મને ખુબ જ ખુશી થઈ કે ભેદભાવ રહીત કામ કરવા બદલ આભાર તેમજ ખૂબજ શુભેચ્છા
@ભંડૅરીશૈલૅષભંડૅરીશૈલૅષ2 ай бұрын
બે ત્રણ કિસ્સામાં છેલ્લા ત્રણ વર્ષમાં અફેર લીધે છુટાછેડા થયા છે જેમાં પતિ પત્ની બન્ને જવાબદાર છે
@niravrathod25432 ай бұрын
સિક્કા ની બીજી બાજુ નો તો કોઈ ઉલ્લેખ જ નથી કર્યો. 500 છોકરાવ નુ પણ કાઉન્સલિંગ કરી જોવો. કયા કારણોસર divorce થયેલા છે.
@varsanidhanuben19222 ай бұрын
સાવ સાચી વાત છે
@kathiriyalaljibhai2093Ай бұрын
100% વાત સાચી છે
@llufofficialАй бұрын
જો આપ સંસ્થા સાથે જોડાયેલા છો અને આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો સંસ્થામાં રૂબરૂ મળવું તો જ પ્રશ્ન નું નિવારણ મળશે અને જો તમે તમે સંસ્થા સાથે જોડાયેલા જ નથી અને વિરોધ , પ્રશ્ન કરો છે તો તમારે એક વાર સંસ્થાની મુલાકાત કરી પૂરી જાણકારી મેળવી લેવી જોઈએ આ શિવાય બીજો કોઈ ઉપાય નથી લાઈફ લાઈન યુનાઈટેડ ફાઉન્ડેશન દિકરીઓનું પિયર એટલે " જનક મહેલ " 701 , સાતમો માળ, KYROS BUSINESS CENTRE (કાયરોસ બીઝનેસ સેન્ટર) , આશીર્વાદ સોસાયટીની બાજુમા, નવજીવન હોટલ નજીક, સરથાણા જકાતનાકા થી શ્યામધામ મંદિર વચ્ચે,સર્વિસ રોડ,સુરત સંપર્ક:- મો - 9913918000, 9316743068 ( ફોન ઉપાડયો નથી તો મેસેજ કરી દેવી) નોંઘ - કોઈ વ્યક્તિ કે સંસ્થા વિશે નેગેટીવ કોમેન્ટ કરવાથી શું કાયદેસરની કાર્યવાહી થાય છે તે તમને ખ્યાલ છે ને સુરત કોર્ટ ના ધક્કા ચાલુ થઈ જશે અને જો તમે સાચા હોય તો અમને આખુ નામ અને મોબાઈલ નંબર આપો કોઈ પણ વ્યક્તિ એ સંસ્થામા રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો કોઈ ની સગાઈ વહેલા થાય કોઈની સગાઈ મોડી થાય કોઈ ની સગાઈ સંસ્થા માં નો પણ થાય સંસ્થા દર મહિને 15 થી 25 સગાઈ કરી રહી છે બધા લાઈવ જોવે જ છે અમારે કોઈને પ્રૂફ આપવાની જરૂર નથી
@varsanidhanuben19222 ай бұрын
બેન આજે છોકરીયું ને કોઈ સાસુ સસરા નથી જોઈતા એ કેમ નથી કહેતા એક તરફી વાત કેમ કરો છો????
@ramjiparmar54022 ай бұрын
તેને સાસુ સસરા નથી જોતા અને પણ પોતાની ભાભી તેના બા બાપુજી ને સાચવે તેવી આશા રાખે છે
@nakumjagdish4472 ай бұрын
100%
@nakumjagdish4472 ай бұрын
100%
@JayendraPatel-zv1roАй бұрын
Few girls or daughters like to live with the parents of her husband,but expect that her brother wife should take care of her parents.she doesn't like in-laws but expect her sister in law or bhabhi should love or like in laws.
@pragnayadavАй бұрын
કારણકે સાસુ સસરા વહુ પર બઉ જો હુકમી કરતા હોય છે, અને અપમાન પણ બઉ કરતા હોય છે. બન્ને પક્ષે સુધારા ની જરૂર છે
@p.b.panchal7858Ай бұрын
ખરેખર હું ખૂબ જ પ્રભાવિત થયો લાઈફ લાઈન ની વિડીયો જોઈને.ભગવાન આપ લોકોને ભરપુર શક્તિ આપે .Om Shanti.
