No video

આજની કૃષિ માહીતી-નોરી-ધ્રોકડ-છૈયા- બોરડી ના સંપૂર્ણ નાશ માટે ની માહીતી-nindaman nasak-nori-dhokad

  Рет қаралды 459,155

Akshay Seeds

Akshay Seeds

Күн бұрын

કૃષિ નીષ્ણાંત - સુભાષભાઈ ચોથાણી
Channel Directed By :Deep Makadia(Director)
Akshay Seed Tech Company
18,Jitendra Complex,
Kalwa Chowk,
Junagadh(Gujarat).
Ph. - 0285-2622908

Пікірлер: 184
@sejalzala1594
@sejalzala1594 Жыл бұрын
જય.જવાન,જય.કિશાન.
@Hasmukhdobariya
@Hasmukhdobariya Жыл бұрын
ખૂબ ઉપયોગી સરસ માહિતી
@kishorsinhbaria18
@kishorsinhbaria18 Жыл бұрын
આભાર સાહેબ, અમારી ભાષામાં એને શું કહેવાય ખબર નથી. તો એ નિંદામણ ના ફોટા બતાવ્યા હોત તો સારું થાત.
@kalubhaisakliyakalubhaisak3077
@kalubhaisakliyakalubhaisak3077 Жыл бұрын
ખુબ સરસ માહિતી આપોછો સાહેબ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઇ સાકળીયા
@dharamvakatar
@dharamvakatar Жыл бұрын
જયદૂવાકાધીસ જ જયદ્ધરકાધીસ જયદ્ધરકાધીસ જયદ્ધરકાધીસ જયદ્ધરકાધીસ જયદ્ધરકાધીસ જયદ્ધરકાધીસ જયદ્ધરકાધીસ જયદ્ધરકાધીસ જયદ્ધરકાધીસ જયદ્ધરકાધીસ જયદ્ધરકાધીસ જયદ્ધરકાધીસ જયદ્ધરકાધીસ
@user-jk4qq6us7e
@user-jk4qq6us7e Жыл бұрын
સરસ સુદર
@navinpatel7961
@navinpatel7961 3 жыл бұрын
જય નારાયણ ગાજરઘાસ નીકાલ માટે માહિતી પુરી પાડો તેવી ભલામણ કરું છું
@anilkadavalaanilkadavala6843
@anilkadavalaanilkadavala6843 2 жыл бұрын
ખુબજ સરસ માહિતી આપો છો
@makwanaashok3856
@makwanaashok3856 3 жыл бұрын
સાહેબ અરણી અને બોરડી ના નાશ માટે દવા બતાવો
@jivrajsojitra2650
@jivrajsojitra2650 3 жыл бұрын
ખૂબજ ઉપયોગી માહીતી
@surendrasinhzala7038
@surendrasinhzala7038 Жыл бұрын
Khub sari jankari apava badal Dhanyvad
@valibhaimathakiya8118
@valibhaimathakiya8118 3 жыл бұрын
Very good imformation
@muchhalsudamuchhalsuda9915
@muchhalsudamuchhalsuda9915 3 жыл бұрын
બહુ સુંદર જાણકારી આપના દ્વારા આપવામા આવી
@devsikachhatiya2249
@devsikachhatiya2249 3 жыл бұрын
Dhanyvad shubhash chothani sir
@Veer.vlogger
@Veer.vlogger 3 жыл бұрын
Chothani bhai jay bhagvan
@militaryaction5527
@militaryaction5527 3 жыл бұрын
Thanks sir
@lakhmankhodbhaya1490
@lakhmankhodbhaya1490 3 жыл бұрын
વાહ ખૂબ સરસ માહિતી... સર...
@nagjibhaidesai7306
@nagjibhaidesai7306 3 жыл бұрын
Very Good Sir Ji Gujarat Banaskantha
@jayeshmaraj9811
@jayeshmaraj9811 2 жыл бұрын
ખુબ ખુબ આભાર સાહેબ તમોને ધન્યવાદ આપું છું ખેડૂત ભાઈઓ
@atulbhut5387
@atulbhut5387 3 жыл бұрын
Good information
@sureshbhairadadiya9233
@sureshbhairadadiya9233 Жыл бұрын
આભાર
@karabhaiodedara2735
@karabhaiodedara2735 3 жыл бұрын
Good sarji
@kirtipatel1759
@kirtipatel1759 3 жыл бұрын
Gaya varshe Akshay 38 number ni magfali ma mixing bahu jati
@maganlaldhaduk9227
@maganlaldhaduk9227 Жыл бұрын
🎉🎉😊😊
@user-uh3yc9me6c
@user-uh3yc9me6c Жыл бұрын
​@@maganlaldhaduk9227 😢😢😮😢😢😢😢😢😢
@hirenjzalavadiyazalavdiya6893
@hirenjzalavadiyazalavdiya6893 Жыл бұрын
Thanka you sir
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 3 жыл бұрын
Good
