бұрын
Thank you bhai
@ilapatel91243 жыл бұрын
Abhar bhai as video saras bnayo 6a kya gamna chho .tme agency ma kam kro chho Mari friend 6a tmne vdhu mathi to jamin babat ni joye 6a
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
કોઈ પણ માહિતી માટે કોઈ પણ વિડીયોમાં કોમેન્ટ સ્વરૂપે પ્રશ્ન પૂછી શકો છો
sir tamara video mathi gani badhi mahiti male 6 thany vad
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
આભાર
@imrathod77775 жыл бұрын
Re sarve babatni mahiti api janvanu malyu dhanywad. Mare menul ni jarur 6e.re sarve thi jamin na naksa sathe 7/12 ni naklo male 6e sari vat 6e parntu sarve nambaroma mul mapthi tenu setrafal ghatva thi nahak ni keduto ni paresani ma vadharo thayel 6e.
@DigitalAllianceAllianceGroup5 жыл бұрын
મેન્યુઅલ ડાઉનલોડ કરવા માટેની લિંક rameshsir.blogspot.com/2019/12/land-resurvey-jamin-resurvey-gujarat.html
@dabhilakhubhaipratapsinh99285 жыл бұрын
સરસ
@hawalpadaya43244 жыл бұрын
Namaste Amo geer somnath veravel talukana chai amone re-survey nu menual nu PDF ni jarur chai vaheli take mokalva aapne amari vinati chai Amari recvest ne fari dhayane leva tamone vinati.
@dineshbhai41223 жыл бұрын
Good information
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
Thank you
@narshisolanki25303 жыл бұрын
Kharaab jamin sarkaar dvara mali hoy to jamin plot change kri aape....? Plz help me
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
મતલબ?
@suryodayteknikal5 жыл бұрын
Mara dadane sathanima 10 vidha jamin Mali hati 7/12 ma pan 10 vidha se. pan halma 6 vidha j se to su karavu....plz Sar ripyay karjo....
@DigitalAllianceAllianceGroup5 жыл бұрын
સ્થાનિકે 6 વીઘા જ છે કે?
@suryodayteknikal5 жыл бұрын
Ha Sar....sthanike 6 vidha j se... Ane 4 vidha jetali mari jamin osi se. To su karavu ? Ane Kone arjee karvi ?
@DigitalAllianceAllianceGroup5 жыл бұрын
@@suryodayteknikal તમારા તલાટી પાસેથી અથવા મામલતદાર ઓફિસમાં જો તમને કબજો સોંપ્યો હોય તે સમયનું રોજકામ મળે તો તેમાં ચતુઃ દિશા લખેલ હોય તો તેના આધારે ખબર પડી શકે તમારો કબજો બીજી જગ્યાએ તો નથી ને. જો એ રોજકામ ન મળે તો તમારી આજુ બાજુમાં તમારા ખેતરને અડીને સરકારી જમીન આવેલ હોય તે તમારી હોય શકે, પણ એ ખેડવા લાયક ન હોય એટલે તમારા દાદા એ એ જમીન ખેડી ન હોય. પણ શક્ય છે કે એ જમીન તમારી હોય. બાકી આવી સાંથણી ની જમીનનું ટિપ્પણ હોતું નથી એટલે તમારી જમીન કઈ છે અને સરકારી જમીન કઈ છે એ નક્કી થઈ શકે નહીં
@suryodayteknikal5 жыл бұрын
Dhanyavad Sar....aabhar...
@DigitalAllianceAllianceGroup5 жыл бұрын
@@suryodayteknikal Welcome
@vikramparmar31985 жыл бұрын
🙏🙏🙏🙏🙏 Guruji Bahu saras video banavyo se..sir Tamara darek video hu jovu su. Khedut mitra ne upyogi mahiti Saran, sachot margdarshan thi apo so... continue.... And. RESURVEY MANUAL Gujarati language ma hoi to mokl so....
@DigitalAllianceAllianceGroup5 жыл бұрын
Thanks bhai. કાલે એની લિંક મોકલીશ. ડાઉનલોડ કરી લેજો.
