Wah kamleshbhai Moj મોમાં પાણી આવે છે જોઈ ને હમણાં આ મહામારી ના લીઘે અમે કશે જતા નથી આઠ મહીના થી કસે ગયા જ નથી બહાર જમવા માં ડર લાગે છે તો હવે કયારે બઘુ સારૂ થાય તેવી પ્રાર્થના કરી અે છીએ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@c.rvlogging92333 жыл бұрын
Very nice video. Give us more tips and videos as we are also starting a food zone. That is ADB food zone 🍽🍽👍👍
@sureshmokariya58125 жыл бұрын
શીવ હોટેલ ના માલિક તેમની લાગણી થાળી માં પીરસે છે અને થોડા સમય મા ખૂબ નામના મેળવી છે પોરબંદર થી અગીયાર કીલોમીટર દુર (પણ) માણસો હરખથી જમવા જાય છે આ લોકો ને ત્યા થી કોઈ દિવસ કોઈ જમવા બાબતે નિરાશ નહીં થયું હોય શીવ હોટેલ હંમેશા આવી જ ધમધોકાર ચાલતી રહે અને ટેસ્ટ પણ રાબેતા મુજબ મળતો રહે રામ રામ
@jaydeepkariya73195 жыл бұрын
Are bhai jmvanu bov j mast aave khas ano dahi oro best che bhai
@રાજાજોગણીવાળા-ળ5વ4 жыл бұрын
Jordar vedio banvo cho bhai tama
@vipulapanchal35744 жыл бұрын
Porbander best chee Bhai I m miss you love porbander shavi food nice
@jigargadhavi4015 жыл бұрын
Ha Kamlesh bhai jordar aanathi nana mota nastavadao ne bauj madad madti hase jay mataji
@mayurshah42675 жыл бұрын
Nice videos bhai Jay mataji Jay mogal Jay hind..... 👌👌👌👌👍👍👍👍👍👍👌👌👌👌👍👍👍👍👌👌👌👍
@tusharkumarposhiya8754 жыл бұрын
Juni yad apavi tame....best food in low rate....(rotlanu churmu no test aetle shiv hotel)...👌👌👌
@rajendrabhatt45755 жыл бұрын
વાહ ભાઈ વાહ કમલેશભાઈ જોરદાર છે વિડિયો ચટપટો સ્વાદ અનુસાર વિડિયો બતાવવામાં આવે છે,₹૧૦૦/૧૨૦, માં, વ્યાજબી ભાવે છે,હર હર મહાદેવ કમલેશભાઈ.
@kamleshModiImfoodie5 жыл бұрын
મોજ
@muhamadmueed09035 жыл бұрын
Ek Number Video bhai.👌👍
@raykaeducationalvideos62194 жыл бұрын
Wah aa vakhte pakku test karva javu j chhe
@jaydippatel14223 жыл бұрын
Moj ha moj jay mataji 🙏🙏🙏🙏🙏
@gajanantotre99695 жыл бұрын
Kamlesh bhai super video the best u tubet
@anilsinhrajput70455 жыл бұрын
Jay mataji Khub Saras video Kamlesh Bhai God bless you
@kamleshModiImfoodie5 жыл бұрын
AnilSinh Rajput મોજ tnx મોજ 7👍🏻😃🙏🏼💐🥰
@anniruddhathakor94665 жыл бұрын
👌Very Super Video Bhai👌
@p.f85855 жыл бұрын
જય માતાજી કમલેશભાઈ અને હું ઝાઝા ટાઈમ થી તમને ફોલો કરું છું અને તમારા દરેક વીડીયા જોઉં છું હાલમાં હું વિદેશમાં જોબ કરું છું અને તમારી રેસીપી જોયને ક્યારેક-ક્યારેક બનાવવું પણ શુ હવે કમલેશભાઈ જ્યારે પણ તમે street food ના વીડીયા બનાવો છો ત્યારે તમે ટેસ્ટ કરતા પહેલા મિક્સ નથી કરતા જેમકે ભેળ હોય. કઢી ખીચડી દાળ ભાત આવી આઈટમ ને સારી રીતે મિક્સ કરી અને ટેસ્ટ કરવાથી તેનો ઓરીજનલ ટેસ્ટ આવે છે 🙏
@divyatachavda46065 жыл бұрын
Nice video bhai moj moj Jay mataji
@ketkivora56664 жыл бұрын
Thanks kamleshbhai subscriber ne jamadvani system mate
@bhadreshbhai54014 жыл бұрын
Kamaleshbhai tame kidhelu ame discripsun ma addressee aapasu pan tame address nathi aapelu to please aa shiv hotal nu aakhu addressee aapo
@hetjoshi81194 жыл бұрын
Ame 3 times visit lidhi che enjoy the food Best Food memory
@jadavjitu1945 жыл бұрын
Va Kamlesh bhai va nice video
@laljimakwana31645 жыл бұрын
કમલેશભાઈ ખાવાની મજા તો કાઠીયાવાડ માં હો😋😋😋
@shastrivijaybhaibhogayta14624 жыл бұрын
ત્યાં વિજયભાઈ છે,,,,ખૂબ પ્રેમ થી જમાડસે...એમને જરૂર મળજો
@pareshdevmurari98385 жыл бұрын
VERY AUTHENTIC GUJARATI - THALI DAHI- AURO BEST
@mukeshdarji80545 жыл бұрын
Good morning.kamleshbhai.jay.mogal
@tarungohil17855 жыл бұрын
Kamleshbhai jai mataji kamleshbhai tame j biji extra vastu test karo cho te thadi ma lai ne test karo to tamari sathe j hoy emne tamaru endhu na khavu pade to khas dhyan rakho apne bija nu endhu na khata hoiye to apne bija ne no khavdavay jai mogal maa
@uttambhaishingala41675 жыл бұрын
Sachi vaat che Kamlesh bhai ni aa aadat bahuj kharab Che badhi item ma ethi chamachhi ghusadi dey Che
@ashishparmar90594 жыл бұрын
Very nice test i eat 3 times there gorvu is best love it
@sumitodedara46004 жыл бұрын
Porbandar best gujrati restorant
@nilusrasoi5 жыл бұрын
Nice video....
