કન્ડક્ટર ખુલ્લી ને બોલશે નહિ,જો બોલે તો સસ્પેન્ડ થાઈ,એટલે જે પૂછશે એનો જ જવાબ મળશે...હકીકત કંઇક અલગ છે ભાઈઓ. અધિકારી,યુનિયન ના ડર છે
@SaveTheEarth-n9f Жыл бұрын
✅
@mahavirdancharan9206 Жыл бұрын
કંડકટર ખુબ વિવેકી વ્યક્તિ છે ભાઈ હો બાકી❤
@pratiklad3582 Жыл бұрын
Ketla rs khicha ma gale e khabar ne 😂
@desaibharat37543 ай бұрын
Ketla ? @@pratiklad3582
@desaibharat3754 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી વેદના ને વાચા આપવા બદલ.
@subhashbariapatavan6168 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન યુવરજસિંહ આજના સમાચાર જોઈને/સાભળી ને યુવરજસિંહ ને આભાર વ્યક્ત કરું છું
@sanjaykumarparmar7617 Жыл бұрын
ક્યારેક તો સાચું બોલવામાં હેરાન થવાય એવું હોય છે એટલે કંડકટર ભાઈએ એવી વાત કરી પણ સત્ય તમે બતાવજો આભાર
@m.k.rathod3519 Жыл бұрын
Jay ho bapu yuvarajshinji ...tusharbhai aap sauno aabhar ...
@sanjayajani9412 Жыл бұрын
નવજીવન ન્યૂઝ એન્ડ ટિમ અને યુવરાજસિંહ ને પણ ખૂબ ખૂબ અભિનંદન
@substationelectrical5068 Жыл бұрын
St મા પણ દરેક રૂટ મા નથી સૂવાની સુવીધા બસ મા જ સુવાનુ હોય છે જમવાનુ હોટલ કાઈ સારૂ નો હોય
@ravalvipul1914 Жыл бұрын
Sachi vat
@pruthvirajsinhmasani9813 Жыл бұрын
સુવા આવે છે કે કામ કરવા
@ravalvipul1914 Жыл бұрын
@@pruthvirajsinhmasani9813 tame nokri krta hoy to khbr pade bhai
@Monday84890 Жыл бұрын
@@pruthvirajsinhmasani9813 gonda savare 6 vagye bus gam thi root hoy .. gam ma suvu pade bus ma
@Milansinh_solanki Жыл бұрын
ખુબ સરસ નવજીવન આપનો ખૂબ ખૂબ આભાર
@anandlimbachiya2988 Жыл бұрын
પહલી વખત કોઈ એસ ટી ના કર્મચારી વિશે વિચાર્યું છે
@narendrasinhbarad6049 Жыл бұрын
484 કિલોમીટર ની 12 કલાક ની નોકરીમાં 2કલાક જ ઓવર ટાઇમ,જેમા ફિક્સ પગારના કર્મચારી ને ઓછો o .t. હોવાથી તેમને દબાણ થી મોકલવામાં આવે છે.
@SaveTheEarth-n9f Жыл бұрын
✅
@ad1official381 Жыл бұрын
આ નોકરીમાં તો વધારે પગાર જોય કારણ કે કામ એવું છે એટલે નિગમ પાછુ નિયમ કેવા રાખે કે બસ ને કાય પણ થાય ડ્રાઈવર અને kandktr ની જવાબદારી
@pruthvirajsinhmasani9813 Жыл бұрын
St વાળા ને પગાર હેસિયત કરતા તો અનેક ગણો વધારે મળે છે
@vipuljadav6 Жыл бұрын
આ કંડકટર કિધેલી મુશ્કેલી તો છે જ આ ઉપરાંત પણ ઘણી મુશ્કેલી છે જેની ચર્ચા થઈ નથી.....કોઈ 2-3 વર્ષ જુના કંડકટર સાથે વાતચીત કરવાથી વધુ માહિતી મળી શકે
@SaveTheEarth-n9f Жыл бұрын
✅
@pruthvirajsinhmasani9813 Жыл бұрын
તકલીફ હોય તો રાજીનામા આપીને ઘરભેગા થઇ જવાનું
@patelkamlesh4241 Жыл бұрын
તુષાર ભાઈ અને યુવરાજસિંહ ને કહેજો કે આંગણવાડી વિસે પન બોલે...
