ખેડૂતની સફળતા અને જમીનની સમૃદ્ધિ માટે - નેચર ગ્રોથ દાણાદાર ખાતર!

  Рет қаралды 41

Harekrushna FarmTech

Harekrushna FarmTech

9 күн бұрын

ખેડૂતની સફળતા માટે શ્રેષ્ઠ ગુણવત્તાવાળું ખાતર - નેચર ગ્રોથ દાણાદાર!
100% ઓર્ગેનિક | પર્યાવરણની સુરક્ષા | શ્રેષ્ઠ ઉપજ
બનાવટ:
👉🏻 દેશી ગાયના છાણિયું ખાતર: દેશી ગાયના છાણિયું ખાતરની ખાસ ફોર્મ્યુલેશન
જમીન માટે પૌષ્ટિકતાનું શ્રેષ્ઠ સ્ત્રોત છે.
👉🏻 ગૌમૂત્ર અને જૂની છાશ: પાકની વૃદ્ધિ માટે ખાસ રીતે દ્રાવણરૂપ માં ગૌમૂત્ર અને
છાશ ઉમેરાયેલું છે.
👉🏻 દિવેલી, લીંબોળી, તંબાકુ દાળ, અને શેરડીનો કચરો: આ કુદરતી ઘટકો
જમીનની જંતુઓ અને રોગો સામે પ્રતિકારક છે અને પાકના વિકાસમાં મદદ કરે
છે.
👉🏻 ડીકમ્પોઝડ બેક્ટેરિયા, રાખ, અને મરધાની ચરક: આ બેક્ટેરિયા છોડની મૂળ
પ્રણાલીને મજબૂત બનાવે છે, જમીનને સુધારે છે અને પાકની પોષકતામાં વધારો
કરે છે.
લાભો:
👉🏻 મજબૂત છોડ અને વધુ ઉપજ: નેચર ગ્રોથ દાણાદાર ખાતર પાકના છોડને
મજબૂત બનાવે છે, જે ઉપજમાં વધારો કરાવે છે અને શ્રેષ્ઠ પાક પ્રદાન કરે છે.
👉🏻 ઉચ્ચ ગુણવત્તાવાળું પાક: પાકની પૌષ્ટિક્તા, સ્વાદ, કદ, અને સંગ્રહશક્તિમાં
નોંધપાત્ર સુધારો થાય છે, જેનાથી વધુ તંદુરસ્ત અને પોષક ભોજન પ્રાપ્ત થાય છે.
👉🏻 જમીનની રોગપ્રતિકારક શક્તિ: આ ખાતર જમીનના રોગો, જેમ કે કૃમિની ગાંઠ,
સુકારો, અને ફૂગ જન્ય રોગો સામે રક્ષણ આપે છે.
👉🏻 અલસીયાની વૃદ્ધિ: આ ખાતર જમીનમાં રહેલા અલસીયાને પ્રવાહી સ્વરૂપે
પરિવર્તિત કરે છે, જે પાકના વિકાસ માટે મહત્વપૂર્ણ છે.
📞 સંપર્ક કરો:
📞 કસ્ટમર કેર નંબર: 9099983462
હરેકૃષ્ણ ફાર્મ ટેક (બાબરા)
.
.
#farmlifestatus #harekrushnafarmtech #organicfarming #sustainableagriculture #naturalgardening #farmtotable #HealthyHarvest #greenliving #agriculture #organicfarming
#rajkot #india #chemicalfree #organicfarm #organicfertilizer
#organization#farming #farmer #farmlife #jaivikkheti #carbonicfertilizer #LiveOrganic #organicgujarat #organicfarming #organiccountry #organictertilizers#organictertilizermanufacturer
#organicgardening #organicproducts #organic #chemicalfreefarming
#village

Пікірлер
SAVE App Projects   MD Talk 09 10
13:25
Save App
Рет қаралды 275
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 68 МЛН
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 10 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 97 МЛН
Sustainable Agriculture Practices
6:39
Indo-German Biodiversity Programme
Рет қаралды 19 М.
TRIL Aims For $1 Billion Revenue In Next 3 Years | NDTV Profit
23:16
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 68 МЛН