કોમી કોલાહલ વચ્ચે આ માણસને જોઈ તમે પણ કહેશો વાહ મજા આવી ગઈ | Gujarati Motivation | Positive story

  Рет қаралды 10,627

Navajivan News Prashant Dayal

Navajivan News Prashant Dayal

Күн бұрын

Пікірлер: 114
@jayram.k.rabarirabari1010
@jayram.k.rabarirabari1010 Ай бұрын
ખુબ સરસ વાત દાદા હિન્દુ મુસ્લિમ આજકાલ રાજકીય નેતાઓ કરે છે હકીકત માં પ્રજામાં બધે શાન્તિજ છે 🎉❤
@janakshah1577
@janakshah1577 Ай бұрын
આસિફ જેવા લાખો યુવાનો ની ગુજરાત ને જરૂર છે. આસિફ ને આશીર્વાદ.
@angarbhaidamor5687
@angarbhaidamor5687 Ай бұрын
આસિફ ને આશીર્વાદ છે.માનવી થઈને રહો.ઉપરથી કોઈ સિક્કા મારીને નથી આવતા.
@rehanbelim1111
@rehanbelim1111 Ай бұрын
Right ❤
@Siroyajaysukh
@Siroyajaysukh Ай бұрын
લોહી દરેક માનવીનું લાલ હોય છે
@user-xv5ku4eb2j
@user-xv5ku4eb2j Ай бұрын
એ બધું રાજકારણમાં છે હિન્દુ મુસ્લિમ ભાઈ પ્રશાંતભાઈ દયાળ
@himmatsinhgohil7368
@himmatsinhgohil7368 Ай бұрын
આસિફ્ભાઇ ને ખુબ્ ખુબ્ અભિનંદન આપ્ પ્રસાન્ત્ ભાઈ દયાલ્ ના સાનિધ્ય મા આવ્યા બાદલ અને ખુબજ આગલ વધો તેવિ હનુમાનજી દ્દાદ્દા ને પ્રાર્થના. આઇ પી એસ સફી હસન સાહેબ ને પણ ખુબ ખુબ અભિનંદન અને ખુબજ આગળ વધો તેવી હનુમાનજી દાદા ને પ્રાર્થના . જય હિન્દ ભારત માતા ની જય.
@ajayshiyalofficial
@ajayshiyalofficial Ай бұрын
અમારાં ગામનું ગૌરવ.... આસિફ પત્રકારત્વ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ
@pressriportermaheshvaruguj1637
@pressriportermaheshvaruguj1637 Ай бұрын
Wah રાજુલા નાં યુવા ને સેલ્યૂટ
@aasifqdariofficial3686
@aasifqdariofficial3686 Ай бұрын
આભાર
@rafiksandhi2150
@rafiksandhi2150 Ай бұрын
Wah asifbhai kadri
@yunusbhaisanvat260
@yunusbhaisanvat260 Ай бұрын
Saro prayas
@muljibhainchavda7413
@muljibhainchavda7413 Ай бұрын
સાહેબ રાજુલા સ્વામીનારાયણ ગુરૂકુળ માં અભ્યાસ કર્યો હોય એવા અનેક વિધ્યાર્થીઓને હું ઓળખું છું તેમ નું ભણતર.સંસકાર અને માનવતા અને નૈતિકતાના મૂલ્યોને રાજુલા સ્વામીનારાયણ ગુરૂકુળ ના સ્થાપક શ્રી કે.પી.સ્વામી તથા ટ્રસ્ટી શ્રી રમેશભાઈ હીરપરા તથા આચાર્ય શ્રી ઉષાબેન હીરપરા ની પહેલી ફરજ નો એક ભાગ માને છે મારા બાળકો પણ ગુરૂકુળ માંજ ભણેલા છે.અને હું પણ ગૌરવ અનુભવું છું
@akilkalvatar8904
@akilkalvatar8904 Ай бұрын
રાજુલા નું ગૌરવ તમને ખુબ ખુબ અભિનંદન ભાઈ
@user-il7pc2xz4p
@user-il7pc2xz4p Ай бұрын
આશિફ ભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન તમે રાજુલા નું નામ રોશન કરી રહ્યા છો એ બદલ અલ્લાહ પાક પાસે દુઆ કરું તમારી વધુમાં વધુ પણ પ્રગતિ થાય
@aasifqdariofficial3686
@aasifqdariofficial3686 Ай бұрын
તમારા તમારા શબ્દો અને દુઆ જ મારું મન મજબૂત કરે છે તમારો સહકાર મારા માટે કંઈ ઓછો નથી આભાર મારા મોટાભાઈ
@ripotaraslamgaha6248
@ripotaraslamgaha6248 Ай бұрын
ખૂબજ સરસ આશિફ ભાઈ તમારા જીવનની કહાની લોકો સુધી પહોંચાડી અને અને શું હકીકત છે તે વાત કરી તે બદલ મને આ વાત સાંભળીને ખૂબજ ખુશી થાય છે આવી જ રીતે તમે જીવનમાં આગળ વધતા રહો તેવી દુઆ સાથે. રીપોર્ટર અસ્લમ ગાહા
@aasifqdariofficial3686
@aasifqdariofficial3686 Ай бұрын
તમે તો મારા સપોર્ટ જ નહિ મારું મજબૂત બાજુ છો........
