Joonu Joonu Jhooriye • જૂનું જૂનું ઝૂરીએ • KAVITA KRISHNAMURTHI • PRAFUL DAVE

  Рет қаралды 48,032

Swar Eeshwar • Girish Prakash

Swar Eeshwar • Girish Prakash

Күн бұрын

Пікірлер: 141
@NaginbhaiPandya
@NaginbhaiPandya 9 ай бұрын
આવા ગીત લેખક, કવિ...આટલા મધુર કંઠે ગાનાર ગાયક.....આટલું સુંદર મધુર સંગીત દેનાર સંગીતકાર....હવે ક્યાં રહ્યા, તેઓશ્રીને મારા શત્ શત્ વંદન.તા-25/1/24 ગુરૂવાર.ના વહેલી સવારે સૌને મારા અંતરથી જય શ્રી કૃષ્ણ ! 🙏
@dharmendrachaudhary9841
@dharmendrachaudhary9841 Жыл бұрын
👌👌👌ભાઈ ભાઈ અતીતની અટારીએ લઇ ગ્યા ધન્યવાદ સૌ કાલકારો ને 🙏🙏🙏🙏ગર્વ છે ગુજરાતી સર્જકો પર 💐
@DahyabhaiivaghelaGopalbhai
@DahyabhaiivaghelaGopalbhai 7 ай бұрын
AA moove me 1000 VAR joye pan. haju Dil kahe che haju jovanu
@DahyabhaiivaghelaGopalbhai
@DahyabhaiivaghelaGopalbhai 7 ай бұрын
Manvi ni bhavai movie
@manunayak693
@manunayak693 Жыл бұрын
વાહ ગુરૂ નમન છે દવે સાહેબને આવા ગીતના ગાયક નથી કવિતાકૃષ્ણમૂતિજેવા ગાયક હવે નથી જેના શબ્દો ની લહેર અંગ અંગ ને લાગણીશીલ બનાવી દે છે ધન્યછ તમને
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 Жыл бұрын
આભાર ભાઈ 🙏
@nileshpatelofficial9237
@nileshpatelofficial9237 9 ай бұрын
વાહ ! જૂનું જૂનું બાળપણ યાદ કરાવી દીધું . પ્રફુલ ભાઈ એટલે પ્રફુલ ભાઈ હો . અને ઉપેન્દ્ર ભાઈ એટલે ગુજરાતી સિનેમા જગત નો સમ્રાટ . “ ભલી ની વાત નો શુ ભરોશો , આજે ભલી તો કાલે ભૂંડી .”
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 9 ай бұрын
🙏🙏🙏
@rajatpatel6335
@rajatpatel6335 Жыл бұрын
શબ્દ, સંગીત, સ્વરકાર..... ગાયક અને કવિ... જાણે દોરી આપી છપ્પનિયાની છબી
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 Жыл бұрын
🙌
@girishparmar253
@girishparmar253 Ай бұрын
PRAFULDAVEJI TAMARI TOLE KYARE KOI NAHI AAVISAKE PRABHU TAMANE SARA NARVA RAKHE
@ashwin2m
@ashwin2m 2 ай бұрын
કવિશ્રીને સેંકડો સલામ..ગાયન વાદન કલાકારોએ શબ્દોને હૃદયસ્પર્શી રીતે શણગાર્યા છે..સૌને અભિનંદન..તથા અહીં સુધી આ પહોચાડવા બદલ આ વાહિનીનો ખૂબ ધન્યવાદ..
