મિત્રો વિડીયો આપેલ સમય કરતાં થોડો મોડો આવ્યો તે માટે માફ કરજો કારણકે આજે પુરો દિવસ ગામમાં લાઇટનો કાપ હતો 🙏 આ વીડિયો અત્યાર સુધીનો મારો બેસ્ટ વિડિયો હશે તો વિડીયો જોઈને તમારા અભિપ્રાય આપવા વિનંતી. જો વિડીયો ગમે તો વીડિયો ને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહિ જય જય જય કમળાઇ મા.. કોળાંબા કમળાઇ માં કદમગીરી 🎧 આ વીડિયોના નેક્સ્ટ લેવલ અનુભવ માટે આ વીડિયોને હોમ થિયેટરમાં, હેડફોન અથવા તો એરફોન સાથે જુઓ.
@laljibhaisankhat70714 жыл бұрын
Very good
@manjuvirabhai14422 жыл бұрын
Bovaj Sara's mahiti aapi
@kirpalsinhsarvaiya22253 жыл бұрын
Jordar video
@vishalkhakhla3532 Жыл бұрын
જય માતંગ દેવ
@manjuvirabhai14422 жыл бұрын
Jay maa kamlay maa
@NikunjJaviya4 жыл бұрын
વાહહહ એકદમ મસ્ત મજા આવી ગઈ જોઈને.... એકદમ બેસ્ટ વિડિઓ ખૂબ જ મહેનત દેખાઈ છે તમારી 👌👌👌👌😘✔️
@GujjuSanjay4 жыл бұрын
આભાર 🙏
@sanjaybhatt68932 жыл бұрын
આપ દ્વારા યાત્રાધામોની ખૂબજ સારી/અજાણી માહિતી મળી રહી છેખૂબ સરસ ભાઈ.સરાહનીય કાર્ય... 🙏જય કુળદેવી કમલાય માં 🙏
@GujjuSanjay2 жыл бұрын
Aabhar 🙏
@જયમૉગલમાંભંડારીયા3 жыл бұрын
જયકમળાયમાં કુળદેવી
@janimehul10154 жыл бұрын
ખૂબ સરસ ભાઈ, આપ દ્વારા યાત્રાધામોની ખૂબજ સારી/અજાણી માહિતી મળી રહી છે.સરાહનીય કાર્ય...
@pavitraaatma26894 жыл бұрын
ખુબ સરસ આપના દરેક વિડિયો આપણા સૌરાષ્ટ્રના દરેક દિવ્ય પવિત્ર ધામ ની યાત્રા થકી ખુબ આત્મીય આનંદ થયો ધન્યવાદ 🙏 જય માતાજી
@GujjuSanjay4 жыл бұрын
બસ આપ તમામ મિત્રોના સાથ અને સહયોગથી આ કાર્ય કરવા માટે શક્તિ મળે છે આવી જ રીતે સહયોગ કરતા રહેજો આભાર
@sanjay.b.kdarbar41634 жыл бұрын
Jay કુળદેવી કમલાય માં
@mrugankpandya77782 жыл бұрын
ખૂબ જ સરસ વિડિયો છે. જાણીને ઘણો આનંદ થયો. આવી જ ખૂણે-ખાચરે છુપાયેલી માહિતી મોકલતા રહેજો.
@kantilalparmar80023 жыл бұрын
ખુબ સરસ જય માતાજી 🙏
@nileshsatiya73344 жыл бұрын
હા ચાની મોજ હા. આ મોજ કરોડો રૂપિયા આપો તોય નો મળે ભાઈ. જય ઠાકર. Nice video bhai👌👌
@GujjuSanjay4 жыл бұрын
જય ઠાકર
@devenpanchal91084 жыл бұрын
Very nice vdos on various pilgrimage places. Thank you.
@gujariyabhavesh58354 жыл бұрын
Adbhut sanjya bhaii bovj sars
@laljibhaisankhat70714 жыл бұрын
Very good
@rajdipgohilofficial17144 жыл бұрын
જોરદાર
@Dhavalnavlogs4 жыл бұрын
Jay Kuldevi Maa 🥰🙏
@જયમૉગલમાંભંડારીયા4 жыл бұрын
જયકમળાયમાં
@daddysprincess26154 жыл бұрын
Jay maa kuldevi kamlai 🙏 🙏 🙏 🙏 🙏
@gitas95693 жыл бұрын
Jay kamla devi maa
@naman90804 жыл бұрын
વાહ સંજય ભાઈ ખુબજ સરસ વિડિયો
@kadmgiritirth49014 жыл бұрын
Khub saras Vedio and mahiti...... Corona ma kolamba dungar pr chaline aaviye to corona na thay definitely
@દેશીભજન11113 жыл бұрын
જય માં કમલાઈ...
@rahulbaraiya45434 жыл бұрын
Jordar
@VijayKumar-gy6bm4 жыл бұрын
Very good information. Jay Kuldevi Kamla mataji.
