અમે અમારો બચાવ કરી લઈશું હું કાલિદાસ બાપુ સાથે છું હથિયાર તો ક્ષત્રીય નો રાખવા નો અધિકાર છે હું તારી આ વાર્તાઓ થી સહેમત નથી તમે અત્યાર બળગલા દેશ ને જોઈ શકો છો સુ હાલ છે હું મારા દેશ ની સંસ્કૃતિ સાથે છું જય રાજપુતાના જય મા ભવાની 🚩🚩
મહાન બુદ્ધ અને રાજા અશોક પણ ક્ષત્રિય હતા. સમજે એને વંદન. સારી હિંમત છે સત્ય પત્રિકાની દર્શાવાની.
@bpp82714 сағат бұрын
😅😅😅
@bpp82714 сағат бұрын
Hindu nata..😂😂gapodi pan nata..
@d.vkhachar879512 сағат бұрын
હસ્યા ભાઈ આપ કઈ જ્ઞાતિ માંથી આવો છો તે જણાવો પછી તમને શસ્ત્ર અને શાસ્ત્ર નું જ્ઞાન સમજાવુ
@mrugeshkava1397Күн бұрын
આનુ ટ્રેલર તમે બાંગ્લાદેશ મા જોય શકોછો
@gujaratjob320616 сағат бұрын
સંમેલન હિન્દીમાં સાચું જ લખ્યું છે...
@turningpoint8226Күн бұрын
हिंदी में सही लिखा है। बसिया भाई आपकी भाषा ज्ञान ठीक कीजिए।
@MohitBhai-z6v6 сағат бұрын
તમે ક્ષત્રિય વિરુદ્ધી છે એક શબ્દ ની ભુલ ને આટલી સગાવો છો
@d.vkhachar879512 сағат бұрын
કાલીદાસ બાપુ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ
@priyjeetsinhjadeja1061Күн бұрын
Tamari bdha ni aatli fate 6e sukam kshatriyo thi k kalidas bapu e khyu ne ame sastro upadi lidha to tamari bdha ni dukan bandh thaii jase naii? Itihas vachi lo amara hath ma sastro hta etle j aaje aa desh ni nari,gau mata, dharm, sanskruti, ne parampara jivit 6e
@zalakanubha8628Күн бұрын
Sachi to vat Kari se bapu e
@jhalaharubha5984Күн бұрын
Kalidas bapu ni jey
@RupjibhaiNinama19 сағат бұрын
પેલી કહેવત છે કે બાવા બેયનુ બગાડે. આવાને બાપું ના કહેવાય આવાને બેવકૂફ કહેવાય
@aksharrajКүн бұрын
એક પાટીદાર સમાજે જ્યારે બંધુક ના લાયસન્સ માંગ્યા ત્યારે આપનું આ મહાન જ્ઞાન ક્યાં ગયુ હતુ આ હિન્દુ ધર્મ અને ભારત ને જ્યારે દુશ્મનો હુમલો કરતા હતા ત્યારે આ જ્ઞાન કેટલું યોગ્ય છે જ્યારે ઇજરાઇલ જેવા દેશો બારમા પછી ફરજીયાત આર્મી ની ટ્રેનીંગ આપે છે એ લોકો ગાંડા છે ક્ષત્રિયો હજુ આવું વિચારે છે એ પણ તમારા નસીબ છે હવે તમામ ને સરખા હક્ક છે જ્યારે નોકરી ભણવામાં st SC અને ebc લેવા દોડી ને જાવ છો તો દેશ અને ધર્મ માટે કેમ દોડી ને નથી જતા અને તમારું કામ સારૂ છે પણ દેશ ની સમસ્યા ની ચર્ચા કરો અને જે તમને નુકસાન નથી પહોચાડતા એની સામે શું કામ દલીલો કરો છો હુ રાજપૂત છું અને વ્યવસાયે ડોક્ટર છું આ લોકો ને એમના કામ માટે વંદન અને જરૂરી મદદ બન્ને 🎉🎉
@ishvarjithakor460516 сағат бұрын
એક દમ સાચી વાત છે સાહેબ ❤
@danajivanol246915 сағат бұрын
શીખભાઈઓ ને કીરપાણ તેમની ઓળખ છે તો ક્ષત્રિયો દેશના રક્ષણ માટે હથીયાર રાખે તો શું વાંધો છે
@United_Kshatriya_Gujarat11 сағат бұрын
Sachi BAAT Bhai badha Kshatriya samaj ne j target kare chhe
@chariyarashik60087 сағат бұрын
સાચી વાત
@Shamstudio8114 сағат бұрын
Kshatriyo dharm ane desh mate lado.