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 2 ай бұрын
ધન્યવાદ 🙏🙏🙏
@prafulpatel5030
@prafulpatel5030 9 ай бұрын
ખૂબ જ સુંદર ગીત છે પ્રફુલ દવે અને કવિતા ક્રિષ્ના મૂર્તિ
@bhaskarkhimjibhai
@bhaskarkhimjibhai Жыл бұрын
ખૂબ સરસ ગીત
@dharmistha.shah.alakhdhamo4140
@dharmistha.shah.alakhdhamo4140 Жыл бұрын
અદભુત વાહ 🙏
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 Жыл бұрын
🙏💙
@bharatthakkar7776
@bharatthakkar7776 Жыл бұрын
વાહ
@MechEngr-j4u
@MechEngr-j4u 4 ай бұрын
Ekdam superb song chhe,Praful Dave a legend of Gujarati singing...my favourite Gujarati Singer
@pareshchunaratranja2999
@pareshchunaratranja2999 Жыл бұрын
Superhit songs
@jitudabhi939
@jitudabhi939 Жыл бұрын
મારુ ફેવરિટ સોગ છે✌
@pratik135
@pratik135 11 ай бұрын
ઞૌરાઞજી અવિનાશજી પ્રફુલ દવેજી સાહેબ તમને સત સત પ્રણામ 🙏🙏🙏
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 11 ай бұрын
💙💙💙
@jayminthakor8691
@jayminthakor8691 Жыл бұрын
Kavi shree Ramesh parekh na Karuna sabhar Shabdo ...temaj Praful Dave ane Kavita Krishnamurthy no Sumadhur Awaaz .. Sona ma sugandh .... Dinesh s. Thakor... Raafu 👍
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 Жыл бұрын
🙏💙
@SolankiJayesh-g3u
@SolankiJayesh-g3u 8 ай бұрын
Super ❤,🙏
@mukeshwaghela2867
@mukeshwaghela2867 Жыл бұрын
અપ્રતિમ......!!! ધન્યવાદ
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 Жыл бұрын
🙏🙏🙏
@kantimeriya9109
@kantimeriya9109 Жыл бұрын
અતિપ્રિયૅ ગીત ❤ ટ્રરેજીડી સોંગ ❤
@jagdishmistry7758
@jagdishmistry7758 10 ай бұрын
Gaurang vyasji junu junu khubaj saras svrankan karel chhe prafulda ane kavita krishna murati sundar rite gayun chhe
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 10 ай бұрын
🙏💙
@dhansukhsoni4902
@dhansukhsoni4902 Жыл бұрын
એકજ વાતનૂ દૂખ છે ..આવા ગીતો હવે બનતા નથી... કવિ...ગાયકો. સંગીતકાર. .દીલથી. વંદન ..૭/૯/૨૦૨૩. ગુરુવાર જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા સૌને..જય શ્રીકૃષ્ણ..જય અંબે માં
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 Жыл бұрын
ધનસુખભાઈ ધન્યવાદ 🙏💙
@ddm9449
@ddm9449 Жыл бұрын
💞💞✅
@dhansukhsoni4902
@dhansukhsoni4902 Жыл бұрын
​@@swareeshwargirishprakash9783નમસ્તે સર
@dhansukhsoni4902
@dhansukhsoni4902 11 ай бұрын
Namste SAR..
@NirmalbhaiKanubhai-mc5bg
@NirmalbhaiKanubhai-mc5bg 3 ай бұрын
હર્દય ને અંદર થી સ્પર્સે છે
@goradhanbhaikubhar4216
@goradhanbhaikubhar4216 Жыл бұрын
વાહદવેશાહેબસમયરિટનથયજાયછે
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 Жыл бұрын
🙏🙏🙏
@rajparmar2267
@rajparmar2267 Жыл бұрын
56 યા નું અદભુત વર્ણન
@ahsau2968
@ahsau2968 Жыл бұрын
હર એક તળપદા શબ્દો ના સાચા ઉચ્ચારણ સાથે અદભુત રચના
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 Жыл бұрын
🙏💙
@mohanbhaimahera5053
@mohanbhaimahera5053 Жыл бұрын
Bahujsuundar.git
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 Жыл бұрын
🙏💙
@GautamPatelGujaratiman
@GautamPatelGujaratiman Ай бұрын
ગીત ના એક એક શબ્દ પ્રગટ થઇ જાય એવુ ગીત
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 Ай бұрын
🙏🙏🙏
@rameshpadhiyar8220
@rameshpadhiyar8220 Жыл бұрын
prafulbhai.ane.kavitani.jote.koi.na.aave good.song
@bhartpjilariya9071
@bhartpjilariya9071 Жыл бұрын
Very nice 👍
@naishadhmakwana6516
@naishadhmakwana6516 5 ай бұрын
વાહ,,ડોલાવી ગયું..
