જય માતાજી દાદા ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર બીજુ કે તા.જી.મોરબી ગામ ખેવારીયા 80 ટકા વાવેતર મા 40ટકા નાસ પામીયો છે
@agheralalo2507Ай бұрын
જય શ્રી કૃષ્ણ
@agritechtuitionАй бұрын
જય શ્રીકૃષ્ણ.
@kishorbhaibadresiya5443Ай бұрын
કપાસ ખુબ નુકશાન
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@HarshadKakadiya-et3kvАй бұрын
ખૂબ સરસ માહિતિ આપી સર
@akhaimanondra2850Ай бұрын
Kub saras mahiti aapi saheb 🙏
@gigabhaigohil6652Ай бұрын
Thank you sir
@parmarkhoduba6596Ай бұрын
કપાસવીણી ટાઇમે વરસાદ થયો છે કપાસ પલેર છે। સુરેદ્નનગર જીલો
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@SubhashNariya-dn6mbАй бұрын
Hub sari mahiti aaposo
@ArvidaDavriyaАй бұрын
જયસીયારામ 🌹🙏🌹
@agritechtuitionАй бұрын
જય સીતારામ 🙏🙏
@VashramChouhanАй бұрын
ભાવનગર ના તાલુકા વિસ્તાર માં થોડાક દિવસ માં ખબર પડશે હજુવરસાદ સાલુછે
@PrbatbhaiPathar-w5lАй бұрын
પરબતભાઈપાથરકપાસનુકસાછે
@VeljiPatel-u3fАй бұрын
Sir khub sachi vat
@aniyariyamaheshbhai3216Ай бұрын
નુકસાન ધણું બધું છે
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@r.hdhila6273Ай бұрын
સાહેબ હું કચ્છ જિલ્લા માંથી છું અમારે અહીંયાં 50% કપાસનું ઉત્પાદન થાય એમ છે આભાર
@agritechtuitionАй бұрын
વાવેતર ઓછુ હતુ કે અતિવૃષ્ટીથી નુકસાન થયુ છે ?
@r.hdhila6273Ай бұрын
સાહેબ ગયા વર્ષે આઠ એકરમાં કપાસ હતું અને ચારસો મણ કપાસનું ઉત્પાદન મળ્યું હતું આ વખતે નવ એકર જમીનમાં કપાસ હતું અતિવૃષ્ટિ ના કારણે બસો મણ કપાસ થાય તોય સારું
@r.hdhila6273Ай бұрын
અતિવૃષ્ટિ થી નુકસાન થયું છે સાહેબ
@ZalaSN-r6yАй бұрын
અમારા ગામમાં ખુબજ વરસાદ થયો છે આશરે દસ ટકા જેટલો ઘટાડો થશે કપાસના પાકમાં
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@ambaramharjibhai5773Ай бұрын
અમારે સુરેન્દ્રનગર જિલ્લામાં 70% નુકસાન થયું છે
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@SarvaiyaHardevsinh-zg8xgАй бұрын
મારા તળાજા તાલુકામાં બહુ નુકસાન છે વરસાદ થવાથી કપાસ નો નાશ થયો છે
@manglubhaivala5401Ай бұрын
અમરેલી જિલ્લાના ગામડાઓમાં કપાસ માં ખુબ જ નુકશાન થયું છે માંડ માંડ કપાસ નેં ખેડૂતો એ ખાતર દવા મહા મહેનતે ઠીક ઠીક વળતા પાણી કર્યા અને બરોબર અમુક જીંડવા થયાં અને ફુલ ભમરી આવી ત્યાંરે જ આ વરસાદને કારણે બધા ફુલ ભમરી ખરીગય છે હવે ખેડૂતો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે
@vinubhaisorthiyaАй бұрын
રાજકોટ માં 20 %
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@naranbhaiborsaniya517Ай бұрын
અમારા જુનાગઢ જીલ્લાના માણાવદર તાલુકામાં હાલના વરસાદ થી ખાસ નુકશાન થયુ નથી
@RameshbhaiSitapara-m3dАй бұрын
Suredrnagar gilama pachas taka nukasan
@ramnikbhai4382Ай бұрын
80ટકા.જુનાગઠ.જીલામા
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@soma.vchaudhari106Ай бұрын
વીઘેપાંચ મણનું ઉત્પાદન સાતલપુર તાલુકામાં મળશે
@agritechtuitionАй бұрын
સાંતલપુર ઉત્તર ગુજરાત. એરંડા સ્થિતિ કેવી છે?