@harshaanilrasadiya7178
@harshaanilrasadiya7178 Жыл бұрын
🙏👌👌👌👌👌👌🙏👍
@ranjeetjethva7561
@ranjeetjethva7561 3 жыл бұрын
Best
@rashidbloch4410
@rashidbloch4410 3 жыл бұрын
Good sar maja avi saras mahiti te badal apno abhar sar
@atulpatel7992
@atulpatel7992 Жыл бұрын
સર બેવડી ના વેલા બારવા માટે સુ કરવું થોડીક આની કાયરે માહિતી આપવા વિનંતી તમે અત્યારે જે માહિતી આપી બોવ બોવ ઉપિયોગી લાગી ખૂબ ખૂબ આભાર સર તમારો બસ આવીજ સરસ માહિતી આપવા બદલ આભાર
@divyeshbhesdadiya3205
@divyeshbhesdadiya3205 3 жыл бұрын
👌
@rinkeshpatel273
@rinkeshpatel273 3 жыл бұрын
સરસ. માહીતી. આપી
@hareshbhaiumretiya3389
@hareshbhaiumretiya3389 2 ай бұрын
મારે સેઠે પાળે આવળ છે તે બળી જાય ખરી આ દવા થી
@bharatkadavala9369
@bharatkadavala9369 3 жыл бұрын
JGJ 22 madvinu bayan Akshay nu levu hoy to kya male Dwarka jila ma
@bholabhaibajariya904
@bholabhaibajariya904 3 жыл бұрын
ઓઐ
@parshotambavliya7612
@parshotambavliya7612 3 жыл бұрын
Saheb aarni(અરણી) hoy to su karvu Aeni jankari aapjo
@taviyajayantig.5809
@taviyajayantig.5809 3 жыл бұрын
Nori Biju nam apso
@kanjitukadiya7280
@kanjitukadiya7280 3 жыл бұрын
Ha sasivat se nori vadhti jaise.
@ViratKohli-z1h
@ViratKohli-z1h Ай бұрын
તાડી નુ ઝાડ શુકવવા માટે શું કરવું
@vimalpan803
@vimalpan803 3 жыл бұрын
Vidgard nu technical name su che
@maheshshiroya2656
@maheshshiroya2656 3 жыл бұрын
લીટર નો ભાવ કેટલો છે vid gard no
@zalaharpalshinh8480
@zalaharpalshinh8480 3 жыл бұрын
Dharody mate Kay dava Sari
@kaushikrojala9671
@kaushikrojala9671 3 жыл бұрын
વીડ ગાર્ડ માં ક્યું કેમિકલ છે
@jamariyaramji
@jamariyaramji 3 жыл бұрын
ગલાઈફોસેટ હશે
@dineshshilu1223
@dineshshilu1223 3 жыл бұрын
Sir aa dva kya malse
@dahyabhaipatel6665
@dahyabhaipatel6665 3 ай бұрын
કેટલા સમય સુધી માં ગાંઠ બળે.
@naranjora199
@naranjora199 3 жыл бұрын
સાહેબ અડદ માટે ફુલફાલનીદવામાટે નો વિડીયો બનાવજો
@harkhabhainavadiya2700
@harkhabhainavadiya2700 3 ай бұрын
વેવડા ના વેલા બાળવા માટે સુકરવુ
@Hematgojiya-qj7on
@Hematgojiya-qj7on 3 жыл бұрын
Akshay jiranu Biyran ugtu nathi aa nakli biyran ave 6 me vavelu 6
@karanmodhvadiya11.
@karanmodhvadiya11. 3 жыл бұрын
💕🌹👍
@parsotambhaidhaduk8979
@parsotambhaidhaduk8979 3 жыл бұрын
અરણીને કાઢવા માટે કઈ દવા છે? તેનું પ્રમાણ અને કિંમત જણાવશો.
@aswinpatel2900
@aswinpatel2900 6 күн бұрын
Algrip 90rs 8 pamp
@solveit1
@solveit1 3 жыл бұрын
Namste Subhash bhai, sakya hoi to jete vastu, pak na photo mukva vinanti. Polabhai antroliya manekwada malbapa nu
@jayeshmakvana6208
@jayeshmakvana6208 2 жыл бұрын
🌹🌹🌹🌹⚘⚘⚘⚘⚘⚘⚘
@bharatkadavala9369
@bharatkadavala9369 3 жыл бұрын
Unadu madva ma cultar davano Satkar kavathi suya fal ma faydo thai
@Makvana_Sheetal
@Makvana_Sheetal 3 жыл бұрын
Technical nam aapava vinanti
@jayeshdahodiyazobala4599
@jayeshdahodiyazobala4599 2 жыл бұрын
આ દવા ક્યા મળે છે
@rider016
@rider016 3 жыл бұрын
વેલડી મા સટાય?????
