No video

ખેતીમાં જીપ્સમ(ચિરોડી) ખાતર ની ઉપયોગીતા વિશે માહિતી | Gypsum ના ફાયદા | kheti mahiti in gujarati

  Рет қаралды 35,767

farmers info

farmers info

Күн бұрын

ખેતી વિશે માહિતી જીપ્સમ (ચિરોડી) ના ઉપયોગ વિશે માહિતી / kheti mahiti ma જીપ્સમ નો જુગાડ Gujarati
.
ફેસબુક ગ્રુપમાં જોડાવા માટે નીચે ક્લીક કરો 👇👇👇
www.facebook.c...
whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે ક્લીક કરો 👇👇
www.facebook.c...
આપણી GJG 32 અને કાદરી લેપાક્ષી K1812 વિશેનો તફાવત 👇👇👇
• મગફળી કાદરી લેપાક્ષી K...
.
નમસ્કાર ખેડૂત મિત્રો🙏
.
આપણી આ ચેનલ Farmers Info માં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે.
.
આપણી આ ચેનલ માં દરરોજ નવા નવા બીયારણ તેમજ લસણ, ડુંગળી અને કપાસ વગેરે પાકોના ભાવ આગામી દિવસોમાં વધશે કે ઘટશે અને ગુજરાતનાં તમામ મોટા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ મુકવામાં આવે છે.
.
આપણી આ ચેનલ ચાલુ કરવાનો એક માત્ર ઉદ્દેશ્ય ખેડૂતોની મદદ કરવાનો છે.
.
કેમ કે ખેડુતોને છેતરવા વાળા આજના જમાનામાં ઘણા બધાં હોવાથી ખેડુતોને બિયારણ તેમજ અન્ય ખેતી ને લગતી તમામ માહિતી સચોટ મળે એવો અમારો ધ્યેય છે.
.
તો આપની આ ચેનલ Farmers Info ne subscribe કરી બાજુનું બેલ 🔔 નું બટન જરૂરથી દબાવી લેવું.
સાથે સાથે તમારા તમામ વોટ્સએપ ગ્રુપ મા વીડિયો શેર કરવો જેથી કરીને અન્ય ખેડૂત મિત્રોને પણ ફાયદો થાય.
.
તમારા જે કઈ પણ પ્રશ્ન હોઈ તે તમે કૉમેન્ટ કરી જણાવી દેજો.
.
ખેતી નો જુગાડ
ખેતીમાં જીપ્સમ (ચિરોડી) વિશે માહિતી
Kheti mahiti in Gujarati
Gypsum importance
Gypsum uses
Gypsum advantage
Where we get gypsum
How to get gypsum
How to use gypsum in farming
When we use gypsum in our farm
કેલ્શિયમ સલ્ફર
Calcium sulfate
Farmers info
ખેતી મારી ખોટ
.
Your Queries:
⭕કાદરી મગફળી K ૧૮૧૨ વિશેની સંપુર્ણ માહીતી.
• kadri lepakshi k1812 મ...
⭕ કપાસના ભાવ આગામી દિવસોમાં વધશે કે ઘટશે?
⭕ ડુંગળીની બજાર આગામી દિવસોમાં કેવી રહેશે?
⭕ Divyashakti ની new chilli Shakti 51 ના બીયારણ વિશેની સંપુર્ણ જાણકારી
• Divyashakti New Chilli...
⭕ કપાસનું બીયારણ પ્રભાત seeds નવાબ વિશેની સંપુર્ણ જાણકારી
• Bt kapas biyaran prabh...
⭕Lasan na bajar bhav વિશેની સંપુર્ણ જાણકારી
💠 ઉપરના બધાં વિડિયો આપણી ચેનલ #FarmersInfo માં મૂકેલા છે.
.
Attribution:
Music from KZbin audio library
Music by The Stoic
.
વીડિયો જોવા બદલ આભાર 🙏🙏🙏
This video is only for education purpose.