@SaveTheEarth-n9f Жыл бұрын
✅
@ravinadholiya5739 Жыл бұрын
ઘણી પ્રોબ્લેમ છે હજી st ma
@pruthvirajsinhmasani98134 ай бұрын
Problem હોય તો ઘર ભેગીનો થા
@Sanak763 ай бұрын
કંડકટર ની ભરતીના ફોર્મ ૧ વર્ષ પહેલા ભરાયા હતાં છતા નિગમ હજુ કોઈપણ ભરતી પરિક્ષા લીધી નથી
@sanjaykumarparmar7617 Жыл бұрын
સત્ય બાબત રજૂ કરો છો આપનો આભાર.
@ભીમાકાકા Жыл бұрын
ધનય છે તૃસાર ભાઈ આવા પ્રસનો ઊજાગર કરવા બદલ
@ashvinprajapati6075 Жыл бұрын
આપને બહાર રહેતા હોય અને અચાનક emergency આવે તો કઈ ઉડીને જવાના નથી ઘર માં સામાન્ય તાવ આવે છે તો પણ બીજા દિવસે સાંજે ૪ કે ૫ વાગે નોકરી પૂરી થાય ત્યારે દવાખાને જવાનું થાય છે.
@mukeshparmar52034 ай бұрын
@@ashvinprajapati6075 ane jo on duty driver vat kare to panamuk loko video banavine social media ma muki de che evu na karvi joye e pan manas che emno pan parivar hoy che
@sagarsurani8301 Жыл бұрын
અરે ભાઈ ઘણા પ્રશ્નો છે પણ રજૂઆત બરાબર નથી અને પ્રશ્નો પૂછ્યા તે યોગ્ય નથી
@ashaprajapati5005 Жыл бұрын
અનુભવી ને જુના ના પૂછો 🔥
@narendrasinhbarad6049 Жыл бұрын
રાત્રિ રોકાણ ના 60.રૂ.તેમાં S.T. ની જવાબદારી ડ્રાઇવર કંડકટર ની. જ્યારે ફિક્સ પગાર વાળા ને 0.રૂ.
@sanjaykumarparmar7617 Жыл бұрын
છૂટા પૈસા નો પ્રશ્ન તો બોવ ગંભીર છે અને લોકો ક્યારેક ના બોલવાનું બોલી જાય છે. સૌથી અઘરું છે મેનેજ કરવાનું . ક્યારેક જતું કરીને ખોટ ખાઈને નોકરી કરવી પડતી હોય છે
@SaveTheEarth-n9f Жыл бұрын
✅
@kdentertainment9706 Жыл бұрын
Bhai badhe evu nathi hotu Amare tya aa ST bus vada 1-2 rupess pa6a nathi aapta Amuk conductor bou chutiya hoy chhe
ડ્રાઇવર નીનોકરી મા ડ્રાઇવિંગ બાર કલાક એક ધારુ બહુજ અઘરુ કામ છેભાઈ
@umangpatel7141 Жыл бұрын
Thank you very much sir vacha aapva mate
@alkeshk7 Жыл бұрын
હોટેલ ઉપર st વાળા નું કમિશન હોય છે અને જમવાનું સાવ બકવાશ હોય છે
@SaveTheEarth-n9f Жыл бұрын
✅
@ranjitchaudhary5826 Жыл бұрын
ભાઈ કમિશન હોતૂ નથી ઠાબા ટિકિટ હોય છે જેવો રૂટ હોય તેવી ટિકિટ હોય છે
@vikasboricha52544 ай бұрын
Khbr na pde to gyan na chomday
@gohildevendrasinh6066 Жыл бұрын
thank you yuvrajsinh❤❤❤
@splendorspark5274 Жыл бұрын
કંડકટર બૌ મસ્ત અને સાંતી થી વાત કરે છે હો
@sandhyadanidhariya12782 ай бұрын
Yuvraj Singh mate kevanu man thay k जननी जने तो भक्तजन कै दाता कै सूर, नहीं तो जननी बांझ रहै व्यर्थ गवावहिं नूर'
@yunusbhaisanvat260 Жыл бұрын
Tame Ladat upadi te mate dhanyvad
@SaveTheEarth-n9f Жыл бұрын
🙏
@ManishJambu Жыл бұрын
Jai mataji bara bar 6e
@ravalkaivalya8534 Жыл бұрын
Tame ઓછા અનુભવ વાળા કંડક્ટર ne પૂછી લીધું
@SaveTheEarth-n9f Жыл бұрын
✅
@jigardharani8289 Жыл бұрын
सरकार नवी bus तो आपे छे.. पण खरी जरूर ड्राइवर,,, कंडक्टर ना पैसेंजर प्रत्ये तेमनु वर्तन सुधारवानी जरूर छे... घणा बस ड्राइवर कंडक्टर.. GSRTC ने पगार जेटलु पण कमावी ने आपता नथी..