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 5 ай бұрын
ડોલાવે એવું જ છે 🙏
@vishnuleua8866
@vishnuleua8866 5 ай бұрын
Man ne Santi ape evu Bhajan.Excellent voice by Praful Dave and Kavita Krishnamurthy.
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 5 ай бұрын
🙏
@pareshmehta3153
@pareshmehta3153 Жыл бұрын
Ramesh parekh sir gret🎉
@bhikuhsinhdabhi9789
@bhikuhsinhdabhi9789 Жыл бұрын
‌ખુબ સરસ
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 Жыл бұрын
🙏💙
@harishankarshrimali7865
@harishankarshrimali7865 2 ай бұрын
No words to SAY something masterpiece
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 2 ай бұрын
It is truly a MASTERPIECE ♥️♥️♥️
@mahendrapatel488
@mahendrapatel488 3 ай бұрын
Great song ❤
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 3 ай бұрын
♥️
@SetanGamar-u3j
@SetanGamar-u3j Жыл бұрын
Old is Gold ❤❤
@SetanGamar-u3j
@SetanGamar-u3j Жыл бұрын
@ManguDamor-st4di
@ManguDamor-st4di 10 ай бұрын
❤song ❤ nice ❤❤❤
@jayshreepatel5136
@jayshreepatel5136 Жыл бұрын
Radayma utre Teva gito nu nirman thavu joye
@mjsingerofficial6352
@mjsingerofficial6352 10 ай бұрын
Vah Ramesh parekh kavi
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 10 ай бұрын
🙏💙 અંતર ઝૂરે મજિયારા
@sureshpatel8095
@sureshpatel8095 Жыл бұрын
Incredible 🙏🏿🙏🏿🙏🏿
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 Жыл бұрын
🙏💙
@rajendravaghela8000
@rajendravaghela8000 5 ай бұрын
માનવી ની ભવાઈ ફિલ્મ નું ગીત છે ખુબ સુંદર છે
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 5 ай бұрын
પણ ફિલમમાં આ ગીત ફક્ત 5 minuteનું જ છે. અહિયાં full 8 minute version છે
@ashokchauhan8593
@ashokchauhan8593 Жыл бұрын
So good
@Gordhanmakvana-h2d
@Gordhanmakvana-h2d 3 ай бұрын
Triveni no sangam.ho.vala.Lajawab
@rajputbhagtsinhbhagtsinh7022
@rajputbhagtsinhbhagtsinh7022 Жыл бұрын
Vah praful dave sar ane Kavita ji temaj Upendra treevedi sar ane Anuradha Patel no sundar abhinay have aava git ane filmo kyarey nai bane
@vkgediya3250
@vkgediya3250 Жыл бұрын
રમેશ પારેખ અમારા અમરેલીનુ ગૌરવ
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 Жыл бұрын
✨🙏✨
@parmardinesh3857
@parmardinesh3857 10 ай бұрын
ખરેખર આંખમાંથી આંસુ આવી જાય છે. શબ્દો સાંભળી ને.
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 10 ай бұрын
🙏💙
@YuvrajVada
@YuvrajVada 4 ай бұрын
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 4 ай бұрын
♥️♥️♥️
@jivrajthakor1788
@jivrajthakor1788 Жыл бұрын
કોને વખાણું ગીતકાર સંગીતકાર કે ગાયક
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 Жыл бұрын
સાચી વાત છે! 🙏🙏🙏
@ismailbhaikhorajiya1001
@ismailbhaikhorajiya1001 6 ай бұрын
Gujrat na Gaurav prafulbhai dave na voice ma gavayel best sad song best music Gaurav vyas best voice Kavita krisnamurti
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 6 ай бұрын
🙏
@Shivangidigital
@Shivangidigital 5 ай бұрын
અદ્ભુત!!!