@arunpatel969Ай бұрын
Vadodara jillama 80 taka jetali nuksani dekhai chhe Kapasni avako pan let thavani chhe
@DRRokadАй бұрын
50,टका,कपासथशै,राजकोट
@NarshibhaiVekariya-g4nАй бұрын
કપાસપુરો
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@VKSAVALIYA-j5fАй бұрын
અમરેલી જિલ્લામાં 25 ટકાઉત્પાદન avse
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@vinodghodasara646Ай бұрын
મોરબી જિલ્લામાં 45/50%ઉત્પાદન આવશે
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@kalpeshmandaliya849Ай бұрын
Sir dhana no video muko
@DhanjibhaiChauhan-te1evАй бұрын
અમારે ગારીયાધાર પણ નુકસાન છે
@detrojaprafulАй бұрын
Morbi વરસાદ છે
@vishaldabhi6059Ай бұрын
૫૦ ટકા નુકશાન તો પાકુ જ સે હાલની પરિસ્થિતિમાં હવે પછી કેટલુ નુકસાન થાય તે જોવાનુ રહયુ
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@BharatPatel-yj9bhАй бұрын
ખોઙુ્ગામ્ 10% જ ઉત્પાદન આવશે કપાસમાં
@PradipAjadiya-w2tАй бұрын
જુવાર નુ વાવેતર નુકસાન સૈ
@agritechtuitionАй бұрын
આભાર માહિતિ આપવા બદલ. ધન્યવાદ.
@patelmubarak6922Ай бұрын
Bharuch Jilla ma kapas finish 😢
@bharatsinhchauhan5990Ай бұрын
Sayla.talukama 50%.utpadan.avse.d.surendranagar
@ramjibhaidesai9669Ай бұрын
હવે વરસાદ કરતાં નુકસાન મેઘરવો (રેડ) કરશે,૫૦ટકા નુકસાન તો પાકુ
@agritechtuitionАй бұрын
ખુબ ખુબ આભાર માહિતિ આપવા બદલ.
@ranajayrajsinh1796Ай бұрын
લખતર તાલુકામાં ૫૦ ટકા છે કપાસ માં અને તમને જણાવવા નું કે ચીન માં કપાસ ની શું પરીતીતિ છે તેનો વિડીયો બનાવજો
@Gujju_Vlogs_8995Ай бұрын
manavadarma khas nuksan nathi
@lashkarihiteshbhai6715Ай бұрын
🙏🙏पाटणा मालजीना बोटाद 70_80 टका नूकशान थशे🙏🙏
@agritechtuitionАй бұрын
🙏🙏
@ManishKuvadiya-bo3geАй бұрын
આયા નશીતપુર તા.વલ્લભીપુર ના આજુબાજુ ના ગામડા માં પવને આડો પાડ્યા પછી હાલ વરસાદ ચાલુ છે ખૂબ જ નુકશાન થાય એવું લાગે છે
@MILAN560Ай бұрын
Mahuva ma khub bhare varsad se 40 % nuksan
@ashishdangar1447Ай бұрын
સાહેબ અત્યારે મારો કપાસ 100 દિવસ નો છે તો નેનો ડી એ પી નો સ્પ્રે કરાય કે નય
@agritechtuitionАй бұрын
બહુ સરસ સવાલ છે આપનો. પણ થોડી વધારે માહિતિ આપો કે આપે પાયામાં કયુ ખાતર કેટલા માપથી આપ્યુ છે. સો દિવસ થયા છે એટલે વિણાટ પણ થયા હશે એ કેટલા થયા છે. પિયત અનુકુળતાઓ કેવી છે.