Пікірлер: 91
@RatilalpansaraRatilal-bj8vj
@RatilalpansaraRatilal-bj8vj 3 ай бұрын
શુ ભાવ છે
@rajaarachel9382
@rajaarachel9382 2 жыл бұрын
જયજવાન જયકીસાન
@chiragjbhanderi1568
@chiragjbhanderi1568 3 жыл бұрын
Jay jawan jay kisan
@janakpatel919
@janakpatel919 3 жыл бұрын
Jai javan jai Kisan
@khadpiplinikheti9857
@khadpiplinikheti9857 2 жыл бұрын
તમારો અભ્યાસ સુ છે
@harshadpatel9014
@harshadpatel9014 3 жыл бұрын
ગુડ માહિતી છે વેરીગુડ...
@lakhmankhodbhaya1490
@lakhmankhodbhaya1490 3 жыл бұрын
વાહ ખૂબ સરસ માહિતી...
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
આભાર લખમણભાઇ 🙏
@kirandesai7321
@kirandesai7321 2 жыл бұрын
બટાકામાં કેટલો ૨૩ ગુઠા માં જીપસન નાખવુ
@dipkumar2003
@dipkumar2003 2 жыл бұрын
Yes, improve and impressed
@RajnikSarviya
@RajnikSarviya 5 ай бұрын
❤❤
@jadejarajendrasinh7378
@jadejarajendrasinh7378 3 жыл бұрын
Ok
@NitinPatel-wi6lr
@NitinPatel-wi6lr 2 жыл бұрын
Sugarcane Ma Kevi Rite Khatr Vsprvu Te Janva Vinnti Thanks Motabhai.
@chandubhaipansuriya6179
@chandubhaipansuriya6179 4 ай бұрын
જીપષગ ખાતર કીયા મળશે ભાઈ જામનગર મા
@krunalnvankar5203
@krunalnvankar5203 Жыл бұрын
👌
@NaimishChavda126
@NaimishChavda126 3 жыл бұрын
Super bhai
@rajeshjoshi1328
@rajeshjoshi1328 2 жыл бұрын
સરસ માહિતી આપેલ છે પરંતુ જીપ્સમ ક્યાં મળે તે સાચી માહિતી આપવી અને પીએચ આક કઈ રીતે ખબર પડે
@ishwarpatel167
@ishwarpatel167 19 күн бұрын
પી એ ચ એટલે શું એ માહિતી આપો પટેલ ઈશ્વર મંગેશ પટેલ સદગવાણ જયસ્વામિનારાયણ🙏🙏
@chandreshhirpara5333
@chandreshhirpara5333 3 жыл бұрын
Nice
@heetpatel3252
@heetpatel3252 2 жыл бұрын
જમીન નું ટેસ્ટ ગુજરાત માં મફત કયાં કરી આપે છે તે અંગે જાણકારી આપવા વિનંતી
@yuvrajsinhvaghela9680
@yuvrajsinhvaghela9680 Жыл бұрын
ઇફ્કો ની મંડળીમાં કરી આપે છે
@somabhaivanghani2098
@somabhaivanghani2098 3 жыл бұрын
સલ્ફર ભાવ શું હોય છે ને કેટલા કિલો ના પેકિંગ માં મળે છે ભગવાન ખાશ જવાબ આપજો
@raj132patel
@raj132patel 2 жыл бұрын
350 thi450 3 kg packet
@raj132patel
@raj132patel 2 жыл бұрын
2 vige 3 kg
@parmarsumatsinh852
@parmarsumatsinh852 2 жыл бұрын
સુમતસીહ
@bhurabhaimali1006
@bhurabhaimali1006 6 ай бұрын
પીયત લેવલ નો વિડિઓ બનાવી ને મૂકો
@chimanbhaidevdasbhai384
@chimanbhaidevdasbhai384 2 жыл бұрын
Junagadh ma gypsum 50 kg ni beg kya male chhe mahiti aapko you are replay.
@ratilalgarasiya6255
@ratilalgarasiya6255 6 ай бұрын
gujrat ma kya malshe
@arpitlad9138
@arpitlad9138 Жыл бұрын
Sugarcane શેરડી માં નાખી સકાઇ?
@gaurishankarbhaithanki648
@gaurishankarbhaithanki648 3 жыл бұрын
P H value no video banavjo
@global_farming_
@global_farming_ 3 жыл бұрын
Jipsum ne chhaniya khatar ma mix kari sakay?
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
chhaniyu khatar garam hoy etle 1 week no samay rakhvo bey vache
@jayuparmarjayuparmar3295
@jayuparmarjayuparmar3295 2 жыл бұрын
Gypsam magfadi na ubha pak ma nakhvathi kai faydo kare ke n kare?
@hothigami3928
@hothigami3928 2 жыл бұрын
લબોટરીકયાકરાવવી ખેતરની માટી કેટલી જગાએથી લેવી એચ કેટલોઆવતે જણાવછો
@krunalnvankar5203
@krunalnvankar5203 Жыл бұрын
Xhar vari Jamin ma shu nakhvu?
@mohibbadi7833
@mohibbadi7833 2 жыл бұрын
Kai jaminma vaapri sakay ?
@kantilalvadoliya4531
@kantilalvadoliya4531 2 жыл бұрын
Jipasn 1 veghe ketlu nakhvanu
@divyeshkher557
@divyeshkher557 3 жыл бұрын
Sir મગફળીમાં flowering સમયે gypsum api શકાય
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
ha aapi શકાય
@divyeshkher557
@divyeshkher557 3 жыл бұрын
@@farmersinfo phospho gypsum hectre ma કેટલું આપવું
@divyeshkher557
@divyeshkher557 3 жыл бұрын
@@farmersinfo મગફળી બળી જાય એવી કઈ સાઇડ ઇફેક્ટ તો ના થાય ને
@ranchhodbarvadiya7167
@ranchhodbarvadiya7167 3 жыл бұрын
2700 TDS 9 PH પાણી છે તો બીટી કપાસ મા સુ સાર વાર કરવા ની?
@solankivipulsolanki6305
@solankivipulsolanki6305 3 жыл бұрын
Ph kaie rit thi chek karay
