Superstar Hiten Kumar સાથે UNCUT PODCAST|Vash Filmથી લઈ જૂની Desh re joya Dada Pardeshની વાતો!

  Рет қаралды 80,133

JAMAWAT

JAMAWAT

Күн бұрын

For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress

Пікірлер: 125
@rajendradesai4452
@rajendradesai4452 Жыл бұрын
હિતેનભાઇ સોલીડ રીપ્લાય એન્ડ સોલીડ વાર્તા લાપ👌👌 હિતેનભાઇ તમે ચિંતા ના કરો , તમે હંમેશા ગુજરાતી ફિલ્મ ના દરેક યુગ માં સફળતા પુર્વક ચાલનારા બેસ્ટ અભિનેતા છો. દેવાંશી ને બોલવાનો બહુ મોકો પણ ના આપ્યો ! 😊 બટ એની વે …તમે બન્ને હાલ આખા ગુજરાત માં તમારા પોતાના ક્ષેત્રોમાં નંબર વન જ છો એમા કોઇ મત નથી ✅🙂👍👍
@kalpeshkatakiya9415
@kalpeshkatakiya9415 Жыл бұрын
JAMAWAT HO BAKI
@rutulsamadhiya8410
@rutulsamadhiya8410 Жыл бұрын
🙏
@solankipravin4127
@solankipravin4127 Жыл бұрын
Vikram Thakor no intrweu please
@rajendradesai4452
@rajendradesai4452 Жыл бұрын
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના એક ને માત્ર એક નંબર વન અભિનેતા એટલે હિતેનભાઇ 👍
@chiragmali3859
@chiragmali3859 Жыл бұрын
હિતેન કુમાર નંબર વન તો છે જ પણ તમે ઉપેન્દ્ર ત્રિવેદી ને ભૂલો છો
@rajendradesai4452
@rajendradesai4452 Жыл бұрын
@@chiragmali3859 ઉપેન્દ્રભાઈ તો ગુજરાતી ફિલ્મ ના ભીષ્મ છે ! અમિતાભ બચ્ચન કહેવાય એ તો ગુજરાતી પિચ્ચરો ના ! 😊😊🙏🙏👍
@hardasthakor3135
@hardasthakor3135 Жыл бұрын
And Vikram Thakor
@rudra_1892
@rudra_1892 Жыл бұрын
હિતેન કુમાર 👏👏👏 એક દમ સાચી વાત કરી 100% એગ્રી 👏👏👏
@20nuthakor94
@20nuthakor94 Жыл бұрын
Vikram Thakor nu entariyu karo
@hardasthakor3135
@hardasthakor3135 Жыл бұрын
ખેડૂત એક રક્ષક ફિલ્મ ના રાતનો 12થી 4નો સો ચાલુ હતો first word record super star Vikram Thakor
@katariyajeshing1732
@katariyajeshing1732 Жыл бұрын
Superstar for utar gujrat only
@chemlit.kamilravip.d.9640
@chemlit.kamilravip.d.9640 Жыл бұрын
મેં ટ્રેલર જોઈને જ મજા આવી ગઈ હતી. તમે અદભુત કર્યું છે.
@mrdindian
@mrdindian Жыл бұрын
હિતેષ ભાઈને સાંભળીને એમ લાગ્યું કે ચાલુ કોઈ ગુજરાતી ભાષા કે ગુજરાતી ફિલ્મનાં ક્ષેત્રમાં કોઈ PhD કરીને એટલા અઢળક અને સંદર્ભ સાહિત્ય સાથે વાત કરતા હોય એવા પેલા વ્યકિત જોય ખૂબ જ મજા આવી બેન એવું સરળ વ્યક્તિત્વ અને સરળ વ્યક્તિત્વ શું વાત છે .....
