એકદમ અલગ જ રીતેથી મસાલા કરીને ઘરે જ બનાવો ડાકોરના સોફ્ટ ગોટા - Dakor Na Gota Made By ChefSurbhiVasa

  Рет қаралды 43,044

Food Mantra by Surbhi Vasa

Food Mantra by Surbhi Vasa

Күн бұрын

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "મસ્ત મજાની વરસાદબી સીઝનમાં ખાવાની મજા પડે એવા એકદમ અલગ જ રીતેથી ખીરું તેમજ મસાલા કરીને ડાકોરના ગોટા બનાવવાની પરફેક્ટ રેસિપી" ગરમાગરમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી તેમજ ચટાકેદાર બનશે.આને તમે સોસ સાથે કે પછી ખજૂરની મીઠી ચટણી તેમજ લીલી ચટણી સાથે ખાશો તો સ્વાદ એકદમ લાજવાબ આવશે.ઘરમાં છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈને બોઉં જ ભાવશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
Ingredients :
1/4 Cup Curd
1 Tbsp Oil
1 TeaSpoon Fennel Seeds
1/4 TeaSpoon Garam Masala
1 TeaSpoon Red Chilli Powder
1 TeaSpoon Dhanajeeru
1 TeaSpoon Sugar
1 Tbsp Roughly Crushed Dhana And Black Papper
1/2 TeaSpoon Soda
1/2 TeaSpoon Hing
1 TeaSpoon Turmeric Powder
2 TeaSpoon Salt
1 Cup Besan
1/4 Cup Suji
1- જ્યારે ગોટા બનાવતા હોય ત્યારે એવું થાય કે બહાર જેવા ગોટા નથી બનતા એટલે આપણે બહાર થી જ લાવતા હોઈએ છીએ.ખાલી ખીરું કઈ રીતે બનાવવું અને મસાલો શું કરવો એ ખૂબ જ અગત્ય નું છે.જો તમે આ રીતે ખીરું બનાવશો તો એકદમ બહાર જેવા જ ગોટા બનશે.
2- હવે પહેલા ખીરું તૈયાર કરી લઈશું. હવે એક બાઉલ અડધો કપ દહીં લઈ લઈશું.હવે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું.હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું.હવે દહીં અને તેલ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે તેમાં મસાલા કરી લઈશું.હવે એક ટી સ્પૂન અધકચરા વાટેલા આખા ધાણા એડ કરીશું.
3- હવે એક ટેબલ સ્પૂન મરી ને વાટી ને એડ કરીશું.મરી નો પાવડર નથી લેવાનો તેનાથી ટેસ્ટ પણ અલગ આવશે અને કલર પણ અલગ દેખાશે.ત્યારબાદ એક ટી સ્પૂન વરિયાળી એડ કરીશું.હવે બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર નાખીશું.
4- હવે એક ટી સ્પૂન ધાણાજીરુ પાવડર એડ કરીશું.ત્યારબાદ અડધી ટી સ્પૂન હીંગ એડ કરીશું.હવે એક ટી સ્પૂન હળદર એડ કરીશું.હવે પા ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું.ત્યારબાદ બે ટી સ્પૂન મીઠું એડ કરીશું.હવે આ મિશ્રણ ને મિક્સ કરી લઈશું.આ બધા જ મસાલા ને દહી સાથે મિક્સ કરી લેવાના છે.હવે એક ટી સ્પૂન ખાંડ એડ કરીશું.
5- ખાંડ તમારે વધારે એડ કરવી હોય તો કરી શકો છો.હવે ચપટી સોડા એડ કરીશું.બધું સરસ મિક્સ કરી લઈશું.હવે આમાં એક કપ ચણા નો લોટ એડ કરીશું.ગોટા હમેંશા કરકરા હોય છે એટલે તેના માટે આપણે ૧/૪ કપ સોજી એડ કરીશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.
6- હવે તેમાં થોડું પાણી એડ કરીશું.ગોટા નું ખીરું છે તે એકદમ ઘટ્ટ રેડી કરવાનું છે એકદમ પાતળું પણ નઈ અને એકદમ ઘટ્ટ પણ નઈ તેવું રેડી કરી લઈશું.હવે ખીરું તૈયાર થઈ ગયું છે તો તેને અડધો કલાક રહેવા દઈશું.અને સોજી પાણી સોસી લેશે એટલે થોડું પાણી આપણે પછી એડ કરવું પડશે.
7- હવે આપણે તેલ ગરમ કરી લઈશું હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે ખીરું છે તે એકદમ ઘટ્ટ થઈ ગયું છે એટલે તેમાં થોડું પાણી એડ કરીશું.લગભગ બે ટેબલ સ્પૂન.હવે બધું મિક્સ કરી લઈશું.હવે આમાં ફરી થી ચપટી સોડા એડ કરીશું.
8- હવે તેની સાથે ગરમ કરેલું તેલ છે તે એક ચમચી એડ કરીશું જેથી સોડા ઍક્ટિવ થઈ જાય હવે બરાબર મિક્સ કરી લઈશું.એકદમ સરસ રીતે ફિણી લેવાનું છે હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આ રીત નું ખીરૂ આપણે તૈયાર કરવાનું છે.