@brijeshwaribajadeja9581 Жыл бұрын
સરકારી કચેરીમાં આઉટસોર્સ નો પણ વિડીયો બનાવો
@Mr.__khuman_302 Жыл бұрын
Conducteur no svabhav bov saro chhe 2:21
@valahiteshsinh9933 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર
@kaushikrojala9671 Жыл бұрын
ક્યારેક નાના ખેડૂત ની મુલાકાત કરો ખુબજ કફોડી સ્થિતિ છે
@sureshbhaimeda4842 Жыл бұрын
Sachi vat che
@vaishalivaishnav1274 Жыл бұрын
Khub khub abbr🙏
@Berojgaryuvan16383 ай бұрын
Yuvrajsinh nu Kam jordar
@gadhvisamara375 Жыл бұрын
વા .આપણી તથા બાપું ની મહેનત ને અભિનંદન મિડીયા માં કર્મયારી વધુ નહિ બોલે નહિતર ----
@nitinchaudhari1134 Жыл бұрын
ગ્રામ રક્ષક દળની (GRD.) ઘણા પ્રશ્નો છે. એમના પર ધ્યાન આપજો. આભાર
@SaveTheEarth-n9f Жыл бұрын
✅
@natubhaiapmc16524 ай бұрын
ગુડ ગુડ ખુબ.અભીનંદન ચાલુરખોઆવુ
@brightofgj3612 Жыл бұрын
Khub khub abhar navjivan news and yuvraj singh no ladat ladva mate
@substationelectrical5068 Жыл бұрын
18500 છે પણ ખાતા મા 16000 આવે બિજા કપાય
@jay-raj5 Жыл бұрын
કપાય એ પણ પોતાના માટે જ હોય છે ભાઈ
@SaveTheEarth-n9f Жыл бұрын
@@jay-raj5✅
@narendrasinhbarad6049 Жыл бұрын
રાત્રે બસ મા કે તેની નજીક ના ઊંઘ્યા હોય અને ચેકિંગ આવે અને રીપોર્ટ કરવામાં આવે તો દૂર ના જિલ્લા માં બદલી કરવામાં આવેછે.
@udeshsisodiya1132 Жыл бұрын
Khub khub abhar bhai amari reality public sudhi batav va
@RAJP. Жыл бұрын
ખૂબ ખૂબ સરસ, પોલીસ પર પણ એક વિડિયો બનાવો.
@parvatrathwa-md4mn Жыл бұрын
good 👍
@krishnasolanki2906 Жыл бұрын
Thank u for all effertce
@jayalsavjani74134 ай бұрын
We love gsrtc
@jaydeepbaraiya6707 Жыл бұрын
ખુલીને બોલી શકે એમ નથી આ ભાઈ...