Ssthni ma malel jamin na lagu serve na kharabama daban thayel hoy to tetali jamin nu setrafal vadhi shake sir
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
નહિ વધી શકે
@khatubhaipatel95052 жыл бұрын
સાહેબ મારા સવૅ નંબરમાં જમીન 1957 મા 115 ગુઠા હતી અને 1969 મો 50.53 કરી દુરસ્તી કરી તેના માટે રી સવૅ માટે ની માપણી કરાવી તેમાં 131 ગુઠા બતાવે છે માપણી સીટ મારી પાસે છે હવે તેની અરજી કોને કરવાની ને કેવી રીતે કરવાની તેની સલાહ આપવા મહેરબાની કરશો જી આ અરજી લેખીત મો આપવા ની કે ઓનલાઈન કરવાની તેની માહિતી આપવા મહેરબાની કરશો જી તમારો ગણો આભાર
@Ghumbadekhijara9 ай бұрын
131 guntha Amal ma avi gayu chhe...
@Ghumbadekhijara9 ай бұрын
Na Thai hoy to 2year ma arji karo nai to pachi 203 mujab sdm ne apel Karo
@gigabhaiparmar19983 жыл бұрын
Very good
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર
@rathodkalpesh87635 жыл бұрын
Nice video sir
@Chavdakanji233 ай бұрын
Sar tipan vise mahiti apo
@mahendrasinhthakor4 ай бұрын
Saheb mara Rupia 15000 /- gaya Ane map taddan khotu aavyu ,Have upay batavo
@premjibhaichaudhari25324 жыл бұрын
પ્રમો લગેશન સુધારા માટે અરજી કયાં કરવી તે જણાવશો.
@shravanrathod10403 жыл бұрын
Jilla ni D.I.L.R kacheri ma
@naeemaya17665 жыл бұрын
Sir amara baap dadaoni juni saiyyukt jamino vahechati nathi ane haal bdha videshoma vavsvaat kare 6e. Haal amej bharat ma rahie che ane aa jamino ni vahechni thase teo bharat aavi ne karse evu lagtu pan nathi. Saiyyukt jaminoma amaru naam hoy aavi jaminoni ganot/bhadu kon lai shake? Ame aavi jamino no kabjo lai shakay? Kaydama aa babat ni su jogvai che? Jamin ni vahechni n thati hoy to adaalat shu chukado aapi shake? Varsho thi videsh ma rehta varasdaro k bharat ma rehta varasdaro aavi jami na sacha malik ganay? Saiyyukt jamin vahechati j nathi e babat dyane leso ane Uparna prasno babate margdarshan aapso sir
@Yatriqueen7123 жыл бұрын
Sir amari baju ma coman plot(Sarkari jamin)che, aema amari society na amuk sabhyo pot potani car parking & car mate shades banave che su ae legal k y k nhi????ane tema mati bharva mate amari pase Paisa nu daban Kare che k tme paisa aapo, su aa legal k y ??? K Sarkari jamin ma amne ae Force Kari sake?? Amare su karvu joy???plzzz kaek suggest karo🙏🙏
@jigneshchaudhary16323 жыл бұрын
રિશરવે મા વધેલી જમીન નામે કરવા માટે શુ કરવુ
@motibhaiambaliya6807 Жыл бұрын
menual pdf dara puru padva vinti chhe.resarveni pdf aabhar sir.
@RameshbhaiKapadiya-h9e5 ай бұрын
વાઘા હરજી ક્યા કરવી જોઈએ કઈ સરકારી ઓફીસ એ માહીતી એ ડ્રેસ આપ વા વિનંતી રમેશ કાપડીયા મહુવા જી ભાવનગર
@zalasidd4 ай бұрын
જમીન મોજણી ઓફિસ ભાવનગર,
@lalajithakor25155 жыл бұрын
Good night sir
@DigitalAllianceAllianceGroup5 жыл бұрын
Good night
@jidiyarakesh63755 жыл бұрын
Hello sir amare Jamin no marag kadhavo hoy to su karavu
@DigitalAllianceAllianceGroup5 жыл бұрын
જિલ્લામાં આવેલ ડી.આઈ.એલ.આર. ઓફિસમાંથી ટિપ્પણ કઢાવી લ્યો, તેમાં રસ્તા બતાવેલા હશે
@sureshjoshi88792 жыл бұрын
સાહેબ ટિપ્પન માં પોત નો મતલબ શુ.
