આવા ગીતો સાંભળતા જ ગુજરાતી હોવા પર ગર્વ નહીં પણ ઘમંડ થાય છે, આજ તો આપણી સંસ્કૃતિ ની ખાસિયત છે.. હા મારું ગુજરાત હા.. ❤️
@dabhisiddharajsinh20042 жыл бұрын
Yeah Right....
@ajitsinhvaghela79242 жыл бұрын
ગુજરાતી હોવાનું ગૌરવ..💪...
@Mr.__khuman_3022 жыл бұрын
Absolutely right
@nirajcholera51382 жыл бұрын
ગુજરાતી હોવા પર મને ગર્વ છે
@harishpurohit9642 жыл бұрын
Vah Ben Tamara Gujarat ne Amari pan Che Hu Sikkim thi chu
@dilipsagthiya3662 жыл бұрын
આવું ગીત તો આદિત્ય ભાઈ જેવા સાવજ ના કંઠે જ શોભે .. વાહ
@rahulmadhad6062 жыл бұрын
" મમ્મી તમને નહીં સમજાય" આ વાક્ય બોલતા પહેલા હજારો વાર વિચાર કરજો (કરવો), જ્યારે તમને બોલતા નહોતું આવડતું ને ત્યારે માત્ર એને એક ને જ સમજાતું હતું.
@ranjitjadav4014 Жыл бұрын
Yes
@r.indian3 жыл бұрын
આ ગીત સાંભળુ ત્યારે આંખ માંથી પાણી આવી જાય છે...ધન્ય છે મેઘાણી જી ને...👍
@villagelife900 Жыл бұрын
શું સ્વર છે વાહ ગઢવી આહ...વાહ. ....થોડીક વાર તો બસ માંથી ઊભો થઈ જાવ એવું લાગ્યું......જય જય ગરવી ગુજરાત. .......
@diptipatel86455 күн бұрын
જય હો ઝવેરચંદ મેઘાણી 🙏જય હો આદિત્ય 🙏
@user-lb4by5ri3n Жыл бұрын
વાહ કવિરાજ આખોમા આસુ લાવી દિધા શુરવીરો ની યાદ મા
@BDalarsaa75602 жыл бұрын
રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી ની હર્દય સ્પર્શી રચના... કવિ શ્રી ને પ્રણામ
@yagnikdhameliya63323 жыл бұрын
આપણા મેઘાણી જી ના શબ્દો અને આદિત્ય ગઢવી જી ના સ્વર 🔥🔥🔥
@MY_ART2063 жыл бұрын
પણ સંગીત નથી બરાબર... આ રીતની રચનાઓ માટે સંગીત પણ અલગ જ હોવું જોઈએ...
@ashvinpandyavlog53502 жыл бұрын
Jjn
@ajitsinhvaghela79242 жыл бұрын
@@MY_ART206 right
@jaydipbalasara16752 жыл бұрын
0lLllLlLllllllLll0
@r.indian3 жыл бұрын
મારી જનની ના હૈયા માં પોઢંતા પીધો કસુંબીનો રંગ... ધન્ય છે મેઘાણી જી ને... ધણી ખમ્મા બાપ
@nitusoni8351 Жыл бұрын
Proud to be Gujarati❤️
@DhruvPatel-oj2jc Жыл бұрын
વાહ કવિરાજ વાહ. 21 મી સદીનો મેઘાણી.
@keyurpatel49702 жыл бұрын
Proud of our culture 😊 ☺️❤️
@valadixitad72713 жыл бұрын
Javerchand meghani sir nu aa song Aaditya gadhvi na sur ma sambhl ta ritsir na ruvada ubha thai jay ho baki sacho kasumbi no rang ✌️😍👌🤗🌹jay jay garvi gujrat 🌹
@Varun_solanki_20082 жыл бұрын
Mari coment jove Ane like kare ena ma bap 100 arsh jive 🙏 evi mari duva 🙏
હંમેશા ગુજરાતી હોવાનો ગર્વ..... જય જય ગરવી ગુજરાત ❤
@kiranvala2252 жыл бұрын
जियो આદિત્ય..........🙌🙌🔥🔥🔥🔥
@kumarrishav77219 ай бұрын
I'm not gujrati , but this song hits hard in heart and mid !!! Big fan of you sir ' Sir aditya gadhvi '❤
@khakhilovers2108 Жыл бұрын
I proud of my culture ❤️
@shaileshkiri6174 Жыл бұрын
Wah aadiya bhai gadhvi.. sunder voice....che...
@parsottambhaiparmar4524 жыл бұрын
Moj aaav gai hooooo vala,,👌👌👌👌👌✌️✌️✌️✌️✌️✌️✌️✌️
@arpitdarji86153 жыл бұрын
I feel very motivated after hear this song
@Mahesh_mojilo_1020Ай бұрын
જય હો ગરવી ગુજરાત..........❤
@jayloves6497 Жыл бұрын
Aa song mara college na first semester ma bhanva ma ayu hatu i love this song❤❤
@jskjsk554 жыл бұрын
we must also think what pain suffer by our Shahid families..Who suddenly lost their beloved family member as brother, Father, Husband, Son as as sister while fighting against enemies to protect you m people of India and @t one can repay scarification made by them.. YAd Unhe Bhi KErlo Jo LOt KA GHer NA Aya.. Jay Hind.