@vinoddhum72592 ай бұрын
બંન્ને વ્યકિતમાં સમજણ અને સહનશકિત હોવી જરૂરી છે
@Bhartiparmar-ji4vb2 ай бұрын
Baap ni ghare khava dhaan na hoi sasre maharani bani ne hukam karva chhe. Sasu sasra gamta nathi to su vrudha sram ma dikaro mukva jay ?
@bhagavasudev80062 ай бұрын
આ બાઈ ને ખાલી છોકરાઓ ની ભૂલ દેખાઈ છે.છોકરા નું પંણ વિચારો 😂
@KrunalKheni2 ай бұрын
Sacivat bhai
@devsolanki5712 ай бұрын
@@bhagavasudev8006 bhai aapde khali alimony aapva j dharti par aavya chiye.. aa bayu ne koi samjavo je bhulo ganave ena karta vadhu divorce to atyare shok pura na kari sakvana lidhe, piyar mathi malta tution na lidhe and extra marital affair thi tuti rahya che..
@jaganpandya36102 ай бұрын
આ લોકો છોકરાવાળા પાસેથી પૈસા પડાવે છે અને પોતે અને છોકરી વાળને જલસા કરાવે છે. અને પોતે એવું કહે છે કે પોતે દીકરીઓને દત્તક લે છે. દત્તક જ કેવી હોય તો તમે જ બધો ખર્ચ કરોને છોકરાવાળા પાસેથી કેમ લ્યો છો?
@dharmeshbhatt83082 ай бұрын
આમની ઓફિસ સૂરત નાં કતારગામ પોલીસ સ્ટેશન માં છે
@faiyazahemad91382 ай бұрын
Bai channel cahalve che 😂
@devshah2315Күн бұрын
Lifeline United foundation , Surat na Nitaben and Ghanshyam bhai che.. 👍👍
@agamsharandixit586Ай бұрын
લાઈફ લાઈન સંસ્થા ના વિડીયોમાં જાણેલી વાતો થી આ સંસ્થાના સ્થાપક અને વહીવટી લોકોને સાચા દિલથી પ્રણામ અને હેપ્પી ન્યુ યર. સંસ્થાના હેતુઓ અદભુત આદરને યોગ્ય છે.I heartly salute.
@ashokpatel2452 ай бұрын
દેવાંશીબેન તમે આજનો આ એક કલાકનો એપિસોડ બનાવ્યો જે ટોટલી ફેલ છે.... આ લોખોની સત્થ હકીકત કંઈક અલગ જ છે માટે આજનો આ કાર્યક્રમ જોવાનું હું મુલત્વી રાખું છું આભાર....
@niralirajput2712 ай бұрын
Su che satya hakikat??
@varsanidhanuben19222 ай бұрын
આ બેન સાવ ખોટું બોલે છે
@ChalaliyaMehulbhai2 ай бұрын
50000 rs chokara pasethi form submit kare tyare lagn kyare thay a nakki nahi .. ane lagn nakki thay tyare300000( lakh ) rs. Chokario mate sari che...ahiiya thi chokari Jyoti hoy to sarkari nokari mate jetli mahenat karvi pade atli mahenat karvi pade..😊😊😊😊
@javansihninama5854Ай бұрын
🙏ગુટકા મસાલા તો ઠીક છે પણ દારૂ, સરસ, જેવા ગંભીર પ્રકરના વ્યસન છોડવા કોઈ તૈયાર થાય છે કે કેમ? 🙏
@MavdiyaJalpesh2 ай бұрын
આ બહેને જે ચાર કારણો આપ્યા છે એમાંથી એક પણ કારણ માં હુ સહમત નથી.... એક વાર પુરુષ નો પક્ષ લઈ ને વિચારો...