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 5 ай бұрын
🙏
@rathodadubha8638
@rathodadubha8638 3 ай бұрын
કાળજા ધ્રુજી ઉઠ્યા...
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 3 ай бұрын
🙏🙏🙏
@maheshbhai.m.vaghela7727
@maheshbhai.m.vaghela7727 Жыл бұрын
My favourite song
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 Жыл бұрын
🙏💙
@Mansukh-nk2hx
@Mansukh-nk2hx 4 ай бұрын
Jaysriram
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 4 ай бұрын
🙏🙏🙏
@thakornikita9826
@thakornikita9826 Жыл бұрын
My favourite song❤
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 Жыл бұрын
કોઈ સવાજ જ નથી અદ્ભૂત છે અદ્ભૂત ♥️
@rajendrasinhzala4994
@rajendrasinhzala4994 7 ай бұрын
અપ્રતિમ ગીત ગાયું છે. લખનાર ને પણ કોટિ કોટિ વંદન 🎉
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 7 ай бұрын
🙏💙
@SanjayMetariya-p5u
@SanjayMetariya-p5u Жыл бұрын
પ્રફુલ ભાઈ દવેનો સ્વર છે, બહુજ અદભૂત મારા પ્રફુલભાઈ સીંગર છે, વાહ મજા પડી ગઈ,
@parmardinesh3857
@parmardinesh3857 10 ай бұрын
દિવસ માં એકવાર સાંભળી લવ છું. મનને શાંતિ મળી જાય છે
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 10 ай бұрын
વાહ 🙏
@chetanrabari2344
@chetanrabari2344 3 ай бұрын
છપ્પનીયા દુષ્કાળની આખીયે આપવિતી એક ગીતમાં .... અદ્ભુત સ્વર... અદ્ભુત સંગીત. વિસ્મય એ વાતનો છે કે ગુજરાતી સંગીત આટલી ઉંચાઈ હતું!!!!
@RDDevgadhbaria
@RDDevgadhbaria 6 ай бұрын
આજે તારીખ 12/04/2024 ના રોજ આ શોગ સાંભળું છું રવિન્દ્ર ડામોર સરસીયા
@dhansukhsoni4902
@dhansukhsoni4902 Жыл бұрын
કવિતાજી બંગાળી છે પણ કેટલું સરસ ગુજરાતી ગીત ગાયું છે.. હું ગુજરાતી છું પણ બંગાળી ગીત ગાઈ શકુ છું... કવિતાજીએ બંગાળી ગીતો પણ ખુબ સરસ ગાયાછે
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 Жыл бұрын
🙏💙
@dhansukhsoni4902
@dhansukhsoni4902 Жыл бұрын
​@@swareeshwargirishprakash9783 ગીરીશ પ્રકાશ સર..હવે ના ગુજરાતી ગીતકારો અલકા યાજ્ઞિક..કવિતાજી.. આવા કલાકારો જોડે કેમ ગવડાવતા નથી....મેં આશાપુરા માતાજી ના ભજન એકદમ ફ્રેશ લખયઆછએ તો મારે આપવા છે સર..અમૂક તો બંગાળી ગીત ના ધૂન પર લખયાછે..
@harshadupadhyay6206
@harshadupadhyay6206 9 ай бұрын
ધન્ય સ્વ. ઉપેન્દ્રભાઇ, સૈકાઓ ની સંસ્કૃતિના સર્વગ્રાહી કલા કસબી ને શતશત નમન.