@ravalbaldevbhairavalbaldev8011Күн бұрын
દીક્ષા શિક્ષા સેવા સમર્પણ એજ સાચું
@KalidasMaharaj14 сағат бұрын
पत्रकार बन्धु को जय गुरुदेव जय गौमाता जय गोपाल भैया जिसके दिल में गौ गंगा गायत्री ओर गीताजी के लिए भावना हो ओर भारत वर्ष को हिन्दु सनातनी राष्ट्र घोषित कर दिया जाये ये तमन्ना हो तो ऐसे सच्चे हिन्दू सनातन धर्म धारी हिन्दुओं देवी विरांगनाओं देवियों को ही हमारे आपके आनंद आश्रम देकावाडा में आने कि इजाजत है औरो को सख्त मनाई हे ये हमारे श्री सदगुरू देव श्री पुरूषोत्तम लालजी महाराज श्री के आदेशानुसार हमे चलाना है हमारे पुरे विडीयो को सुनो और सबको सुनाओ हम हमारी सर्वश्रेष्ठ हिन्दु सनातनी परंपरा को खंडीत करने कराने वाले के विरोधी हे लि----श्री कालिदासजी महाराजश्री
@labhubhaikukadiya70236 сағат бұрын
સરસ
@vagheladilipsinhbol515Күн бұрын
બાપુ બરાબર જ કિધુ છે.. જય માતાજી
@maruvaidumarahathmajayntib83363 сағат бұрын
સંવિધાન સમજીએ એજ ઉતમ
@yashrajjadeja33124 сағат бұрын
100% sachi vat kri kalidas bapu e....
@financialandcommercialeduc3196 сағат бұрын
bhai jene Jem karvu hoy em kare pan pela potani paristhiti pan jovi nahi to koi samaj bachava nai aave bhale te patel hoy, kshatriya hoy ke desai ke game te dharm, and country democracy ma rules thi chalvi joie Teva prayas karo aavi vichardhara na rakho pela krantikari and mahan loko ni history vancho te samaj mate ladya ke Satya mate ladya te jano... Samjay tene vandan❤🎉
@User143Rht6 сағат бұрын
બાપુ હથિયાર પોતાનું અને બેન દીકરીઓનું રક્ષણ કરવા માટે રાખવાની વાત કરે છે એમાં ખોટું સે છે.. હુ બાપુ ની વાત નું સમર્થન કરું છું..
@LakhajiRajput-i2pКүн бұрын
તુષારભાઈ આપની વાત સાચી છે પણ ઇતિહાસ જોઈ લો કે ક્ષત્રીયો એ હથિયાર મૂક્યા છે ને પેન પકડી લીધી છે પણ સરકારે ક્યાં હથિયાર રહેવા જ દીધા છે વગર હથિયારે કામ કરી નાખ્યું છે
@nayakarma383917 сағат бұрын
last 1000 years, Kashtriya always ran away; they never fought Muslims. They became chamchachas of the British; they never fought the British. King Ashok, Maurya, and the Guptas were NOT RAJPUT BUT VAISHYA. THEY RAN AWAY TO FIGHT FOR FREEDOM OF INDIA, COWARDLY NEVER HELPED THE NETAJI BOSE
@VinaypuriGoswami-g5r16 сағат бұрын
साथ में बनिया है कलम से कार्य किया है
@sumraharunbhai721Күн бұрын
ધર્મ ની વાતો ભલે કરો હે રાજકારણીઓ પણ તમે કુરાન અને વેદ ના સ્લોગો નું સાચુ અનુવાદ કરો
@kishorbhaiparmar-g4c13 сағат бұрын
VERY GOOD VERY VERY NICE
@hasmukhbhaipanchal99794 сағат бұрын
સંમેલન ને આ રીતે પણ લખી શકાય.
