Written by Padmashri Kavi Dula Bhaya Kaag Composed, Programmed, Sung & Mixed by Alap Desai Sketch by Punit Gandhi Bela Bahaar by Manas Kumar Video edited by Gaurang Kansara {Umang Shah - creative vision}
Пікірлер: 45
@yoginitrivedi56514 жыл бұрын
વાહ વાહ વાહ.... આ અદ્ભુત વિશ્વની રચના કરનાર વિશે કવિએ કલ્પના કરી "કેવો હશે ?" ....🤔 કવિના શબ્દોને સૂર-સંગીતમાં સુંદર રીતે ઢાળીને રજૂ કર્યું..... સાથે સાથે ચિત્રકારે પણ શબ્દોને આકાર આપવાની કોશિશ.....!!🙏🏼 આમ ગીત સૂર સંગીત ચિત્રકાર આ સુંદર રચના અદ્ભૂત ને અનોખી સ-રસ બની ગઈ....!! 👌🏻😊 તમને સહુને અભિનંદન અને શુભેચ્છાઓ.....!!🌿🌺😃 આલાપ....👌🏻😊🌹🌿
@vishveshdholakia66524 жыл бұрын
વાહ વાહ આલાપભાઇ નવું કર્યું, સાંભળવા જોવા ની મજા આવી
@dknanavati75414 жыл бұрын
વાહ આલાપ, પુનિત ભાઈ અને માનસ જી... કવિ કાગ ને ઉત્કૃષ્ઠ રીતે ઉજવાયા અને એક સુંદર રચના ને નવું રૂપ, રંગ અને સ્વરે લોક જીભે રમતી કરી મૂકી...અભિનંદન...
@pradipkhambholja58753 жыл бұрын
સુંદર શબ્દોનું સુંદર સ્વરાંકન અને સુંદર ગાયકી સાથે અદ્ભૂત ચિત્રકારી.
મોજ થઈ ભાયા ... ને સ્કેચ પણ અદ્ભૂત... બેલા બહારે મોજ માં વધારો થયો
@foramdesai74104 жыл бұрын
Awesome Aalap!!! Proud proud proud ❤️❤️❤️
@jatintrivedi874 жыл бұрын
Superb composition Alap Bhai aaje ek navo anubhav. Jay Ho
@pritiantani50794 жыл бұрын
Outstanding competition... Singing too Alap bhai....God bless you 💐
@sejalpondaa68704 жыл бұрын
Outstanding. સૂર શબ્દ અને ક્રિએટિવિટીનો જલસો.
@prashantizardar74134 жыл бұрын
गुजराती भाषा मेरे समझ से परे है पर इस गीत या आपके बनाएं गीतों के भाव सीधे आत्मा तक जाती है क्योंकि आपका संगीत और उनका संपादन इतना आत्मीय और आध्यात्मिक है कि कोई शब्दकोश कभी कोई शब्द नही दे सकता आपके किसी भी संगीत-कृति की प्रशंसा के लिए। धन्यवाद
@VIJAYBHATT1004 жыл бұрын
Suprbb project alap bhai...kavi kaag bapu ni biji anek rachnao aam j compose kri aap na avaj ma sambhdvi che...khub j maja aavi.
@maunadave92363 жыл бұрын
🙏🎶🎶🎶🎶ati sundar alapbhai ji as usual 🙏
@badri5554 жыл бұрын
Amazing composition. Awesome sketch too. Happy to see and listen to Manas Kumar ji playing another sibling of the violin family. 👍
@percussionistdevenpandya26884 жыл бұрын
Very nicely done singing with painting kya baat
@bestorthopedicsurgeon14 жыл бұрын
કાગ અને કોપરનીકસ કેટલા કોસ અને કાળ દૂર, પણ કરતારને કળીને કરનાર બનવાની મહત્તમ અનુભૂતિ ની કલ્પના કેટલી હદે સરળતાથી કહી શક્યા છે બંન્ને કર્મઠ કસબીઓ!
@utpalnanavati75154 жыл бұрын
Very well done Alap
@niteshnitesh17214 жыл бұрын
Kag bapu ne vandan..
@siddharthsaraiya2 жыл бұрын
Exceptional creation ! Looking forward to more of these
@tejashnaiknaik90504 жыл бұрын
Wah... Jay ho
@navinmanraja95384 жыл бұрын
Wah Wah khuba sundor
@dhavalflute2 жыл бұрын
Superb composition Alapbhai 🙏👍👍🙏
@stavanexports4 жыл бұрын
Amazing
@darshanapatel9254 жыл бұрын
❤️❤️❤️
@hinaarya81063 жыл бұрын
punit❤️❤️
@ashamajithiya26624 жыл бұрын
કયા બાતતતતતતત નિશબ્દ ......... બોલી શકાય એમ જ નથી એટલું સરસ
Alap, thanks for wonderful composition, music, painting and videography. I am glad to see you also chose to honor Dulabhai Kaag. Simple but powerful words. So is this production. Napa Tula. Haven’t seen you in a long time.
@mohitozad58774 жыл бұрын
સુપર્બ ..સુપર્બ..આલાપ તમારો વોઈસ સ્પિરિચ્યુઅલ છે ..ગોડબ્લેસ યુ .હમેશા સાંભળવા માટે તતપર હોઈએ છીએ ...અભિનંદન.
@prahersvora4 жыл бұрын
A wow 🤩 production overall. Especially composition ❤️
@jaiho67814 жыл бұрын
Adbhut....what a composition....what freshness and spellbound creativity of Punit Gandhi...Sincere appreciation to bring in front the contribution of Dula Kag!