waah sahab saheb waah kharekhr dil halvu thay jaay 6.. su tamaru thinking 6e . bahu moti moti vaato ne bahu tunka saar ma samajvi 6e... tuk ma kahu to tamara vakhan karava mate shbdo nathi mari pase hmna ek comment vanchi ke {improve your language} tame saras javab apyo pn maru ene atluj kevanu 6e aa language ni maja tu ny samje dost..
@DidarHemani6 жыл бұрын
ખુબ ખુબ આભાર વિશ્વજીતભાઈ! આપનો ઉમળકાભર્યો પ્રતિસાદ વાંચીને હૈયે ટાઢક વળી. ભાષાની લિજ્જત કોઈને ગમે તો કોઈને ન પણ ગમે. વિડિઓ જોઈને સદ્દભાવ દર્શાવતા તેમ જ ટીકા કરતા બન્ને દર્શકો પ્રત્યે અમે માનની નજરે જ જોઈએ છીએ. આપની કમેન્ટ વાંચીને અમને બમણા જોરથી કામ કરવાનું બળ મળ્યું છે.
@dipaktilwani37436 жыл бұрын
Hu pan tamari sathe chhu
@hansrajbhaitanti4 ай бұрын
@@DidarHemani🚩🕉️ Har Har Mahadev 🕉️🚩
@dalabhaiparmar28504 жыл бұрын
ભારત દેશ નેતાઓ અને સરકારી કર્મચારીઓ ની આવી જ હાલત થાવા ની
@DidarHemani4 жыл бұрын
શુભ વિચારવું, શુભ બોલવું. ભગવાન ભારત દેશના નેતાઓને સદબુદ્ધિ આપે અને સજનરવા રાખે. સરકારી કર્મચારીઓનું પણ એવું જ સમજવું.
@namanbhatt73032 жыл бұрын
Tamey ek dam sachi vaat Karo so, e maney gamyu 👌💯👍👍
@DidarHemani2 жыл бұрын
સારું સારું ભાઈ
@maheshraval303 жыл бұрын
બાપલા બાજરા નો મૂકી ઘઉં નો ખાવા નો જવાય એને આવી બાજીયું નો રમાય નમસ્કાર 👌👌
@DidarHemani3 жыл бұрын
હા હો ઈ વાત સાચી. ઘઉંનો ખાવા જાતા હવેલી લેતા ગુજરાત ખોવું પડે
@kumarJoshisastroworld5 жыл бұрын
સુંદર વર્ણન
@DidarHemani5 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@mukeshvaghela97364 жыл бұрын
તમારી વિડીયો બહુ સરસ રહે હર્ષદ સાથે જોબનનો જે કામ કરતો
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@kpkp78175 жыл бұрын
Tamara vichar ane vani khub saras che
@DidarHemani5 жыл бұрын
Lagni badal aabhar.
@hansrajbhaitanti4 ай бұрын
Really, this is real fact & ever eyes opener, video for each & every, non religious people.
@DidarHemani4 ай бұрын
Yes indeed.
@hansrajbhaitanti4 ай бұрын
@@DidarHemani🚩🕉️ Jai shree Krishna 🕉️🚩
@kiranbhaisuryvanshi95146 жыл бұрын
સરસ વાત ભાઈ કરી ધન્યવાદ
@DidarHemani6 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@v.j.kharadi11536 жыл бұрын
વાહ વાહ ભાઈ તમારી બોલવાની કલા તો સૌથી અલગ છે... ગુજરાતી તો ગુજરાતી હો કોઈથી પાછા નો પડે.....
@DidarHemani6 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@vipulzinzuvadiya47855 жыл бұрын
તમારી બોલવાની સ્ટાઈલ જબરદસ્ત છે હો ભાઈ.
@DidarHemani5 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.
@jayjotangiya41644 жыл бұрын
સૂરત ના ભજીયા વાડા નો વિડીયો બનાવો
@DidarHemani4 жыл бұрын
Suchan badal aabhar.