@Ranvirvaran13 сағат бұрын
😂😂😂 વાહ વાહ હિન્દૂ રાષ્ટ્ર
@5-e40kenishpatel6Күн бұрын
100 taka vat sachi che a desh kstriyo na karanej surakshit che
@JunejaValibhai11 сағат бұрын
Right
@chariyarashik60087 сағат бұрын
બાપુ કહે એ વાત સાચી છે
@nirmalsinhvaghela857016 сағат бұрын
સાચૂજ કીધુ ગીતા મા પણ કીધુ જ છે
@Vipuldesai4318Күн бұрын
ક્ષત્રિય સમાજ ને ખરેખર આ સરકાર દ્વારા અન્યાય થઈ રહ્યો છે 😢 હું એમને સમર્થન કરુ છું
@LeoGOHIL13 сағат бұрын
Ha rabari samaj
@a.rvaghela7 сағат бұрын
Gyati vad thi bdha samajo chale che to apde badha kem na chaliye ( Jay Rajputana)
@financialandcommercialeduc3196 сағат бұрын
@@a.rvaghela bhai jene Jem karvu hoy em kare pan pela potani paristhiti pan joje nahi to koi samaj bachava nai aave bhale te patel hoy, kshatriya hoy ke desai ke game te dharm, country democracy ma rules thi chalvi joie Teva prayas karo aavi vichardhara na rakho pela krantikari and mahan loko ni history vancho te samaj mate ladya ke Satya mate ladya te jano
@User143Rht6 сағат бұрын
ભસીયા ભાઈ એકવાર અહીંની કોમેન્ટો વાંચી લેવી.. પાક.. બાંગ્લાદેશ માં પણ તમારા જેવા જ્ઞાન ચાંદો ઘણા હતા.. એ લોકો ખરા સમય ભાગી ગયા કે ધર્મ પરિવર્તન કરી લીધા.. હુ બાપુને સમર્થન કરું છું
@ManojChavda-w4p13 сағат бұрын
સચોટ પત્રકારિતા રહ્યા છો તુષારભાઈ
@jaybhimjaysavidhan80915 сағат бұрын
શિક્ષણ વગર દેશ આગળ ની વધી શકે શિક્ષણ તો દેશ આગળ વધશે
@Rzallinone-h8v13 сағат бұрын
Bangla Desh ma su thy che joi leje
@Hasmukhdobariya14 сағат бұрын
દરેક સમાજે તમારા સમાજ ને જે આપવુ હોય તે આપો પણ શિક્ષણ ને સંસ્કાર બે જ વસ્તુ તમને નવી ઉંચાઇ એ પહોચાડશે
@LeoGOHIL13 сағат бұрын
નવી ઊંચાઈ એ પહોંચવા જેવું વાતાવરણ લાગે છે તમને હાલના સમયમાં.... શાસ્ત્ર સાથે શસ્ત્ર પણ આવશ્યક જ છે, ન સમજાય તો આજુબાજુ ન દેશોની સ્થિતિ જોઈ લેવી
@revolution777-m3i18 сағат бұрын
પનોતી તો આ દેશ પર ૧૯૪૭ થી છે....ધ્યાન તું રાખજે મિત્ર..
@ranabhai418210 сағат бұрын
Sachi vat se
@RahemtullaMudrakhКүн бұрын
તુષારભાઈ તમારાં નિરિક્ષણ અને મંતવ્ય ને ધન્યવાદ.