@SaveTheEarth-n9f Жыл бұрын
✅
@yogeshdave395 Жыл бұрын
Highway રેસ્ટોરાં ma bus stops કરે ત્યાં ચોખા e નથી હોતી
@SaveTheEarth-n9f Жыл бұрын
💯✅
@Drjeet84 Жыл бұрын
Khub saras
@valashaktisinh7724 Жыл бұрын
સરસ કંડકટર સે સમજદાર સે અને સમજણ પણ વધારે સે
@gordhanbhaivankar791 Жыл бұрын
Rahul Gandhi ni jem loko ni vadna jano samjo Sacha jansavak bano.salute to Tusharbhai.
@gocool125 Жыл бұрын
રાહુલ ગાંધી જિંદાબાદ 🇮🇳🇮🇳🇮🇳
@sumrasamir18224 ай бұрын
ખૂબ જ સરસ વિડિયો.... શિક્ષક, ડ્રાઇવર વગેરે ના આવાજ વિડિયો હજુ પણ લાવો... ખૂબ જાણવા મળેલ છે.
@gg64074 ай бұрын
વાહ સરસ આ વીડિયો પર જાણકરી વાળો વિડીયો છે આમાં ઘણું જાણવા મળ્યું. આ જ રીતે સરકારી દવાખાના માં સ્ટાફ નર્સ નું આજ રીતે વિડિયો ઉતારો જે કોઈ પબ્લિક રિલેટેડ હોય તેની કઈ પરિસ્તી નો ખ્યાલ આવે સરસ 🙏🏻🙏🏻
@naransipariya1994 Жыл бұрын
Remove fix pay
@SaveTheEarth-n9f Жыл бұрын
💯✅
@darvinsinhzala7625 Жыл бұрын
આપણા દેશમાં બે ના પાંચ ના અને એકના સિક્કા નું ચલણ રાખવું જોઈએ 500ની નોટ ડોસો નોટ બંધ કરવી જોઈએ 10 20 અને 50 ની અને સોની નું ચલણ રાખવું જોઈએ
@Prabhuda370 Жыл бұрын
સ્વાઇપ કાર્ડ મશીમ ST બસ મા આવી ગયું છે એટીએમ ઘસો અને અને ટિકિટ નીકળે.
@ilovegujarat9678 Жыл бұрын
અમુક લોકો ને તો ખાતામાં પૈસા હોતા નથી 😊
@Rajgujarat.. Жыл бұрын
કાંઈ બોલવાથી ન થાય. બધા પોતાના રોટલા શેકે. કોઈને બીજાની પડી નથી. બધાને mla બનવું છે. સેવા કરવી હોય તો બીજા ઘણા રસ્તા છે.
@parthparikh5543 ай бұрын
સાહેબ દૂર નોકરી કરતા શિક્ષકો પોતાના પરિવાર ને 3-4 મહિને મળતા હોય છે
@mahendra6853 Жыл бұрын
❤❤❤
@parulkapdiya843 Жыл бұрын
Thanks Babu.
@jadejaupendra1863 Жыл бұрын
G. I. S. F. S વિશે પણ કંઈક બોલો
@ShashikantShah-mz3ot Жыл бұрын
Good
@IKABALSHAFAKIR Жыл бұрын
અભિનંદન
@mukesholakiya41524 ай бұрын
Good job
@substationelectrical5068 Жыл бұрын
જે ખુલી બોલવાનુ હતુ ભાઈ કે નયા રીપેર નથી કરતા નવરા હોય તોય કામ નથી કરતા
@ajaypujara382 Жыл бұрын
Excellent
@AjaySinh-eo6in10 ай бұрын
Yuvraj sinh bahoj saru kaam kare che.