9- હવે ખીરું તૈયાર થઈ ગયું છે તો તેમાંથી મસ્ત મજા ના ગોટા ઉતારી લઈશું.સૌથી પહેલા આપણે હાથ ને પાણી વાળો કરી પછી ગોટા ઉતારી લઈશું.તેલ ને આપણે ચેક કરી લઈશું તેલ ગરમ થયું છે કે નઈ?જે તમે વિડિયો માં જોઈ શકો છો.
10- હવે આપણે ગોટા ઉતારી લઈશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે એકદમ મસ્ત ફૂલી જાય છે હવે આને ધીમા ગેસ પર ફ્રાય કરી લઈશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે એકદમ સરસ ગોટા તૈયાર થઈ ગયા છે બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી સરસ સોફ્ટ થઈ ગયા છે.હવે આ રીતે બીજા પણ ગોટા તૈયાર કરી લઈશું. ગરમા ગરમ ગોટા તૈયાર છે તો તેને સર્વે કરી લઈશું.તો તમે પણ એકવાર જરૂર થી બનાવજો.
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Пікірлер: 57
@ushaparmar689
@ushaparmar689 3 жыл бұрын
Dakota na got bhuj khadha6 ne mara fevret6
@ouchhablaljain1959
@ouchhablaljain1959 3 жыл бұрын
Nice,ts surbhig
@jayantibhaipatel4026
@jayantibhaipatel4026 2 жыл бұрын
Jiiiii
@ashajoshi2141
@ashajoshi2141 3 жыл бұрын
Super
@kantilalmenger5066
@kantilalmenger5066 3 жыл бұрын
ખૂબ ખૂબ સરસ
@tarunakataria424
@tarunakataria424 2 жыл бұрын
❤❤
@6b-62aenivayla7
@6b-62aenivayla7 3 жыл бұрын
You are the best n best
@reenapandya7743
@reenapandya7743 3 жыл бұрын
Wah, thanks
@amishatanna9832
@amishatanna9832 3 жыл бұрын
Wow very nice and easy recipe 👌🏻👌🏻👌🏻
@sonaparekh9679
@sonaparekh9679 3 жыл бұрын
khub j saras 👌👌
@dakshapathak60
@dakshapathak60 3 жыл бұрын
Mast
@padminishah8542
@padminishah8542 3 жыл бұрын
Very nice 👌
@satishbhaipatel865
@satishbhaipatel865 3 жыл бұрын
Thanks for sharing recipe
@vinantithakker9818
@vinantithakker9818 2 жыл бұрын
Methi gota instant mix recipe bar jevo lot male 6e aa recipe.
@hinaparmar1388
@hinaparmar1388 3 жыл бұрын
Nice Gota
@dishatripathi8585
@dishatripathi8585 3 жыл бұрын
Must👌🏻mam dry nasta ni recipe share karso please
@krishnapattani2198
@krishnapattani2198 3 жыл бұрын
Super yummy 😋
@prakashpujara8944
@prakashpujara8944 3 жыл бұрын
સુરભી બેન તમે ગરમ તેલ પર ગોટા નો વાટો તૈયાર કરો છો, તો અકસ્માત નો ભય રહેતો હોય છે, તો આ વસ્તુ થી બચી શકાય. આભાર
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 3 жыл бұрын
Thanks for your concern 😌
@jignasheth1976
@jignasheth1976 3 жыл бұрын
Very nice
@meenaximakwana7482
@meenaximakwana7482 3 жыл бұрын
Tnxxxx Surbhi Ben 😇🙏🏻😋😋
@vijdes6687
@vijdes6687 3 жыл бұрын
Wow. Home-made is the best. For sure worth making it. If you could show besan chutney or any other chutney which can go with this Gota could be more useful. Chutney of your expertise. Thanks for showing such a lovely, Easy and yummy 😋😋😋 recipe. Keep it up 👍👌👍
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 3 жыл бұрын
kzbin.info/www/bejne/eoinh62rgrhmj9E Click on the given link for besan chatni recipe
@0010-n8q
@0010-n8q 2 жыл бұрын
2 tablespoons pani umeryu ena pela ketlu pani lithhu hatu ?
@navinanthu4298
@navinanthu4298 3 жыл бұрын
મસ્ત ગોટા
@bharatgalia1858
@bharatgalia1858 3 жыл бұрын
Nice 👍🏻
@daxaprajapati9337
@daxaprajapati9337 3 жыл бұрын
I like your recipe
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Stay connected
@smitashah8729
@smitashah8729 3 жыл бұрын
Nice
@kiranpatel3162
@kiranpatel3162 3 жыл бұрын
Yammy amul butter cookie shikhvado ne bar male te ple
