આ કેસેટ મારા બાપુજી ,૪૫ વરસ પહેલા કુવૈત થી લાવ્યા હતા , ત્યારે અમે સૌ પરિવાર જનો ટેપ રેકોર્ડર પાસે બેસીને સાંભળતા હતા, એ આજે સર્ચ કરતા મળી , સાંભળી , અને અપરંપાર -- બેહદ ખુશી થઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન, ❤❤❤❤❤❤
@VirejaKhengar2 ай бұрын
પાર્વતી ની મોજડી , શંકર પાર્વતી ની જૂની વાર્તા ,૪૦ વરસ પહેલા ની છે એ સંભળાવો. ❤❤❤❤❤.
@davejagu15914 жыл бұрын
Kanji bhuta ni varta mukva badal aabhar.
@bhaskarkhimjibhai87644 жыл бұрын
વાહ ( મારી પસંદગીની લોક વાર્તા ) ખૂબ ખૂબ આભાર કરશન બાપુ
@sanjay-ep7ip4 жыл бұрын
saras varta se
@storytaste28532 жыл бұрын
Apani sarswati ne vandan barotji 🙏🙏🙏🙏🙏🙏
@VirejaKhengar2 ай бұрын
બારોટ હીરા ભગા ને પણ સંભળાવો. ❤❤❤❤❤
@baraiyaashvin2714 жыл бұрын
Va va
@जेवीवाघेला3 жыл бұрын
पुरथीराज राठौड़ लोक वार्ता कानजी भूटा बारोट कागडानी करामत लोक वार्ता अपलोड करवा विनंति से
@mahadevahir88764 жыл бұрын
જીથરો ભાભો .. જૂની લોક વાર્તા જે આકાશવાણી ઉપર આવતી તે હોય તો અપલોડ કરવા વિનંતી