પાણી । Khajur Bhai VLOGS | Nitin Jani | Janidada Foundation | Seva | Water | Save Water | Support

  Рет қаралды 662,695

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Күн бұрын

Пікірлер: 1 400
@VIKU-PEDIA
@VIKU-PEDIA 2 жыл бұрын
નીતિનભાઈ આપ જેવા મુખ્યમંત્રીની ગુજરાતને જરૂર છે...તમારા માટે શબ્દો ઓછા પડે..
@કિરણરબારી-ણ8ડ
@કિરણરબારી-ણ8ડ 2 жыл бұрын
Hii
@hardiksinhparmar1437
@hardiksinhparmar1437 2 жыл бұрын
💯
@કિરણરબારી-ણ8ડ
@કિરણરબારી-ણ8ડ 2 жыл бұрын
અમારેરોડબનાવોછેતમેહેલપકરસો
@RamJi-sy8fk
@RamJi-sy8fk 2 жыл бұрын
સાચી વાત છે
@HemantAvasare-y2m
@HemantAvasare-y2m 9 ай бұрын
I like your comment future CM
@JAY_HO_1234
@JAY_HO_1234 2 жыл бұрын
લાખો મરજો પણ લાખોનો તારણહાર કદી ના મરજો;ઈશ્વર તમારી આખી ટીમને ખૂબ જ આયુષ્ય અર્પે🙏
@thakorgunpal230
@thakorgunpal230 2 жыл бұрын
ભગવાન તમને ઘણું બધું આયુષ્ય આપે એવી પ્રાર્થના
@navneetpatel3077
@navneetpatel3077 Жыл бұрын
ખુબ સરસ ભગવાન ખજૂરભાઈ ની ટીમ ને ખુબ હિમ્મત અને આશીર્વાદ આપે
@dalsukhk3692
@dalsukhk3692 2 жыл бұрын
ખૂબ આનંદ થાય છે ખજુર ભાઈ તમારો આ માનવતા પ્રેમ જોયને જય મોગલ માં તમારી સદાયને માટે મેર કરે જય ગિરનારી🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravirajstudio8242
@ravirajstudio8242 2 жыл бұрын
ખૂબ આનંદ થયો ખજુરભાઈ તમારો મનુષ્ય પ્રેમ જોઈ આંખ પણ ભીની થઈ જાય😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏 જય માતાજી
@poonamkhadiyapoonamkhadiya5285
@poonamkhadiyapoonamkhadiya5285 2 жыл бұрын
વાહ મારા ખજુર ભાઈ મારે ભાઈ નથિ હું તમને મારા ભાઈ માનું છું મારો એક ભાઈ હતો ઈ પણ ભગવાને લયલિધો તમે મારા ભાઈ બનછો
@naikketan8686
@naikketan8686 2 жыл бұрын
સરકારે થોડી શરમ કરવી જોઈએ જે કામ સરકારે કરવુ જોઈએ ઍ કામ નિતીનભાઇ કરી રહ્યા છે. સાચ્ચે વિકાસ ગાંડો થઈ ગયો છે. . God bless you motabhai
@ભારતમાતા
@ભારતમાતા 2 жыл бұрын
તમારી માનવતા ને ધન્ય છે ભૂદેવ...🙏🙏🙏
@patnikiran533
@patnikiran533 2 жыл бұрын
નિતીન ભાઈ દિલ થી સલામ તમને અને તમામ તમારી ટીમ ને જય ગરવી ગુજરાત
@hariyanishobhana553
@hariyanishobhana553 2 жыл бұрын
આ પરિસ્થિતિ જોતા મે મારી જાત ને એવું નક્કી કર્યું કે, હવે થી હું પાણી નો ખોટો બગાડ નહી કરુ 🙏🙏🙏🙏
@Chaloghumnechale
@Chaloghumnechale 2 жыл бұрын
જળ એજ જીવન છે. તમે એમને પાણીના નામે નવું જીવન આપ્યું છે. ખૂબ ખૂબ આભાર જાની બ્રધર્સ❤️❤️❤️❤️❤️
@chhellibenchvalo773
@chhellibenchvalo773 2 жыл бұрын
Whah khajurbhai wah તમે હંમેશ લોકો ની મદદ કરતા હોવ છો તેથી અમને પણ સારા કામો કરવાનાં વિચારો આવે છે
@ravishingala4465
@ravishingala4465 2 жыл бұрын
વાહ નીતીનભાઇ ભુખે કો ભોજન તરસે કો પાણી તમે ભાઇ તુલસી દાસ ની વાણી નેં સાર્થક કરી જય સીયા રામ
