ક્યારે જમીનનો વેચાણ કરાર રદ્દ ઠરી શકે ? - Adv G J Dafada - NyayPujak.Com

  Рет қаралды 50,404

Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ

Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ

Күн бұрын

Join this channel to get access to perks:
/ @nyaypujak
આ વિડિયોમાં તમને ઘણી બધી ઉપયોગી માહીતી મળી અને વધુ પણ માહીતી મળતી રહે તે માટે આપે અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરવાનુ છે. લાઇક-શેર કરીને સબસ્ક્રાઇબ કરો. આપના જેવા અનેક લોકોને માહીતી મળતી રહે તે માટે સબસ્ક્રાઇબ કરો.
વધુુ વિડિયો જૂઓ અને વધુ જ્ઞાનસભર બનો....
(૧) માહિતી અધિકાર RTI • Right to Information -...
(૨) વારસાઇ ... મકાન પ્લોટ .ખેતીની જમીન • Online Varsai ઓનલાઇન વ...
(૩) ઓનલાઈન વારસાઇ કેમ દાખલ ? • Online Varsai ઓનલાઇન વ...
(૪) લગ્ન રજીસ્ટ્રેશન • Marriage Registration ...
(૫) મિલકતની સંભાળ કેમ રાખવી ? • પ્લોટ - મકાન - ખેેેેતર...
(૬) ભરણપોષણ કોને મળે ? • ભરણપોષણ કોને મળે?- Adv...
(૭) મિલકત ખરીદનારની જવાબદારીઓ • મીલકત ખરીદનારની જવાબદા...
(૮) વિલ-વસિયતનામું ના સરળ પ્રશ્ન-જવાબ • સરળ પ્રશ્ન - જવાબ વીલ ...
(૯) મિલકતની ફાઇલ ... • આપણી મિલ્કતોની ફાઇલ અદ...
(૧૦) જમીન સંપાદન ખેડૂત હક્કો • વેચાણ કે સંપાદનમાં જમી...
(૧૧) લાંચ રૂશ્વત .. ACB. • કલમ - ૧૩(૧) બી અને કલમ...
(૧૨) જમીન સંપાદન વળતર-ફોજદારી • જમીન સંપાદનની વળતર બાબ...
(૧૩) ૭/૧૨ ના પાના જુદા • ખેતીની જમીના પૈકી વેચા...
(૧૪) HUF ટેક્સ પ્લાનિંગ • ખેડુત-વેપારીને ઉપયોગી ...
(૧૫) બિનખેડૂત જમીન ખરીદી • ગણોતધારા સુધારા વટહુકમ...
(૧૬) હેબિયસ કોપર્સ- લગ્ન સંબંધ • habeas corpus & Live I...
(૧૭) કૃષિ કાયદા • ખેડુતોને આઝાદીના ૭ર વર...
(૧૮) દસ્તાવેજ નમૂનાઓ • સબ રજીસ્ટ્રાર સમક્ષ નો...
(૧૯) લેન્ડ ગ્રેબિંગ • ગુજરાત જમીન પચાવી પાડવ...
(૨૦) તકરારી કેસ નોંધ નવા નિયમો • તકરારી કેસ/અપીલના નવા ...
(૨૧) મુ.મ.બાગાયત વિકાસ મિશન • Mukhyamantri Bagayat V...
(૨૨) નોટરી એપોઇન્ટમેન્ટ • Notary Appointment Pro...
(૨૩) લેન્ડ ગ્રેબિંગ પ્રશ્નોત્તરી • લેન્ડ ગ્રેબીંગની ફરીયા...
(૨૪) ફાઇલ બોલે છે, બુક રીવ્યુ • ફાઇલ બોલે છે | જાહેર વ...
(૨૫) ચેક બાઉન્સ ફરિયાદ ઉલટ તપાસ • ચેક બાઉન્સ ફરિયાદ-ઉલટ ...
(૨૬) ભારતીય પુરાવા અધિનિયમ • ભારતીય પુરાવા અધિનિયમ ...
(૨૭) મહિલાના અધિકારો • મહિલાઓના અધિકારો | Rig...
(૨૮) અગત્યના દાખલાઓની માહિતી • Income, Domicile, MYSY...
મને રૂબરૂ મળવા માટે www.google.com...
NyayPujak is the Digital Presence of Govind Dafada Law Office. We are the Only Firm in Kutch-Gujarat to provide all Legal services on an All-At-One-Place basis, Specialists in Property Law our Firm is being Managed under the guidance of LL.M. Advocate Mr. Govind Dafada. With In-House Team of Talented Advocates, Notaries, Land Surveyors, Document Writing Team, a Team of Solicitors Dedicated to Civil Claims and Team of experts in civil,criminal and cyber laws.