@Deep_patel_122 ай бұрын
નહિ લે કેમકે આ બેન એમ ના પતિ ને છોડી ને સુરત માં રહે છે....એનું ગામ મકરાણી સનોસરા તાલુકો કાલાવડ તપાસ કરી લેવા ની છૂટ 😂
@jigarmodi59152 ай бұрын
Aa madam to women card rami gaya
@jigarmodi59152 ай бұрын
Mane reason che social media and je apre Indian nu culture bhuli ne bahar nu culture accept kari rahya che
@vikas987622 ай бұрын
સાચી વાત છે
@nimishshah9259Ай бұрын
તમે માનો પણ છોકરાઓ છેક ખરાબ નથી હોતા, ખરું કારણ એછે કે લગ્ન પછી ખાસ કરીને તમેં જેને દિકરી ગણો છો એ તમારી જ દિકરી સંસાર માંડ્યા પછી કાંતો વર ઠી અલગ થાય જાય છે અઠવા છૂટાછેડા લઈ લે છે. અને સામિ પાટૅ નાં કેઙિટર બની જાય છે.૧૦૦ ટકા કેસમાં વાંક તમારી દિકરી નો હોય છે કે જે લગ્ન ને એક જાતિનો વેપાર ગણે છે.અને છોકરાઓ ને પણ ધૂળ ચાટતા કરી દે છે.હવે તો લગ્ન પર કોઈ વિસ્વાસ કરતું નથી.
@patelramesh45614 күн бұрын
અરવલીટથી થેન્યુ સોમચ, 🏹👌🎯
@prakashsolanki62032 ай бұрын
આ બધી એકતરફી અમુક સમજો અને આર્થિક રીતે ઉચ્ચ વર્ગના પ્રશ્નો છે બાકી મધ્યમવર્ગ ના પ્રશ્નો તો છોકરી તરફીના છે અને હા કાળજાના કટકાના પરિવારનું interfieur અને સમકક્ષ મોટાભાગે માધ્યમ વર્ગ માને છે એની રામાયણ છે
@vimalr.mehtaastrologer2743Ай бұрын
👍यत्र नार्यस्तु पूज्यन्ते🙏 रमन्ते तत्र देवताः । Awesome work doing👌❤👸❤
@mahendravankar293123 күн бұрын
બહેન બહુ મોટું કાર્ય કર્યું, આંગળી ચિંધ્યા નું બહુ મોટું પુણ્ય મળે છે. કરનાર તો અભિનંદનને પાત્ર છે જ પણ આપ વિશેષ છો......
@MayaJadeja-x5j2 ай бұрын
આ સંસ્થા જેવી રીતે ચકાસણી કરે છે તેવી રીતે જો દરેક કુટુંબ પોતાના દીકરા અને દીકરી માટે કરે તો ભવિષ્યમાં વિશ્વાસઘાતથી થનારી બરબાદી રોકી શકાય.
@KanchanVaghela-w9q2 ай бұрын
🌻🌹congratulations🌹🌻ખૂબ ઉત્તમ માર્ગદર્શન આપ્યું તમો intelligent દીદી અને સાહેબજી એ
@ભંડૅરીશૈલૅષભંડૅરીશૈલૅષ2 ай бұрын
બધા જ છુટાછેડા મા પુરુષ જવાબદાર નથી અફેર કેટલું વધ્યું છે
@vijayradadiya71872 ай бұрын
Bhai ama banne javabdar afeir ma khali chokri j n hoi..
કેમ કે આપના મર્દ સમાજ પોતાના કરતા ખોટા કેસ કરનાર સ્ત્રી ઓ ને સપોર્ટ કરે છે.
@barotofficial44112 ай бұрын
બેન એક તરફી ના બતાવો છોકરા નો ભી પક્ષ રજૂ કરો પ્લીઝ તમારી પાસે આશા છે...
@Nature-Lover57882 ай бұрын
Emni pase su aashaa
@sanjayravat72182 ай бұрын
સાચું છે વધારે છોકરા પક્ષમાં જ ફોલ્ટ હોય છે
@kumudparmar504Ай бұрын
Thankyou Ghanshyambhi &ben .buj sundar kam karo chho 🎉🎉🎉
@iambhavinpatelАй бұрын
Aa life line wala nu kaam saru chhe... Hu aama j jodayelo chhu... Ae loko je ke chhe ae badhu sachu chhe 👍
@jayeshvaria7841Ай бұрын
ખુબ ખુબ અભિનંદન ખુબ જ સારી વાત કરી છે.
@user-si6bp6cp3sАй бұрын
હાલના સમયમાં આ લગ્નની કામગીરી ખુબજ ઉપયોગી છે.
@ranjit54202 ай бұрын
સો વાતની એક વાત માતા પિતાથી વિરુદ્ધ આવા નિર્ણયો જોખમકારક હોયછે ...તેમજ કેટલાંક ટકા તો આ સોશિયલ મિડિયાનુ સીધું અનુકરણ પણ જવાબદાર છે ..