@ashokbhaichaudhary91584 ай бұрын
Bhai long route to 700 kilomitter sudhi na pan aave chhe palanpur shirdi jeva
@ranjitchaudhary5826 Жыл бұрын
યુવરાજસિંહ ભાઈ આ ભાઈ સાચૂ નહીં બોલી શકે કારણ કે આ ભાઈ ને વહીવટ નો ડર છે આ ભાઈ ની બદલી થશે કે નોકરી માંથી સસ્પેન્ડ કરશે
@SaveTheEarth-n9f Жыл бұрын
✅
@natubhaiapmc16524 ай бұрын
ગુડ ગુડ
@kansinhrajput3368 Жыл бұрын
👍
@ramanujbhautik9892 Жыл бұрын
Sarkhi rite suvani pan vyavastha hoti nathi
@SaveTheEarth-n9f Жыл бұрын
✅
@pruthvirajsinhmasani98134 ай бұрын
ત્યાં સુવા નહી કામ કરવા જાવાનું છે
@nilusolanki4853 ай бұрын
@@pruthvirajsinhmasani9813 ડ્રાઈવર જો રાત્રે ના સુવે ને તો કોક દિ જેટલા મુસાફરો બસ ની અંદર બેઠા છે ને એ બધાને એક સાથે સુવડાવી દે એ ખબર છે તને
@patelrahul58783 ай бұрын
@@pruthvirajsinhmasani9813saheb shree aa Kam pate pachi. Suva ni vaat kare che chalu kame suva ni vaat nathi koy di potane sthe they te di khber pade
@apjadeja5945 Жыл бұрын
🙏🏻💐
@parthparikh5543 ай бұрын
સાહેબ એક વખત પોતાના વતન થી દૂર નોકરી કરતા શિક્ષકો ની વેદના ની પણ વાચા આપો
@nitanisartanitanisarta5581 Жыл бұрын
Good yiveaj
@સીડી.પરમારસીડીપરમાર Жыл бұрын
કંઈક મેળવવા માટે કઈક ખોવુપડે
@solid.264 ай бұрын
👍🙏😎
@nerrygamit66214 ай бұрын
❤❤❤❤❤❤
@rakeshbadani Жыл бұрын
Fair VO❤
@MukeshRaval-sd3lz Жыл бұрын
Dahod ma rest room ma to udara farta hoy 6
@SaveTheEarth-n9f Жыл бұрын
✅
@ZalachanduBha-x2v9 ай бұрын
સાચીવાતસે
@dharamashibhaimakawana69672 ай бұрын
પૈસેનદદરનયપીસાનથીઆપતા
@jatinpatel4074 Жыл бұрын
Ame to khali ૧૪૦૦૦ ma job karvi si GSRTC ma
@SaveTheEarth-n9f Жыл бұрын
✅
@jaigurudev.3906 Жыл бұрын
👌💐
@MukeshRaval-sd3lz Жыл бұрын
Breakdown thay to ketla kalak over time mle
@MukeshRaval-sd3lz Жыл бұрын
Bhai ne ke over time ketlo 6 and achul ma ketla kalak ma Naukri patvi joia ?
@nathuchaudhary4542 Жыл бұрын
Just like srpf job
@pruthvirajsinhmasani9813 Жыл бұрын
St વાળા સાથે આવું જ થાવું જોઈએ
@UdayRajBapu3 ай бұрын
આટલી બધી તકલીફ હોય તો નોકરી જ સુકમ કરો રાજીનામું આપી દયો
@vikram_thakor_official_143 Жыл бұрын
બસ સ્ટેશન માં હોટેલ બનશે ત્યારે 20 જમવાનું મળી શકે છે.
@sachinparmar1281 Жыл бұрын
1thi 5 rupiyo nthi aapta conductor pachhaa😂
@Parikshitsinhgohil9898 Жыл бұрын
આ ભાઈ ફિક્સ પે માં છે એટલે કંઈ બોલી નથી શકતા
@SaveTheEarth-n9f Жыл бұрын
✅
@dharmeshpatel9726 Жыл бұрын
ભાઈ હોટલ નું કેમીસન્ ની વાત કરો 10 વસ્તુ 15 માં મળે છે
@Sufyan401S2 ай бұрын
Sarkari naukri mali jaay aapre ene moti vaat samajiye chhie, But juo aa samgarsh Nuakri malya pachhi, joine aagal vadhjo gpsc na students tame sarakari naukri nai but bjp na kat putli bani me rahi jaso😅😅