વાહ દેવાંશીબેન તમારી આશા પુરી થાય અને બે મહિના પછી કવરેજ કરવા જાવ ત્યારે અમે રાધાનેસડામાં લાઈટ અને પાણી જોઈએ
@hasmukhdesai50314 сағат бұрын
દેવાંશી બેન તમારા એપિસોડ બહુ અદભુત હોય છે જોવાની ખૂબ મજા આવે છે અભિનંદન તમને
@hirabhaichaudhary26984 сағат бұрын
સિંહ જેવા દેવાસી બહેને ખુબ અભી નંદન 🙏
@jagdish_thСағат бұрын
Wah that's what real journalism is hats off you are inspiration for many. You showed reality
@udeshigrathod33436 минут бұрын
devasi Ben khub sars mahiti
@solankiudaysinh82485 сағат бұрын
ભારતની લોકશાહી માટે અને એમાં પણ ગુજરાત જેવા જાગૃત અને આર્થિક સધ્ધર રાજ્ય અને તાલુકા/જિલ્લાના વહીવટી તંત્ર માટે અત્યંત શરમજનક છે.
@udeshigrathod33432 минут бұрын
devasi Ben khub sars mahiti aapi
@shailendrasinhvaghela69424 сағат бұрын
પહેલા તો દેવાંશીબેનને તમને અભિનંદન કે તમે આવુ કવરેજ કર્યૂ ભારતમા સદીઓથી પ્રજાલક્ષી રાજકારણ ના બરાબર રહ્યુ છે અને આઝાદી પછી લોકશાહીની વ્યાખ્યાની ઉધી ચકરડી ની જેમ ફરી છે જયાં સુધી દેશનો નાગરિક પોતાને દેશનો અસલી રાજા છે એમ નહી સમજે ત્યાં સુધી કાંઈ વળવાનુ નથી અત્યારના રાજકારણીઓ નો એક દિવસનો આવવા જવાનો ખર્ચ જો ગણવામાં આવે તો કેટલાય ગામોમા વિજળી પાણીની સવલત થાય એમ છે પાછલા રાજાઓને શરમાવે એવુ વૈભવીઠાઠવાળુ જીવન અત્યારના રાજકારીઓ જીવે છે
@parbatchaudhary88074 сағат бұрын
દેવાંશી બેન ખૂબ ખૂબ અભિનંદન રાધા નેસડા ની મુલાકાત લેવા બદલ આભાર nadabet ના વિકાસ નું મોટું માર્કેટિંગ કર્યું છે એનું એક ટકો વિકાસ અહી કર્યો હોત તો સારું હતુ
@ParmarDharmistha-p6b2 сағат бұрын
ખૂબ જ અભિનંદન દેવાશી બેન
@madhubhaikhambhadiya49072 сағат бұрын
અભિનંદન 🎉🎉 દેવાંશી બેન ❤
@jatinmakwana60163 сағат бұрын
જમાવટમાં નેતાઓને બોલાવી એમને આ પ્રશ્નો કરો અને આ વીડિયો બતાવો....જો એમની આંખ ઉઘડે તો..
@desaikhumabhai2030Сағат бұрын
માણસો નો સંઘર્ષ.😢...
@rakeshmakvana92174 сағат бұрын
ખૂબ સરસ દેવાંશી બેન
@pathugadhavi47534 сағат бұрын
30 વર્ષ થી તો ગુજરાત માં બીજેપી છે અને વિકાસ યાત્રા કરી રહ્યા છે સબકા સાથ સબકા વિકાસ 😂😂😂 બેટી બચાઓ બેટી પઢાઓ 😂😂😂 નલ સે જલ 😂😂😂😂વિકાસ
@HrishikeshVyas-k5eСағат бұрын
Superb work bena🎉
@ashokpanchal4609Сағат бұрын
વાહ બેન વાહ
@rajubhaipatel31952 сағат бұрын
Congratulations Devanshi Ben.