@VivekPatel-lq3ctАй бұрын
She is very much correct ,likeing and interest of each other if the sanstha knows can make a good match ?
@pragneshpatel3451Ай бұрын
એવુ દિકરી પણ છે... જેને રીલ બનાવી પણ ગમે... અને લગ્ન બહાર લફરાં પણ થયા છે.... સારા દિકરાં કોઈ ને ગમતા નથી.... પણ હીરો જેવા જોયે... સરકારી નોકરી.. કાયમી જોબ આવુ પણ અલગ છે...
@viraj12312 ай бұрын
હું આહીર સમાજ માથીછું અમે સગાય વાત કરિયાતો એમ પૂછે સરકારી નોકરી છે અને એમના ઘરના બધા મજૂરી કરતા હોય તો આપણે એમ પૂછે તમારો છોકરો નોકરી કરે છે બધાને થોડી નોકરી મળવાની છે
@dabhiravi39102 ай бұрын
💯
@nitabhanderi3234Ай бұрын
Good work lifeline ,proud feel for this work
@sanjaydarjАй бұрын
બેન બધું પ્રારબ્ધ ના અનુસાર ભગવાન ની મરજી થીજ થાય છે તમે 100% સુખ જોઈશો પણ જો સહન શક્તિ બંને માં nahi હોય અને સંસ્કાર નહિ હોય તો બધુંજ ફેલ છે 🙏🌹
@SUSHILADAMOR-be4vtАй бұрын
૧૦૦% સાચી સમજ આપી મેડમ
@maheshraval10832 ай бұрын
આવું કર્યાં કરતાં બાવા બની જવાય 😂😂😂
@varsanidhanuben19222 ай бұрын
સાવ સાચી વાત છે
@Supriyasoni-v3r4 күн бұрын
Wah 200% ni vaat kidhi
@Sagarpmakwana2 ай бұрын
This is very a complex problem.. One must have find out first that what is relationship actually if one is selfish then relationship going to collapse... B'coz our minds are complex and without understanding of that mind.. Whatever one does later or sooner going to fail..
@urveshkumarc.suthar74162 ай бұрын
Aa life line vada ne chokari ni situation dekhai che pan chokrao ni situation nathi dekhati chokari dekhavathi lai mrg sudhi no badho kharcho 3 lakh rupiya chokra jode thi farjiyat bharvana hoy che have ama amara jeva middle class chokra kyanthi bhari sakvana
@prabhatalaviya7887Ай бұрын
લગ્ન એ પવિત્ર બંધન છે. બે આત્મા નું દિવ્ય મિલન છે. બન્ને પાત્રો ને ન્યાય મળે તેવી શુભેચ્છા સાથે આપ શ્રી ને ધન્યવાદ. આપ જે કાર્ય કરી રહ્યા છો તે સરાહનીય છે. ફ્રૉમ કેનેડા.
@GhanshyamTHACKER-t8s2 ай бұрын
Jay shree Krishna very very so nice wah beautiful
@kirtypatel5416Ай бұрын
જે સાચું હોય તે બતાવી દો પછી જે થવાનું હોય તે પહેલાં થઈ જાય પછી થી ઓછા પ્રોબ્લેમ થાય
@vikas987622 ай бұрын
માત્ર એક જ તરફી મંતવ્ય છે...
@kcl12772 ай бұрын
Ben nu paroksh rite emj kehvanu thai che ke divorce pachad chokro j javabdar hoi che... Badha chokra darudia, jugari, nashakhor, kamchor, rakhadal, tapori, ravan, nirdai, sandil hoi che..... 😮
@bhavanapatel90952 ай бұрын
ખૂબ સરસ કામ કરો છો. સંસ્થાને અભિનંદન
@hemantparmar99942 ай бұрын
Life line United foundation, ની "જમાવટ" સમાચાર સાક્ષાત્કાર દ્વારા જાણકારી મેળવી અને ઉત્તમ રીતે સંસ્થા કાર્ય કરે છે તે ધન્યવાદ ને પાત્ર છે. વિજયભાઈ મુંબઈ
@MukeshKaka-zg6rjАй бұрын
તમે ખુબ સરસ કામ કરો છો
@pharmacentrepharmacentre45882 ай бұрын
દેવાંશી બેન બધા જ વિષય વીસે તમે માહિતી આપો છો સાથે આપણા 2 પુસ્તકો રામાયણ અને મહાભારત લોકો વાંચે તેનાં વિશે પણ એક એપિસોડ બતાવો 1 લાખ માંથી 100 પરિવાર ની જીંદગી બદલાય જશે
@dhanjibhaidholakiya3436Ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ
@leelamakwana3543Ай бұрын
Nice work Great 👍
@jayloving20052 ай бұрын
99% vaank dikario no hoy 6
@sukeshpaul1112 ай бұрын
બેન જ્યારે નક્કી કરવાનું હોય ત્યારે પાત્ર એ જે બાયોડેટા પ્રમાણે પાત્ર છે કે નહી તે તપાસ કરવાની જવાબદારી જે તે પરિવાર ના વડીલોની છે.
