No video

Kutch News: 'જે મુસાફરોની પાસે પૈસા ના હોય, હું ટિકિટ આપી દઉં છું અને તેમને ઠંડુ પાણી પીવડાવું છું'

  Рет қаралды 164,984

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#heatwave #stbusconductor #gujaratst
રૂપિયા ન હોય તો પોતાના ખર્ચે મુસાફરને ટિકિટ આપે. અને બસમાં બેસો તો હૃદયને ટાઢક આપે તેવું ઠંડું પાણી પણ પીવડાવે.આ વાત છે ગુજરાત એસટીમાં વિશાળ હૃદયના કન્ડક્ટર અશોકભાઈ જાડેજાની. કેવી રીતે તેમને આ વિચાર આવ્યો અને આ કામની પાછળ કેટલા રૂપિયા ખર્ચે છે જુઓ આ વીડિયો અહેવાલમાં
વીડિયો - પ્રશાંત ગુપ્તા, આમરા આમીર
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 379
@jaypalbhaikhachar
@jaypalbhaikhachar 2 ай бұрын
વાહ જાડેજા વાહ ધન્ય છે તમારી માતાશ્રી ને ને તમને
@abhesangbhaichavda444
@abhesangbhaichavda444 2 ай бұрын
જાડેજા સાહેબ આપ બહુ જ પુણ્યનું સારું કામ કરી રહ્યા છો .આજ સાચો ધર્મ છે. માળા ફેરવવા કે ટિલા ટપકા કરવાની જરૂર નથી. ઈશ્વર તમને સુખ શાંતિ આપે.અને આવા કર્યો જીવન ભર કરતા રહો તેવી પ્રભુને પ્રાર્થના.આપ આપના જીવનમાં ખૂબ આગળ વધો તેવી માતાજીને પ્રાર્થના.
@GujaratNirmanSena
@GujaratNirmanSena Ай бұрын
Tila, tapka vachma na lavo, topi yu pari tararist bana to amni karona
@PRABHUSHREERAMCHANDRAJI108
@PRABHUSHREERAMCHANDRAJI108 Ай бұрын
ભાઈ તમે એક વાત કદાચ સમજ્યા નહિ કે એમણે પણ પોતાના ગુરુની વાહ વાહ કરી અને એ જ ગુરુ જેમણે તેમને આ કાર્ય કરવા પ્રેર્યા જે એ જ ટીલા ટપકાંવાળા ધર્મમાંથી આવે છે જેના બાહ્ય લક્ષણો ની તમે ટીકા કરો છો તો ભાઈ કોઈ દિવસ પોતાના ધર્મને અને ધર્મશાસ્ત્રોને ખોટા કે ખરાબ કહેવાનો ના પ્રયાસ કરો કે ના કોઇને કરવા દો કારણ કે એના કારણે જ આપણે આ સ્થિતિમાં જીવી શકીએ છીએ. એકવાર વિચાર જરૂર કરજો વડીલ 🙏 તો ગર્વ થી કહો મારાં પૂર્વજો મહાન જેના કારણે આપણે અને આપણે ધર્મ બચ્યો. ગર્વથી કહો હું હિન્દુ છું અને ગર્વથી કહો મારો ધર્મ મહાન છે ‌. જય શ્રી રામ 🙏🚩
@pruthvirajsinhmasani9813
@pruthvirajsinhmasani9813 26 күн бұрын
​@@GujaratNirmanSenaટિલા ટપકા માળા બધું બેવકૂફી છે
@makwanasuresh437
@makwanasuresh437 2 ай бұрын
ખરેખર તમે દિલ જીતી લીધું, તમારી તારીફ માટે કયા શબ્દો વાપરવા ઈ ગોતુ છું, ખુબ ખુબ દિલ થી આભાર, ભગવાન તમારા જેવા બીજા માણસોને તૈયાર કરે એવી પ્રાર્થના
@zalashansinh5245
@zalashansinh5245 2 ай бұрын
વાહ જોડે જા સાહેબ આપની જ નેતા તથા આપને લાખ લાખ વંદન.