@mukeshbhaiahir3482
@mukeshbhaiahir3482 2 жыл бұрын
વાહ ખજૂરભાઈ ધન્ય છે તમને પાણીનો પ્રશ્ન સોલ્વ કરી દીધો ધન્ય છે તમને 🙏 જય દ્વારકાધીશ ખજૂર ભાઈ 🙏🙏🙏
@balvantpurimahantshri4388
@balvantpurimahantshri4388 2 жыл бұрын
Dhany vad khajur bhai bhudev ne Ane tamara staff ne kad vali bapu na jay girnari
@rekhabennimavat5150
@rekhabennimavat5150 2 жыл бұрын
વાહ બહુ સરસ કામ કરો છો . નિતિન ભાઈ, તરૂણ ભાઈ,તથા તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન છે.તરસ્યા ને પાણી આપો છો તે બહુ પુન્ય નું કામ છે.ઈસ્વર તમને અને તમારી ટીમ ને ખુબ સારી તંદુરસ્તી આપે અને તમે સારા કામ કરતા રહો.
@sanjaygohilbhavanagar1762
@sanjaygohilbhavanagar1762 2 жыл бұрын
ધન્ય છે આવા વિરલાઓ ને🙏🙏🙏❤️
@MrRohit19
@MrRohit19 2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર ખજૂરભાઈ તમે ખુબજ સુંદર કામ કરી રહ્યા છો અમારા તાલુકા સુધી આવી ને આવી અદ્ભુત મદદ કરી એ બદલ અમો તમારા આભારી છીએ. 🙏🏻🙏🏻🙏🏻💐💐💐
@14__73
@14__73 2 жыл бұрын
ધન્ય સે તમને ખજુર ભાઈ 🙏🙏🙏🙏🙏🙏 ખુબ આભાર માન સન્માન ખજુર ભાઈ તમને ને તમારી ટીમ બો સરસ કામ કરી રહ્યા છો ધન્યવાદ સે ખજુર ભાઈ
@HarshPatel-vr7vw
@HarshPatel-vr7vw 2 жыл бұрын
બહું જ સારું કામ કરો છો ખજૂર ભાઈ તમે જે કામ કરો છો એ કામ દરેક માણસ ના કરી શકે હો ભગવાન તમને અને તમારા પરિવારને અને તમારી ટીમ ને ખુબ ખુશ રાખે
@gamitsejal4286
@gamitsejal4286 2 жыл бұрын
Lakh lakh vandan khajurbhai and your team's for great work in the world . God bless you sir.
@kpthakor437
@kpthakor437 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 khajurbhai..તમારી...જનનિને..નમસ્કાર..માતા..પિતાના..ને..મારા..નમસ્કાર..સેલ્લે..ખજૂર્ભાઈને..નમસ્કાર🙏🏻🙏🏻🙏🏻
@harkishandave23
@harkishandave23 2 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ ને કે લોકોની બધી જ પરિસ્થિતિ માં લોકોની મદદ કરવા માટે નો પ્રયત્ન કરે છે ધન્ય છે ખજૂર ભાઈ ને ❤️❤️🙏👍👍❤️❤️
@harshpatel16523
@harshpatel16523 2 жыл бұрын
નીતિનભાઈ & ટીમ ને ખુબ ખુબ અભિનંદન કે તમે આવું સરસ કાર્ય કરી ને ગામ ના લોકો ને ઉપિયોગી થયા. તમે આ વીડિયો માં કીધું એમ ગુજરાત & મહારાષ્ટ્ર બોર્ડર પર આ ગામ આવેલું છે એટલે અહીંયા બને રાજ્ય ની સરકારી એક બીજા ના માથે બધું નાખી દેતી હસે આ વીડિયો બને તો ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ ને અને જીતુભાઈ વાઘણી ને પણ બતાવજો જેથી ગામ નો વિકાસ થાય આવા બીજા ગામો પણ છે કે જયાં રાજ્ય ની સરહદ ના લીધે કોઈ વિકાસ થતો નથી અને પ્રાથમિક જરૂરિયાત પણ પૂરી થતી નથી તૈયા તમે અને તમારી ટીમ એ પોચી ને બેઉ સારૂ કામ કરીયું તમે બહુ સેવાભાવી લોકો છો. ભગવાન તમારી અને તમારી ટીમ નું આયુષ્ય વધારે એવી પ્રભુ શ્રી હનુમનજી ને પ્રાથના કરું છુ જય શ્રી કૃષ્ણ & જય શ્રી રામ.
