હું સર્ચ કોઈ બીજું ગીત કરતી તી, ને મને આ ગીત મળી ગયું પણ સાંભળી ને બોવ જ મજા આવી ગયી હો .... એમાં પણ ગાયક તો આદિત્ય ગઢવી જ નીકળ્યા એટલે & આ ગીત કૃષ્ણ ભગવાન નું 6 એટલે સાંભળવાની મજા પડી ગયી❤
@arvind_sir__ahir3 жыл бұрын
Jay Shree krishna . . . . . . . ! Very nice by aditya gadhavi jjjji . . . . . ! 👍👍😍
@Viral_arts_and_handicrafts3 жыл бұрын
jay ho 🤗 આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ
@krishdesai98886 ай бұрын
Jay Ramdev❤ Jay Dwarkadhish❤
@pruthvirajking365011 ай бұрын
Radhe Radhe ✨
@myomsworld79622 жыл бұрын
Bau ochha likes chhe...just awesome
@jidiyadharmesh77802 жыл бұрын
adityabhai is real gujarati singer............................
@pravinkhadiya5794 Жыл бұрын
My favorite song🎵🎵🎵🎵 good avaj
@proudofindia11983 жыл бұрын
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ આ કેડો મેલો પાતળિયા ભગવાન જો આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો આ અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો આ નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