જવ નો ઉકાળો: સવારે 50 ગ્રામ જેટલા જવ 300 ગ્રામ પાણી માં લઈ ને ધોયા બાદ ધીમી આંચે ઉકાળવું પાણી અડધું થાય એટ્લે થોડું ઠંડુ કરી સવારે નરણા કોઠે અને રાત્રિ ભોજન ના 1 કલાક પહેલા પીવું. હાડકાં પોલા થઈ ગયા હોય તેવા લોકો એ 50 ગ્રામ જેટલા જવ ને સ્વચ્છ પાણી માં સાફ કરી 1 ગ્લાસ પાણી માં જવ( 50 ગ્રામ જેટલા) રાત-ભર (12 કલાક) પલાળી રાખો સવારે તેને ધીમી આંચે ઉકાળો. આ ઉકાળા ને 6 કલાક સુધી ઢાંકી ને મૂકી દેવુ. 6 કલાક બાદ ગાળી ને પીવું.
@apnabajar2 жыл бұрын
બહુજ સરસ બહુજ સરસ સર
@tejastranslator21962 жыл бұрын
Savare banavelu paani j ratre pi shakay ke ratre fari thi banavavanu chhe?
@bharatparekh469610 ай бұрын
AAP ni Bhasa khubaj Saumya che.atmavishwas thi bharpur che.dhanyawad.
@kirandave1163 Жыл бұрын
મહાદેવ 🌷🍁🙏🙏🙏🙏🌷🍁
@rddesai8191 Жыл бұрын
બહુ સરસ માહિતી આપી શ્રી રામ
@desaiurmila64422 жыл бұрын
સરસ જાણકારી આપી છે ધન્યવાદ ગુરૂજી 🙏🙏🙏
@SravanVasava-vv2zd11 ай бұрын
Jay Gau Mata Guruji
@rajnikantpatel4763 Жыл бұрын
thank you Jay Heda
@neetanagda65542 жыл бұрын
ખૂબ જ ઉપયોગી માહિતી છે,thank you so much
@jayrajsinhjadeja71202 жыл бұрын
guruji weight vadharva pan upay batao please
@hareshsavaliya30072 жыл бұрын
Khub khub saras mahiti aapo cho tamaro khub khub aabhar
@anujoshi30242 жыл бұрын
Bahuj saras jaankari. Jay ganesh🙏
@payalmehta84792 жыл бұрын
Tamari badaj upay bahu fayadaman che
@ilachauhan46662 жыл бұрын
Thank you for your videos Jay Jay shree ram from UK
@zalavijay14862 жыл бұрын
Jay mataji
@shainashaikh97863 ай бұрын
Vaidyaji mana matha ma rasoli thaecha to ano upay batavjo vinti cha
@mohinisharma31602 жыл бұрын
ખૂબજ સરસ માહિતી છે
@shobhnatanna90712 жыл бұрын
Vandematram 🙏🙏🙏👍
@ketanshah18752 жыл бұрын
Thanks for natural ideas
@jaimahakal40812 жыл бұрын
Very informative video
@kokilashah4691 Жыл бұрын
Vitamin d mate su khavu
@dhanishashah497 Жыл бұрын
Pranam Guruji 🙏🙏🙏 Khub khub dhanyawad, khub saras prayog. You are really a true example of humanity. Please shower your blessings to me and my children 👋My feeling is always the same for you for your each remedy. But one guidance i want, barley water is hard to digest, what to do, please reply urgently 👋
@HarishVaidya Жыл бұрын
જવ નું પાણી આપની શરીર પ્રકૃતિ ને અનુસાર ના હોય તો પ્રયોગ ના કરશો.
@raxapatel38452 жыл бұрын
Nice information
@ushavasava9102 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shilpajoshi64762 жыл бұрын
PIT PRAKRUTI MA JAV NE RATRE PALALINE SAVARE GALI NE PI SHKAY ?
@sushmalakdawalla1546 Жыл бұрын
Can we take pearl barley?
@HarishVaidya Жыл бұрын
આખા જવ ઉપયોગ માં લેવાના છે.
@sushmalakdawalla1546 Жыл бұрын
@@HarishVaidya thanks
@sushmalakdawalla1546 Жыл бұрын
This jav is not doing bloating in stomach . Because it’s heavy than pearl barley.
@dineshpatel58682 жыл бұрын
Thank you....
@poojashah34952 жыл бұрын
Thank you sir
@divyapachigar7576 Жыл бұрын
Paacho corona chaalu thi gayo che toh ena thi bachwa na gharelu upaay moklo
@pranavbachauhan6432 жыл бұрын
Sir....... massa( Warts) ..gardan na bhag par khubaj Thai che...ena mate koi solution batavone....plzzzz
@ilaben83092 жыл бұрын
🙏🙏🙏
@mekshaparmar42222 жыл бұрын
Sir, namste 8 years ni bebi che tene mathu khub dukhe che chasma pan karavi lidha pan mathu mattu nathi tene kabjiyat rahe che koi gar no prayog batavo
@kajalsinroja54942 жыл бұрын
Sir maru weight utaŕava j pan try karu chu te Mari body ne garam pade che Hu thaki gai chuhu su karu k maru weight uterine sakku
@varshamistry43252 жыл бұрын
🙏
@binathakker54662 жыл бұрын
🙏🙏👌👍
@bhavnaupadhyay51072 жыл бұрын
❤️🙏🙏🙏
@manishabendeshani78502 жыл бұрын
Thank u so muchhh
@neetadesai6712 жыл бұрын
🙏🏻 Jav ketla time sudhi ukalvu 🙏🏻
@HarishVaidya2 жыл бұрын
1 મહિનો
@anandbhatasana91072 жыл бұрын
Nice video
@tejastranslator21962 жыл бұрын
Normal vyakti a aa prayog ketla divas ke mahina maate karva joie?