We Help You Out Through :
Representation in Taluka & District level Civil & Criminal Courts
Appeals & Revisions to the SSRD and Gujarat Land Tribunal on behalf of Client
Appearing in High Court Matters at Gujarat High Court
RTS (Takrari) in Taluka & District level Revenue Courts
WhatsApp All Your Queries & We’ll be Right Back
+91 97260 98675 Or +91 82006 47895
Follow Us @ :
/ govinddafadaanjar
/ 100072140951088
/ nyaypujak
/ nyaypujak
TAGS :
@Najmuddin Meghani Advocate @Advocate Payal @Art of Advocacy @Advogado e Professor Roberto Conceição @Advocate Savikar @Supercar Advocates @VIKI ENTERTAINMENT STAR
E-mail : kutchguide7@gmai.com | GDLO@nyaypujak.com | info@growithg.com

Пікірлер: 103
@narendabhi8694
@narendabhi8694 2 ай бұрын
સાહેબ મારા પિતા એ મારા દાદા ની જમીન મને પૂછ્યા વિના વેચાણ કરી આપવા તૈયાર થયા છે તેમજ મારા પિતા ની પોતાની જમીન મારા કાકા ને નામે કરી આપવા તૈયાર થયા છે તો શું કરી શકાય
@SatishSatish-qu7lx
@SatishSatish-qu7lx Жыл бұрын
ધન્ય વાદ સર હુ ગુજરાત છે હુ મારી જમીન વેચાણ કરીસે પણ એપાલટી પૈસા પુરા આપીયાનથી હવેસુ કરાઇ એના માટે કોઇ પૌસેશ છે હમારા માર્ગદર્શન કીજે હમેં બોવ ગરીબ છે અમે જનજાતિ છેહે સાહેબ અમારા ગરીબોનું કોઈ સાંભળતું નથી
@NyayPujak
@NyayPujak Жыл бұрын
WhatsApp sampark કરજો
@varannarottam4577
@varannarottam4577 Жыл бұрын
Sir, આ પ્રોબ્લેમ મારા પિતા જોડે થયેલ છે .... હવે એ જમીન પાછી કંઈ રીતે મેળવવી?
@rameshsoni4189
@rameshsoni4189 2 жыл бұрын
✔️✔️✔️👍
@varurameshvaruramesh4942
@varurameshvaruramesh4942 9 ай бұрын
Akshmat klem mahiti joye se
@user-it5sx1ev1f
@user-it5sx1ev1f Жыл бұрын
સરસ સરસ , સાહેબ 🤗🤗🤗
@VijayParmar-xf2mf
@VijayParmar-xf2mf 2 жыл бұрын
આપ સાહેબ આપ જે માહિતી આપવા બદલ ધન્યવાદ આપું છું.
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Thank you for your support and encouragement 🙂
@harishmakwana8216
@harishmakwana8216 9 ай бұрын
​@@NyayPujak1111111¹¹11111111¹111
@thakorpunamji7832
@thakorpunamji7832 7 ай бұрын
ખુબજ સરસ માહિતી આપી આભાર, સર....જય માતાજી
@rathavapopatbhai4567
@rathavapopatbhai4567 5 ай бұрын
Good sar,
@NajabhaibharvadBharvad
@NajabhaibharvadBharvad Жыл бұрын
Sir 5.vigha 4gutha no dstavej 2001 ma sub rajistar thyel se 7.12 ma nam sameni vyekti nu avese to amaru nam sdavva su karvu pde sameni ykti nu nam rad karvanu
@imrathod7777
@imrathod7777 2 ай бұрын
7/12 ma nodhayel kheduto pase thi vechan dastavej karel che.dastvej andhare 4:58 amara namo 7/12ma nodh padel Che 6:23
@bharatloncha8695
@bharatloncha8695 Жыл бұрын
Nice spich Saheb
@NyayPujak
@NyayPujak Жыл бұрын