@vinodbhaipatel551210 сағат бұрын
Hathiyar pan jaruri se j
@BharatAgravat-i6i13 сағат бұрын
જય શ્રીરામ
@haidarbhai249113 сағат бұрын
Tusharbhai very good.
@vishvrajsinh1Күн бұрын
Tusharbhai pela aapde masala khavanu bandh kari do😂 Pachi biji badhi vato karjo
@mahendrasinhzala655316 сағат бұрын
Jay Mataji Jay Bhawani
@sumraharunbhai721Күн бұрын
ઇતો ઠીક પણ ઇલેક્શન વખતે તમારૂં કાર્ડ ન હાલ્યો
@nayakarma383917 сағат бұрын
none of the kshatriya were able to use their swords against the British. Mahatma Gandhi kicked out the British with a wooden stick. For the last 1000 years, none of the rajput were able to win against the Muslims and the British. King Ashoka and the Mauryas, Guptas were not rajput but were vasya"
@LeoGOHIL13 сағат бұрын
Fanka fojdari reva dyo, 😂😂gujarat ma atlu badhu shashan nota kari sayka tamara angrejo , itihas vachi lejo, karan ek j kshtriya same padvani takat nohti aemnama
@arjunmaheta7049Күн бұрын
Jay ho kalidash bapu
@allgamer662912 сағат бұрын
Kalidash bapu Sachu kidu che
@pathuchauhan248611 сағат бұрын
વાહ... તુષારભાઈ સલામ...
@LaxmiGoswami-vv7dnКүн бұрын
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe tusaar bhai basiya very nice bhai good work best story jay bhabani bhajap jabaani saachi
@marujayubhajayubha61211Күн бұрын
Kalidash bapu sacha che bhai
@ranabhai418210 сағат бұрын
Hathiyar to joy sardar hathiyar rakhese to amne pan apo ame gandhi nathi
@usmanansari233022 сағат бұрын
nice line
@landrorКүн бұрын
હથિયાર તો બધા ના હાથ માં છેજ વધુ પડતા ચોકીદાર ગેટ કીપર હોય 😂
@ishvarjithakor460516 сағат бұрын
બાપુએ જે કીધુ છે તે સાચુ જ કહ્યુ છે એમૉ કોઈ જ ખોટુ નથી
@DGamingworld226323 сағат бұрын
બાપુ સાચું જ કે છે. ૧૦૦%
@VekariyaGhanshyambhai-o7v17 сағат бұрын
બસિયા ભાઈ હિન્દીમે બરોબર લિખા હૈ તમે હોશિયાર પત્રકાર બની અને તમે આ ભૂલ કાઢવાની ચેષ્ટા ન કરી શકો ગુજરાતીમાં સમેલન સંમેલન સની માથે મીંડું છે આ પ્રકારનું લખવું હોય ને તો મ અડધો પણ ચાલી શકે
@Crafterdivyaraj221110 сағат бұрын
Bhai tame bhrstachar mogvari bekari sosangiri kaubhand & kstriyo ni bay paas vishe bolo bhanter ni digri ni pan koi velyu nathi loko viga vechi ne videsh bhagva lagya che uttar gujrat ma sarve karo tto khabar pade kem? Loko desh sodirahyashe shaheb gar gar jaine mahiti lo thoda deep ma utero pashi bolvu hoy te bolo thanks
@parmarsursinh50773 сағат бұрын
To tu gujrati na lecture chalu kari de..!! Bhai..!!
@mayursinhrajput246810 сағат бұрын
👎
@RameshPatel-tb9oo14 сағат бұрын
Aa bavo Aubha salvadi dese hathiyar jarur rakhay pan laysans sathe ja rakhay
@gauravsinhbarad967718 сағат бұрын
હથિયાર અને શિક્ષણ બે જુવે ❤
@basiyapratapbhai7144Күн бұрын
સમય સમયની સાથે બધી વસ્તુની જરૂર હોય તમે પત્રકારત્વ કરીને તમારું કહેવા માગે છે
@dhirensolanki9268Күн бұрын
પેનની એક જ લીટી લખે કે આજીવન કારાવાસ..યા..ફાંસી ..પછીનો સમય કુટુંબ વાળા હોય એને પુછજો....