@HarishVaidya2 жыл бұрын
1 મહિનો પ્રયોગ કરવાથી ચોક્કસ ફાયદા થઈ શકે છે.
@dharmpalsinhrathod45362 жыл бұрын
Vitamin B12 ni khami mate kaik keso.
@HarishVaidya2 жыл бұрын
kzbin.info/www/bejne/oIamh52QedGZZq8
@divyapachigar7576 Жыл бұрын
Maari mummy ne kamar thi niche pag ni nas khechaai che koi gharelu upaay moklo
@HarishVaidya Жыл бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ) Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
@sanavadapankaj182 жыл бұрын
લાઈક કરવું પડે
@maheshprajapati69462 жыл бұрын
Modhu 2 varsh thi kadvu j kem rahe chhe. Mare su karvu. Upay batavava vinnati
@HarishVaidya2 жыл бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ) Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
@dishabhatt21422 жыл бұрын
Jv. Ni. Roti. Khae. Sakay ?
@HarishVaidya2 жыл бұрын
હા
@malekkotadia5672 жыл бұрын
વંદે માતરમ્ ketala દિવસ કરાવા નોં ઉપાય
@HarishVaidya2 жыл бұрын
1 મહિનો પ્રયોગ કરવાથી ચોક્કસ ફાયદા થઈ શકે છે.
@risingtheorganicindia63552 жыл бұрын
શીવલીગી નો વિડીયો બનાવજો સર અત્યારે સહેલાઈથી સૌને મળી જશે
@purbiyapravin26122 жыл бұрын
સ્તન કેન્સર માટે ઘરેલું દવા બતાવવા મહેરબાની કરશો ઈ કઇ રીતે ઊપયોગ કરવાનો તે બતાવવા મહેરબાની કરશો
@nandasanghvi8392 жыл бұрын
Jav chhilta vala levana ke sada
@HarishVaidya2 жыл бұрын
ફોતરા વાળા
@bharatitrivedi31052 жыл бұрын
🙏 સંઝે પણ નવેસરથી જવ લઈને ઉકળવા કે પછી સવારના ઉકાળેલું પાણી ચલે? પ્લીઝ માર્ગદર્શન આપવામાં આવે તો ખુબજ આભાર.🙏🙏
@HarishVaidya2 жыл бұрын
સવારે ઉકાળેલું સાંજે ના લેશો આથો આવી શકે છે. દરેક વખતે નવું લેશો.
@sudhavyas9202 Жыл бұрын
ફૉતરા વગર ના જવ ચાલે? જવાબ આપ શૉ
@poojakushwah1422 жыл бұрын
આ શું ઉરિક એસિડ માં પણ કામ કરે છે
@indutejani62922 жыл бұрын
હરીશભાઇ ફોતરાવાળા જવ કે ફોતરા વગરના? ગાળ્યા પછી ફોતરાવાળા જવનું શું કરવાનું? ખૂબ ખૂબ આભાર. આપે બીજો પ્રયોગ બતાવ્યો એ કરવાની છું. હંમેશ માટે આ ચાલુ રાખવાનો? ઓર્ગેનીક હોવા જરૂરી છે?
@HarishVaidya2 жыл бұрын
ફોતરાં વાળા આખા જવ. એક વખત પલાળ્યા બાદ તેનો બીજી વખત ઉપયોગ ના કરશો.
@apnabajar2 жыл бұрын
સર ઢીચણ ના દુખાવા માટે કેટલા ટાઈમ અને દિવસ મો કેટલા વખત પીવો જરા વિસ્તારથી બતાવશો મારા હાડકા એકદમ પોલા કમજોર થઈ ગયા છે સર પછી સર સવારે 6 કલાક બાદ પીવુ. એ સવાર નો નાસ્તો કર્યા વગર પીવુ કે પછી સવારે નાસ્તો કરીને 12 વાગે પીવુ
@HarishVaidya2 жыл бұрын
હાડકાં પોલા થઈ ગયા હોય તેવા લોકો એ 50 ગ્રામ જેટલા જવ ને સ્વચ્છ પાણી માં સાફ કરી 1 ગ્લાસ પાણી માં જવ( 50 ગ્રામ જેટલા) રાત-ભર (12 કલાક) પલાળી રાખો સવારે તેને ધીમી આંચે ઉકાળો. આ ઉકાળા ને 6 કલાક સુધી ઢાંકી ને મૂકી દેવુ. 6 કલાક બાદ ગાળી ને પીવું.