@rikinkamani34375 жыл бұрын
જોરદાર ભાઈ
@DidarHemani5 жыл бұрын
લાગણી બદલ આભાર
@solankikanaksinh86676 жыл бұрын
ટાઢો ને ટુકઠો ,, પરિવાર સાથે તાજો,,,,,👌👌👌👍👍
@DidarHemani6 жыл бұрын
સાવ સાચી વાત તમારી સોલંકીભાઈ. પરિવારના સુખમાં જ આપણું સુખ સમાયેલું છે.
@kitaabkehtihai6 жыл бұрын
વાહ...દીદાર ભાઈ ...એક સુચન છે ...આગાઉ બોલવાની સ્પીડ રાખી હતી એ બરાબર છે ...આમ થોડું વધુ સ્પીડી થઇ ગયું એવું લાગે છે....
@DidarHemani6 жыл бұрын
આપના સૂચનની અમે ગંભીર નોંધ લીધી છે. આભાર. અમારા શ્રીમતીએ શાકમાં અદરખ-લસણ વધારે નાખી દીધું હતું એટલે બોલવાની ગતિ થોડી વધી ગઈ ગઈ.
@alpeshsavani77666 жыл бұрын
Haaaaaa haaaaa
@rushittopiya48204 жыл бұрын
😂
@rogerpatelchicago6 жыл бұрын
Super bhai tamaro aavaj top chhe bhai tnku
@DidarHemani6 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. માયાળુ લાગણી બદલ આભાર.
બરાબર છે. પરિવારની ખુશીમાં જ પરમેશ્વર વસે છે. Family Always First
@maheshkhandhar78834 жыл бұрын
Right ✔✔✔
@DidarHemani4 жыл бұрын
ઉમળકાભેર અનુમોદન આપવા બદલ આભાર
@mshah82716 жыл бұрын
Bau j samajava jevi vat kari ho bhai
@DidarHemani6 жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર.
@desaikushal23255 жыл бұрын
Jamo pade gyo bhai👍👍
@DidarHemani5 жыл бұрын
Tame khush to ame khush.
@FaizaankhanPathan5 жыл бұрын
maja aavi gayi ho Baki 👌👌👌
@DidarHemani5 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@hetmodi37034 жыл бұрын
Ekdum jordaar...
@DidarHemani4 жыл бұрын
Lagnani badal aabhar
@rajdesai6716 жыл бұрын
Wah...bhu moj pdi gyi... voice samhdi😀
@DidarHemani6 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. તમારો મધ જેવો મીઠો પ્રતિસાદ વાંચીને અમને પણ મોજ પડી ગઈ.
@ykraj73594 жыл бұрын
VERY Much Interesting to VIDEO...
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@premilapatel34912 жыл бұрын
wah very nice.
@DidarHemani2 жыл бұрын
Thank you for your kind words
@sajjadrafiq27385 жыл бұрын
This was very useful episode for common men.
@DidarHemani5 жыл бұрын
Thank you for your kind words.
@mubarakalipatel52954 жыл бұрын
Congratulations for Good voice and wording. Very sweet.
@DidarHemani4 жыл бұрын
Thank you for your kind words.
@abhayparimari73984 жыл бұрын
N...I...C....E video
@DidarHemani4 жыл бұрын
Thank you for your kind word.
@wikiencyclopedia48436 жыл бұрын
ભાઈ તમારો અવાજ જોરદાર આવે છે
@DidarHemani6 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. માયાળુ લાગણી બદલ આભાર.