@jayvadaliya2396
@jayvadaliya2396 2 жыл бұрын
આ છે ગુજરાત મોડેલ ની સાચી હકીકત જાની સાહેબ તમને ધન્ય છે જે કામ ગુજરાત સરકારે કરવુ જોઈએ તે તમે કરો છો👍👍👍👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🙏
@XYZTHIGS
@XYZTHIGS 2 жыл бұрын
Right bro
@dineshchauhan3252
@dineshchauhan3252 2 жыл бұрын
Vah khajur bhai dhany che tamne ne tamari aa niswarth seva ne , ma bhagvati tamne jaju aape bhai ,🙏🏻🙏🏻🙏🏻
@JR-BAJUD
@JR-BAJUD 2 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ભાઈ 😭 ખરેખર ખજુર ભાઈ મારા દિલમાં વસી ગયા છો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@marukana9501
@marukana9501 2 жыл бұрын
Khajur bhai tame bhagvan no rup s Cho bhai tnx aatli madad karva mate
@r.k.4928
@r.k.4928 2 жыл бұрын
કરોડો રૂપિયા ની ગ્રાન્ટ નો સદુપયોગ થાય તો આ પરિસ્થિતિ નો ઉંદભવે ધન્યવાદ ખજૂરભાઈ ની ટીમ ને 🙏
@shravankumarsadhu1989
@shravankumarsadhu1989 2 жыл бұрын
કરોડો ની ગ્રાન્ટ ને ભ્રષ્ટાચારથી ભુખી ઉધઈ કોતરી ખાય છે...
@MIXMAKER108
@MIXMAKER108 2 жыл бұрын
GRANT TO SYSTEM NA भिखारि LAI JAY.
@villagetrip4906
@villagetrip4906 2 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ ખજૂરભાઈ, તમે લોકોને હસાવતા રહો સવો સાથે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપો સવો બસ આપણે ખજૂરભાઈને બને એટલો સપોર્ટ કરતા રહીએ દ્વારકાધીશ તમને અને તમારી આખી ટીમને સેવા કરવાની શક્તિ આપે 🙏🙏
@khunkhar_gaming7685
@khunkhar_gaming7685 2 жыл бұрын
ભાઈ ધન્ય છે તમારી જનેતા ને
@mehulshah7853
@mehulshah7853 2 жыл бұрын
Superb.. Jordar... Nitinbhai & team... Jene je jarur che e tame & tamari team pahochado cho.. Khub khub saras kam... God bless you all...
@Hari_om.d
@Hari_om.d 2 жыл бұрын
ખજુર ભાઈ તમને તમારી ટીમ ને ધન્યવાદ આપું છું જય મહાદેવ 🙏
@pankajbhoi6231
@pankajbhoi6231 2 жыл бұрын
તમારી આ દોસ્તી ભર્યા કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
@dayro6765
@dayro6765 2 жыл бұрын
વાહ નીતિનભાઈ ધન્ય છે તમારી જનેતા ને...👏👏
@manishgadhavi395
@manishgadhavi395 2 жыл бұрын
Bhai maru nam Manish Gadhavi che hu Army ma chu khajurbhai and hu sacha dil thi tamari and tamari seva ni respect karu chu bhai salute dil thi Khajurbhai tame Gujart na sacha Hero cho .jai hind jay mataji
@bholabhaisolanki9823
@bholabhaisolanki9823 2 жыл бұрын
धन्य छे तमारी जनेताने मा मोगल हरपल खुशराखे तमने जय माताजी 🙏🙏🙏
@patelheenakirti8639
@patelheenakirti8639 2 жыл бұрын
Nitin bhai khub Saras manavseva nu kam kari rahaya cho👍👍👍 🙏🙏🙏BHAGVAN tamne ava j sara kam karvani tan man dhan thi takat ape🙏🙏🙏
@chauhanjagdish9981
@chauhanjagdish9981 2 жыл бұрын
ખૂબ આગળ વધો ખજૂરભાઈ એવી માતાજી ને પ્રાર્થના🙏
@arukshashakwala2418
@arukshashakwala2418 2 жыл бұрын
Bhai dhanyavaad 6 tamari janetane jemne aava data putrone janm aapyo!!!!!! Bhai aavu vicharvanu aa samayma kapru 6 tamne lakh lakh salam 👏👏👏
@skvaghelaofficial1719
@skvaghelaofficial1719 2 жыл бұрын
વાહ નીતિનભાઈ ,પયાસે કો પાણી,ભૂખે કો ભોજન,ઔર બિન બસેરો કો ઘર વાહ નીતિન ભાઈ ,,,,આ ગામ નું નામ શું છે ?????
