કૃષ્ણ અર્જુન સંવાદ - દસ અવતાર - ઉષ્માબેન(કિર્તન લખેલું નીચે છે) પુરુષોત્તમ માસ/અધિકમાસ-2023

  Рет қаралды 81,703

Nimavat Vasantben Tulsidas

Nimavat Vasantben Tulsidas

Күн бұрын

વાલા પહેલો તે મત્સ્ય અવતાર શ્યામ ધર્યો શા માટે
મારે મારવો તે શંખાસૂર અર્જુન તે માટે
વાલા શંખાતેસુરને શ્યામ માર્યો શા માટે
હે લઈ જાતો તો બ્રહ્માજીના વેદ અર્જુન એ માટે
વાલા બીજો તે કશ્યપ અવતાર શ્યામ ધર્યો શા માટે
મારે વલોવવા સાત પાતાળ અર્જુન એ માટે
વાલા સાત સમુદ્ર વલોવિયા શ્યામ શા માટે
મારે કાઢવા ચૌદ રતન અર્જુન એ માટે
વાલા ત્રીજો તે વરાહ અવતાર શ્યામ ધર્યો શા માટે
મારે ગગન ચડાવવા નીર અર્જુન એ માટે
વાલા ગગન નીર ચડાવીયા શ્યામ શા માટે
પૃથ્વી જી જતીતી રસા તાળ અર્જુન એ માટે
વાલા ચોથો તે નરસિંહ અવતાર શ્યામ ધર્યો શા માટે
મારે મારવો હિરણીયા કંસ અર્જુન એ માટે
વાલા હિરણીયા કંસને શ્યામ માર્યો શા માટે
મારે ઉગાડવો ભક્ત પ્રહલાદ અર્જુન એ માટે
વાલા પાંચમો વામન અવતાર શ્યામ ધર્યો શા માટે
મારે બલીને ચાપવો પાતાળ અર્જુન એ માટે
વાલા બલીને પાતાળ ચાપીઓ શ્યામ શા માટે
લઈ જાતો તો ઈન્દ્રનું રાજ અર્જુન એ માટે
વાલા છઠ્ઠો પરશુ અવતાર શ્યામ ધર્યો શા માટે
મારે મારવો સહસ્ત્રાર્જુન અર્જુન એ માટે
વાલા સહસ્ત્રાર્જુન ને માર્યો શ્યામ શા માટે
લઈ જતો તો કામધેનુ ગાય અર્જુન એ માટે
વાલા સાતમો રામ અવતાર શ્યામ ધર્યો શા માટે
મારે મારવો રાવણ રાય અર્જુન એ માટે
વાલા રાવણ રાય ને માર્યો શ્યામ શા માટે
મારે છોડાવવા સીતાનાર અર્જુન એ માટે
વાલા આઠમો શ્રી કૃષ્ણ અવતાર શ્યામ ધર્યો શા માટે
મારે મારવા મામા કંસ અર્જુન એ માટે
વાલા મામા તે કંસને મારીયા શ્યામ શા માટે
મારે છોડાવવા મા ને બાપ અર્જુન એ માટે
વાલા નવમો તે બુદ્ધ અવતાર શ્યામ ધર્યો શા માટે
મારે બેસવું આસનવાળી અર્જુન એ માટે
વાલા આસન વાળી બેસીયા શ્યામ શા માટે
મારે ઉતારવો ભૂમિનો ભાર અર્જુન એ માટે
વાલા દસમો કલકી અવતાર શ્યામ ધર્યો શા માટે
મારે જુનાગઢમાં કરવો વાસ અર્જુન એ માટે
મારે નરસૈયા ની રાખવી લાજ અર્જુન એ માટે
મારે વર્તાવવો જય જય કાર અર્જુન એ માટે
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Пікірлер: 100
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 53 МЛН
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 15 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 68 МЛН
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 34 МЛН
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 53 МЛН