@ManishaHirapara-uo6fn
@ManishaHirapara-uo6fn Ай бұрын
આસિફ ને ખુબ ખુબ અભિનંદન કે તેના ડ્રીમ ઇન્સ્ટિટયૂટમાં તેને એડમિશન મળ્યું, હવે ખૂબ આગળ વધો અને તમારા માતા-પિતા તથા રાજ્ય અને દેશનું નામ રોશન કરો તેવા આશીર્વાદ. - ઉષા હિરપરા.
@aasifqdariofficial3686
@aasifqdariofficial3686 Ай бұрын
આપના આશીર્વાદ જ અમારા જેવા હજારો ગુરુકુળમાં ભણેલા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા બન્યા છે એના કારણે જ આજે અમે આ ક્ષેત્રમાં છીએ માટે આપનો આભાર વ્યક્ત કરું તો શબ્દો ઓછા પડે 🙏🙏🙏
@ashvinbasha
@ashvinbasha Ай бұрын
સેલ્યૂટ આસિફ પ્રશાંત ભાઈ સફિન હસન બાદ ફરી એકવાર આવા યુવાન ને ખૂબ ખૂબ સલામ
@aasifqdariofficial3686
@aasifqdariofficial3686 Ай бұрын
આભાર
@ukani5269
@ukani5269 Ай бұрын
Asif bhai salaam kabul karo.
@zakirrana8476
@zakirrana8476 Ай бұрын
Asif bhai uparvala tamne Kamyabi aape
@b.j.gogaraaheer9660
@b.j.gogaraaheer9660 Ай бұрын
વાહ આસિફભાઈ. કબીરા કુવા એક હૈ પનિહારી અનેક બરતન સબ ન્યારે ન્યારે પાની સબમે એક
@DipakPatel-in2kg
@DipakPatel-in2kg Ай бұрын
ખુબ સરસ
@jitendrkumarjotasana6992
@jitendrkumarjotasana6992 Ай бұрын
ખૂબ જ સરસ, હકારાત્મક જીવનદૃષ્ટિ ખીલવતી ,બહુ જ પાયાની અને ઉપયોગી વાત રજૂ કરી.આપ બેઉને ધન્યવાદ.
@sameerkanojiya7570
@sameerkanojiya7570 Ай бұрын
વાહ આસીફભાઈ વાહ
@ShamjibhaiParmar-j4k
@ShamjibhaiParmar-j4k Ай бұрын
આસિફ ની સ્ટોરી ખુબ સારી છે સાહેબ. મને એક અફસોસ છે કે આસિફ જેવા ટેલેન્ટ ને સારા વિસ્તારમાં મકાન ભાડે કે વહેંચાતુ નહિ આપે હું એક ડોક્ટર છું પણ ગુજરાત ના એક સહેર માં મને પણ આપતા નથી
@prakashtilva6368
@prakashtilva6368 Ай бұрын
ઈશ્વર અલ્લા તેરે નામ......અભિનંદન ભાઈ આસિફ🎉🎉🎉
@AMS9928
@AMS9928 Ай бұрын
Congratulations, keep it up.