@devasabhad1037
@devasabhad1037 Жыл бұрын
ગુજરાત નાં લોકપ્રિય અભિનેતા એટલે હિતેન કુમાર અને ગુજરાત નાં લોકપ્રિય પત્રકાર એટલે દેવાશી બહેન જમાવટ ચેનલ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સારા અભિનેતા અને ખૂબ સારા પત્રકાર બંને ને સો સો સલામ
@mrlefty1
@mrlefty1 Жыл бұрын
Uncut મા સ્વામી સચ્ચિદાનંદ ને લાવો પદ્મવિભૂષણ પુરસ્કાર વાળા
@Lucifer_bheda
@Lucifer_bheda Жыл бұрын
ગુજરાતી વિજય સેતુપતી એટલે હિતેશ કુમાર 😁
@shravanjoshi14
@shravanjoshi14 Жыл бұрын
એક વાર તમે સ્વામી સચ્ચિદાનંદ સાથે વાર્તાલાપ રાખો, સદીના મહાન ક્રાંતિકારી સંત ના વિચારો બહુ વાસ્તવવાદી અને સમાજ ઉપયોગી છે.
@sagarshrimali8116
@sagarshrimali8116 Жыл бұрын
U r right હિતેન ભાઈ સાઉથ જોતા આપણે અહીંયા ગુજરાતી ફિલ્મ ઈન્ડરસ્ટ્રીસનો ગર્વ જ નથી
@TEACHCUSTOMERCARE
@TEACHCUSTOMERCARE Жыл бұрын
Hindi mai launch Karo sir South Indian ni jam Hindi language mai pan moze karse KGF je vu
@sheeru.mp4
@sheeru.mp4 Жыл бұрын
After Watching This Interview, I Am Very Intresting To See Hiten Sir As a Director! (Ofcourse After He Completes Every Shades) Hope They'll Do A Film As An Director & Show Us His Vision, Dream, Experiment & Cinema. Being Fan From Childhood, I Didn't Know About His Real Life Character!(Obviously There Was Not Any Platform Like This In Childhood) After this Interview, I got to know a lot about him.
@nileshprajapati17
@nileshprajapati17 Жыл бұрын
Desh re joya dada pardesh is best gujju Film
@vishnubar5728
@vishnubar5728 Жыл бұрын
Honestly and Perseverance both indeed Thank you both for sharing wid us and last ma “ Sir e kidhu ne k Apdi audience ni alas ne lidhe ketlak prayogo Atki jay chhe e vastu ava valuable video ma pan yatharth Thti joi Sakay chhe “ only 7k Views 😅
@nirenbarsopiya
@nirenbarsopiya Жыл бұрын
Hitenkumar, inspired lot after watching this podcast. And host you done good job. Keep good things more
@ka4708
@ka4708 Жыл бұрын
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનીલ કપૂર
@gohiljanaksinh3632
@gohiljanaksinh3632 Жыл бұрын
Ahmdavad Baroda jeva metro ma gujrati bolta j nathi teni pase thi apexa rakhvi E gujrati film vishe vat kare k molve
@sonofbera5716
@sonofbera5716 Жыл бұрын
IPC safin Hasan ની સાથે વાર્તાલાપ કરો.
@priyamvashi2187
@priyamvashi2187 Жыл бұрын
Amazing actor Recently watched Aaguntak and Vash Omg what a performance by him 🔥
@gohilmahendrasinh4800
@gohilmahendrasinh4800 Жыл бұрын
Ha medam je hiten bhai ni janmadata film bav mast hati &rols Pan bav mast hato
@pushprajsinhchudasama8868
@pushprajsinhchudasama8868 Жыл бұрын
Saheb lrd 2022 ma kemna sodhsuu hve ava nango
@mayurnandanamayur3550
@mayurnandanamayur3550 Жыл бұрын
મારા કાયમના ફેવરીટ સુપરસ્ટાર હિતેનકુમાર
@khodugadhavi9282
@khodugadhavi9282 Жыл бұрын
જેવુ શીર્ષક છે જમાવટ તેવી જમાવટ ખરેખર આ કાર્યકમ સાંભળીને થાય છે આભાર
@Sanjay1045
@Sanjay1045 Жыл бұрын
Bhai Tane 100 Yarsh Na Thasho Ane Amj Haldi Resho Live you bhai
@hardikprajapati2387
@hardikprajapati2387 Жыл бұрын
Communication skill is Wonderful of hiten kumar 🙏🙏
@Bhadresh_Parmar
@Bhadresh_Parmar Жыл бұрын
બેન રાહુલ મહેતા (રાઈટ ટૂ રીકોલ કાર્યકર્તા) નું ઈન્ટરવ્યૂ લો.