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
આ બાબતે ડિટેઇલ વિડીયો બનાવીશું
@vimlapatel54163 жыл бұрын
Mari jamin mapni mate Arji on line kari hati1500 fee bhari hati teono message 26/4/21 avse pan14/4/21Sanje5:30 phne ayo ke tamari mapni15/4/21 mapva avisu hu tya gay chhata mapni kari nahi
@karmhpatel85822 жыл бұрын
ગામ તળ માં નાળિયા ની પહોળાઈ કેટલી હોય છે ? મહેરબાની કરી જણાવશો.
@karmhpatel85822 жыл бұрын
જણાવશો.
@VijayVijay-dh1zj2 жыл бұрын
12 guntha. Osu thayel che
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
જગ્યા ઉપર જ ઘટતું હશે તો નહીં મળી શકે
@ibrahimnandoliya45092 ай бұрын
Zminna maliko ri srvemu bdli nakhel se fri thi ri srve krvu joiye
@allmixsong75984 жыл бұрын
Sir mujani ni jamin amne sarkare api hati pan te mujani ni jamin nu kagan khovai gayu chhe to te kevi rite pachhu lau
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
કેટલા વર્ષ પહેલાં આપી હતી?
@shreyahinsu39344 жыл бұрын
Mara dada e kharaba ni jamin vada tarike ni arji Kari hati , amara jamin ni baju ma , atyare e arji na kagad nathi mari pase , to mane madi sake atyare?
@renukasolankivlogs4 жыл бұрын
Amari society ma daban karavama avel che ane revise plan bana to che Amari jamin koman rastani te dastavej ma batavel che
@devjibhaimalvi42762 жыл бұрын
ट्रस्ट को भी जमीन चरोसरकारी है मले है
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
??
@m.s.farmking3 жыл бұрын
Nava naksha kya jova?
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
DILR કચેરીમાં ફી ભરીને મેળવી શકાય
@zalasidd4 ай бұрын
તમારા જિલ્લા મા, જમીન મોજણી ઓફિસ Dilr
@Rameshrathva-b5d Жыл бұрын
માપણી થઇ કે નહી જાનવા માટે શુ કરવુ ઈ
@dilipbhaipandya43182 жыл бұрын
Mahesul vibhag no pari Patra 1/7/2009 ni kopi mokalso
@bhupendragohel53865 жыл бұрын
ભાઈ હજારો માણસને ખેતર ના રસ્તા નો પ્રોબ્લેમ છે તો તેનો નિવારણ નું સમાધાન થાય તેવી વિડીયો મોકલો.
@DigitalAllianceAllianceGroup5 жыл бұрын
Ok. We are working on it.
@prbhudasbhalodia88955 жыл бұрын
Reserve ripitthavu joy
@mansukhmarvaniya85725 жыл бұрын
લાકડી થી " માપ" તો મળે
@akramchauhan35714 жыл бұрын
#Sir this is only for Farmer or any in Urban city who owner of land has government land near their house#
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
This is only for farmers.
@sagarpatel27154 жыл бұрын
hello digital alliance ji, mre re survey ma 1 survey no. no naksho j badlai gyo 6e and e survey no mro road touch hto but re survey ma amra pa6al vado road pr aai gyo 6e to enu solution su?