@saurashtrapratibimbgujrati5706
@saurashtrapratibimbgujrati5706 Ай бұрын
વાહ
@VlogsBySagarPatel
@VlogsBySagarPatel Ай бұрын
આસિફ ખૂબ સરસ કામ કરી રહ્યો છે. મને યાદ છે જ્યારે અમે શિયાળ બેટ ગયા ત્યારે સમગ્ર દિવસ સાથે રહ્યો હતો અને મને મદદ કરી હતી. મને કહ્યુ હતુ કે પત્રકારત્વમાં આગળ અભ્યાસ કરવો છે અને હાલ કરી રહ્યો છે આ જોઈ ખૂબજ આનંદ થાય છે.
@aasifqdariofficial3686
@aasifqdariofficial3686 Ай бұрын
આભાર મોટા ભાઈ
@NDHulk
@NDHulk Ай бұрын
God bless you Asif bhai
@user-zh6oz9jb3w
@user-zh6oz9jb3w Ай бұрын
જય હિન્દ..!!
@kemche1104
@kemche1104 Ай бұрын
RAJULA nu nam roshan karjo aasif bhai Allah tam ne khub kamyab kare 👍👏🤲🤝🌹💐
@bhaveshkavathiya4619
@bhaveshkavathiya4619 Ай бұрын
Khub saras story
@nagriksevakendra5639
@nagriksevakendra5639 Ай бұрын
વાહ આસિફ
@imran_kadri_786
@imran_kadri_786 Ай бұрын
Big brother ❤
@dabhikamo3078
@dabhikamo3078 Ай бұрын
વાહ આશિફ ભાઈ ખુબ સરસ તમારી સ્ટોરી છે
@dineshkawad3389
@dineshkawad3389 Ай бұрын
Jordar..... 👌
@rahullimbadiya7532
@rahullimbadiya7532 Ай бұрын
જોરદાર દાદા આપ હજી માનવતા જીવડાઓ સો
@chandrakantjadav3243
@chandrakantjadav3243 Ай бұрын
આસિફ હોય કે આશિષ પણ એ પ્રમાણીક માણસ છે. અને દરેક ધમૅ નો આદર કરે છે તે સરાહનીય છે. આસિફ ખૂબ પ્રપ્રગતિ કરો તેવી શુભકામનાઓ.
@kiransukhadia5891
@kiransukhadia5891 Ай бұрын
Aa to mara rajula na sanskar bhai komi ekata mate bharat ma name chejay ho...
@Armaanqureshi-158
@Armaanqureshi-158 Ай бұрын
Congratulations bhanje
@Blindword
@Blindword Ай бұрын
વાહ આસિફ ભાઈ 🎉🎉
@chhatrasinhsolanki5822
@chhatrasinhsolanki5822 Ай бұрын
Thanks dayal sir Thanks Aasif sir
@ChavdaMansukhbhai-eu8vw
@ChavdaMansukhbhai-eu8vw Ай бұрын
ખુબ ખુબ શુભકાનાઓ. ખુબ આગળ વધો
@AbdulSattar-mp2fh
@AbdulSattar-mp2fh Ай бұрын
❤❤❤ very nice ❤❤❤
@Armaanqureshi-158
@Armaanqureshi-158 Ай бұрын
વાહ ભાણેજ વાહ
@maheshparmar-mh4wc
@maheshparmar-mh4wc Ай бұрын
સર ખૂબ સરસ
@Sanjaypatel-bd6nf
@Sanjaypatel-bd6nf Ай бұрын
વાહ પ્રશાંત સરના એ શબ્દો હજુ પણ મને યાદ છે, પત્રકાર ને કોઈ ધર્મ નથી હોતો, પત્રકાર ની કોઈ જ્ઞાતિ નથી,
@jagrutibenteraiya1669
@jagrutibenteraiya1669 Ай бұрын
Wah Khub j saras anubhav vishe vat kari,khub aagal vadho tevi shubh kamnao
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 Ай бұрын
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી અભિનંદન આભાર
@babukalasariya900
@babukalasariya900 Ай бұрын
અતિ સુંદર
@rehanbelim1111
@rehanbelim1111 Ай бұрын
Right ❤
@RakeshSoni-xx6ii
@RakeshSoni-xx6ii Ай бұрын
પ્રસાત ભાઈ તરીકે પ્રયત્ન ને અભિનંદન આપીએ એટલા ઓછા પડે પ્રભુ તમને સફળતા આપે એવી આમારી પ્રથના કરીએ છીએ
@manishabenjethava3986
@manishabenjethava3986 Ай бұрын
Proud of ashif bhai
@AfsanabanuPathan-x7y
@AfsanabanuPathan-x7y Ай бұрын
Vah Aasif Bhai tamne khub khub abhinandan 🎉
@Yuvraj_rathod1
@Yuvraj_rathod1 Ай бұрын
Jay his
@Gabar..