@shaileshgoswami2372
@shaileshgoswami2372 4 ай бұрын
આ શબ્દો આ જે સ્વર છે એના માટે મારા પાસે શબ્દ નથી ❤❤
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 4 ай бұрын
♥️♥️🙏♥️♥️
@pareshsohala6120
@pareshsohala6120 2 ай бұрын
ભુખથી ય ભુંડી ભીખ.......😔
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 2 ай бұрын
🙏
@ddm9449
@ddm9449 Жыл бұрын
💞💞💕💕❤️❤️❤❤✅✅🙏🙏
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 Жыл бұрын
🙏💙
@ddm9449
@ddm9449 Ай бұрын
🙏
@भक्तिभाव-न7व
@भक्तिभाव-न7व 7 ай бұрын
🙏🙏🙏🙏🙏
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 7 ай бұрын
🙏🙏
@vkgediya3250
@vkgediya3250 Жыл бұрын
આ એક ગીતમા પુરો છપ્પનિયો દૂકાળ નજરે તરવરે છે કવિશ્રી રમેશ પારેખની આખો આ ગીત લખતી વખતે ખૂબ જ રડી હશે મને એક એક કડી સાભળતા આસુ આવી ગયા સાથે ગાયકો સંગીતકાર અને ઊપેન્દ્ભભાઈને. સલામ
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 Жыл бұрын
Thanks Gediya-ji 🙏
@sandipsolankivavtharad257
@sandipsolankivavtharad257 5 ай бұрын
ખરેખર શબ્દો નથી લખવાં માટે....😢😢😢😢😢
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 5 ай бұрын
🙏🙏🙏
@NirmalbhaiKanubhai-mc5bg
@NirmalbhaiKanubhai-mc5bg 2 ай бұрын
મારું ગમતું ગીત
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 2 ай бұрын
🙏
@DevsingDabhI-zq1ld
@DevsingDabhI-zq1ld 10 ай бұрын
Parekh Saheb Ne Vandan school mein gane Kavita watching
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 10 ай бұрын
🙏
@senamavinodbhai6810
@senamavinodbhai6810 6 ай бұрын
🌹 SENMA 🌹 VlODBHAl 🌹 SHlVABHAl 🌹 14=04=20=24
@Pritam__470
@Pritam__470 3 ай бұрын
આવો જમાનાનો પછી ક્યારેય પાછો નહીં આવે
@jayapandya8907
@jayapandya8907 Ай бұрын
गीत गणु गमे छे पण अर्थ समझातो नथी विनती करू छू कोइ प्रत्येक शब्द नो अर्थ समजावे
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 Ай бұрын
આ આખું ગીત દુકાળ drought પર છે! The theme is Pannalal Patel’s novel Maanvini Bhavaai
@KanaksinhJadeja-g7q
@KanaksinhJadeja-g7q 3 ай бұрын
બધાય. વખાણ કરવા લાયક છે ભાઈ ગીતકાર સંગીતકાર ગાયક બધાના જૂનું એટલું સોનું ભાઈ
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 3 ай бұрын
💙💙💙
@jitudabhi939
@jitudabhi939 Жыл бұрын
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 Жыл бұрын
💙
@gaurangjoshiteachercg6424
@gaurangjoshiteachercg6424 Жыл бұрын
My favourite song
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 Жыл бұрын
🙏💙
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 12 МЛН
兔子姐姐最终逃走了吗?#小丑#兔子警官#家庭
00:58
小蚂蚁和小宇宙
Рет қаралды 11 МЛН
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 27 МЛН
Popular Duets Of Damayanti Bardai & Praful Dave | Best Gujarati Songs Jukebox
1:01:34
Di Waale Ee Deekara • દિ’ વાળે ઈ દીકરા • PRAFUL DAVE
6:28
Swar Eeshwar • Girish Prakash
Рет қаралды 16 М.
Praful Dave Na Bahajan | Praful Dave | Gujarati Prachin Bhajan |
56:11
Meshwa Bhakti Sangeet
Рет қаралды 171 М.
Paap Taru Parakash Jadeja [Film: Jesal Toral]
8:34
Ketan Raiyani
Рет қаралды 2,7 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 12 МЛН