@kishandevshibhaisadiya62914 жыл бұрын
Ha Maru porbandar ha
@dhavalahir31805 жыл бұрын
Super video kamlesh bhai 👍👍👍👍
@dharamsalet14965 жыл бұрын
Good video parbadir
@harshadmodh11665 жыл бұрын
Tamara Badhaj video Sara Hoy 6 Tene. Joine. Khubaj Anand. Aave6 Jay Mogal Jay. Hind
@nileshthanki10295 жыл бұрын
Jalsa Baki jay mataji
@samirdangar92144 жыл бұрын
Bhai KHODIYAR HOTEL ma jav near air force station samana Tamne maja avi jase. Guaranteed Plz reply
કેમ છો કમલેશભાઈ મોજ માં હશો બોમ્બે જાવ તો pancham puriwala ની પંચમ થાલી ટેસ્ટ કરજો અને ખીચડીસમ્રાટ ની 0 સેજવાન khichdi સરદારની પાવભાજીઅને aram વડાપાવ અનેpanshikar aahar na સાબુદાણા વડા અને misalpav ટેસ્ટ કરજો ટોપ કોમેન્ટ રીપ્લાય આપજો
@kamleshModiImfoodie5 жыл бұрын
હા જરૂર
@Utsavvbalar5 жыл бұрын
Kamlesh Bhai ghee gol direct khava mate nai pan thalima potane joitu hoy etlu leva mate aapay che jethi aakho bagad na thay jetla ni Dish che etli kimat nu ema ghee hatu
@kamleshModiImfoodie5 жыл бұрын
iam utsav હા જરૂર બીજી વાર હું જરૂર ધ્યાન રાખીશ મોજ આવી કોમેન્ટ ખુબ જરૂરી છે મોજ 9👍🏻😃🙏🏼💐🥰
@rajumodhvadiya70355 жыл бұрын
Maru pan aaj kevanu che jetlu khavay ae thali ma lai levanu rabhu no prasad bagde nahi baki tamara darek video jov chu maja aave che jovani
@rajumodhvadiya70355 жыл бұрын
Tame dahi ola ni recipe no video na moklo
@rajumodhvadiya70355 жыл бұрын
Mari hotal che baroda aavo tyare jarur aavjo ane aek video banaviye
@rajumodhvadiya70355 жыл бұрын
Sudama kathiyavadi restaurant
@ravalnavghan48074 жыл бұрын
Kamlesh Bhai Tamara video jovana bav game Che, pan tamara video Jota j MoMA Pani aavi jay Che Amne pan real ma jamodo
@jayvyasmumbai93104 жыл бұрын
Very cheap n nice tasty.must try.
@jaiminparmar85344 жыл бұрын
Nonvej na vidio bnavo kamesh Bhai
@physicspecharcha72275 жыл бұрын
શુભ પ્રભાત કમલેશ ભાઈ... જય હિંદ
@kamleshModiImfoodie5 жыл бұрын
Harsh Bhatt મોજ 11 👍🏻😃🙏🏼💐🥰
@Aakashodedara12124 жыл бұрын
Nice 🙏
@NileshKumar-dl8sb5 жыл бұрын
Kamlesh bhai it s supreb
@ashvindabhiofficial94655 жыл бұрын
Kamlesh Bhai mumbai jao tiyare sardar pav bhaji no video jarur banavjo jay shree Krishna kamlesh Bhai
@rajanbaraiya32825 жыл бұрын
Very good food dish.....