@Meharremat.khan.sMeharrematkha4 сағат бұрын
વાહ દેવાંશી બેન તમે સત્ય ઉજાગર કરોછો
@જયમહાકાળીઈલેક્ટ્રોનિકખારીવાવડી5 сағат бұрын
બેન આ વિડીયો પહેલા તો ત્યાંના અઘિકારીઓ જેમ કે પહેલા તો જી ઈ બી ને વતા વો કે એક દીવસ રાઘા નેસડા રાત વીતાવી આવે અને પછી પુરવઠા વીભાગ ને પહોચાડો કે મીનરલ ની બોટલ વગર ગામ માં બે કલાક જઈ આવે અને પછી નેતા ઓ એ ગામની મુલાકાત લે
@rahullimbadiya75322 сағат бұрын
ચાલો સાથે મળી આપણે આવા લોકો સુધી પોતાનો વિકાસ પહોચાડવા એક નાનકડો પ્રયાસ કરીએ 😊😊😊 સાચું બોલતા થવી
@patelnaranbhai85374 сағат бұрын
દેવાંશીબેન તમે તો એક પુરૂષ કરતાં પણ વધારે બહાદુર છો હુ તમારા એપીસોડ દરરોજ રાત્રે 11.30PM સુધી જોવું છુ બહુજ આનંદ આવે છે.તમે કયાંય છેવાડાના અંતરિયાળ ગામડાના લોકોને મળવા જાઓ છો. શું તમારી બહાદુરી છે ધન્ય છે તમારી બહાદુરી ને.મન તમારો મો.નં .અને ઓફીસ નુ સરનામું વોટસેપ કરશો મારે તમોને મળવું છે બહુ જ આનંદ થશે.
મોટા ભાગના ગામડામાં નલ સે જળ યોજનાની આ હાલત છે... નળ એકલા જ લગાવેલા છે પાણી નથી આવતું...
@tarikhehindmukammalhistory3524 сағат бұрын
Kali dewanshi joshi ben behtrin kaam.good job.
@trikamrao79183 сағат бұрын
સત્ય નું પર્યાય એટલે દેવાંશી બેન 😊
@BhildineshBhildineshbhai3 сағат бұрын
વાહ દેવાંનસી બેન જય આદિવાસી જય જોહાર
@sprajgor46234 сағат бұрын
❤ બનાસકાંઠા માં રાધાનેસડા આજુબાજુના ગામડા બિલકુલ જે લાભથી વંચિત છે અને ભાજપ પણ લોલીપોપ આપે છે અને કોંગ્રેસ પણ લોલીપોપ આપે છે ચોખ્ખી ને ચટ કમેન્ટ કરનાર એસપી રાજગોર ભાવ બનાસકાંઠા બ્રહ્મ સમાજ કહે છે કે જે નેતાઓને વોટ લેવા હોય ત્યારે ઝૂપડામાં ફરે છે પરંતુ વોટ ના મતદાન થઈ ગયા પછી ગરીબ કે આમ જનતા કે ખેડૂતની સંભાળ લેતા નથી એટલે તો એટલે તો તે લોકોને હારવાના દડા આયા છે અને ઘરે-ઘરે વોટ માટે મતદાન માટે ભીખ માંગવી પડે છે જાણતા તો સહન કરશે આમ જનતા સહન કરશે ખેડૂતો સહન કરશે પણ સોમનાથ મહાદેવ સહન નહીં કરે જ નહીં તથા જાહેર હિત ની અરજી કરેલ છે કમેન્ટ કરેલ છે માનવ અધિકારના કાયદા મુજબ સત્યની કમેન્ટ કરવી તે બહુ કડવી છે પરંતુ સત્ય હંમેશા અમૃત જેવું હોય છે 20% તો જનતા ના ભાગ છે કે અરજી વકીલો જોડે લખાવી અને મોદી સાહેબ ને રજૂ કરે ને પ્રાઈમ મિનિસ્ટર ને તો ચોક્કસ સુધારો થાય પરંતુ જનતામાં પણ 20% ભૂલ છે માનવ અધિકારના કાયદા મુજબ જાહેર ની કમેન્ટ
@rahulgamit14175 сағат бұрын
આપડે મોટા મોટા show કરીએ છીએ તે ની જગ્યા આવા વિસ્તાર ને મદદ કરવી જોઈએ
@parmaramarsinh34045 сағат бұрын
સત્ય ની સાથે જમાવટ ન્યુઝ ❤
@kanabhaipatel865315 минут бұрын
મારા ગામ થી 15 km દૂર છે
@rahullimbadiya75322 сағат бұрын
આ લોકો નો શું વાંક આ ભારતમાં લોકો નથી કે શું આ લોકો નો વિકાસ કોણ ખાય ગયા😢😢😢
@hiteshvadera8252 сағат бұрын
Vah Devansiben