@allaboutviral368
@allaboutviral368 2 ай бұрын
ખરા ક્ષત્રિય🙌
@divyarajniramlcharan
@divyarajniramlcharan 2 ай бұрын
ખૂબ સરસ દરબાર આપનો ધરમ સદા કાયમ રહે 🎉
@user-my4km3gz5w
@user-my4km3gz5w Ай бұрын
બસ એક સુંદર શબ્દ છે સાહેબ ક્ષતિય છે તેમના ધર્મ અને સંસ્કાર લોહી મા છે ધન્ય ધન્ય છે આ સમાજ
@gohilranveersinh9732
@gohilranveersinh9732 Ай бұрын
ક્ષત્રિય સમાજ નુ 100% સાચું સોનુ 🙏 જય માતાજી 🙏 જય રાજપુતાના🙏
@umarkhanmakrani2709
@umarkhanmakrani2709 2 ай бұрын
વાહ જાડેજા વાહ ઇન્સાનિયત હજુ સૌરાષ્ટ્રમાં જીવિત છે
@parakramsinhjadeja6449
@parakramsinhjadeja6449 Ай бұрын
Katchh na che
@mahendragadhavi6811
@mahendragadhavi6811 2 ай бұрын
ખુબજ પ્રસંસનીય કામ કરો છો , આ જ સાચો માનવ ધર્મ છે. અભિનંદન.
@sj9879
@sj9879 2 ай бұрын
વાહ અશોકસિંહ જાડેજા વાહ બાપુ 🙏🏻👏🏻👏🏻👏🏻
@shaileshpatel8900
@shaileshpatel8900 2 ай бұрын
મોજ મા રેવુ ને હરી ની ખોજ માં રહેવુ.. ગમતી નોકરી કરવાની પણ એક અલગ મોજ હોય છે...
@dineshsolanki2538
@dineshsolanki2538 2 ай бұрын
નોકરીની સાથે સમાજ સેવા પણ થઈ શકે છે એનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું.
@amitkotadia9570
@amitkotadia9570 2 ай бұрын
આ ઉદાર દિલ ના મોટા ભાઈ ને કંડકટર નહી કલેકટર થવા ની જરૂર હતી, ધન્ય છે આ ભાઈ ની જનેતા ને ❤❤❤❤
@jaypalbhaikhachar
@jaypalbhaikhachar 2 ай бұрын
આવા લોકોને સાચા સાધુ કહેવાય
@chiragdani2667
@chiragdani2667 2 ай бұрын
વાહ બાપુ વાહ , તમને નત મસ્તક પ્રણામ ..
@patelravikumar6729
@patelravikumar6729 Ай бұрын
ખૂબ સરસ 👍ભગવાન તમને સદાય ખુશ રાખે...
@pareshkumarshamalaji8305
@pareshkumarshamalaji8305 Ай бұрын
ખરા અર્થમા બાપુ આમને કહેવાય 👍
@kantilalagravat568
@kantilalagravat568 Ай бұрын
ખૂબ સરસ કામ આપની ખાનદાની ને સો સો સલામ બાપ ખૂબ જીવો ધન્યવાદ જય હો જય માતાજી સત્ય પ્રેમ કરુણા જય સીયારામ
@mukeshlata1
@mukeshlata1 2 ай бұрын
મે જોતા જ અનુમાન કરી લીધું કે ભાઇ બાપુ સે
@firojpathan4554
@firojpathan4554 2 ай бұрын
ખુબ ખુબ અભિનંદન અશોકભાઈ ખુદા એનો બદલો જરૂર આપશે.
@ManjuRathava
@ManjuRathava Ай бұрын
વાહ જાડેજા સાહેબ સેવા કરો છો ખુબ ખુબ અભિનંદન તમને
@chandpraramesh7011
@chandpraramesh7011 2 ай бұрын
સરસ સાહેબ ભગવાન ની કરુપા સદાય તમારા પર રહે
@rahi2609
@rahi2609 Ай бұрын
આવા લોકોની જ જરૂર છે ગુજરાત ને..... સેવા બદલ અભિનંદન.....