@varsanidhanuben19222 ай бұрын
આ બેન સાવ ખોટું બોલે છે
@girishpatel40282 ай бұрын
Nice work sr
@ghodasarakantilal5463Ай бұрын
Chhokario ne kai kam karvuj nathi. Matra hotal ma jamvu ane bahar farvu Svatantr rahevu chhe ane chhokrao to vyasan ma befam chhe.
@BhojaLuna-nn3si2 ай бұрын
આ બેન પોતે પોતાની વાત કરતા હોય એવુ લાગે છે
@Supriyasoni-v3r4 күн бұрын
Na re na
@angryindian75682 ай бұрын
આ લોકો જે કહે છે તે બધુ સારુ સારુ બતાવે છૈ એટલે cross check કરવાની જરૂર છે .
@ZapadiyaFalajabhai2 ай бұрын
દેવાંશી બેન એક પ્રશ્ન નો જવાબ આપજો
@jaynayani17802 ай бұрын
I have been watching Jamavat for a long time but today, you guys are favouring one side and it looks that boys are being targeted. This discussion should be on Vat Gujarati channel.
@nitabhanderi3234Ай бұрын
Good reasons about divorce, its reality reasons
@bjprajapati74502 ай бұрын
Basically the integrity issue is there. People do lots of shows off, corruption is an acceptable norm. Money and wealth is the only criterion for marriage.
@pravindarji77772 ай бұрын
અત્યાર કોઈ ને ધરકામ ખેતી મજુરી કરવી નથી
@RitaShethiya2 ай бұрын
Bhai bhane ne kon majuri and gharkam kare
@smitamin58532 ай бұрын
Tari chhokri karse majuri ane ghar kaam? jaate man ma aano jawab boli jaa.. pachi comment no jawab aap mane
@harshathakrar5570Ай бұрын
હા બીજી વસ્તુ એ કે સ્વભાવ તમે ના પડે ના પડે ના પડે બધાનું એક સરખું હોય એડજસ્ટ કરવું પડે કોઈના ઘરમાં તમે પરણીને જાવ તો સભા હરખા હોય ધણી નો સાસુ નો સસરા ના બધા સરખા હોય તેમના દિલને જીતવા માટે પાંચ વર્ષ સ્ત્રીને કાઢવા પડે હા જો તમને સુખ હોય સુખી સુખ જતું હોય ને તો પહેલા તો એકા બીજા ના મુખડા ગમી જાય ને પછી તમારી જિંદગી ચાલે આ બેન ની વાત તો તને ખોટી છે સ્વભાવ મે તો ન જ થાય આખી દુનિયા ફરી આવો શંકર ભગવાન નો સ્વભાવ કેવો હતો રામનો સ્વભાવ કેવો હતો વિષ્ણુનો સ્વભાવ કેવો હતો કૃષ્ણનો સ્વભાવ કેવો હતો બધાયના હરખા હતા તો માણસના સભા હોય સ્ત્રીને તો દુઃખ સડી ની જેમ બળવાનું છે બળવાનું છે અને બળવાનું છે તમારી નાની દાદી જોઈએ છે ને દિવસે તમે નથી જોયા કાજલ લગ્ન કરવાનું માંડી જ વારો અને તમારા જેવી બહેનો છે ને બેસીને ભાષણ દેવાનું બંધ કરો મેં ક્યાં છે ને કોમેન્ટ વાંચો કોમેડી ઘરે ઘરે પૂછો કે શું થયું તું પેલા ના જમાનામાં 15 વર્ષે પરણાવતા એટલે જિંદગી નીકળી જતી હતી કારણ કે દગો હતો હવે કોઈ નો દગો સગો નથી થતો વાંઢા રખડે બરોબર છે જય જય ભારત
@btmoradia2 ай бұрын
Excellent social service. Proud to know God has inspired your mission.