@jitendraprajapati9424Минут бұрын
Devanshiben, you should ask MLA to join for visit and question them ,
@vaghelatarunsinh7575 сағат бұрын
સાચું પત્રકારત્વ
@Gujju172192 сағат бұрын
Pin for khajur bhai
@alpeshchelana56305 сағат бұрын
" गुजरात मॉडल "😂
@RazzakFatakiya4 сағат бұрын
Salam Jamawat no1❤❤❤❤❤❤❤
@vijaysodha56943 сағат бұрын
અલ્પેશ ઠાકોર ની ફેમીલી ને એક વર્ષ અહી રહેવા મોકલી દો
@vikramzala13334 сағат бұрын
Jay swaminarayan ❤❤❤❤❤❤
@rtgamingrtgaming63204 сағат бұрын
Your work is like it mam
@OmkarLinga2 сағат бұрын
20:20 There is a huge SOLAR PLANT less than a Kilometer ... !!!!!!!!!! This company should have some responsibilities towards the nearby communities.
@hirabhaichaudhary26984 сағат бұрын
મારી બહેન સિંહણ દેવાસી અભી nadan
@baradnaresh846648 минут бұрын
gulabsinh jitse ne sauthi peli light radhanesda ma aavse nd teacher school ma aavse pani no problem nu solution nai aave lakhi rakhjo badha gulabsinh is real man
@pateljayantij26895 сағат бұрын
Shooting of Roti Kapda Makan is going on in VAV !✔️🤓🙏
@RawatMukeshbhai-le3kl3 сағат бұрын
દેવાન્શી જોશી ❤
@Loyalfirendbooks4 сағат бұрын
Je Kam sarkar ne karvu jove ae Kam jamavat chhenal kare chhe ❤❤❤❤
@NitinKumar-np4hp2 сағат бұрын
Gandhiji ane modi saheb nu gujarat 🙏🏻
@Sahasrara10084 сағат бұрын
Aa devanshi aatlo samay koi Mota corporate house ma jaine temna products ni vaah vaah kare to lakho rupiya male. Pan aa to Devanshi chhe...
@hirabhaichaudhary26984 сағат бұрын
બહેન તમારો યુટ્યૂબ ટીવીયો રોજ jovhu છું તમારો વિડીયો જોવની બહુ સારા હોયસે કયા ના જાય તાય મારી બહેન સિંહણ દેવાસી જાય હું વવનો છું હાલ અમદાવાદ રહું chu
@pathugadhavi47534 сағат бұрын
આમને તો ત્યા એમના એમ એલ એ કોણ છે પી એમ કોણ છે એમ પી કોણ છે ક્યાંથી ખબર હોય
@nathubhaivaru7544 сағат бұрын
બેન તમે જે ઘર માં ગયા હતા ઇ ઘરને ઘર ના કેવાય એને કુબો કેવાય 😂 હરિ હરિ
@MukeshChaudhary-vb1wi4 сағат бұрын
आ बधू गेनीबेन ,गुलाब सिंह , परबत भाई ने बताओ जे मोटी मोटी बातो करे छे आ तेम नो मत विस्तार छे।
ગુજરાત મોડલ ni વાતો કરતા પદાધિકારીઓ ને આ વીડિયો મોકલો.... આ ગુજરાત મોડેલ છે.. આઝાદી ના 75 વર્ષ પછી પણ જો આ સ્થિત હોય તો
@sagardesai90424 сағат бұрын
❤
@judalprakash3372 сағат бұрын
sankarbhai ,geniben aa badha j ahina mota netao chhe ,sala potana gar na j kam karya,loko same na joyu
@tarikhehindmukammalhistory3524 сағат бұрын
30 saal se ye vikas kiya he modi or b.j.p.ne kali dewanshi joshi ben. Ye bhi logo ko batao.