@laghrabhaikareliya7802
@laghrabhaikareliya7802 2 ай бұрын
વાહ..સરસ.્ભગવાન. તમને ‌. સુખ. સમૃદ્ધિ. આપે. પ્રાથના
@jayeshgohil1284
@jayeshgohil1284 Ай бұрын
આ જમાના માં આવી સેવા આપનાર આવા દયાવાન વ્યક્તિ ને કુદરત દુનિયાની બધી જ સુખ શાંતિ આપે અને તેના કાર્ય માટે તે વ્યક્તિ ને બિરદાવવા લાયક સે❤❤
@mayursinhrathod6555
@mayursinhrathod6555 2 ай бұрын
તમે કયું કામ કરો છો એ મહત્વનું નથી..પણ એ કામ ને કેવી રીતે કરો છો એ મહત્વનું છે..કામ એવું કરો કે BBC પણ નોંધ લે👍
@user-nq7tw9zh2g
@user-nq7tw9zh2g 2 ай бұрын
વીરમ ઓડેદરા ધંધૂસર સાસો ધમૅ આને કહેવાય વડીલ તમારી મનો કામના પુરી કરે ઇશ્વર એવી પ્રાથના❤
@bkchabdu7962
@bkchabdu7962 2 ай бұрын
ખૂબ સરસ..... માનવ સેવાની વંદન
@DIGITALMINER66
@DIGITALMINER66 Ай бұрын
વાહ બાપુ વાહ.......ધન્ય છે તમને અને તમારી જનનીને....🎉
@jagdishsumra1180
@jagdishsumra1180 2 ай бұрын
❤ તમારી મતાજી ને કોટી કોટી વંદન ❤
@mohanbarot8584
@mohanbarot8584 2 ай бұрын
વાહ બાપુ વાહ ખુબ ખુબ ધન્યવાદ
@solankimukesh3054
@solankimukesh3054 Ай бұрын
ધન્ય છે તમારી જનેતા ને અને તમારા વિચાર તમારા સઁસ્કાર ને જાડેજા સાહેબ કોટી કોટી વંદન 🙏🏼🙏🏼🙏🏼
@sajidvijapura5801
@sajidvijapura5801 2 ай бұрын
અશોક ભાઈ બહુ સરસ
@PrajapatiRashik-hs8zd
@PrajapatiRashik-hs8zd 2 ай бұрын
વાહ આને કહેવાય દેશ ભક્તિ
@indiancricket7312
@indiancricket7312 2 ай бұрын
વાહ જાડેજા વાહ
@hetalbharwad1984
@hetalbharwad1984 2 ай бұрын
ખુબ સરસ
@ashishsolanki1812
@ashishsolanki1812 2 ай бұрын
ખૂબ સરસ પ્રભુ તમને લાંબી આયુ આપે...🎉🎉
@pankajmehta8834
@pankajmehta8834 Ай бұрын
વાહ અશોક ભાઈ તમે ધણું સારું કામ કરો છો
@BharatRathva-co4bb
@BharatRathva-co4bb 2 ай бұрын
સેવા ❤ કરે છે. ખુબ અભિનંદન ભાગ્ય શાળી
@વણાભાઈવેલાભાઈ
@વણાભાઈવેલાભાઈ 2 ай бұрын
જય માતાજી જાડેજા સમાજની
@sureshchauhan-vg5ln
@sureshchauhan-vg5ln Ай бұрын
આ કેવાઈ કર્મ સાથે સેવા કર્મ જય બાપા સીતારામ 😊❤
@karunabenjashbhai4879
@karunabenjashbhai4879 2 ай бұрын
વાહ અશોકભાઈ
@kishorbkadajan9686
@kishorbkadajan9686 2 ай бұрын
વાહ સરસ સેવા.તમે ભગવાન ના માણસ છો. ઓમ શાંતિ.
@pankajbidhol814
@pankajbidhol814 Ай бұрын
વાહ!અશોકભાઈ.🎉🎉🎉
@ashoksinhzala1872
@ashoksinhzala1872 Ай бұрын
વાહ મારા વીરા એ આપણા દાયરા થીજ થાય
@mdcreation9423
@mdcreation9423 2 ай бұрын
વાહ બાપુ ♥️♥️♥️♥️
@jadejarb8704
@jadejarb8704 Ай бұрын
વાહ જાડેજા બાપુ, તમે કંડકટર નહીં પણ કલેકટર હોવા જોઈએ
@gunvantraygohel7209
@gunvantraygohel7209 24 күн бұрын
ખુબ સરસ ઉમદા કાર્ય કરી રહ્યા છો
@DRW7472
@DRW7472 24 күн бұрын
"નરેન્દ્રભાઇ અને અમિતભાઈ GST (જીએસટી) વીના મફત માં શ્વાસ લેવા દે છે. એ બદલ એમનો આભાર."