@patelramesh50352 ай бұрын
દેવાંશી બેન આભાર
@shobhanabenvrajlalbabariya31822 ай бұрын
દેવાંશી બેન ઇન્ટરવ્યૂ ખૂબ જ સરસ છે પણ વોઇસ થોડો વૉલ્યૂમ ફુલ કરો...
@saurinshah38742 күн бұрын
What is your sucess rate in sucessful marriage
@mventerprise-bd4th2 ай бұрын
ek tarfi vat kre chhe
@aarohithakkar369Ай бұрын
Aa loko bhu j saru kam kri rya che aa loko chokra chikrio ne saru patra mle enu kam kre che enne koi swarth mhi last ma rull che chutu kre to paisa nhi mle police nari sanstha nhi pan emne tya jaso to eklu chokri nu j saru kre che m nhi but atyre chokra vada majboori ma khotu bole e bolvanu zarurat nhi evi girl malavse je tmari paristhiti joi ne marriage kre to aa loko je kam kre che e ground ma utro to kbr pde donation b leta nhi well done 👍✅ aa punay hoy to j sara kamo kari sko ❤❤❤
@parshotambhaibhayani59222 ай бұрын
Aapne abhinadan tamane Jay shri ma khodal🙏 ખાલી samajan ghate se ane chokra chokri no ego baki to jene je samjay te abhar 🙏🙏jay shri krishna🙏
@harshathakrar5570Ай бұрын
હા જો આ ભાઈ બોલ્યા ની વાત સત્ય છે કેક માંથી વર ના બને વર માંથી ઘર બને મારા દીકરાની વહુ પણ એમ જ આવી છે માંથી ઘર થાય ઘરમાંથી ઘરમાંથી ઘર ન થાય વરની ગોતવા જાઉં 50 વરસ ની ઉમરે તો મળે હોય તે ગમે ત્યાંથી મકાન બનાવી લે આ ભાઈની વાત છે ને એ ઉભી રહે છે ભાઈને રાખજો બધામાં એક જ વાત એક જ વાત ને એક જ વાર ભાઈ બોલ્યા છે પણ 100% સાચી છે બેન ની વાત એ મગજમાં નથી બેસતી તે ભાઈ એના જે થતા હોય એ માફ કરજો સત્ય છે એ બોલાય જવાનું છે જલાઈ માં કેટલી કોમેડી છે આમાં કેટલું બધું બોલે છે કોકને તો દુઃખ થઈ જાય એવું પણ બોલાઈ જાય છે આ એક શબ્દ ઉપર ઘણાના પરિવાર આગળ ચાલશે
@AshvinVamja-u4zАй бұрын
ખુબજ સરસ 👍
@PatelDhara-i6nАй бұрын
Exactly ......agreed
@Amitmakwana42 ай бұрын
Biji ek moti samsya fake 498 and domestic violence na cases ni chhe Jena mate samanta foundation, vastav foundation, save Indian family na representative ne pan add karva hata podcast ma
@Nature-Lover57882 ай бұрын
Maintenance also
@HARSHADGJAJAL2 ай бұрын
Sahebji,tamane Ane amaraben ni vato sambhli atlo harakh thayo Ane harakhna ansu avi gaya-tmone Amara hadaythi vandan
@harshathakrar5570Ай бұрын
જય ભાઈ શું બોલો સાંભળો કે બધું પાકું થઈ જાય અને પછી અમે એનો મેડિકલ કરાવીએ છે જો વાત ઉભી રહી ને કે બધું પાકું થઈ જાય પછી જ મને મેડિકલ 22 જાતના મેડિકલ કરાવીએ બરાબર છે એક આગલો પોઈન્ટ પણ હતો કે ભાઈ એમ કીધું કે બેન વરમ થી ઘર થાય ઘરમાંથી વર ના થાય અને બધું પાકું થઈ જાય પછી જ મેડિકલ રિપોર્ટ કરાવીએ છે જેથી દીકરીના મા-બાપને સંતોષ થાય આ વાત ઊભી રહી એવી છે
@hbgoswami46082 ай бұрын
ધંધા ભાયું ભેગા થયા છે બધા આ 😅
@saurinshah38742 күн бұрын
Kya swabhav works in marriage ?