@leelavantishah52095 жыл бұрын
Tamara badha video Ane mahithi very very nice and true message 👍👌
@jitubhaipatel63136 жыл бұрын
સાહેબ... ખુબ ખુબ સુંદર
@DidarHemani6 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@THALSARvipulshinhgohil4 жыл бұрын
Best voice Old ramesh maheta jevo che
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી બદલ આભાર. જોગાનુજોગ એમના અવાજ સાથે સામ્ય હોવું એ અમારું સદ્ભાગ્ય છે. રમેશ મહેતા તો ઊંચા ગજાના કલાકાર હતા. એમના જીવન ઉપર અમે 3 ભાગમાં વિડિઓઝ બનાવ્યા છે. લિન્ક આ સાથે સામેલ છે. kzbin.info/www/bejne/mYXFZ5uDjJp3nrM kzbin.info/www/bejne/o6qlaot4l6uBb7c kzbin.info/www/bejne/fZ2wk4ewesdnopo
@bharabhagat7903 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@DidarHemani3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@umarfaruk-df6dr4 жыл бұрын
sachi vat che bapu
@DidarHemani4 жыл бұрын
લાગણી બદલ આભાર
@mahekchandarana29276 жыл бұрын
Vah video em che ho 👌👌👍👍
@DidarHemani6 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@pinkynizar20016 жыл бұрын
Thank you brother for good video 👌
@DidarHemani6 жыл бұрын
You are most welcome dear sister!
@mukeshbharvad57286 жыл бұрын
સમય સમય ની વાત છે વાલા
@DidarHemani6 жыл бұрын
હમ્મ એ તો છે જ. આભાર.
@prafullas70823 жыл бұрын
Good sir
@DidarHemani3 жыл бұрын
Thanks and welcome
@Kbbaraiya6 жыл бұрын
Super video sr
@DidarHemani6 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@gopalgamara77496 жыл бұрын
વાહ ભાઇ વાહ શું તમારો અવાજ છે
@DidarHemani6 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@sidspeaks82895 жыл бұрын
Su bolvano taunt Che bhai .... Khub j alag ane khub j saras ❤️
@DidarHemani5 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@shahidmulla82026 жыл бұрын
Gamme ee ko mota bhai tamaro voice gajjab che ho jordar...navi navi kehvato sambharvani maja ave se mane to Agar pan chalu rakhjo
@DidarHemani6 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. તમારા જેવા મીઠા માનવીના આશીર્વાદ મળતા રહેશે તો આગળ પણ કહેવતોનો દોર ચાલુ જ રહેશે.
@rajeshvagh52932 жыл бұрын
Ekdum saachi vaat saheb Loko ni laagni ney Dukhh pahochadiney Potaane Mahaan Samajnaar naa haal aavaj thaay
@DidarHemani2 жыл бұрын
વિષયને સમજીને સમર્થન આપવા બદલ આભાર
@prakashsoni72324 жыл бұрын
👌👌👌
@DidarHemani4 жыл бұрын
Thank you.
@ciragdesai47546 жыл бұрын
Saheb tamari bolvani speech ne maara taraf thi 100 100 salam
@DidarHemani6 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@indianwings48054 жыл бұрын
Sir uk ma jawana rasta batawone...
@DidarHemani4 жыл бұрын
Suchan badal aabhar.
@rameshgoswami8345 жыл бұрын
Tamari rit ne vaat voice sathe jordar
@DidarHemani5 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@kunalpatil4424 жыл бұрын
Do a case study on jd Rockefeller Can u ??
@DidarHemani4 жыл бұрын
We will try.
@manojchavda65146 жыл бұрын
vah vala vah bhai ........
@DidarHemani6 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@ajays12206 жыл бұрын
Very nice video
@DidarHemani6 жыл бұрын
Khub Khub Aabhar
@king_heet75205 жыл бұрын
Bau mast
@DidarHemani5 жыл бұрын
Lagani badal aabhar.
@narsinhgauswami19936 жыл бұрын
बहुत सरस भाई हो
@DidarHemani6 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. માયાળુ લાગણી બદલ આભાર.
@ffyatingaming17226 жыл бұрын
Vah bhai vah kharekhar su video banavi che tame ...Sallute Che Tamne
@DidarHemani6 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. માયાળુ લાગણી બદલ આભાર.