@SURESHDESAI759
@SURESHDESAI759 5 ай бұрын
હિતેન કુમાર તમને નવી પેઢી ઓળખ તી નઈ હોય પણ ગુજરાતી ફિલ્મ અભિનય હિતેન કુમાર વન 1 નંબર છે ❤
@bgahir
@bgahir Жыл бұрын
આજે તારીખ 10 jun 23 ના આ ઈન્ટરવ્યુ જોયો છે..અને મને મનથી એમ થયું કે હીતેન ભાઇ પોતાની કલાકારી માટે ગમે તે સેડઝ મા ફીલ્મ બનાવે.પરંતુ આજ પણ એની મહીયર કે પાલવડે થીમ પર રામલા અને રતન ની જોડી આવે એટલે એને બોક્સ ઓફીસ મા કોઈ પહોચે નહીં અને પરસનલી મને એજ આનંદી અને હીતેનભાઇ જોવા ની ઇચ્છા છે...
@champabhardwaj3538
@champabhardwaj3538 Ай бұрын
Hiten sir is really super star of Gujrati film industry.Congratulation sir 🎉🎉🎉🎉❤❤❤❤❤
@Sanjay1045
@Sanjay1045 Жыл бұрын
Gujarati Movie Nu Tamaru Balidan Hamesha Aavnari Pethi Hamesha Yaad Reshe Bhai
@GDvlogs738
@GDvlogs738 Жыл бұрын
હિતેન સર તમે સિદ્ધરાજ જયસિંહ ના જીવન ઉપર ફિલ્મ બનાવો hollywood ane bollywood ના રેકોર્ડ તૂટી જસે
@Shakti.Keshari
@Shakti.Keshari Жыл бұрын
હિતેનભાઈએ એક એક વાત ખૂબ જ સચોટ રીતે રજૂ કરી છે. એમની બધી વાતો સાચી છે.
@harshiltarabda2842
@harshiltarabda2842 Жыл бұрын
GDS RESULT CHECK KARO MAM EVERY TIME Merit atlu high kevi rite hoi 6
@gohilshobha4269
@gohilshobha4269 Жыл бұрын
Sav sachi vat kari gujarati industri mate gujarati jan alsu chhe
@yuvrajdancharan6382
@yuvrajdancharan6382 Жыл бұрын
Hiten kumar khubaj nikhalas ane vinamra vyakti chhe best gujarati actor salute to you hiten sir 🙏🙏🙏🙏🙏👍👍👍👍❤❤
@hardasthakor3135
@hardasthakor3135 Жыл бұрын
Vikram thakor interview please
@mix_gaming223
@mix_gaming223 9 ай бұрын
Banash kata ma gujrati filmo bahu j chale che aaje pan Khas karine heten bhai ni filmo
@SahilPatel-zt9fe
@SahilPatel-zt9fe 5 ай бұрын
Take vikram thakor podcast ❤❤❤
@MySkExplained
@MySkExplained Жыл бұрын
Vash Movie download links 😉😉 Joye cha.......
@rishitabodat2769
@rishitabodat2769 Жыл бұрын
Mara favorite ❤
@nitin6313
@nitin6313 7 ай бұрын
Ketla?