@MmZala-o1r15 сағат бұрын
RAJPUT ke Pas SASTRA aur SASTR DONO hona Jaruri hey
@ASHOKKUMARPATEL-vf9oe7 сағат бұрын
क्षत्रिय मोदी शाह को जुका नही पायेंगे ।
@grandmasterking40333 сағат бұрын
Hisa ne hanavi padse a tamaru bhashan band karo Amari ladai kya che Maro ya Maro chatriye dharm che juko nahi age badho yudh chalta rahega
@p.j.jadeja3033 сағат бұрын
Aa samachar bov kharba lagaya.. tamare daru ni dhathiyu chale che ee na Sting operation Karva joi jya gerriti thati hoi ee batavo aam koi na samaj ni vato ma padi ne news na halka level pr na javu joi
@raghuvirsinhsodha75179 сағат бұрын
Bhai e shatriy samaj nakki karse ke konu manvu ane su karvu koi sikhad Vani jarur nthi
@yashrajjadeja33124 сағат бұрын
AK-56 vala vise bolo g ma d hoy to
@ValaSarojbaa15 сағат бұрын
Sav sachu Bhai amra gurudev ek thavanu key che ne aa bapu hathiyar ly ne hinsa vadhrvani sikhman ape che e ek sadhu ne na sobhe I agree
@bhanjibhaijoshi635819 сағат бұрын
Sachi vat chhe ..Basiya ne Bhasha Gyan Nathi...hindu Hathiyar Rakhe tema tamne shun Dar chhe?
@dilipsinhrajput4240Күн бұрын
Kshatriya samaj nu sanmelan karvu e kya prakar no guno chhe? Kem Khatriya samajna lokone sanmelan ma avta rokva ma ave chhe ? Kshatriya samaj na lokoni vat karta vyaktitona rojgar dhandha bandh karavva temne heran karva temni kampni nu licence rad karvu vagere prakar na julmo khatriy samaj par thata hoy tyare kem koyi boltu nathi Kshatriyo par khoti fir karvama ave chhe tyare badha kya jayo chho Tyare bandharan ane loksahi kya jay chhe?
@mazharsaiyed812816 сағат бұрын
તુષાર ભાઇ આપનું વિષ્લેષણ અને વિચારો ઘણા જ સચોટ છે કે જે સર્વ ધર્મ દેશની એક જુટતા સંદર્ભમા છે. સમજાય એને વંદન
@mihirdarji411Күн бұрын
Bhai tamaro badhi vat sachi pn badhu sacchu j che....ane ha apde saccha time a use karvanu a kevanu rai gayu...
@NagjijiThakor-n4g13 сағат бұрын
Chodina patelo hathiyr mage ye time kyo gayo olya samelan karyu kathu paryu hathiyar satriyo mot a ane savidhan chodo bija hathir mage dobha kyo gyoto kalidas vat sachi cai amare amaro dhram chalavu chai jay kalidasha papu akadam sachi vat chai
@rafiksaiyad884412 сағат бұрын
Aavu bhashan Muslim aape To? Shu reaction aave?sarkar mukpreshak
@mrjadeja2546Күн бұрын
Correct✅
@deshiduniya485817 сағат бұрын
Dada pehla bharat ni janta ne garibi ane bhukhmari thi bachavo baki AK 56 kai sasti nthi k koi pn gme tyare laine aavi jaay Tmare highlight ma rehva natak krva chhe pn middle class aama mari jaay
@jaydipsinhvijaysinhrathod771Күн бұрын
Tushar bhai kali das bapu e sachu kidhu che kam ke rupala jeva nonsense ne jo government securities api che e nonsense vat kare che to have time ave gayo che bjp ne same guns leva no tame j vichar karo ke Prashant dayal is very good journalist but modi finished his career so u guys must think if government give trouble so make take action against government jail ma javu pade to pan Kai ne
@AhmedabadFoodzilla-g2u16 сағат бұрын
Christian ne kyarey emna dharmik granth ma eu nai kidhu hathiyar rakho.... ❌ juthana na felao kok na vise.... Daya, prem, shanti, jatu karvani bhavna sikhvai che... Baki je rakhta hase foreign ma e pan khota che....