@Gabar.. Ай бұрын
ખૂબ સરસ આસિફ ભાઈ
@alfajselot6002
@alfajselot6002 Ай бұрын
wah aasef bhai wah
@vipulbavalia4097
@vipulbavalia4097 Ай бұрын
Wah asif 🎉🎉🎉🎉
@rahulchaudhari9082
@rahulchaudhari9082 Ай бұрын
Wah Bhai
@Sanjaypatel-bd6nf
@Sanjaypatel-bd6nf Ай бұрын
Vah dada....vah...dada....
@ImranDal-l9p
@ImranDal-l9p Ай бұрын
ખુબ ખુબ અભિનંદન ભાઈ વધે તમારી નામ ના એવી અમાંરી શુભકામના ઓ
@Dangememe393
@Dangememe393 Ай бұрын
❤❤
@ChadubhaRathore-kd5tq
@ChadubhaRathore-kd5tq Ай бұрын
ધન્યવાદ
@gujaratkikhabar5172
@gujaratkikhabar5172 Ай бұрын
Salute
@rohitahir6452
@rohitahir6452 Ай бұрын
Waah bhai🎉
@hasnbhaidosani7129
@hasnbhaidosani7129 Ай бұрын
ખુબ ખુબ અભિનંદન આશીફ
@ishakpatel2868
@ishakpatel2868 Ай бұрын
Very good sir
@-iy3vk
@-iy3vk Ай бұрын
Waah maja avi gay supppar
@alfajselot6002
@alfajselot6002 Ай бұрын
rajula nu Gaurav
@bharatramani8327
@bharatramani8327 Ай бұрын
સાહેબ મદ્રેસા મા કેવો અભ્યાસ કરાવે છે
@rameshpatel-kw3xb
@rameshpatel-kw3xb Ай бұрын
❤🙏👌💐 માનવતા વગર ધર્મની કલ્પના પણ ન કરી શકાય
@makhdoommerchant9847
@makhdoommerchant9847 Ай бұрын
Thanks dada & navjivan trust bcs aap ke hisab se mujai achcha dost mila 🙏🤲😇😍
@aasifqdariofficial3686
@aasifqdariofficial3686 Ай бұрын
નહીં તમે મને મળ્યા એ મારા નસીબ છે ભાઈ તમે જે અત્યારે મારા માટે કરી રહ્યા છો એના માટે કલાકો અને વર્ષો સુધી લખો ને તો આપનો આભાર વ્યક્ત કરી શકો એમ નથી આપ માનવ નહીં મહામાનવ છો વ્યક્તિને વ્યક્તિત્વ છો❤❤❤❤ thanks for support me
@bharatanadkat
@bharatanadkat Ай бұрын
ધન્યવાદ......આપની પ્રગતી માટે પ્રભુને પ્રાર્થના નવજીવન મા માણસનું ઘડતર થાય છે તે અમને ગમે છે
@aasifqdariofficial3686
@aasifqdariofficial3686 Ай бұрын
આભાર
@vinaymunjani6888
@vinaymunjani6888 Ай бұрын
આસિફ નવજીવન ચેનલ યુટ્યુબ ચાલુ થઈ હતા ત્યારે મે તને જોવા માટે કહેલ....યાદ છે કે
@aasifqdariofficial3686
@aasifqdariofficial3686 Ай бұрын
@@vinaymunjani6888 અરે સર કેવી રીતે ભૂલું મેરા ન્યુઝ જોવા આપેજ કહેલ
@abdulahemad6718
@abdulahemad6718 Ай бұрын
Good Good
@ukani5269
@ukani5269 Ай бұрын
Salaam kabul karo Asif bhai 🙏👍👌❤
@aasifqdariofficial3686
@aasifqdariofficial3686 Ай бұрын
Inshaallah
@mustufakanojiya9329
