Theme ne anurup drawing dorvani chhe. online search karine practice kari shakay
@BharatBapodara-zi7vy4 ай бұрын
Aa pale sabda uparthi kavita banaavvani che
@RDsmartguide4 ай бұрын
શબ્દ કે ભાવ પરથી કવિતા બનાવવાની છે.
@jitubhaidantani13334 ай бұрын
ગાયન સ્પર્ધા માં ગીત કોઈ પણ ગાઈ શકાય. લેરી લાલા કિંજલ દવે વાળું ગાઈ શકાય??
@RDsmartguide4 ай бұрын
કોઇ પણ નહીં, પરંતુ થીમ આધારિત ગીત ગાઈ શકાય અને લોકગીત પણ ગાઈ શકાય .. લેરી લાલ ગાઈ શકાય .. એમાં ગુજરાત વિષે ઉલ્લેખ છે.
@mnveer81204 ай бұрын
17વર્ષ થી ભરતી નથી કરી તે કરો ચિત્ર, સંગીત, વ્યાયામ ની ભરતી કરો
@RDsmartguide4 ай бұрын
ભાઈ, આપણા હાથની વાત નથી. sorry
@RavaliyaRushi4 ай бұрын
બાળક કવિ માં ગમે તે ગાઈ શકીએ?
@RDsmartguide4 ай бұрын
બાળ કવિ સ્પર્ધામાં જે તે સ્પર્ધાના સમયે તમને ભાવ, વિષય કે શબ્દો આપવામાં આવશે, તેના પરથી કાવ્ય બનાવવાનું રહેશે, અને તેનું ગાન કરવાનું રહેશે. થીમ - ગરવી ગુજરાત છે. એટલે તેના આધારે તૈયારી કરશો.