@નટુભાઈ-ળ7દ
@નટુભાઈ-ળ7દ 2 жыл бұрын
🙏🙏🙏🙏👍
@skvaghelaofficial1719
@skvaghelaofficial1719 2 жыл бұрын
@CHANGE GAMER videyo to joyo bhai pan mane gothvad sambhranu etle puchyu...
@Viraj_Patel_Official
@Viraj_Patel_Official 2 жыл бұрын
Kaprada Taluka,Valsad
@pranavshah825
@pranavshah825 2 жыл бұрын
ટાકા. જમીન. પર. મુક્યા. છે. તેનાથી. ટાકા. નીચે થી ફાટી જશે ટાકા ની. નીચે. લેવલ સરખુ કરવા ની. ખાસ જરૂર. છે.
@ganvitketan7457
@ganvitketan7457 2 жыл бұрын
Great 👍
@sunilvarli1235
@sunilvarli1235 2 жыл бұрын
ખુબ જ આંનદ થાય છે ખજુરભાઈ કોઈ સરકાર કામ એવું ન કરે તેવું તમે કામ કર્યું ...🙏🏻🙏🏻🙏
@vishalsinh007
@vishalsinh007 2 жыл бұрын
બહુ સરસ કામ કરો છો ભગવાન તમારી રક્ષા કરે 🙏
@jeetgadhiya8534
@jeetgadhiya8534 2 жыл бұрын
Mataji khajur bhai tamne sukhi rakhe ketlu kam karo jo bhai mataji tame koi bivas dukhi n thavhajaro sal jivo bhagvan tamari. Achha puri kare
@piyushdhandukiya6756
@piyushdhandukiya6756 2 жыл бұрын
જ્યાં સરકાર નથી પોચતી ત્યાં ખજૂર ભાઈ પોચી જય છે વાહ ખજૂર ભાઈ વાહ ❤️❤️❤️
@dhavaltruptiprajapati4715
@dhavaltruptiprajapati4715 2 жыл бұрын
God bless you Khajurbhai & team 🙏Jay Mataji🙏Jay Shree Krishna🙏
@hamlatapatela1395
@hamlatapatela1395 2 жыл бұрын
વાહ ભાઈ તરસ્યાને પાણી પાવાનું તમારું કામ ખૂબ જ સારું છે હું
@hasterahomoj1505
@hasterahomoj1505 2 жыл бұрын
ભગવાન તમને ખુબ ધન આપે
@vishupawar16
@vishupawar16 2 жыл бұрын
Khub khub dhanyawad amaara gam ma aavi ni aa suvidha aapva badal...🙏🙏🙏🙏 😊😊
@rakeshkatariya8290
@rakeshkatariya8290 2 жыл бұрын
જય🇮🇳હિન્દ 🧡⚪💚 જય હો ખજૂર ભાઈ*
@pritiraval6484
@pritiraval6484 2 жыл бұрын
Nitin bhai Jani , Jsk. Super seva . Great work.