@shivheaven4745 жыл бұрын
Best speech mara kathiyavadi bhayada
@DidarHemani5 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@okkkk79844 жыл бұрын
Atli badhi detail kyathi goti
@DidarHemani4 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદ.
@vikramrajgor11974 жыл бұрын
jAy Hinglaj MAA
@DidarHemani4 жыл бұрын
Jai Hnglaj maa
@mrrmahir6 жыл бұрын
અવાજ 👌🏻👌🏻👌🏻
@DidarHemani6 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@ankiwest6 жыл бұрын
Khub j saras Kam Karo Cho ...
@DidarHemani6 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@ambaramkanzariya51036 жыл бұрын
रंग
@ketanpatelmalav77166 жыл бұрын
Nice information
@DidarHemani6 жыл бұрын
Thanks for your kind words.
@rathodbrothers56156 жыл бұрын
ભાઈ તમારી ગુસ્તાખી ગમી.......
@DidarHemani6 жыл бұрын
ભાઈ તમારી કમેન્ટ કરવાની રીત પણ અમને ગમી. નાની એવી કમેન્ટમાં આપે ઘણું બધું કહી દીધું.આભાર
@ghanshyamsuparchavda54516 жыл бұрын
વાહ ભાઈ વાહ
@DidarHemani6 жыл бұрын
આભાર
@indianwings48054 жыл бұрын
Waah
@DidarHemani4 жыл бұрын
Lagni badal aabhar.
@bharatparamarbharat74934 жыл бұрын
વાહા ભાઈ ભાઈ
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@mukeshvaghela97364 жыл бұрын
હર્ષદ સાથે જે જોબર નું કામ કરતો તેનું જીવન કેવું છે શું થયું એક વિડીયો એની ઉપર બનાવો
@DidarHemani4 жыл бұрын
સૂચન બદલ આભાર
@supremelord93744 жыл бұрын
મારે તમને એની જેમ દુઃખી થઈ ને મરો તેમ જોવા નથી એટલે સબ્સ્ક્રાઇબ નહિ કરું
@DidarHemani4 жыл бұрын
લાગણી બદલ આભાર
@dentist4u6606 жыл бұрын
Bau saras kaka maja aavi
@DidarHemani6 жыл бұрын
Aapni comment vachine amne pan maja aavi. Thanks for your kind complement.
@kritika4626 жыл бұрын
Always waiting for ur such informative video and ur wonderful speech.. kathiyawad ni sugandh male 6
@DidarHemani6 жыл бұрын
Your kind feedback has motivated us a lot. કાઠિયાવાડી ભાષા અમારા લોહીમાં છે. આભાર.
@upendraparekh90096 жыл бұрын
Interesting Speech chee hoo
@DidarHemani6 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@virajking94795 жыл бұрын
Nice voice sir
@DidarHemani5 жыл бұрын
Thank you.
@parmarnagpalsinh75206 жыл бұрын
superb ho👌👌
@DidarHemani6 жыл бұрын
Thank you.
@pl39506 жыл бұрын
Tamaro avaj ane aam explain karvai style jordar 6
@DidarHemani6 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@parmardivyesh15583 жыл бұрын
Mari shathe pan avuj thayuche sir marapan paysa ek manas layne bhagi gayo che
@DidarHemani3 жыл бұрын
ઓહ્હ ! અમારી સહાનુભૂતિ તમારી સાથે છે
@DalvadiRamesh5 жыл бұрын
Jay ho gujrati...
@DidarHemani5 жыл бұрын
જય જય ગરવી ગુજરાત.
@girirajraj50094 жыл бұрын
ભાયાવદર ના હરજી દયાળ વસંત નો ઈતિહાસ જણાવો કૃપયા
@DidarHemani4 жыл бұрын
સૂચન બદલ આભાર
@parmarkirit54205 жыл бұрын
Kaka Anil ambani par banavo
@DidarHemani5 жыл бұрын
Suchan badal aabhar.