@RaViPaTeL-qr5px Жыл бұрын
plz send risurvey menual
@navnitbhaivasava55764 жыл бұрын
Thekns
@krunal20714 жыл бұрын
Goucher ni jamin nu su ? Goucher ni jamin ma bija khedut loko avi gaya 6e to su krvanu? Avta smay ma Goucher ni jamin nu re survey avse k nai ? Plz reply apo
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
ગૌચરનો પણ રી સરવે કરવાનું છે. દબાણ હોય તો દબાણ પણ દૂર કરવાનું છે
@krunal20714 жыл бұрын
@@DigitalAllianceAllianceGroup thank you sir
@sarmatvadishala8 Жыл бұрын
Kharabani Jamin bhelvava mate su jogavay chhe Janavavanu vinti
@MrAllpatel Жыл бұрын
માપણી ફરી કરવી જોઇએ ખેડુત ની હાજરીમા થવી જોઇએ ખેડુત ની સહી લેવી જોઈએ
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
👍
@thakorsurpal50284 жыл бұрын
સાહેબ સર્વે નંબર હવે ચેન્જ થયાં છે નવા સર્વ નંબર જોવા શું કરવું અને નોવો મેપ કેવી રીતેએવો હેલ્પ plz
@sureshvariya84945 жыл бұрын
20 varsh thi khetar jata na Hoi padoshi chalva na de to Kya? Chalu? Please RASTA batavo
@Shaileshsinh_11363 жыл бұрын
મારે પણ એજ પ્રોબ્લેમ સે સાહેબ માહિતી આપો
@kvpatel52434 жыл бұрын
Sir રીસરવે થયા પછી મારી નકલ મા જમીન ઓછી થઈ હતી. મે અરજી કરી પછી ફરીથી માપણી કરાવી જેમા જૂની નકલ પ્રમાણે બરોબર થઈ, પણ બે વર્ષ થયા, હજી સુધાર થયો નથી તો મારે શુ કરવુ સલાહ આપશો. આભાર
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
આ બાબતે તાજેતરમાં આપણી ચેનલ પર વીડિયો મુકેલો છે, તે મુજબ કાર્યવાહી કરવાની રહેશે
@kvpatel52434 жыл бұрын
સાહેબ શ્રીના રીપલાય બદલ આભાર. આપનો તાજેતરનો વિડીયો પણ જોયેલ ઈમા અરજી ની સંપૂણ માહીતી છે.પણ તેમા અરજી કર્યા પછી માપણી પણ ફરીથી થયેલ છે, પણ નકલ મા હજી સુધરાઈ નથી. તો શુ કરવુ આપ સાહેબશ્રી ને ભલામણ. આભાર
@imaranliyakat58422 жыл бұрын
માપણી શીટ કોને કહેવાય છે. એન એ માપણી શીટ વિષે માહિતી જોઈએ છે.
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
ચેનલ સાથે જોડાયેલા રહેજો
@hemrajvasava26585 жыл бұрын
Amara vada nu maap nathi and bajuna vada valanu maap chhe.bajuvalaye Amara vada ma daban Karel chhe.to Amare su karvu.sir amne aa comment ma javab aap so.
@DigitalAllianceAllianceGroup5 жыл бұрын
માલિકીની જમીનમાં જો કોઈ કબજો કરે તો પોલીસ ફરિયાદ કરવાની રહેશે
@kiritpatel38764 жыл бұрын
ભાઈ જમીન અેકત્રિકરણ નો વિડીયો બનાવજો
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
ઉપલબ્ધ છે
@rathodmahir43054 жыл бұрын
Namse sir su gaam ma ghar hoy tenu xert far mapava su karvu joye??
@rathodmahir43054 жыл бұрын
Bija koi bhaio ne aana vise mahito hoy to plz mane rasto batavo 🙏🏻🙏🏻 9173449700. Maro numbar chhe
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
લાઇસન્સી સરવેયર પાસે જઈ મપાવી શકાય
@rathodmahir43054 жыл бұрын
Digital Alliance plz sir aapno numbar aapo
@jayeshdabakiya24523 жыл бұрын
nice video
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
આભાર
@sajjadmirza31502 жыл бұрын
Sir abhar ap no
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો
@vanrajrathod8895 Жыл бұрын
રી-સર્વ મેન્યુઅલ મોકલજો ભાઈ
@mayurparmar12435 жыл бұрын
Apdo vado mapani Kari NE name karavo hoy to. Su karvanu. Gamtar no vado. Saheb plz mahiti apso.
પુનઃ સેવાની આરજી કારેલ છે છતા તેનો કોઈ જવાબ આપતા નાથી તો તેનાં સાથ શુ Karvu?
@sureshvariya84945 жыл бұрын
Gada kedo hato padoshi khetar wala a bandh kari didho shu? Karavu??
@shravanrathod10403 жыл бұрын
5(2) ni kalam hethal mamltdar kacheri ma davo dakhal kro
@dajabhaichaudhary17964 жыл бұрын
હાલ અરજી ઓનલાઇન ચાલુ છે
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
ઓનલાઈનની ક્યાં વાત જ કરી છે આ વીડિયોમાં
@kamleshbariya30134 жыл бұрын
અરજી કર્યે 5 month થઈ ગયા હજી કોઈ reply નથી આવ્યો.oc પણ ઈનવર્ડ clrak સાથે છે.તો હવે શું કરી શકાય.?