@jignagada3761
@jignagada3761 3 жыл бұрын
Yammmm my
@jayshreemehta4559
@jayshreemehta4559 3 жыл бұрын
Surbhiben tel ni kdai upar kach nu baul ma lot ne hlavi rhiya cho ક્યારેક chtki જશે તો દાજી જવાય તેનું ધ્યાન રાખો તમે હલાવો ને એમને હોય ને ડર લાગે કે એ chtkiyu
@ranasobhnaba562
@ranasobhnaba562 3 жыл бұрын
Very yummy 😋 jota j modha ma pani aavi jay eva bnavya Mari pase all redy dakorna gota no lot che to eni Recipe sher krso pls.
@zeelshah448
@zeelshah448 3 жыл бұрын
Yummy
@krutiraval500
@krutiraval500 3 жыл бұрын
🌹
@suchetadave8028
@suchetadave8028 4 ай бұрын
Hu usa ma chu mari pase soda nathi to baking powder or eno nakhay?
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 4 ай бұрын
Baking powderadx kari sakay but eno gota ma add na thay
@rashmidaru9453
@rashmidaru9453 3 жыл бұрын
Very nice recipe , thanks 👍
@ansuyashah5550
@ansuyashah5550 3 жыл бұрын
👍👍
@ushaparmar689
@ushaparmar689 3 жыл бұрын
Hu regular rashoi show joti 2vage a Vto
@marchanichatyrecypiaapshob123
@marchanichatyrecypiaapshob123 Жыл бұрын
Surbhiben ak vat tamane khass kahevani chhe ke bapalal na gota ma dahi nathi pan dudha ane adadhu pani nakhe chhe ok to tame aarite have pachhi banavasho ok Jay mataji ane mari bahenpani smitaben ne ame jay jinendr kahiye chhiae to pachhi kem nahi
@sudhirpatel2426
@sudhirpatel2426 3 жыл бұрын
It's
@sonaparekh9679
@sonaparekh9679 3 жыл бұрын
Tamari badhi j recipy roj banavay evi hoy chhe
@teenan9401
@teenan9401 3 жыл бұрын
ટોમેટો સોસ ની રેસિપી બતાવો ને
@kavitakakrecha4583
@kavitakakrecha4583 3 жыл бұрын
Mam please cake sikhdavjo mare ifb nu oven 6 ....pn bakery ma bne aevi please please mam
@kalpshah272
@kalpshah272 3 жыл бұрын
Bajri and makai na vada ni receipe apjo vada kadak thi jay che teplela vada ni apjo
@darshanapatel3837
@darshanapatel3837 3 жыл бұрын
Thanks 😘😘
@kalpnaparmar1290
@kalpnaparmar1290 3 жыл бұрын
Try to karvu j padse aa to,,☺️☺️☺️
@ushaparmar689
@ushaparmar689 3 жыл бұрын
Hu jyare pregnet hti 1o year pela to tmari rashoi show joined rashoi bnavta shikhi nvi
@priyankabuddhdev
@priyankabuddhdev 3 жыл бұрын
1show
@ouchhablaljain1959
@ouchhablaljain1959 3 жыл бұрын
दही की जगह क्या ले सकते है,सूखा खीरा तैयार कर रख सके
@ouchhablaljain1959
@ouchhablaljain1959 3 жыл бұрын
દહી ની જગ્યાયે બિજો કાઈ લ ઈ સકાય
@vijayagala5712
@vijayagala5712 2 жыл бұрын
@@ouchhablaljain1959 .
@sheetalrathod7975
@sheetalrathod7975 3 жыл бұрын
Ek ya be divas ni road trip par jayi ye ane suka nasta ni sathe biju su banvi layi jayi sakay e vise kayik janavo plzz ane recipes apo apde thepla to badha layi jata hoy 6 pan biju evu kayik ke je pachva ma light hoy ane khavani pan maja ave evu kayik share karo plzzz
@gulzarnayak70
@gulzarnayak70 3 жыл бұрын
dhokla handvo khaman sev khamni masala puri
@darshnageorge243
@darshnageorge243 3 жыл бұрын
Pan Dakor najeva bane to j kahe vay bahar pan Dakor na keva to nathi j banta
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 99 МЛН
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 6 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 7 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 99 МЛН