ઇન્ડેક્સ જોવા અહીં ક્લિક કરો drive.google.com/file/d/1FA8SzwD4Thd1OrPuWiLl0xABiEP_EOP2/view?usp=drivesdk ટાઇટલ પેજ જોવા અહીં ક્લિક કરો drive.google.com/file/d/1FAYWVqTDAZufDeqEkZ23hnxMHD2zUcun/view?usp=drivesdk *વર્ષ: ૨૦૨૩ નું રેવન્યુ નોલેજ સંકલન* એટલે *લેન્ડ લૉઝ પ્રેક્ટિસ એન્ડ પ્રોસિઝર* અત્યાર સુધીના લેટેસ્ટ મહત્વના કાયદામાં આવેલા અમેન્ડમેન્ટ્સ સહિત નવા પરિપત્રો અને એક *એક્સપર્ટ સિવિલ એડવોકેટ* અને *રેવન્યુ પ્રેક્ટિસનર* માટે ખૂબ જ ઓછા બજેટમાં વસાવી શકાય એવું *૧૧૦૦* પાનાંનું દળદાર પુસ્તક, જે રેવન્યુ મેટરોનાં જૂના, પીઢ તથા અનુભવી અને *માસ્ટર ઓફ લૉ* નો અભ્યાસ કરેલ એક નહિ પણ બે-બે *શ્રી સતીષ ડી. મેવાડા* અને *શ્રી ગોવિંદ દાફડા* દ્વારા પસંદગી કરીને *Complied* કરીને ખાસ જહેમત ઊઠાવી માત્ર એક જ પુસ્તકમાં જરૂરી તમામ કાયદાઓ જેવા કે, જમીન મહેસુલ કાયદો અને નિયમો, મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ અને નિયમો, મિલકત તબદીલી અધિનિયમ, નોંધણી અધિનિયમ, સુખાધિકારનો કાયદો, સમય મર્યાદા અધિનિયમ, ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ જેવા કાયદાઓની સાથોસાથ લેન્ડ રેવન્યુનાં મહત્વના ચુકાદાઓ, પ્રશ્નોત્તરી, ડ્રાફ્ટિંગ - પ્લિડિંગ, જમીન મહેસુલ કાયદાનાં પારિભાષિક શબ્દો સમાવવામાં આવ્યા છે. એક જ પુસ્તકમાં ૬/છ ભાગોમાં ખૂબ જ સરળતાથી સમજી શકાય એવી શૈલીમાં તૈયાર કરાયું છે. આ પુસ્તક *જાનવી લૉ હાઉસ - પાલનપુર* દ્વારા પબ્લિશ કરાયું છે, ઓનલાઇન શોપિંગ કરવા માટે અહિં ક્લિક કરો. *લેન્ડ લૉઝ પ્રેક્ટિસ એન્ડ પ્રોસિઝર* wa.me/p/6304528949565825/918733029468 *રેવન્યુ પ્રેક્ટિસ મેન્યુઅલ* wa.me/p/6158761230825206/918733029468 કોઈપણ પ્રકારના પ્રશ્ન, સલાહ, માર્ગદર્શન કે આપના સુઝાવ આપવા માટે nyaypujak.com/contactus.php લેખકનો સીધો જ સંપર્ક કરવા wa.me/919726098675 આપને આપના મોટા ભાગના પ્રશ્નોનાં જવાબ વિડિયો જોવાથી મળી રહેશે, આ માટે અમારા KZbin ચેનલની મુલાકાત લ્યો. youtube.com/@NyayPujak
@shivammakwana56
@shivammakwana56 Жыл бұрын
સર મારી જમીન નોં દસ્તવેજ થઈ ગયો છે અને કાચી એન્ટ્રી પણ મને મળી ચૂકી છે પણ સાક્ષી એન્ટ્રી રદ કરવાનો દાવો કરે છે તો દસ્તાવેજ રદ થઇ સકે છે
@NyayPujak
@NyayPujak Жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ, વોટસઅપ સંપર્ક કરશો
@sbvamit7953
@sbvamit7953 Жыл бұрын
​@@NyayPujak વહાર્ટસપ namber
@makwanaprinskumar551
@makwanaprinskumar551 7 ай бұрын
Hi sir what's app number
@manojkalvani3740
@manojkalvani3740 5 ай бұрын
જો દસ્તાવેજ મા ખૂટ અલગ લખેલા હોય અને સ્થળ પર અલગ ખૂંટ હોય તો વેચાણ કરાર દસ્તાવેજ રદ થઈ શકે
@KiranSholanki-i7t
@KiranSholanki-i7t 8 ай бұрын
સાહેબ મારા ફાદરે જમીન પાછી લેવા માટે
@ratanbhuriyaratanbhuriya2998
@ratanbhuriyaratanbhuriya2998 Жыл бұрын
Sar Mari jamin sAraat bhang Kari pasavi lidhe Kai rite levi
@NyayPujak
@NyayPujak Жыл бұрын
વોટસઅપ સંપર્ક કરશો
@kevalbhaiparmar431
@kevalbhaiparmar431 Жыл бұрын
આશરે 80થી90 વર્ષ પહેલા અમારી એક જમીન મારા વડદાદા ના નામે ચાલતી હતી પરંતુ મારા વડદાદા ના અવસાન થવાથી એ જમીન મારા દાદા ના મોટા ભાઈ ના એકલા ના જ નામે થયેલ છે. તો શું એ જમીન મા મારા દાદા ના વારસદારો એટલે કે અમને આ જમીન મા અમારા નામો ચઢી શકે?જો હા તો અમારે શુ કાર્યવાહી કરવાની થાય. સવાહ આપવા વિનંતી સાહેબ