@kamleshkharadi15333 жыл бұрын
Re serve manual aapso sir
@chintavpatel123 жыл бұрын
Map Kai Rite Dow. Kari sakay?
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
એનો વિડીયો ઉપલબ્ધ છે
@crezimomentahp.5448 Жыл бұрын
બાજુ વાળાને 5%ઓછી વધારે હોય.6%ઓછુ ક્ષેત્રફળ આવતુ હોય.તો અરજી કરી શકાય તો પાછી મળે.
@natvarbhaipatel96424 жыл бұрын
Very good mettet
@piyushraveshiya8174 жыл бұрын
Please Share the resurvey manual
@ashwinvirsodiya69095 жыл бұрын
Ex Nice information #amisa4you
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
આભાર
@JayeshPatel-ro8vw5 жыл бұрын
Me 4 vaar arji kari ane 2 vaar mapi gaya pan naksha maa sudharo nathi karta to su karvu
@DigitalAllianceAllianceGroup5 жыл бұрын
કબ્જા મુજબ નકશો નથી આવતો? જો ન આવતો હોય તો હજુ એક વખત અરજી કરો. આ વખતે કલેકટરને અરજી કરજો અને લખજો કે અગાઉ 2 વાર અરજી કરી છે તો પણ કાર્યવાહી થયેલ નથી. પણ જો કબ્જા મુજબ જ નકશો હોય તો કંઈ થઈ શકશે નહિ.
@JayeshPatel-ro8vw5 жыл бұрын
Maaro survey no pan alag jagya e darshave chhe kabjo to barobar chhe
@abhesinhrajput28503 жыл бұрын
Maru gam patan tAlukama avelu chhe. Tema navimapni ma khetrafal, namma, sarvenumber ma avi ghana prakarni bhulo chhe. 20%surve numbroma bhulo chhe. sudharo khetrafalma karavia to je surve numberma vadu map hatu te bad thatu nathi ane arjdarnu mapni kari map sudhari ape chhe. to a vadharanu khetrafal kya mukesh ej a survey yor nu samjatu natho amare ana mate su karvu please apple vidio dwara athva message dvara samjavsho.
@farming.mr.patu_12042 ай бұрын
મારે નકશા માં ભૂલ છે? તેનું કુલ માપ 2.1095 હતું અને તેમાંથી 1.0540 નો વેચાણ કરેલ છે તેમાંથી બાકીનું 1.0550 મારું છે પણ આ બે ખેતર માં અડધો કબજો તેણી પાસે સે અને અડધો કબજો મારી પાસે છે તો શું કરવું?
@jaiswalashok59453 жыл бұрын
KShetrafad kadhvani rit janavo
@vishalzala92973 жыл бұрын
Re survey menual mokal jo sir
@Pravinabasana Жыл бұрын
સગીર નુ નામ 13 વર્ષની ઉંમર મા ખેતી મા થી કમી કરે છે અને સગીર શબદ નો હક પત્ર 6 મા ઉપયોગ થયો નથી, સવારે નામ નાખ્યા અને સાંજે કમી કરેલો તો શું હવે 50 વર્ષ પછી હક મળે ?
@rupabhairevabhaibhuvarrbhu42003 жыл бұрын
જંત્રી ના ભાવ જાણવા માટે માહિતી આપવા વિનંતી
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
વિડીયો ઉપલબ્ધ છે
@ddjadeja80865 жыл бұрын
Re serway ma mote bhage Kheduto ni zameen na serway number ma moto tafawat chhe to have shu thashe? Aa mapni radd ganashe k nhi?
@DigitalAllianceAllianceGroup5 жыл бұрын
રદ કરે તો સારું. કારણ કે જૂની માપણીમાં કોઈ જ વાંધો નહોતો. સર્વે નંબરમાં પૈકી લખાયેલ આવતું એ નવી માપણી આવી એટલે આખો સર્વે નંબર આવ્યો એ આ રી સરવે નો ફાયદો. આ સિવાય કોઈ ફાયદો છે?