@ashishdangar1447Ай бұрын
@@agritechtuition પાયા મા દેસી ખાતર આપેલ અને 45 દિવસે ૨૦:૨૦:૦૦:૧૩ આપેલ છે અને અત્યારે કપાસ મા ખાતર વવાય એવું નથી ચાશ મા જગ્યા નથી અને કાપસ બવ સારો છે પાણી ફૂલ છે ફાલ ફૂલ બવ સરસ છે
@ismailishak3311Ай бұрын
Kutch ma 70% thi 90%😢
@PradipAjadiya-w2tАй бұрын
આપણા કરતાં મહારાષ્ટ્ર વઘુ વરસાદ પડ્યો ત્યાં કપાસ વધુ નૂકશાન થસે
@agritechtuitionАй бұрын
હા. કપાસ વાવેતર વિસ્તારો જ વધારે વરસાદમાં છે!
@gigabhaigohil6652Ай бұрын
50.nukasan.una
@gohilraj2317Ай бұрын
Bhavanagar ma bov nuksan 6e
@Bhavin.bАй бұрын
પાણી થય ગયા એટલે શીયાળુ ઉનાળુ પાક લેવાશે ખોટા રોજડા રો માં નહિતર હાેંગડુભા નય મુકે😂 ઈ કે મારા બેટાઓ વરસાદ પડે તોય તીખા થાય અને નો પડે તોય તીખા થાય
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@AbcAbc-ys6quАй бұрын
90 , taka wakaner dist morabi
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@bhavanbhaiitaliya2686Ай бұрын
Amrelijijjo.sakhpur.30%.
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@yogeshvirani6717Ай бұрын
Junagadh na visavader ma 30 tka
@agritechtuitionАй бұрын
આભાર માહિતિ બદલ.
@rasikkarena2438Ай бұрын
Rajkot upleta vistar ma 50% jevu utpadan nu anuman che
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@hiteshpalsinhАй бұрын
સરેરાશ કપાસ 12 ઉતારા આવશે
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@jagdishbhaiparel785Ай бұрын
Vadora dist ma ek fal gayo
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@bhavypatel1664Ай бұрын
morabi jilama40thi50 taka nuksan che
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@hardasbhaiparmar670Ай бұрын
Lakhtar તાલુકા માં 80 ટકા નુકસાન છે અત્યારે જે veni કરી 2 man વીઘા માં થઇ છે અને 3 દિવસ માં 8 ઇંચ વરસાદ થયો છે જમા ખૂબ નુકસાન છે
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર. સુરેન્દ્રનગર આ વખતે પણ વધારે નુકસાનમાં.
@K_BaraiyaАй бұрын
Dada amare ahiya kapas ma je fal lagel hato te a varsad na raunad ma khari jase Ane nuksani bahuj se dist.rajkot ta upleta 2 divas ma 5 thi 6 inch varsad se Jay dwarkadhish je bhagvan
@agritechtuitionАй бұрын
એટલે કે રાજકોટ જિલ્લો પણ નુકસાનમાં!
@SangarbaViholАй бұрын
30% નુકસાન પાટણ
@agritechtuitionАй бұрын
પાટણ ઉત્તર ગુજરાત. એરંડા મગફળીની સ્થિતિ શું છે?
@jagdishkarena1388Ай бұрын
Upleta 70 taka jevu nuksan se
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@patelmahesh2803Ай бұрын
Shurendranaga ,dhrangdhra 25%nuksan
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@M_r_d_v_202Ай бұрын
Junagadh na BHESAN talika maa kpash mape mele se
@atulbakori6334Ай бұрын
Amare dhoraji upleta baju 30 taka kapas ma nuksan chhe kaka
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ ખુબ ખુબ આભાર. ધન્યવાદ.