@parmarmanhar3243
@parmarmanhar3243 3 жыл бұрын
ઉનાળુ મગફળી માં ફુલ અને સુયા વધારે બેસાડવા માટે શુ કરવુ
@amarishbhaipatel5976
@amarishbhaipatel5976 3 жыл бұрын
વિડગાડૅ કઇ કંપની ની સારી તે જણાવશો
@Ahirsamaj123
@Ahirsamaj123 3 жыл бұрын
Glayphoset 41 koi pan compni chale
@vithalbhaiansodariya2556
@vithalbhaiansodariya2556 3 ай бұрын
Revdini vel kadhavano upay jananvsho
@bharatkadavala9369
@bharatkadavala9369 3 жыл бұрын
Unadu mandva ma full suya vadharava ni kai dava ave
@handavipul8039
@handavipul8039 3 жыл бұрын
મગ કેટલા દિવસે પિયત આપવુ
@palabhaidangar4935
@palabhaidangar4935 3 жыл бұрын
નોરિ એટલે
@batukbhaijadavjibhai3603
@batukbhaijadavjibhai3603 Жыл бұрын
Dharo ne kayam mate Nash karva mate upay janavso
@devabhaibalasara8526
@devabhaibalasara8526 3 жыл бұрын
Thank you sir.vah.
@ajayahirsongswriter7238
@ajayahirsongswriter7238 7 ай бұрын
પાંચ દિવસ પછી એટલે કે બીજા છંટકાવ સમયે અગાઉ પાણી પાવું જરૂરી છે....??? કે ચાલશે...???? અને બીજા છંટકાવ બાદ પાણી પાય શકાય.....???
@varunilesh7663
@varunilesh7663 3 жыл бұрын
Saheb mag ma kukad mate kay dava satavi
@pradyumansinhjadeja2108
@pradyumansinhjadeja2108 2 жыл бұрын
Damro ghas ane sehmuru ghas badva mate Kay dava vaparvi
@zulfikarrajwani4270
@zulfikarrajwani4270 3 жыл бұрын
કોંગ્રેસ ઘાસ (ગંધાતુ) માટે ni માહિતી આપો
@Jigsh329
@Jigsh329 3 жыл бұрын
Ghav ni dava sati doyo
@dihorapravin5745
@dihorapravin5745 3 жыл бұрын
BJP ni dava nakhvi
@karamshibhaipatel2838
@karamshibhaipatel2838 3 жыл бұрын
સરસ માહિતી આપી સાહેબ.
@rggujarati2152
@rggujarati2152 3 жыл бұрын
Sachi vat 6
@upadalaraju8365
@upadalaraju8365 3 жыл бұрын
2 4 d be prakar ni aave se ges vari ane gas vagar ni ane baju ma kapas hoi to reaksan aave se kapas vaviya pasi upyog karvo nahi
@hetalsavaliya6561
@hetalsavaliya6561 2 жыл бұрын
સોયાબીન ની ખેતી વિષે નો વિડીયો બનાવો
@DESHHIT415
@DESHHIT415 2 жыл бұрын
Barghali mate no upay janavi
@shivrambhaichaudhary5106
@shivrambhaichaudhary5106 2 жыл бұрын
ખેતર મા કોઈ આડ અસર થતી નથી ને
@girishchavda7832
@girishchavda7832 3 жыл бұрын
👏👏
@rameshbhaigodhani1721
@rameshbhaigodhani1721 2 жыл бұрын
આ માહિતી બધા લોકો ને ખબર છે.
@raufrsayra3803
@raufrsayra3803 3 жыл бұрын
Akshay ni galaaycer vaypri ti rijelt saru mayru
@RajendraPatel-tn5tl
@RajendraPatel-tn5tl Жыл бұрын
મકાઈ મા નિદામણ નાશક દવા કઇ વાપરીએ ?..
@jadejadivyarajsinh6601
@jadejadivyarajsinh6601 3 жыл бұрын
Unaru magfali ma Nuri che to chatay
@pareshbhaikarangiya4121
@pareshbhaikarangiya4121 2 жыл бұрын
Shesh Muri ni dava batavo
@ahir228
@ahir228 Ай бұрын
Chhiya neth jata.
@rojasarakishor8541
@rojasarakishor8541 3 жыл бұрын
Vitgard dava jasdan ma kya malse ??
@rojasarakishor8541
@rojasarakishor8541 3 жыл бұрын
???????
@akshayseedtechco.6417
@akshayseedtechco.6417 3 жыл бұрын
Patel agro
@sabhdiyaganga4743