@dakshadeliwala2054
@dakshadeliwala2054 Жыл бұрын
Srimad raj chandra mison .dharampur.Param pujay sri rakesh ji gurujii na darsan karva aavjo
@jayntidesai4332
@jayntidesai4332 Жыл бұрын
Mahiyar ma mandu film mo sauthi vadhare handsome lagya hata
@opgujjugaming8609
@opgujjugaming8609 Жыл бұрын
Are Hindi Maa Pan Relies Karo.... Kemke Saro Response Madse........🥰🥰💤👍
@manishraval6497
@manishraval6497 Жыл бұрын
Neha Mehta Anjali bhabhi no interview karo
@hello.667
@hello.667 Жыл бұрын
Pls release this movie in hindi.
@nileshprajapati17
@nileshprajapati17 Жыл бұрын
Feel proud of you sir Work is awesome unbelievable magical
@kunalpatel5597
@kunalpatel5597 Жыл бұрын
Heten Kumar aapni darek gujrati movie mane khub game
@Sanedo_2003
@Sanedo_2003 25 күн бұрын
Business man hiten kumar
@rahulpatel2534
@rahulpatel2534 Жыл бұрын
સર કમ્પેયેતિવ પરિક્ષા ની તૈયારી કરતાં વિદ્યાર્થી પર પિચર બનાવો
@satchitanand3991
@satchitanand3991 Жыл бұрын
ગઇકાલે મૂવી જોઈ.... Hiten કુમાર ની અવાજ અને એક્ટિંગ... ગજબ 👏
@kaushikpatel4504
@kaushikpatel4504 10 ай бұрын
હિતેન ભાઈ અભિનય ની તમારી સેકન્ડ ઇનિંગ જોરદાર છે. તમારી અભીનય ની વિવિધતા અમારા મન મસ્તક માં અનેરી છપ છોડે છે. આવનારી અભિનય ની વિવિધતા વાળી ફિલ્મો ની પ્રતીક્ષા રહેશે.
@BijalBharvad-m9z
@BijalBharvad-m9z 4 ай бұрын
Good actor gujrati
@dakshadeliwala2054
@dakshadeliwala2054 Жыл бұрын
Jay prabhu Hitenbhai je vyaki mne gme e sacha shukh, santi ne anand pame evi mari bhavna chhe aap ekvar jarur thi srimad ramchandr mison, dharmpur aavjo pujay sri gurudev sri na darsan no labh le jo . E tarakmheta ka ulta chasma na digdarshak dharmesh bhai na pan ghru chhe ne gujrati sangitkar sachin jigar pan temna folvar chhe aap jarur thi ekvar darsan karva aavjo thank you❤🌹
@HyperdancetimliVikkibhabhor
@HyperdancetimliVikkibhabhor 7 ай бұрын
Singer : Arjun r meda nu int lejo
@KaranThakor-xr1cy
@KaranThakor-xr1cy 7 ай бұрын
Old is Gold 🥇🪙🥇 Hiten Kumar Sir😘
@arabyasin2561
@arabyasin2561 2 ай бұрын
👍👍👍
@mitul7115
@mitul7115 Жыл бұрын
વિડિયો સરસ છે. પણ હેશ્ટેગ તો સારા અને રિલેટીવ હોય એવા લગાવો....
@SKYSTAR5
@SKYSTAR5 Жыл бұрын
આનંદી ત્રિપાઠી ને બોલાવો plsss..