@pateljayesh5863
@pateljayesh5863 24 күн бұрын
જાડેજા સાહેબ બહુ જ સરસ કામ કરો છો તમને માતાજી ખુબ ખુશ રાખે એવી માતાજી ને મારી પ્રાર્થના 🙏🏻🙏🏻🙏🏻
@PRENCBAPU0909
@PRENCBAPU0909 2 ай бұрын
હુ પણ એવું વિચારું છું કે કંડકટર ની નોકરી મળે તો માનવ સેવા એજ પ્રભુ સેવા કરીશ......હવે ભગવાનની ઈચ્છા જે થશે એ સારા માટે થશે.....હાલતો કંડકટર ની ફુલ જોશ સાથે રીડિંગ ચાલુ છે....🙏
@avanivyas1141
@avanivyas1141 Ай бұрын
ધન્ય છે તમારી જન્મદિનારી માતાને
@kashyappatel2640
@kashyappatel2640 2 ай бұрын
Bau j saras Saheb.❤
@jayendrasinhgohil8091
@jayendrasinhgohil8091 Ай бұрын
ખુબ ખુબ અભિનંદન અશોકસિંહ જાડેજા તમારી સેવા ને 👍🙏🌷
@user-ol8jx2rx2l
@user-ol8jx2rx2l 2 ай бұрын
જાડેજા સાહેબ સાચા સંત.
@user-cx7me5xq5q
@user-cx7me5xq5q Ай бұрын
ખુબ સરસ મામા માનવ સેવા એજ પ્રભુ સેવા
@vishalhadiyel2994
@vishalhadiyel2994 Ай бұрын
વાહ saheb tame પણ khajur bhai na seva na kam ne agad vadharo 6o...
@ambuprasadpandya5199
@ambuprasadpandya5199 2 ай бұрын
જાડેજા બાપુ .. ખુબ જ ઉમદા કાર્ય કરો છો....
@prajapatiamit3622
@prajapatiamit3622 2 ай бұрын
ખુબ સરસ સ્ટોરી આપે બતાવી
@ajayvasavavasava9628
@ajayvasavavasava9628 2 ай бұрын
ખુબ.સરસ.ભાઈ
@SiddharthJoshi-ew6tq
@SiddharthJoshi-ew6tq Ай бұрын
સર મહાન કામ કરી રહ્યા છે ❤❤❤
@chudasamashaktisinh1514
@chudasamashaktisinh1514 2 ай бұрын
।। योगः कर्मसु कौशलम्।।
@ravichavda2781
@ravichavda2781 16 күн бұрын
વાહ બાપુ તમે સરસ કામ કરો છો ખુબ સરસ
@rameshkotadiya9442
@rameshkotadiya9442 Ай бұрын
ભાઇ મા બાપ ના સંસ્કાર છે માનવ ધર્મ કરો છો ભગવાન આપને ખુબ ખુશ રાખે 🙏🏻
@ashuganvit1271
@ashuganvit1271 2 ай бұрын
Good work Jadeja saheb 🙏
@sj9879
@sj9879 2 ай бұрын
વાહ જાડેજા બાપુ 👏🏻👏🏻
@apjadeja5945
@apjadeja5945 Ай бұрын
વાહ જાડેજા બાપુ.. 🙏🏻💐
@abbasalizaidi6320
@abbasalizaidi6320 Ай бұрын
Jadeja saheb ne hazar hazar salam dhanywad
@pragneshlakhtariya9273
@pragneshlakhtariya9273 Ай бұрын
ખુબ ખુબ સરસ અને સાચી સેવા કરો છો 💞💞💞🌹🌹🌹
@shobhanabensasani581
@shobhanabensasani581 Ай бұрын
🙏🏻👌👌👌🙏🏻ધન્ય વાદ સાચા ક્ષત્રિય ભાઇને
@kuldeepsinhchauhan9605
@kuldeepsinhchauhan9605 Ай бұрын
વાહ ખુબ ખુબ શુભેચ્છા
@user-ys8jg6vj1y
@user-ys8jg6vj1y Ай бұрын
Bhatthema t Ratilal good nice savaadhok hai.maakhb shaktiaappe.superkam thanks.🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@dhruvchaudhary7527
@dhruvchaudhary7527 Ай бұрын
Nice sir tamara work ne dil thi salute
@ravalpankaj708
@ravalpankaj708 Ай бұрын
ભગવાન તમારી જોડે ક્યારેય અન્યાય નહી થવા દે. તમે બહુજ સારું કામ કરો છો. તમારા કામ ને હું બિરદાવું છું.