@merubalas63303 жыл бұрын
હા પોરબંદર ની મોજ હા
@dr.parishapandya6833 жыл бұрын
હું અહી જમી હતી ફૂડ નોર્મલ હતું પણ મને અહીં જમ્યા પછી ઝાડા થઈ ગયા હતા😆😆😆 તમારી જેમ હું પણ અહીં સાંભળી ને આવી હતી 2018 માં. હું અહી અંદર જમી હતી પણ સફરોકેશન બહુ હતું કેમકે ડાઇનિંગ રૂમ અને કિચન બન્ને બાજુ માં એટલે કિચન ની સ્મેઇલ સતત આવતી હતી. પોરબંદર માં રંગબાઈ પાસે શક્તિ પરોઠા પણ સરસ છે. એસ ટી ડેપો પડે ગુરુકૃપા પણ સરસ છે ફૂડ સારું પણ એક વસ્તુ કે જગ્યા બહુ જ ઓછી એટલે કન્ઝસ્ટર્ડ અને ઉપર ની જગ્યા છે પણ ત્યાં નથી જમાડતા.પોરબંદર માં બીજી કનસાર કરીને પણ છે ફૂડ સારું છે ત્યાનું.
@hareshahir1974 жыл бұрын
Good . Kamlesh bhai
@kamleshrabari47445 жыл бұрын
ગૂગલ લોકેશન સાથે અેડરેશ આપો
@ashokpandya1104 жыл бұрын
રાજભા ને ભૂખ્યા રાખતા નહિ તેને ખાલી વીડિયો ઉતરાવ્યા કરતા નહીં રાજભા ખોરાક લેજો ખરેખર ખુબ સરસ આપ બન્ને માહિતી આપો છો ધન્યવાદ
@asmiambaliya57465 жыл бұрын
Kamlesh Bhai ka Kaju factory no video bnvo
@vinubhaibarot41683 жыл бұрын
Very.nice
@ashvindas5 жыл бұрын
જય માતાજી
@Mital-nh8mu4 жыл бұрын
Ramdebhai khuti ahi j jame ana hisabe ame pan tya jamva gya hata khubaj saras jamade che
@ahirheetnakum6825 жыл бұрын
Jay mogal maa Jay sonal maa Jay shree krishna
@mayurijoshi36324 жыл бұрын
kmleshbhai ame aa hotl ma jmi aaviya chiye. pn churmu and dhi odo aana jevo dhare bnto j nthi.
@ayangaming29335 жыл бұрын
Good morning kamles bahi aaje Maro birthday 6 to please wish me 🤗🤗
@kamleshModiImfoodie5 жыл бұрын
zakira bukhari happy birthday 🥳
@kamleshModiImfoodie5 жыл бұрын
zakira bukhari happy birthday 🥳
@ayangaming29335 жыл бұрын
Thank you kamlesh Bhai
@mayurbhimani37395 жыл бұрын
Jay maa mogal Kamlesh bhai
@kamleshModiImfoodie5 жыл бұрын
Mayur Bhimani jay mogal 8👍🏻😃🙏🏼💐🥰
@jivabhaimanat91554 жыл бұрын
Wowww
@shobhnaraj30015 жыл бұрын
V Nice your day.
@ajitthakor36615 жыл бұрын
Jay Mogal maa
@ankitthakor2858 Жыл бұрын
Dhegam aavo janta pakodhi . Jagu dhaal vdhaa..ane pvan. Dhaabbeli . Jod dhar see
@skpatel43494 жыл бұрын
Supper
@sonajoshi35 жыл бұрын
Very nice
@kalpeshbhatt63044 жыл бұрын
Aa hotel ma hu jamyo chhu bov mast banave chhe
@Vrushab834 жыл бұрын
I went this hotel
@jigneshshah27964 жыл бұрын
Kamlesh bhai ta me hotel open karo ta me potej ek brand Bani gaya cho outlet thi chalu karo, hamesha ta ma ne respect
@स्टोरी-श5भ4 жыл бұрын
👌👌👌👌👌👌👍👍👍👍👍
@parmarmukesh32525 жыл бұрын
જય મોગલ કમલેશભાઈ
@kamleshModiImfoodie5 жыл бұрын
Parmar Mukesh જય માં મોગલ 5👍🏻😃🙏🏼💐🥰
@punitbhatt85715 жыл бұрын
Enjoy 😋🤘
@kamleshModiImfoodie5 жыл бұрын
Punit Bhatt 3👍🏻😃🙏🏼💐🥰
@milanjethva73845 жыл бұрын
Kamlesh bhai bv bv sra video muko 6o hu tamra video badha jov 6u maja avi jai 6 bv sru kam 6 tamri Chanel nu kem ke ame koi pn city ma jay tya su khvu e pela tamra video ma joi 6iye