@marunarendra65754 жыл бұрын
Super gujubhai
@Aklyogi4 жыл бұрын
Hey i am from canada 🇨🇦, seriously you are doing awesome job. please keep sending us that valuable information 👍🏻
@GujjuSanjay4 жыл бұрын
The love of all of you inspires us to do this work.. thanks 🙏
@BharatMaraj-ff3ox8 ай бұрын
Jay Maa Kamala devi
@BharatMaraj-ff3ox8 ай бұрын
Jay Ho Mantang Dev
@OnlyGujarat4 жыл бұрын
Makda dada na mandire javu hatu bhai tya pan bov maja ave bhai
@@GujjuSanjay આભાર સંજયભાઈ...મોબાઈલ માં વિડિઓ બનાવવા માટે સૌથી સારું કોલર માઇક લાંબા વાયર સાથેનું કયું રહેશે?? માહિતી આપશો..
@GujjuSanjay4 жыл бұрын
✔ My Mic Boya By M1 : - amzn.to/2Ul2nOm
@GujjuSanjay4 жыл бұрын
આમાં મોબાઇલ અને કોઈપણ dslr હાલશે મોટાભાગના પ્રોફેશનલ youtube પણ આ માઇકનો ઉપયોગ કરે છે આ કંપનીમાં વાયર લેસ અને shotgun માં mic પણ આવે. અત્યારે પ્રાઈઝ ખૂબ જ ડાઉન છે જો તમારે લેવાની ગણતરી હોય તો તમે સેક કરી લેજો કારણ કે આ mic ની પ્રાઈઝ 1300 હતી અત્યારે સાડી 700-800 હાલે છે
@TAAJGroupBHAVNAGAR4 жыл бұрын
ખૂબ આભાર સંજયભાઈ..💐💐💐
@udaybhatt1244 жыл бұрын
Bhai tame to aamara kuldevi na darsan karavi didha jay kamlay maa
@rahulbaraiya45434 жыл бұрын
I Like it
@parth52494 жыл бұрын
Bhandariye mount shadow no pn video banavo
@GujjuSanjay4 жыл бұрын
જરૂર મારા દરેક વીડિયોમાં આ સ્થળ ઉપર વિડીયો બનાવાની કોમેન્ટ આવે છે તો મને પણ આ સ્થળ પર જવાનો એટલે જ ઈચ્છા છે ટૂંક સમયમાં જ આવશે વિડીયો
@subathakor4 жыл бұрын
Nice
@SanjanaDigital4 жыл бұрын
જય માતાજી 🙏🙏🙏 #shishaking Sanjana digital Rampara
@GujjuSanjay4 жыл бұрын
આભાર 🙏
@dineshbhagwantdineshmatang2544 Жыл бұрын
👌👌🙏
@jayasuk0774 жыл бұрын
super duper
@Dishant-Rampur4 жыл бұрын
Good place
@sir_rathod__4 жыл бұрын
Nice Work Brother.....🌹🌹🌹🌹Keep It Uppp
@GujjuSanjay4 жыл бұрын
Thanks 🙏
@gopinathder87653 жыл бұрын
🙏🙏🙏🙏
@girvansinhgohil12654 жыл бұрын
Jay Mataji 🙏
@Mahesh_jadav934 жыл бұрын
👌👌👌👌👌
@Aadil_vlogs074 жыл бұрын
મારી આશા છે કે તમે આવી જ રીતે અમને આવા નવા નવા સ્થાન નોની માહિતી આપતા રહેશો
@RajatAgarwal933 жыл бұрын
Sir jo hastgiri and kadamgiri ma thi ek jagya e javanu thaay to kya javu joiye?
@GujjuSanjay3 жыл бұрын
Banne sara se tamne jay pan anukulta aave tya jay shko cho
@Vicky-q9n9x3 жыл бұрын
bhai tapak virda pase javu hoy to kyathi javay
@GujjuSanjay3 жыл бұрын
તમે ત્યાં જઈ ત્યાંના લોકો ને પૂછો તે તમને જણાવી દેશે
@kkR-jj9oi2 жыл бұрын
કયાઆવયોછે મંદિર
@rohitbhaiparmar69994 жыл бұрын
Velnath studio makhaniya
@gohilvishvrajsinh55584 жыл бұрын
1 st view
@GujjuSanjay4 жыл бұрын
Thanks 🙏
@laljibudasana4 жыл бұрын
Puro video mateni link nathi sanjay bhai
@GujjuSanjay4 жыл бұрын
📢 કોળાંબા કમળાઇ માં કદમગીરી દેશી ડાયરો : kzbin.info/www/bejne/mIrVo6qei5aamck
@laljibudasana4 жыл бұрын
@@GujjuSanjay Thanks bhai
@bhaveshvaghela33694 жыл бұрын
Sanjaybhai tamne maja aavi k ny?
@GujjuSanjay4 жыл бұрын
હા ખૂબ મજા આવી
@bhaveshvaghela33694 жыл бұрын
Sanjaybhai tamaro cantect number aapso?
@mandarandharia57624 жыл бұрын
Car jay tevo rasto che
@GujjuSanjay4 жыл бұрын
બે સાઇટથી ચડાય તેમ છે એક્ સાઇડ બ્લોક છે જૈન મંદિર બાજુ છે ત્યાંથી તમે કાર લઈને જજો તો તે રસ્તો સારો છે. વચ્ચે એક બે જગ્યાએ થોડો ખરાબ રસ્તો છે પણ ઘણી જ ફોરવીલ વાળા ત્યાં ઉપર લઈને આવે છે