@dharmeshshihora2014
@dharmeshshihora2014 4 ай бұрын
Devlo Ane Jivali kai na ghare ....just amazing 👌👌
@Sanjay1045
@Sanjay1045 Жыл бұрын
Ketli Samajan Se Hiten Bhai Ma Ek Ek Vaaat Ketli Sakti shali Che
@thakorkanujipunajikanujipu6795
@thakorkanujipunajikanujipu6795 6 ай бұрын
Ohhh રમલો superb હીરો હિતેન કુમાર
@nizaralirajani9630
@nizaralirajani9630 11 ай бұрын
100%
@dixitladvlogs
@dixitladvlogs Жыл бұрын
ખૂબ જ પારદર્શક વાત,
@nagabhaisolanki7743
@nagabhaisolanki7743 Жыл бұрын
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@dakshadeliwala2054
@dakshadeliwala2054 Жыл бұрын
Jay prabhu jay jinendra hiten bhayi hu tmari bahu fen chhu aapna vicharo mne bhu gmiya gujrat nu gaurav chho aap spiritual marg ma pan aap avoj josh spirit rakho ej prabhu ne prathna
@nirmalraval7475
@nirmalraval7475 Жыл бұрын
Wow I am just glad during my time I can see all this movies and I can tell this storys to my future family
@samroy1502
@samroy1502 Жыл бұрын
Ye kuch jayada khech rahe
@crazymusic4574
@crazymusic4574 Жыл бұрын
Aa movie pan india realese thavu joi a
@urveshdesai9554
@urveshdesai9554 Жыл бұрын
👍
@jatinfashion1184
@jatinfashion1184 Жыл бұрын
Great actor 🔥🔥hiten Kumar & hitu kanodiya
@Nareshdangadhavi66
@Nareshdangadhavi66 Жыл бұрын
Wonderful
@nazimahemadbelim4337
@nazimahemadbelim4337 Жыл бұрын
Matlab kya bana dala hai bhai
@hiteshvyas6952
@hiteshvyas6952 Жыл бұрын
Film joi ne aa podcast Jova nu man tha u Great job pratap…
@nareshbharwad7486
@nareshbharwad7486 Жыл бұрын
My fevret Hero Hiten Kumar ❤❤❤❤❤😊
@hiteshnai9716
@hiteshnai9716 Жыл бұрын
હિતેન કુમાર સુપર સ્ટાર હતા અને રેહસે...
@sanket503
@sanket503 Жыл бұрын
Have Sidharth Randeria no interview karo
@purimanek1076
@purimanek1076 Жыл бұрын
kazal oza saathe episode banavo
@meetraval9162
@meetraval9162 Жыл бұрын
Hiten Bhai is Legend.🫡
@chiragrabarichiragrabari1836
@chiragrabarichiragrabari1836 Жыл бұрын
Vash to jovaj j jevi che
@vikramgohil9089
@vikramgohil9089 Жыл бұрын
હીતેન કુમાર
@pratapbhairathava2811
@pratapbhairathava2811 Жыл бұрын
👍🏻
@hiteshnai9716
@hiteshnai9716 Жыл бұрын
ખતરનાક
@chiragrabarichiragrabari1836
@chiragrabarichiragrabari1836 Жыл бұрын
Superb movie che baap
@ashokmuchhadiya511
@ashokmuchhadiya511 Жыл бұрын
દેવાંશીબેન ધન્યવાદ
@akkicreative9049
@akkicreative9049 Жыл бұрын
Nice 😊
@krishnamrathwa6836
@krishnamrathwa6836 Жыл бұрын
Uncut and unfiltered ek copy name tay gyu
@makavananarsih4182
@makavananarsih4182 Жыл бұрын
Good
@bhadrvala7828
@bhadrvala7828 Жыл бұрын
Love u Sir and sister 🙏💓🤗
@dipu910
@dipu910 Жыл бұрын
સખ્ખત
@maheshod7673
@maheshod7673 Жыл бұрын
બીજી તો જોઈ છે ને?
@manishsolanki7826
@manishsolanki7826 Жыл бұрын
Hitenbhai is a legendary actor of Gujarati cinema
@prashantdoshiyar954
@prashantdoshiyar954 Жыл бұрын
હિતેનકુમાર ❤️❤️
@chhuchharvijay2692
@chhuchharvijay2692 Жыл бұрын
Palvde ful my fevrit
@GOPING
@GOPING Жыл бұрын
Ramlo Is LOBE❤️‍🔥
@umangpandya9526
@umangpandya9526 Жыл бұрын
Agree with you 😊 sir
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 17 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 67 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 1,9 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 17 МЛН