@Sagar.Musafar
@Sagar.Musafar Ай бұрын
Bapu To Bapu j che 🙏
@mahavirsinh5656
@mahavirsinh5656 Ай бұрын
વાહ સરસ
@ManilalBarot-zk9zi
@ManilalBarot-zk9zi 19 күн бұрын
ધન્યવાદ અશોકસિંહ જાડેજા
@vikrampatel6455
@vikrampatel6455 Ай бұрын
વાહ જાડેજા સાહેબ વાહ. તમ્મારી મહેનત્ને
@UNIVERSALATTITUDE14
@UNIVERSALATTITUDE14 Ай бұрын
વાહ જાડેજા સાહેબ વાહ...
@ParthrajJadeja-hm5ph
@ParthrajJadeja-hm5ph 2 ай бұрын
વાહ ashoksinh જાડેજા વાહ..
@BharatPatel-es1vx
@BharatPatel-es1vx 2 ай бұрын
વાહ અશોકભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ 🙏👍
@kbdesai6875
@kbdesai6875 Ай бұрын
Vah.vah.kunchh.sanskruti.dhanyavad.salute.konductoud.sir.khamma.ashirvad. Kalu.desai.dada. Khub.agal.vadhso.ashirvad. Ma.chehana. Ahmedabad.
@mohsinvaid2112
@mohsinvaid2112 Ай бұрын
માનવ સેવા એજ પ્રભુ સેવા નમન છે આવા ભલા માણસ ને
@pravin.01
@pravin.01 Ай бұрын
વાહ...વાહ...વાહ...વાહ❤
@bharatsinhchauhan4560
@bharatsinhchauhan4560 2 ай бұрын
Salute Jay shree krishna
@bhavinpatel4297
@bhavinpatel4297 Ай бұрын
જય જળ દેવી માં 🙏🚩પાણી સેવા માટે 🙏
@avanivyas1141
@avanivyas1141 Ай бұрын
વાહ જાડેજા સાહેબ જય માતાજી પુણ્યનું કામ કરો છો માતાજી તમારી રક્ષા કરી આવવાની આવા સારા કામ કર્યા રહો એવા અમારા આશીર્વાદ છેજય માતાજી
@harpalsinhzala8470
@harpalsinhzala8470 Ай бұрын
ક્ષત્રિય धर्म युगे युगे.... પણ આ રીતે બધા જ પોતાની government job no સદુપયોગ kare to 90% problem solve થઈ જાય.... 🙏🏻🙏🏻
@jaysukhpatel4075
@jaysukhpatel4075 Ай бұрын
Great one ! Really admirable work! Due to this people who travel with him are very happy, Free drinking water and even financial help to needy passengers! Wow never seen that before ! Such kind natured people made the world a better place to live, May Lord Swaminarayan bless him 🙏Jai Swaminarayan 🙏
@LaljiBapu
@LaljiBapu Ай бұрын
વા જાડેજા બાપુ વા જેય હો
@sp5524
@sp5524 Ай бұрын
ધન્ય છે ભાઈ આવે જ સ્વભાવ ઈશ્વર ને વ્હાલો છે.
@indrasinhgohil5893
@indrasinhgohil5893 2 ай бұрын
Wah jadeja BAPU salute
@rakeshbaraiya4568
@rakeshbaraiya4568 Ай бұрын
વાહ ખૂબ સરસ...👌
@vinododiya3279
@vinododiya3279 2 ай бұрын
ધન્યવાદ છે તમને
@devdajaydeep4420
@devdajaydeep4420 2 ай бұрын
Congretulation Jadejabhai
@jayshreekrishna4219
@jayshreekrishna4219 Ай бұрын
Dhany chhe matapitani sari shikhan api aavu shubh kary kava badl sachi hday thitmne vandan Jay shree krishna
@user-kl4bq9kk9x
@user-kl4bq9kk9x Ай бұрын
ઘણી ખમ્મા બાપૂ 🙏🙏🙏🙏🙏 રામ રામ 🙏🙏
@atulimakvana1092
@atulimakvana1092 Ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ🎉🎉🎉
@aarifmd2078
@aarifmd2078 2 ай бұрын
wah...Ashok bhai...Dil thi.salaam che tamne...
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 10 МЛН