Рет қаралды 336,385
બનાસકાંઠાની વડગામ વિધાનસભાની બેઠક પર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની બુધવાર રાત્રે 11:30 વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી આસામની કોકરાજાર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કૉંગ્રેસે આ મામલે અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. જોકે પોલીસે કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. અહીં હાજર જિજ્ઞેશ મેવાણીના પિતા સાથે બીબીસી સંવાદદાતા સાગર પટેલે વાત કરી.
#JigneshMevani #GujaratCongress #JigneshMevaniarrested
વીડિયો - દેવલ જાદ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati