બીજલભાઈ મોજ આવી ગઈ પણ અમેય માટી ના ઘર માં મોટા થયાં છે. આજે કુળદેવી ની મહેર છે. જય માતાજી 🙏🙏🙏
@bijalbhai50672 ай бұрын
જય હો ગોવિદ ભાઈ
@PatelPrathaАй бұрын
😅@@bijalbhai5067
@SmartActivity6642 ай бұрын
જુપડી ની મજા સે બાળપણ યાદ આવી ગયી કાકા ❤
@villageculture83692 ай бұрын
વાહહહ... ગુજરાત માં જુની યાદો દિલાવવા બદલ આભાર... મારા દાદા તમારા આવા વિડીયો રોજ જુએ છે 🙏 ધન્યવાદ સાહેબ તમારા જેવા યુટ્યૂબર ના લીધે હવે ઈન્ટરનેટ પર પણ અમારી જુની સંસ્કૃતિ જીવતી રેશે 🙏👍