આશા રાખયે કે સંજયભાય ને આમા સારુ વળતરમળે અને આજના સમયમુજબ સંજયભાયે ખેડુત ની બવજ સાચી અને હકીકત રજુકરેલ છે તે બદલ ધન્યવાદ ને પાત્ર છે…🙏🏼
@vasantbhaikoyani6888Ай бұрын
આ સરકાર છે ત્યાં સુધી ગમે તે ખેતી કરો ખેડૂત કોઈ દિવસ રોટલા ખાતો નો થાય
@manubhaimuliya5488Ай бұрын
Muslman ni sarkar lav,pachhi tne khabr pde,gjva a hind na program ma Tara jeva hatha ni jrur chhe.
@sanjayrangani7939Ай бұрын
100%sanchi vaat....ane k y jay chand@@manubhaimuliya5488
@girdharbhaitarsariya5118Ай бұрын
આ ભાઈ જલ્દી ટોપી પહેરવા માંગે છે
@મહેશઓડેદરામહેશઓડેદરાАй бұрын
જે માતાજી કિપાલસિહ ભાઈ
@dineshbhai4122Ай бұрын
વર્ષો પહેલા આવી રીતે સાગની વાતો થતી હતી મેં ઘણા બધા સાગ વાવ્યા અત્યારે 20 વર્ષના થયા છે પણ સાગ નો ભાવ બાવળના ભાવે જાય છે કોઈ ભાઈ લેવા તૈયાર નથી
@bhurabhaichaudhary3173Ай бұрын
કોઇએ વેચ્યા હોય એવી માહિતી લા વો
@arbhamkaravadara7434Ай бұрын
Very good Jay mataji
@vijaypatel9231Ай бұрын
વેચવા જાવ પછી વાત કરજો ભાઇ અથવા કોઇ વેચી ને આઇવુ હોય એમ નો વીડીયો મેલો
@girdharbhaitarsariya5118Ай бұрын
આ બધીય જો ને તો ની વાતો છે
@parmaramarsinh3404Ай бұрын
જય માતાજી 🙏
@arvindsangani4895Ай бұрын
દિવા સ્વપ્ન જોવો ભાઈ
@ShantokiMeghaji-xh2kdАй бұрын
મંજુરી. લેવાની. શુ. જરુછે
@patelmanubhai861Ай бұрын
KOY. BHULA.PADATA.NEY.
@MukeshKaka-zg6rjАй бұрын
Very good ❤❤❤❤
@krishnalaxmanbhai6866Ай бұрын
આસાસે બજારમામુકોપસે કેટલા આવે સે ખબરપડે
@ljvaghsiyavaghasiya3759Ай бұрын
મોટા ભાઈ કોઇ લેવા આવતુ.નથી
@JabarsinghRathod-l1wАй бұрын
બધાને બધાને મજૂરી મળી રે વધારે પણ ખેડૂતને કેમ ના મળે સરકારનો સવાલ છે
@aravindbhairadadiya8112Ай бұрын
Ropa kyathi lavva
@shivrambhaichaudhary4807Ай бұрын
ખેતરની અંદર રોટાવેટર ચલાવવાની જરૂર છે
@Arjun1maherАй бұрын
koi 12 vigha ma 12 crore ni vaat sambhali ne karta nai bhukh bhera thai jaso aapde sandan thatu nahi ane thay to pan nanu avu marel jevu thay che sama paisa jase
@DharmashibhaiKhunt-im6bjАй бұрын
દેડકી ગમે તેટલી ફુલે પણ🐘 નોથાય😂
@nanajibhaivaghasiya3761Ай бұрын
સાઈડમાધંધોહોયતોવાયભાઈ
@dabhirahulsinh8126Ай бұрын
Anad ni nursery nu sarnamu aapo
@aravindbhairadadiya8112Ай бұрын
Khatar kyu aapvanu hoy
@JabarsinghRathod-l1wАй бұрын
ખેતી કરવાનો સિટી વાળા અનુભવ કરે તો ખબર પડે માઈક લઈને ફરવા કરતા અનુભવ કરો થોડો સરકાર સુધી પણ વાત પહોંચાડો