@mustufakanojiya9329 Ай бұрын
આવા માણસની દેશ ને જરૂર છે ❤
@farooqmahemood8866
@farooqmahemood8866 Ай бұрын
Waah dost waah koi divas hindu muslim karta nahi saheb khub saras Allha salamat rakhe
@Ranjitsinhvaghela07
@Ranjitsinhvaghela07 Ай бұрын
❤ દિલ થી લાગણી અને આશીર્વાદ આસિફ ને
@lalbhairathod6114
@lalbhairathod6114 Ай бұрын
ખૂબ સરસ ભાઈ
@vrvaghelabapu1380
@vrvaghelabapu1380 Ай бұрын
વાહ વાહ ભાઈ ખૂબ સરસ પણ હિન્દુ મુસલમાન રાજકીય દાવ પેચ હોય છે વૈમનસ્ય ફેલાવવું એ સત્તા માં બેઠેલા ભેદિયા માણસો દ્વારા થાય છે ચાલે છે પણ તમે હું કોઈપણ શુ વિચારે છે એ માનસિકતા આપના સભ્ય સમાજ આજુબાજુ ના વાતાવરણ થી આવે છે ઉપજે છે શાળા માં ભગવદ્ ગીતા કુરાન બીજા મહાન ગ્રંથો ભણાવો
@J.A.Dhakhada
@J.A.Dhakhada Ай бұрын
Vah saras Aasif bhai garv che tmara par Rajula ......
@hemendrathesia7120
@hemendrathesia7120 Ай бұрын
🇮🇳🎊👍
@devrajchavda2501
@devrajchavda2501 Ай бұрын
Khub saras. Stori
@sohailfuva.vasaya
@sohailfuva.vasaya Ай бұрын
Waah 🎉
@manjushah1163
@manjushah1163 Ай бұрын
Vah very nice story of Aasif
@rukaiyajoshi7113
@rukaiyajoshi7113 Ай бұрын
આવા ઘણા એક્ઝામ્પલ્સ જોવા અને સાંભળવા મળસે. ધર્મની ઉદારતાનો કોઇ મને આવો એક રિવર્સ એક્ઝામ્પલ આપશે🙏
@rdxbannasonofhindu4397
@rdxbannasonofhindu4397 Ай бұрын
Aj vat jo mushlim ariya ma koi hindu raheto hot to je aa vastyu aa bhai sathe thi te j that khari ?
@moinmalek1409
@moinmalek1409 Ай бұрын
હું પણ આશ્રમ શાળા માં ભણેલો છું એ સમયે હું પણ હનુમાન ચાલીસા બોલતો અને છત્રાલય માં સાંજ નાં સમયે પ્રાથૅના થતી તો એમાં પણ હું ધૂન અને ભજન ગાતો...
@dhavalsukhadia5974
@dhavalsukhadia5974 Ай бұрын
❤❤❤❤❤❤❤❤😂😂😂❤❤
@mayudinbhaikureshi3030
@mayudinbhaikureshi3030 Ай бұрын
Mobat khape મોબત ખપે
@sundaranihasanrazasundaran9800
@sundaranihasanrazasundaran9800 Ай бұрын
😂😂😂😂 ❤❤❤❤ 🥹🥹🥹🥹
@mayasinghdangi7202
@mayasinghdangi7202 Ай бұрын
Proud of you brother 🎉 @ashifkadri 🫡
@rajubhammar2483
@rajubhammar2483 Ай бұрын
રાજુલાનું ગૌરવ ખુબ ખુબ અભિનંદન ભાઈ 🙏
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,3 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 211 МЛН
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 8 МЛН