@JadejaHitrajsinhmАй бұрын
Amara kapaas bagdi gaya 6e
@agritechtuitionАй бұрын
નુકસાન મોટાપાયે હોવાના સમાચાર મળી રહ્યા છે. માહિતિ બદલ આભાર.
@shadulshekh6107Ай бұрын
Amare surendranagar na sayla taluka ma 37 taka nukasan hatu emay be divas thi varasad na lidhe nukasan vadhse
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@sanjaypatelsomabhaipatel4319Ай бұрын
Chanasma taluka ma 60 Taka nukshani se
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@JagajivanManjiАй бұрын
Sar halvad ma 40 taka avse kapas
@bhagirathsinhjadeja8030Ай бұрын
Rajkot taluka ma koi vartar maiyu nathi kapas no surve thayo nathi 85% nuksan se Jai kisan Jai mataji
@agritechtuitionАй бұрын
સરકારને બધીજ ખબર છે કે ખરેખર કેટલુ નુકસાન ખેડૂતોને છે. અને એટલે જ સર્વે કરવામાં એને રસ નથી!
@ambaramharjibhai5773Ай бұрын
એક એકરે 20થી25 મણ નો ઉતારો આવશે
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@MansukhbhaiGajera-f1iАй бұрын
Kapas.feil
@SubhashNariya-dn6mbАй бұрын
Dhoraji taluka ma 50 tka utpad ghtse
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@RameshChabhadiyaАй бұрын
Motunukasanchhe
@agritechtuitionАй бұрын
પાક ઘટાડો મોટા પ્રમાણમાં થાય એવુ નુકસાન છે.
@sarvaiyajayesh311Ай бұрын
50 % kapas ma nuksani se surendranagar ma
@SajidNoydaАй бұрын
Lalpur talukama 40 tka nuksan
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@raghuvirsinhparmar2557Ай бұрын
Amare surendranagar ma 25 taka utpadan avse
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર. ધન્યવાદ.
@sahbudinmathakiya1044Ай бұрын
Wankaner taluka ma 20 % kpas thase shaheb
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@SureshPatel-fy7vlАй бұрын
Bayad 25/ nuksan
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@SHAKTISINHGOHIL-ck9nsАй бұрын
Surendranagar ma 20 taka nuksanche
@agritechtuitionАй бұрын
ખુબ ખુબ આભાર માહિતિ આપવા બદલ. ધન્યવાદ.
@JiteshVaghАй бұрын
Saheb Gariyadhar panthak ma bov J nukshani che
@agritechtuitionАй бұрын
ખુબ ખુબ આભાર માહિતિ આપવા બદલ. ધન્યવાદ.
@RajnikantPandavАй бұрын
Have to thase ke rese te khabar nathi padti bagdi gayu te utpadan to na aave
@agritechtuitionАй бұрын
બહુજ નુકસાન થયાના સમાચાર આવી રહ્યા છે. આભાર માહિતિ આપવા બદલ.
@abbasbadi5037Ай бұрын
Tankara talukama agotra kapas 7-8 man vighama thay avu lagese saheb
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@vashramsolanki9155Ай бұрын
Rajkot 30%
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@Heer_of_AhiratАй бұрын
Ak to vavetr ochu se ane vrsad na lidhe 20 % no total fer pdi ske utpadan ma
@agritechtuitionАй бұрын
માહિતિ આપવા બદલ આભાર.
@alpeshfateparaАй бұрын
Botad.60.bgaadse
@agritechtuitionАй бұрын
ખુબ ખુબ આભાર માહિતિ આપવા બદલ. ધન્યવાદ.
@PatelRameshbhai-xw2tlАй бұрын
Drangadhara ma 70 taka nukasan se
@agritechtuitionАй бұрын
આપના સુરેન્દ્રનગર વિસ્તારમાં વધારે નુકસાનના સમાચાર મળે છે. માહિતિ બદલ આભાર.