@hirabhaichaudhary26984 сағат бұрын
Apdetho જલસા કરીયે છે
@mer_jaydip5 сағат бұрын
Banaskatha no vikas banas na ben geni ben thakor 😅
@ranagulabsinh51414 сағат бұрын
Topa atla divsh mp BJP hto pela
@amitmuchhadiya50195 сағат бұрын
Cm modi digital gujrat
@SureshThakor-m9f4 сағат бұрын
Sarsh ben 🇮🇳
@SureshMakwana-z1o3 сағат бұрын
Aa chhe vikas??
@nadeshwarigruop33725 сағат бұрын
Ahiya na Loko bhola chhe aemna gamna aagevano je ke aene vote aapine aavi jay chhe aetle j vote parsentage vadhare aave chhe
@Laxmimavi5 сағат бұрын
😢😢😮
@jagdishgandhi8825Сағат бұрын
ઘર ઘર પાણી ઘર ઘર ગેસ સિલિન્ડર મેરા ભારત મહાન
@p.h.chudasama12794 сағат бұрын
haa maru gujrar
@maheshamin5814 минут бұрын
Aa double engine no do le power
@informationduniya14504 сағат бұрын
💔💔💔😭😭😭
@solanki-007p4 сағат бұрын
આગળ કોક નેતાઓ ને કહો
@vaghelatarunsinh7575 сағат бұрын
162😔
@PravinPatel-ml5vq5 сағат бұрын
Ben tame wireless microphone vapro Cho -
@nadeshwarigruop33725 сағат бұрын
Vav sit ni 50% Loko ni aavij paristhiti chhe Haji to aa kai nathi darek gam ma faro to tamne kaik ne kaik navu janva male
@dipaksuthar55225 сағат бұрын
Bmp no vikas
@KuldeepChaudhary-gs6ir5 сағат бұрын
😢
@chandubhaigothadiya17022 сағат бұрын
કૂવામાં પાણી સારૂ હતુ તો વાત નું વતેસર ના કરી શકાયા બેન
@muko155156 минут бұрын
BJP નું ગુજરાત મોડેલ😮😮
@PravinPatel-ml5vq5 сағат бұрын
I like to buy farming land and develop if cheap available
@JARVEER10083 сағат бұрын
આ વીડિયો નરેન્દ્ર મોદીને pochado
@zapdasir18184 сағат бұрын
Sarakari karmchari ben raja khud ne samje se khub khotu chale se ..
@zapdasir18183 сағат бұрын
Badhe sem. Problem se mane navain na lagi khali aek vat kav cm saheb ne tya aek var vijit ma moklo badhu 1 mahina mate thai jase
@pradiprathod25814 сағат бұрын
Real Vikas BJP
@janaksavani31102 сағат бұрын
😂😂
@ghnshyambhaibodara76873 сағат бұрын
Devanshi Ben aajna adhikari potana pet j nathi bharata Kaya dharai chhe Ben aajna neta ne adhikari aamna bhagna rupiya yojna mathi Kaya jai chhe bhastachari sarkar na neta ne adhikari na ghare toi nathi dhrata ....
@prahladpatel83164 сағат бұрын
Modi nu modal 6
@pradiprathod25814 сағат бұрын
BJP LEADER lollipop 🍭
@historyofindia.66272 сағат бұрын
Selut
@pravin39904 сағат бұрын
મોદી હે તો મુમકિન હૈ 😢😢😢😢
@karimkhanpathan6413 сағат бұрын
Devanshi Ben ye Gujrat model hai Vishva Fenku ke karname dekho