@sabhdiyaganga4743 7 ай бұрын
મે‌ રાઉન્ડઅપ‌ નાખી તો પણ નથી બળ્યું છયા ત્રણ વર્ષ પછી પાછા નકળયા
@himmatbhaihimmatbhai7600
@himmatbhaihimmatbhai7600 3 жыл бұрын
Revdi na vela jay
@RajeshParmar-pl5tc
@RajeshParmar-pl5tc Жыл бұрын
Saheb sod na fota batavo to khabar pade
@loveu5267
@loveu5267 Жыл бұрын
Gajar ghas ne Marva Ni dava batavo
@ParsotambhaiRathod-sy6um
@ParsotambhaiRathod-sy6um Жыл бұрын
નોરી કોને કહેવાય સાહેબ
@badinizam1715
@badinizam1715 3 жыл бұрын
લીંબુ માં ક્યારામાં ધરોય છે.તેમાં chatay.
@ramakodiyatar6930
@ramakodiyatar6930 3 жыл бұрын
દવા ની કિંમત કહો
@jknaykiya3901
@jknaykiya3901 5 ай бұрын
Dava ni kimat bhar suse
@sgsodhavlog808
@sgsodhavlog808 2 жыл бұрын
Jamin ni pathari fervavi hoy toj aa dava chatvi temay 24d Bahu khatarnak che be varsh kai thatu nathi
@bharatbambhaniya9076
@bharatbambhaniya9076 3 жыл бұрын
સાહેબ કે ળા ભરાવદાર કરવા માટે સુકરવાનુ
@jayendrasinhsodha2157
@jayendrasinhsodha2157 3 жыл бұрын
સાહેબ અજમા ના પાક પર વિડીયો બનાવો અને એમા કયા કયા રોગ આવે છે એના પણ ઉપાય જણાવજો
@moufizparmar8189
@moufizparmar8189 3 жыл бұрын
Aa badha ne khabaraj che Kaik Aavi vaat karo ke jankari male Public ne mahiti ne naam par Advertisement karo cho
@narendrasinhmansinh5569
@narendrasinhmansinh5569 9 ай бұрын
ખેતરમાં ખુબ જ ધરો થઈ ગઈ છે.. જડમૂળથી નાશ કરે તેવી દવા નું નામ જણાવો ..
@komalbhalodia9425
@komalbhalodia9425 3 жыл бұрын
અરણી માટે ની દવા કંઈ આવે...
@kiritkumarnaranbhai8849
@kiritkumarnaranbhai8849 2 жыл бұрын
DHARODI MATE KAI DAVA MARVI JOIYE
@technicalinformation7241
@technicalinformation7241 9 ай бұрын
ચોમાસા દરમિયાન સમેરવો ખળ August આસપાસ થય જાય એના માટે જણાવૉ
@sahdevsinhrayjada2704
@sahdevsinhrayjada2704 3 жыл бұрын
vid gard dava kai kampni ni 6
@nirajpatelpatelniraj5141
@nirajpatelpatelniraj5141 3 жыл бұрын
આભાર સર
@bhakti_bhav_one
@bhakti_bhav_one 3 жыл бұрын
સુભાષભાઈ તમે સરસ માહિતી આપો છો, ગયી વખતે તમારી માહિતી થી સારું એવું ઉત્પાદન મેળવ્યું,, અમુક નિંદામણ અલગ અલગ વિસ્તાર મુજબ અલગ અલગ નામ થી ઓળખાતા હોય છે.. વીડિયો માં નામ સાથે તમે ફોટો બતાવતા હો તો અમે સરળતા થી ઓળખી શકીએ
@gohilsidhrajsinh5599
@gohilsidhrajsinh5599 11 ай бұрын
લાણા ની દવા છે કોય હોય તો માહીતી આપો ખુબ જ લાણો થાય છે
@parmaramarsinh3404
@parmaramarsinh3404 3 жыл бұрын
🪔 જય જવાન 🙏 જય કિસાન 🪔🙏
@rambhaigagiyaahir5649
@rambhaigagiyaahir5649 2 жыл бұрын
સાહેબ સોયાબુનો સારો ખાય કે નહીં જામ ખંભાળીયા થી
@baraiyamanubhai7658
@baraiyamanubhai7658 Жыл бұрын
​@rambhaigagiyaahir5649
@pithalalparmar1342
@pithalalparmar1342 Жыл бұрын
બોકનો બરીજાય તે ની દવા બતાવશો
@jamnadas.gbhadja901
@jamnadas.gbhadja901 2 жыл бұрын
Veriverigoodsaheb.
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 1,8 МЛН
Magic? 😨
00:14
Andrey Grechka
Рет қаралды 19 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 49 МЛН
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 1,8 МЛН