Ji ji a varta dudansinh vadher ni tyajayel dikri ni vat chhe. Kanji bhuta barot bahu saras rite raju kari gaya chhe... 👌👌khub saras rajuat karo chho app
@kathiyawadnakangare Жыл бұрын
😊🙏
@hetalbenparmar54tft98 Жыл бұрын
A varta srs se
@jd_official2189 Жыл бұрын
Nice 👍
@parmaramarsinh3404 Жыл бұрын
ખુબ સરસ
@ajaykakadiya6313 Жыл бұрын
જય ભવાની, વીર શિવાજી
@premilasanjot5203 Жыл бұрын
એક
@ganpatrajgor4211 Жыл бұрын
सरस इतिहास बहेन
@HindiLoveShayari1436 ай бұрын
❤❤❤
@devshiyaliya9787 Жыл бұрын
સરસ રજૂઆત છે આપની
@kathiyawadnakangare Жыл бұрын
🙏
@l.p.sindhav931 Жыл бұрын
☝👌👌✌👏👏👏👍
@slpadhiyar9098 Жыл бұрын
ખુબ સરસ બેન
@kathiyawadnakangare Жыл бұрын
આભાર
@vishal___9376 Жыл бұрын
🤘😇
@user-vj2qs2du1m Жыл бұрын
Jay mataji 🙏
@shaktisinh146 Жыл бұрын
❤
@devchandbhaibhalala5379 Жыл бұрын
ણ
@VejanandChavda-xg9kn10 ай бұрын
સરસ વાત
@kathiyawadnakangare9 ай бұрын
🙏🙏😊
@sagarsolanki1505 Жыл бұрын
બહેન તમે ખુબ સરસ રીતે વાર્તા ની રજૂઆત કરો છો
@sagarsolanki1505 Жыл бұрын
🙏
@kathiyawadnakangare Жыл бұрын
🙏☺️
@sagarsolanki1505 Жыл бұрын
@@kathiyawadnakangare નવા વરસ ના રામ રામ બહેન
@dilipsolnki7430 Жыл бұрын
@@kathiyawadnakangareજય માતાજી
@jethwapiyush7615 Жыл бұрын
Very nice voice 👌
@kabajaydip7742 Жыл бұрын
👌👌👌👌👌👌
@user-hs2xj9wz2z9 ай бұрын
Bahu saras varta jivant udaharno purya che
@rathodvijay7652 Жыл бұрын
બેન ઉત્તર ગુજરાત ની એક લોક કથા મોકલવી છે તમને વીડિયો બનાવશો ..........
@kathiyawadnakangare Жыл бұрын
Ha mail kri do ya insta ma msg kri do
@HindiLoveShayari1436 ай бұрын
થોડા દિવસ પહેલા જ ઘુમલી અમે ફરવા ગયા હતા, ત્યાં આશાપુરા માતાજી ના રસ્તા પર એક પથ્થર પર લખેલ હતું કે son kansari na dera તરફ જવાનો માર્ગ, ત્યારે તો સમય ના હતો પણ ઘરે જઈ ને google search કર્યું ત્યારે ઇતિહાસ ની ખબર પડી ત્યાર બાદ ઘણા વિડિયો જોયા તમારે ચેનલ પર, સૌરાષ્ટ્ર ની રસધાર આમ તો મે બાળપણ માં વાચેલી, તો પણ તમારી ચેનલ પર વીડિયો જોવ છું
@kathiyawadnakangare6 ай бұрын
👍
@PrashantJoshi-marutimachinery4 ай бұрын
Aama j brahmano a j balidaan didha che.teno itihaas ujagar karva jevo che.jaya matha vagar na dhad ladiya che brahmano na.shrigod brahman joshi brahmano tema khapela che...
@babariyaneeravkumar57912 ай бұрын
Babariya ni vadhare mahiti joye to madi jase ben
@kathiyawadnakangare2 ай бұрын
Aabhar
@tanupatel4101 Жыл бұрын
Nehal gadhvi jevo voice 6e
@kathiyawadnakangare Жыл бұрын
એટલો બધો પણ નથી સારો પણ તમને મારો અવાજ સારો લાગ્યો એ જ મારા માટે મોટી વાત છે☺️🙏
@maheshbhaigohil5607 Жыл бұрын
વાહ
@MANJULAKANTAWALA-co9qx Жыл бұрын
JJ😊hu NM
@jasminpandya1794 Жыл бұрын
Son kanshari pachad Brahman ni savaser janoi lohima tanai gaiti aaji bole che khoti vat che
@PrashantJoshi-marutimachinery4 ай бұрын
Na khoti vaat nathi.te samay na aamara Brahmno j ne potanu balidan aapi didhu hatu te Brahmano ni janoi bhegi karvama aavi hati ne tenu vajan kehvama aave che.rajuaat aalage rite che title aapne Gare utarti nathi. 24:27 Aamara Brahmano a son Kansai ne Bachavva mate bhog aapelo che.aaje pan aa gaam nu naam aame morning ma leta nathi ne jo morning ma Lai lidhu to morning ma jamva maltu nathi kudrati j. Aa gaam nu water pan aamne haraam che...
@pprathod3191 Жыл бұрын
નયન કેરા કટાર જેને ઉતરી ગયા આરપાર કા જાણે મન આપડુ કા જાણે કિરતાર
@hematchavda27014 ай бұрын
રાઠોડ સમાજ એ સૌથી ઉંચા રાજપુત છે. રાઠોડ એક વચની અને ટેકીલા હોય છે.અને સૌથી વધારે તાકતવર હોય છે. રાઉડી રાઠોડ પીકચરમા બધું બતાવે છે. ટભીયા રાઠોડ એ પણ સૌથી ઉંચા રાજપુત છે... એની બીજી વાત ના હોય... સત્ય પ્રિય સમાજ છે...
@thakorankush6525 Жыл бұрын
Ab MNC
@nileshkarena7990 Жыл бұрын
Aa varta ni aldhi story manglavani jodi didhi se khoti varta se
@kathiyawadnakangare Жыл бұрын
મે નથી જોડી જેમ હતી એમ જ રજૂ કરી છે.કદાચ merge કરી પણ હોય..જેની મે સ્પષ્ટતા પણ કરી છે વીડિયો માં જ 🙏
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
@@kathiyawadnakangareYes apno dos nathi.. Pan hoy amuk vartaoma varso jata thodaghano fer far ave chhe
@kathiyawadnakangare Жыл бұрын
ધન્યવાદ🙏🙏
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
@@kathiyawadnakangare Thank you avo vani no pravah chalu rakhjo.