@Bhudevraj4855
@Bhudevraj4855 2 жыл бұрын
જય મહાદેવ 🙏🏻 જય પરશુરામ 🙏🏻 જય ભૂદેવ રાજ 🙏🏻❤️
@MADHAV_VLOGS_14
@MADHAV_VLOGS_14 Жыл бұрын
ખમ્મા વીરા જય માતાજી જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ 🙏 વાહ વીરે બે ઘર ને ઘર ને ભુખ્યાને ભોજન હવે પાણી શેવા ધન્ય છે જનેતાને 👌👋❤️
@MRTEJASHEXPERIMENT
@MRTEJASHEXPERIMENT 2 жыл бұрын
*Great Work khajur Bhai ❤❤❤👍👌👌👌*
@nareshbajaniya1794
@nareshbajaniya1794 2 жыл бұрын
વાહ નીતિનભાઈ વાહ( ઉર્ફે ) ખજુરભાઈ ખુબ સરસ કાર્ય વંદન છે તમને ખુબ ખુબ ધન્યવાદ સાથે અભિનંદન ❤️ ❤️ 🙏🙏
@ritukoli1117
@ritukoli1117 2 жыл бұрын
વાહ સંર તમને તમારી ટિમ ને હુ ધન્યવાદ કરુ છુ તમે જે કામ કરયુ છે પાણી દેવાનુ ગામ ના બંધા માણસો એ તમને દિલ થી આશીર્વાદ આપ્યા હશે ધન્ય છો નિતીન તરુણ સંર 🙏🙏🙏ભંગવાન તમને તમારિ ટિમ હંમેશા ખુશ રાખે જંય માતા જી 🙏🙏🙏
@HimanshuChauhan-vw3kr
@HimanshuChauhan-vw3kr 2 жыл бұрын
આસારામ ખોલો નેતાઓ ના પેડ ભરાતા નથી આ ભગવાન શ્રી કૃષ્ણ જેવા ખજૂર ભાઈ અને આખી આથી ટીમ રાત ને દિવસ ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી મકાન વિનાના માણસો મકાન બનાવી આપે ધન્ય છે ધન્ય છે ખજૂર ભાઈ ભગવાન તમને લાંબી ઉંમર આપે
@desaisanjaykumar3503
@desaisanjaykumar3503 2 жыл бұрын
સરકાર ને વિનતી કે નિતીનભાઈ ને પદ્મશ્રી પુરષ્કાર આપે જય હિન્દ 🚩 🇳🇪
@Santoshraut999
@Santoshraut999 2 жыл бұрын
ધન્યવાદ ખજુરભાઈ...ખરેખર તમારો આભાર માનવો એટલો ઓછો છે. તમારાં દ્વારા જે પણ કામ કરવામાં આવે છે જે દરેક કામગીરી અને એમાં પણ ઘણી રીતે જરૂરિયાતમંદ લોકો એવાને મળી ને જે પ્રમાણે તમામ સેવાઓ કરો છો એના માટે આભાર. દિલથી આભાર 🙏🙏
@ihh_update
@ihh_update 2 жыл бұрын
You are the great work khajur Bhai🙏👍
@sanjaysolanki7579
@sanjaysolanki7579 2 жыл бұрын
સો સો સલામ તમને અને તમારી ટીમ ને 🙏🙏
@derhetal6797
@derhetal6797 2 жыл бұрын
Jay shree Krishna🙏 Love you sir🙏🙏🙏
@neeltrada8877
@neeltrada8877 2 жыл бұрын
Nitin Bhai tame bov saru Kam Karo cho. God bless you🙏🙏
@selflearningwithgujjubhai2527
@selflearningwithgujjubhai2527 2 жыл бұрын
No words to express feelings. Thank you Nitin Bhai ❤️
@khan-ve4lh
@khan-ve4lh 2 жыл бұрын
Khajur bhai no number apo
@miteshpalas8352
@miteshpalas8352 2 жыл бұрын
જન સેવા એ પ્રભું સેવા દેશમાં આવી સેવા કોઈએ વિચાયું ના હોય ખજુરભાઈ તમારા માટે શબ્દ કહેવા ઓછા પડે लांबु आयुंष्य मान भवः
@bharatdangadhaviofficial5107
@bharatdangadhaviofficial5107 2 жыл бұрын
ધન્ય સે તમારી જનેતા ને ભાઈ I love you ❤️🙏
@bhavnabensojitra5312
@bhavnabensojitra5312 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય માતાજી નીતિન ભાઈ તમારો ખુબ ખુબ આભાર ને અભિનંદન જેટલા પાઠવું એટલા તમારા માટે ઓછા છે એવી અઢળક સેવા કરો છો તમે તમારી જનેતાને ધન્યવાદ આપું છું કે તમારી જેવા સેવા ભાવી દિકરા ને જન્મ આપ્યો તમે એને ઉજળા કરી બતાવ્યા છે ગુજરાત નુ ઘરેણું છો તમે વાલા નીતિન ભાઈ ભગવાન તમને અઢળક લક્ષ્મી આપે 🙏❤️❤️
@B4uprsr
@B4uprsr 2 жыл бұрын
Nitin. . Greatttt did u & all team Members. . આવા કલોગા ગામે, આટલી ગરમીમાં જઈને લોકોને પાણી ની સગવડ પૂરી પાડવી એ ધારીએ એટલું સરળ કામ નથી butttt તમે લોકો ત્યાં જઈને પાણી ની ટાકીઓ ને પાણી પોહચાડયું એના માટે દિલ થી ધન્યવાદ सच में. . जिस तरह पत्थर पर लगातार गिरती पानी की बूंदे उसमें छेद कर देती है उसी तरह मानव सेवा के ऐसे प्रयासो से बड़े लक्ष्य☝️ हासिल कर सकता है ।
@chudasamasuresh17
@chudasamasuresh17 2 жыл бұрын
Khub khub abhinandan Nitinbhai tamane ane tamari team ne.