@DharmendraPatel-xx7jv14 сағат бұрын
Kaydo ce kaydo barbar chalbo joi e baki desha nayalay se chalegja pan sarksr potini kamiyo dur kre a pan ek sachi vaat ce.
@ANCHAUHAN-n9kКүн бұрын
Rajputo ni kem jarur pade che have ketly bahduro che amne kyo hathiyar hath ma le
@Quazin-hh5slКүн бұрын
ખરેખર તો સરકારને ગરજ છે ક્ષત્રિયોની અને ક્ષત્રિયો ઓના લીધેજ સરકાર ચાલે છે પણ ક્ષત્રિયો નુ કંઈજ ચાલતું નથી
@bhanjibhaijoshi635819 сағат бұрын
Aaj thi nav jivan news jova nu bandh karo
@VithalSolanki-y3d14 сағат бұрын
A BAPU STRIYO NE SULIYE CHDAVANI VAT KARE CHHE,,BAPU VARSO PELANI VAT HATI HATHIYAR RAKH VANI HAVE HATHIYAR THI SU BHALU THASE ??😮
@Fireddoctor19 сағат бұрын
એમ લખી શકાય, એમાં કાઈ ખોટું નથી ભાઈ સાહેબ
@pravinsolanki415Күн бұрын
Tusharbhai...kutch jilla na techer na jilla trasfer na muda no 1 episod banavjo
@AbhirajsinhGohil-ze8ry13 сағат бұрын
Ala Bhai aa kay akho samaj noto samaj na name potana rotla sekva vada bhega thyata
@nisb85614 сағат бұрын
Ek var bapuno interview lai jovo. Tame a you tube video j delete kari nakh so.
@freefiregamer-eo5zn10 сағат бұрын
Tu Tari Salah Tari pase rakh
@solankibharatsinh396316 сағат бұрын
Bhai tamari vat tamara vicharo tamara mate sara se Panh darbaro no dharam su se temnu karam su se te nu tamane ganan nathi Aama panh sacho ane khoto sabad na gotata
@kuldeepsinhparmar3054Күн бұрын
Aa bapu e j korona ni aagahi kari hati
@pareshshah800816 сағат бұрын
Fkt xatriy samaj nu election maa kai upajvanu nathi biji ghani como chhe b.j p ne vot aapva sanatan dharm sansad j aakhi sathe chhe je loko sanatan dharm viroodhdh matadan kare chhe e asal xatriy j nathi je loko sarahade raxan naa karee shake tene hindutv no koi adhikar j nathi
@RameshPatel-jc4neКүн бұрын
Kem yudh chalu thai gayu se
@rajendrasinhjadeja285920 сағат бұрын
Tme tmari Kam kro Rajput to ne slah no aapo aama smjai to think chhe mare shn krta reva nu aa tmari keVa nu chhe na na bhai
@rajnibhaipatel5217Күн бұрын
TIME
@kalpeshpatel5036Күн бұрын
1818 ni sandhi je agnjero kari te vachhi lo gad fati maratha vo thi agerejo ne baap banavi lidha
@KishorsinhGohil-i7rКүн бұрын
A vat pan chi che
@KishorsinhGohil-i7rКүн бұрын
Kaydo hathma levo yogya ntti
@JitendrasinhJitendrasinh-z5sКүн бұрын
Kalidas bava ne khabar nathi ke bava ji democracy chhe monocracy nathi
@dhirensolanki9268Күн бұрын
संमेलन लिखना चाहिए...सम्मेलन ग़लत है..ओर क्षत्रिय की तुलना भी मुस्लिम से करना ग़लत है...