@fahadkhantrading6 жыл бұрын
ભાઈ આજના સમયમાં એવા કુટુંબ વાળા નથી જે તમને સમય આવે ત્યારે મદદ કરે.. પૈસા અને કુટુંબ બંને જરૂરી છે..
@DidarHemani6 жыл бұрын
બિલકુલ સાચું કહ્યું ભાઈ તમે
@kirangohil94885 жыл бұрын
Bhai tamaru kevu sachu chhe ajana jamana ma pesa. Jaruri chhe kutumb. Sathe pesa vagar koi puchhatu nathi
@sanjaypatel45746 жыл бұрын
Wah bhai wah
@DidarHemani6 жыл бұрын
Aabhar.
@narvinsinhsindha97546 жыл бұрын
જોરદાર...
@DidarHemani6 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@evolaelectricvehicle75266 жыл бұрын
Nice video sir
@DidarHemani6 жыл бұрын
Khub Khub Aabhar
@jagdishshethiya37286 жыл бұрын
Very intelligent person 👏👏👍👍Bhai Aap na Avaj uparthi Aap nu wajan 50Kg Aas pas Lageche ? Maf Kari janavso 🙏🙏
@DidarHemani6 жыл бұрын
સાચી વાત છે 50 કિલો વજન હતું પણ આપની કમેન્ટ વાચ્યાં પછી 75 કિલો થઈ ગયું. Thank you for participating in ‘Fun for Gujaratis’ channel.
@KiranThakor6 жыл бұрын
First Family After 💰 money✓
@DidarHemani6 жыл бұрын
You are absolutely right.
@jemindesai93004 жыл бұрын
સાહેબ uk માં ભણવા માટે ને pr ni infotmation
@DidarHemani4 жыл бұрын
Suchn badal abhar
@jaydeepgoswami84695 жыл бұрын
Good bro
@DidarHemani5 жыл бұрын
Thank you.
@umeshpatel39236 жыл бұрын
Nice speech
@DidarHemani6 жыл бұрын
Thank you.
@noname-pd7uj6 жыл бұрын
Sir tamaro avaj mast che hoo
@DidarHemani6 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. માયાળુ લાગણી બદલ આભાર.
@badshahbadshah40286 жыл бұрын
Sacchi. Vaat. Che. Awaj. Saro. Che
@h.vvasra26765 жыл бұрын
Bhai aa video jota mane atle samjayu ke imandarino ek rupiyo pan bov kevay
@DidarHemani5 жыл бұрын
Bilkul sachi vat chhe. Mahenatno rotlo metho.
@irshadvohra72666 жыл бұрын
reva dejo bhai chenal mate aatlu motu risk na levay
@DidarHemani6 жыл бұрын
આતો એક હળવી મઝાક હતી બાકી મારા જેવા સીધા જલેબી જેવા અને મોળા મસાલા જેવા માણસનું બાજી રમવાનું કામ નહિ. નહીંને ક્યાંક દાવ ઊંધો પડે તો !!
@geetavansiya33765 жыл бұрын
Koi case Kari sake chhe bhai...tc
@sanketpatel93626 жыл бұрын
Tamey ramilo ekad baji 👌
@DidarHemani6 жыл бұрын
આતો એક હળવી મઝાક હતી બાકી મારા જેવા સીધા જલેબી જેવા અને મોળા મસાલા જેવા માણસનું બાજી રમવાનું કામ નહિ. નહીંને ક્યાંક દાવ ઊંધો પડે તો !!
@rajdesai6716 жыл бұрын
Awesome.... voice.m
@bhajansantvanisankirtan6 жыл бұрын
વાહ ભાઈ
@DidarHemani6 жыл бұрын
આભાર
@jamubhaipatel29846 жыл бұрын
Sir, your speech evokes social awakening and stimulation. Really you have quoted many examples which teach us why honesty is best capital of life. Undoubtedly this video will help in bringing about social reform. An extraordinary moral teaching !
@DidarHemani6 жыл бұрын
Thank you for your kind words Jamubhai. You have truly explained our purpose. We really appreciate your participation.