@yuvrajsinhjadeja184
@yuvrajsinhjadeja184 2 жыл бұрын
Jay Mataji 🙏🏻🙏🏻🌷 Jay Shree Krishna 🙏🏻🙏🏻🌷
@મગનજીઠાકોરઅસાણાતાલુકોભાભર
@મગનજીઠાકોરઅસાણાતાલુકોભાભર 2 жыл бұрын
જય સદારામ બાપા સદાય સુખી રાખે તમને તમારી પુરી ટીમને 👏👏👏
@rohitmakwana134
@rohitmakwana134 2 жыл бұрын
Good work all team members 👏 💪 👍
@velaniashvin4549
@velaniashvin4549 2 жыл бұрын
ખજૂર ભાઈ તમારા કામ ને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@jigneshdholariya6736
@jigneshdholariya6736 2 жыл бұрын
🙏 જય માતાજી 🙏 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 🙏 હર હર મહાદેવ 🙏 🙏 જય ખોડલ માં 🙏 🙏 જય મોગલ માં 🙏
@dineshchaudhary14
@dineshchaudhary14 2 жыл бұрын
ખુબ જ સરસ કાર્ય છે ભાઇ ભગવાન સૌનું ભલું કરે....👍👍
@ThakorVipulJi-xq4vz
@ThakorVipulJi-xq4vz 2 жыл бұрын
ધન્ય છે તમારી જનેતા ને ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ashvincohan138
@ashvincohan138 2 жыл бұрын
Jay ho khajur bhai
@narmadapatel4987
@narmadapatel4987 2 жыл бұрын
Wah nitin bhai wah saras pyasa ne pani pivdavu🙏🙏🙏🙏🙏
@godlarijit2698
@godlarijit2698 2 жыл бұрын
God bless u brother😍😍😍🙏 love from darjeeling
@dharmeshpatel141
@dharmeshpatel141 2 жыл бұрын
Khajurbhai dhanya se tamari seva ne 🥰🥰🙏🙏🙏
@nareshsadhu4075
@nareshsadhu4075 2 жыл бұрын
*"આવતીકાલ"* *ક્યારેય આવતી નથી,* *એ જયારે પણ આવે છે,* *"આજ"* *બની ને આવે છે,* *માટે આવતી કાલે જે કંઈ પણ* *સારું* *કરવાની ઈચ્છા હોઈ એની* *શરૂઆત* *"આજ "* *થી જ કરજો.* ,👌👌👍🥰🥰🙏🙏વાહ ખજૂર ભાઇ ધન્ય છે તમને
@kiranprajapati6559
@kiranprajapati6559 2 жыл бұрын
Proud of you khajurbhai sathe sathe apne badha Ava dur na gamo ma trees pan lagadie to vadhare saru thai jase
@vinodthakor3136
@vinodthakor3136 2 жыл бұрын
Jay mataji bhai🙏
@varlitotaldhamalcomedy2049
@varlitotaldhamalcomedy2049 2 жыл бұрын
Khoob saras Nitin Bhai aao ne aao logon ne madad Karta raho tumhara team ne खूब-खूब dhanyvad Nitin bhai
@priyanshrathod532
@priyanshrathod532 2 жыл бұрын
God bless you and pray for you and your family
@khantbhupendra9611
@khantbhupendra9611 2 жыл бұрын
धन्य छे ए जनेताने जेमने भगवान जेवा महापुरुष ने जन्म आप्यो।
@dhronpatel
@dhronpatel 2 жыл бұрын
aap ki family happy 🙏🏻🙏🏻🙏🏻🤗🤗
@tarunabendesai5103
@tarunabendesai5103 2 жыл бұрын
ખજૂર ભાઈ જય માતાજી તમારી ટીમ તમારી સાથે કામ તમે ખુબ સુંદર કામ કરો છો તરસ્યા પાણી પાવછો ખુબ આભાર બધા ને
@hariahirhari3871
