Рет қаралды 76,605
લોકડાઉનમાં કેમ દૂધ અને કરિયાણાના ભાવ ન ઘટાડ્યાં એવો સવાલ પૂછાતાં ઈસુદાન ગઢવી ભડક્યાં અને સામે કહ્યું એવો જવાબ આપીશ કે કોઈએ નહીં આપ્યો હોય. (જુઓ 5.50 મિનિટથી)
શાળા-કોલેજોના સંચાલકોની દાદાગીરી મુદ્દે મહામંથન કાર્યક્રમમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજના પ્રવક્તાએ ચર્ચા દરમ્યાન સવાલ પૂછ્યો હતો કે કેમ સરકારે દૂધ, કરિયાણા જેવી વસ્તુઓના ભાવ ન ઘટાડ્યા અને માત્ર સ્કૂલો-શાળાઓ પર નજર કેમ... ત્યારે VTVના એડિટર ઈસુદાન ગઢવીએ જુઓ શું જવાબ આપ્યો.
#Mahamanthan
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati