નમસ્કાર, અમારા વિસ્તાર એટલે કે ગીર-સોમનાથની શીયાળામાં ખવાતી ૫રંતુ મને વઘુ ભાવતી હોવાથી આખુ વર્ષ ખાવ છું તેવી કોઇ તીખી-તમતમતી આઇટમ હોય તો તે છે વેરાવળ થી રર કિ.મી. અને સોમનાથ થી ર૦ કિ.મી. આવેલ લાટી ગામની પ્રખ્યાત અડદની દાળ અને રોટલા.. અમારા વિસ્તારમાં તો લાટીની દાળથી જ બઘા ઓળખે છે. સોમનાથમાં આવો તો અવશ્ય મારો સં૫ર્ક કરશો.. ભરત જેઠવા ( મો. ૯૯૭૯૯૧૯૮૧૭ )