@dasharathpatel-sm8kq2 ай бұрын
Ok❤❤❤ haldi position of Manas new song Shakti Nathi atla Mata
આ બંને નું કામ ખુબ ખુબ સરસ છે.બધા ને ખુબ ખુબ અભિનંદન
@jashabhailakhabhaijethava78632 ай бұрын
દેવાનશીબેન આ બેન અને આ ભાઇ ને હુ નથી ઓળખતૉ પણ આ બન્ને ને મારા લાખ લાખ વંદન છે
@jayntibhaikathiriya1629Ай бұрын
આવા લોકો સમાજમાં શું સુધારો લાવવાના બેય તરફી વીસારવુ જોઈએ
@Bharatkoyani1966Ай бұрын
હાલમા છોકરીઓ ને જુનું ફરનીચર નથી જોઈતું
@Bharatkoyani1966Ай бұрын
છોકરીઓ નો વાંક તો જણાવો
@madhubhaikhambhadiya49072 ай бұрын
ખુબ સરસ આ સંસ્થા કામ કરે છે ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉
@NEWUPDATE-pj8xz2 ай бұрын
સરસ કામ કરે છે. 🙏🙏🙏🙏🙏📖📖
@kishankandoriya57412 ай бұрын
❤ samajik jivan nu motu Parivartan thay 🎉🎉 Murlidhar na ashirwad jode rahe
@શંભુભાઈ.વાળાશંભુભાઈ.વાળા2 ай бұрын
ખુબ ખુબ અભિનંદન
@popatbhaikakadiya3444Ай бұрын
શોકરીનામીતરોપણજવાબદારછે
@narendrasinhchhasatiya13572 ай бұрын
Happy Birthday Ben🎉 સ્વસ્થ અને દીર્ઘાયુ જીવનની જન્મ દિવસે શુભેચ્છા 💐🎂
@sureshparmar35202 ай бұрын
ખુબ સરસ
@SSModi-te7un2 ай бұрын
Divorce is sad and disruptive. But not always a negative. Growing divorce rate, in a way, is a progressive trend; people( particularly women)opt out rather than remain locked in an unhappy marriage
@tejasdesai12942 ай бұрын
100% agree, however very small segment of our society take divorces as solution to toxic relationship.
@Nature-Lover57882 ай бұрын
True... Divorce is remedy not problem.
@nishantshah6038Ай бұрын
Mainly girls not focus on boy's and family character...they focus on status...of looks and money
@harshathakrar5570Ай бұрын
બેન બીજી જ્ઞાતિમાં લગ્ન કરે છે ને તો પણ આવું થાય છે બીજી બીજી જ્ઞાતિમાં લગ્ન ના કરે એવું વિચારીને કહો એવી બધાને શિખામણ આપો તમારે તમારી જ જ્ઞાતિમાં લગ્ન કરવા જોઈએ એનું કારણ કે જ્ઞાતિ હોય ને એનું લોહી એક હોય આ બેનની છે ને છેલ્લી વાત જરા ખારી લાગે છે છેલ્લી વાત છે ને સાચી છે મેચ નથી પડતું મેચ નથી પડતું મેં તારા બાપ કોઈ દી ભગવાન ના પડતું હોય ભગવાને સંપૂર્ણ કોઈને કહી દીધું જ નથી અને એવું જ બે જે લોકો બોલે છે ને એને કહો કે બધું બધાને બધું ભગવાન આપી દે ભગવાનને માને કોણ તમે લોકો છે ને બધું સરખું કરવા જાવ ને તો ઊંધા જ પડો બધાને ભગવાન વિશે પણ કહો થોડુંક 99 ગુણ હોય ને તેમાં એક અવગુણ હોય અને એક અવગુણ વાળો હોય ને એમાં નવ ગુણ હોય ભગવાન મૂકી દે ગાન્ડા હોય ને એને લગ્ન થઈ જાય મારો ઘરવાળો ગાન્ડો જતો તને માને છે ને ભરોસો હતો ભગવાન ઉપર અત્યારે છે ને જમાનો જુદો હતો આજથી ચાલી પચાસ વર્ષ પહેલા જમાનો આખો અલગ હતો દીકરીની જિંદગી બગડતી હતી પણ હવે એવું છે કે ભગવાન ભરોસે થોડુંક જીવે ને તો સારું થઈ જાય તમારું કરવાથી કંઈ ન થાય તમે ખાલી સારી શિખામણ દ્યો દીકરા દીકરીઓને બાકી કશું જ ના કરો અને જવાબદારી શીખવાડો ભગવાનનું નામ લેવાનું શીખવાડો આ તમે કરો ને તો બધું સારું થઈ જાય
@bakulpatel2862Ай бұрын
1. juthhu bolvanu karan su 5:06 ? aena mud ma gaya khara?