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
માટી નું સેમ્પલ લઈ નજીકની કૃષી યુનિવર્સિટી માં જાવ એટલે ચેક કરી આપે
@solankivipulsolanki6305
@solankivipulsolanki6305 3 жыл бұрын
Ok thanks
@vanarb.k8925
@vanarb.k8925 3 жыл бұрын
Aapne gipusme magfali 30 Divas ni to atyare nakhi sakay
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
ha
@liladharbhaipansuriya5810
@liladharbhaipansuriya5810 3 жыл бұрын
Kya malhse
@chiragjbhanderi1568
@chiragjbhanderi1568 3 жыл бұрын
Khub saras Ha ph no video bnavo 🙏
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
ok બનાવી આપશું
@naturalvillagewithalpesh9130
@naturalvillagewithalpesh9130 3 жыл бұрын
pH banavo
@parsaniamanganlal3104
@parsaniamanganlal3104 2 жыл бұрын
P h આંક વિષે સમજાવશો.
@parsaniyachandresh9564
@parsaniyachandresh9564 3 жыл бұрын
Ph valyu kya check tay che
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
નજીકની કૃષી યુનિવર્સિટી માં માટી નું સેમ્પલ લઈને જાવ એટલે કરી આપે
@somabhaisindha9616
@somabhaisindha9616 7 ай бұрын
Kya-male?
@karan9739
@karan9739 Жыл бұрын
એક એકર માં કેટલી જિપ્સિમ્ ની બેગ નાખવી ???
@vishalbaraiya2021
@vishalbaraiya2021 2 ай бұрын
પી એ આક એટલે શુ
@bhaveshkhodbhaya8737
@bhaveshkhodbhaya8737 3 жыл бұрын
P h su se janavo
@chaudharymukesh618
@chaudharymukesh618 Жыл бұрын
PH એટલે શું છે
@chudasamaviramdevsinh2978
@chudasamaviramdevsinh2978 Жыл бұрын
Ph vise janavso
@vipulahir2141
@vipulahir2141 3 жыл бұрын
Jipsum no su bhav hoi chhe
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
100 ni andar mali jase
@lakhanmalgaya9957
@lakhanmalgaya9957 3 жыл бұрын
राम राम जी जय जवान जय किसान खंडवा जिला मध्य प्रदेश लखन लगाया कृपया अपने मोबाइल नंबर दे
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
jai jawan jai kisan
@khuntiajay1123
@khuntiajay1123 3 жыл бұрын
Ph +vidio bnavjo ne
@sarvaliyadilip9814
@sarvaliyadilip9814 Жыл бұрын
હાલના સમયમાં જિપ્સમ ક્યાં મળે
@ramdepathar1296
@ramdepathar1296 2 жыл бұрын
P H su chhe sir
@farmersinfo
@farmersinfo 2 жыл бұрын
video banavelo chhe ph by farmers info લખો એટ્લે આવી જશે
@vipulahir2141
@vipulahir2141 3 жыл бұрын
PH su chhe janavo
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
ok banavi aapsu
@dipakpatel9971
@dipakpatel9971 2 жыл бұрын
phr no vedio
@ashvinkalariya5946
@ashvinkalariya5946 Жыл бұрын
PH આક વિષે જણાવા વિનંતી
@omahir104
@omahir104 3 жыл бұрын
Kelshiyam khavana cuna ma na hoi saheb
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
ha
@ramjibhaighoghari5733
@ramjibhaighoghari5733 2 жыл бұрын
પીએસ આક એટલે શૂ
@viramthakor4646
@viramthakor4646 Жыл бұрын
p h samjavo
@bharatmori577
@bharatmori577 2 жыл бұрын
મારે કેસર કેરી નો બગીચો છે તેમાં ઉપીયોગ કરી શકું તે માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો
@mayurpatel397
@mayurpatel397 2 жыл бұрын
Ph ank ni mahiti aapo
@m.ssaiyad1037
@m.ssaiyad1037 2 жыл бұрын
પીએચ એટલે શુ તેની માહિતી આપસો
@hakabhaisakariya385
@hakabhaisakariya385 Жыл бұрын
PH
@mayursinhchudasama9206
@mayursinhchudasama9206 3 жыл бұрын
Ph ni mahiti apo
@dineshbhaibharwad3910
@dineshbhaibharwad3910 2 жыл бұрын
P h માહિતી આપો
@jasmatbhaivekriya2988
@jasmatbhaivekriya2988 Жыл бұрын
P h r aetle shu teni mahiti aapo tatha tamaro mo number aapo
@jasmatbhaivekriya2988
@jasmatbhaivekriya2988 Жыл бұрын
P H
@hiteshayar1109
@hiteshayar1109 Жыл бұрын
ph no video muko
@kaushikbabriya169
@kaushikbabriya169 2 жыл бұрын
Tmara mo nabar aapo
@becharbhai289
@becharbhai289 4 ай бұрын
Jipsam.maltunati.sa bsidimaltinati.
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 20 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 11 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
जिप्सम के फायदे
10:24
Amit Bhatnagar Classes
Рет қаралды 46 М.
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 20 МЛН