@hariahirhari3871 2 жыл бұрын
ધન્ય છે તમને ❤️❤️❤️
@parth_patel9224
@parth_patel9224 2 жыл бұрын
નિતીન ભાઈ હું નાનાપોંઢા વિસ્તાર નો જ છું તમે અમારા વિસ્તાર માં આવી મદદ કરી એ માટે ખૂબ ધન્યવાદ 🙏
@Farmer-9044
@Farmer-9044 2 жыл бұрын
Jay mataji khajur bhai
@hemantmitna5407
@hemantmitna5407 2 жыл бұрын
માનવ સેવા એ પ્રભુસેવા ખજૂર ભાઈ તમને અને તમારા માતા-પિતા ને ધન્ય છે જય શ્રી કૃષ્ણ જય માતાજી
@alkeshvasave123
@alkeshvasave123 2 жыл бұрын
I am proud of you brother 🙏 ❤ 💙
@vipulganvit127
@vipulganvit127 2 жыл бұрын
tnx...bhai tamara mate..... je aahiya sudhi jova aavya ne kam kari batavyu...haju pan aaju baju na gam ma aavuj 6....tamara badha no dany vad aatli madad mate......
@mehuljesur9580
@mehuljesur9580 2 жыл бұрын
જય માતાજી 🙏Good work all team members
@vashishthpathak3012
@vashishthpathak3012 2 жыл бұрын
Jani dada once again Rock 👏👏🔥🔥👍👍👍👍👍aapke jesa koi nahi kar sakta Jay hind...
@trivedismita1098
@trivedismita1098 2 жыл бұрын
U R A ROLE MODEL FOR YOUTH NITINBHAI 👍THE WAY YOU ARE HELPING THE NEEDY IS AWESOME. OUR SOCIETY NEEDS MORE PEOPLE LIKE YOU. KEEP IT UP
@ridingwithfriends
@ridingwithfriends 2 жыл бұрын
Khajur bhai tamne Ane tamari akhi team ne mari akhi umer lagi Jay❤️❤️
@RANGILUGUJARAT
@RANGILUGUJARAT 2 жыл бұрын
👍👍👍👍👍
@sureshfangaliya7299
@sureshfangaliya7299 2 жыл бұрын
નીતીન ભાઈ તમે એક એવા વ્યક્તિ સો જે ભગવાને તમને એક ખાશ બનાવીયાશે તમે જેકય કરોશો તે નીશવાથ ભાવેકરોશો ભગવાન દુવારકાધીશ ખુબ જ પ્રગતિ કરોએવિપાથના
@AmitKumar-dg7ul
@AmitKumar-dg7ul 2 жыл бұрын
You are a legend man no one like you 🙌♥️
@nagjithakor1867
@nagjithakor1867 2 жыл бұрын
જય માતાજી ખજુરભાઈ ભગવાન તમને ખુબ આપે એવી પ્રાર્થના🙏
@yogeshpanchal6309
@yogeshpanchal6309 2 жыл бұрын
NITINBHAI , I AM YOGESH PANCHAL ONE OF YOUR SUBSCRIBER I AM REALLY IMPRESSED WITH THE SINCERE EFFORT YOU ARE PUTTING FOR RURAL PEOPLE FOR THEIR DAY TO DAY NEEDS, SIR IF YOU NEED ANY TECH SUPPORT I AM READY TO VOLUNTEER MYSELF TO BE OF SMALLEST OF YOUR NEED , I AM FROM ENGINEERING SECT PLZ LET ME KNOW
@ravianiyariya585
@ravianiyariya585 Жыл бұрын
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
SLIDE #shortssprintbrasil
0:31
Natan por Aí
Рет қаралды 49 МЛН
Непосредственно Каха: сумка
0:53
К-Media
Рет қаралды 12 МЛН
વેઈટર  - Khajur bhai ni moj - jigli khajur comedy video
4:20