@indravadanbuddhadev9056Ай бұрын
Prenuptial agreement or agreement at time of marriage cannot be against the law and even though if made is null and void though that occasion may not arise
@ચંદુભાઈમકાણીમકાણીચંદુАй бұрын
હોયતો બતાવજો ગામડામાં જવુ હોય તો
@ashokkumarsonivadiyaashokk79662 ай бұрын
Best charcha,thank you sister
@VivekPatel-lq3ctАй бұрын
Actually dil mange more every individual dil mange more , satisfaction is getting depleted,so it's very difficult and complicated in today time to carry on marriages for 30/40 yrs ? If somebody has lived a marriage life of 30/40 yrs it's really.a GOD's blessing🙏 if somebody got married in the year 95/2000 still living a happy life it's really a blessing of God, now it's somebody gets married in the year 2024 ,and can carry a marriage life till 2060 , that would be a really blessing of unseen power?
@milupatadiya.7205Ай бұрын
છોકરી ની અપેક્ષા વધી છે છોકરો
@harshathakrar5570Ай бұрын
એક દીકરી મેલી ને તો એ શું કે ખબર મને તો ચાલીસ હજાર પગાર વાળા જોઈએ તારો પગાર કેટલો છે તો કે મારો પગાર તો કઈ જ નથી તો તારો પગાર કઈ નથી ચાલીસ હજાર થોડો મળે તો તું ઘરે સાચવી શકે તો તારી ચાલીસા એક બેન ના છૂટાછેડા થયા તો એ કે મારે 16 વર્ષનો દીકરો છે તો મારે તો કે બધું હાઈફાઈ જે ગાડી બંગલા વાળો છે તો ગાડી બંગલા વાળો કે તો તારી પાસે શું છે એવી રીતે પ્રોપર્ટી વાળા થોડા 16 વર્ષના દીકરા વાળી બાઈ કોઈ ના લઈ અપેક્ષા અપેક્ષા ન રાખો જેવું તમારી પાસે પાત્ર હોય એવું જ પાત્ર મળે એમ કહી દેવાય મેં પણ મેરેજ 10 વર્ષ ચલાવ્યું છે કંટાળીને મૂકી દીધું તમારી પાસે જેવું પાત્ર હોય એવું જ કામ મળે હા એક છે કે દીકરી હોય ને એને તમારે એનાથી ચડિયાતું ગોતી દયો કઈ દીકરી દુઃખી ના થાય અને સંસ્કાર દેવામાં પછી પાણી ના કરો શિખામણ આપો સારી શિખામણ આપો ભગવાનનું નામ લેવાનું શીખવાડો જવાબદારી આપો હિન્દીમે દીકરી દુખી ના થાય લગી જિંદગીમાં જો છોકરીને દુઃખી ના કરવી હોય તો જવાબદારી શીખવાડો પ્રોપર્ટી નું રખડવા નું પાટનગર નું ન શીખવાડો આજની દીકરીને તો મોજ જ કરવી છે ઘરમાં તારે વાસણ કપડાવાળી જોઈએ 10 રોટલી કરવી પડે તો દાખા પડતા હોય ઘણી દીકરીઓ સારી છે જે મેં જોઈએ છે જેને બે બે ત્રણ બાળકો હોય ઘર સંભાળે સાસુ સસરા સંભાળે ઘરવાળા ના મગજ સંભાળે છે એવી દીકરીઓ પણ મેં જોઈ છેદીકરી ઘરમાં બનાવીને બીજા લોકોને પણ જમાડે છે પણ આજની દીકરી સાસુ સસરા ની પાંચ રોટલી કરવી પડે તો સવારે 11:00 વાગ્યાની કરે 5:00 વાગ્યે ખૂટે નહીં
@rajeshshah69972 ай бұрын
સંબંધમાં આગળ વધતી વખતે પારદર્શકતા નો અભાવ અમુક વર્ગ માં વધુ જોવા મળતો હોય છે!