@gujjuji5449
@gujjuji5449 Жыл бұрын
Ha jaldi nam chadao vakil ne vaat kro 10 hajar ma thai jase
@HanifBokda-dj8xp
@HanifBokda-dj8xp 11 ай бұрын
સર ગણોત કેસ ચાલું હોય તોં વેચાણ દસ્તાવેજ કરી હોય તોં કાયદા નો ભંગ કે નિયમો ભંગ ચાલું દાવો છે
@sureshpatel2553
@sureshpatel2553 2 жыл бұрын
કેમ છો સાહેબ રાધે રાધે જી 🙏🙏🇮🇳🇮🇳👍👍🙏🇮🇳❤️👍
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
મજા માં Thank you for your support and encouragement 🙂
@MayurbhaiJayswal-wf8tk
@MayurbhaiJayswal-wf8tk Жыл бұрын
Sir milkat no dastavej na hoy parantu milkat naa occupied maa naam hoy ane light bill maa naam hoy to Shu vechan karar Thai sake chhe ane milkat 100 Juni hoy ane tena occupied maa pedhii dar pedhii naam Bola Tu hoy to transfer Thai sake chhe
@NyayPujak
@NyayPujak Жыл бұрын
કબજેદાર માલિક પાસેથી દસ્તાવેજ થી ખરીદ ન કરે ત્યાં સુધી ટાઇટલ પ્રાપ્ત ન થાય.
@MayurbhaiJayswal-wf8tk
@MayurbhaiJayswal-wf8tk Жыл бұрын
Sir maatra vechan karar and power of attorney dwara vechi dai e to taxbill maa occupier maa to naam change Thai jaay ne
@senthajithakor2470
@senthajithakor2470 5 ай бұрын
Sir ame jamin.vechan.aapelse.partu.te.party.ye.amne.pura.pesa.apya.vina bijane vechi mari.to.have.amare.su.karvu.
@RinkeshSolanki-xx2sk
@RinkeshSolanki-xx2sk 3 ай бұрын
मुझे ये जानना चाहता हू कि 2 भाई हैं (बड़े पिताजी और मेरे पिताजी), 1 भाई (मेरे पिताजी) का देहांत हो गया है और संपत्ति दादी के नाम है। मेरे बड़े पापा उनके हिस्से की प्रॉपर्टी रिलीज कर के हमे देना चाहते हो तो दे सकते हैं release act ४९ A तहत स्टाम्प ड्यूटी (300 रुपये) या (रिलीज डीड बनवाना पड़ेगा स्टांप ड्यूटी भर के)🙏🙏🙏 कृपया रिप्लाई करें सर जी from सूरत गुजरात ।।
@NyayPujak
@NyayPujak 3 ай бұрын
ગુજરાત માં રીલીઝ ડીડ માત્ર સીધી લીટીના વારસો અને વારસાગત ધારણ કરેલ મિલ્કતમાં રૂ. ૩૦૦/- ના સ્ટેમ્પ પર થાય છે. આમ છતાં આપ જીલ્લાના નાયબ કલેકટર (સ્ટેમ્પ ડ્યુટી) અથવા સ્થાનિક સબ રજીસ્ટ્રારનો સંપર્ક કરી શકો.
@vavadiyalala1678
@vavadiyalala1678 5 ай бұрын
સર 2010 નો દસ્તાવેજ સે ને હવે સામે 5વાલો વ્યક્તિ ના બાપા એ દસ્તાવેજ કરી આપેલ સે ને એના એક છોકરાની ફોટા સહિત સઈ સે 2 નંબર માં પણ અમારું નામ આવે સે પણ સામે વાળા વાંધો ઉપાડેસ કે અમે ક્યારેય દસ્તાવેજ કરી આપેલ નથી ને કોર્ટમાં કેસ કરેલ સે દસ્તાવેજ રદ કરવાનો તો સુ કરવું પડે
@bharatbc12
@bharatbc12 3 ай бұрын
Advocate roki ne e dava ma hajar thavi.avej lidho 6 e babat na sabut apva
@shakil-diwan
@shakil-diwan 8 ай бұрын
SIR KEMERANI SAME NAJAR RAKHO ...ANE KEMERA NE J JOINE BOLO
@NyayPujak
@NyayPujak 7 ай бұрын
Thank you for your valuable feedback, thank you so much
@kiranpatel5887
@kiranpatel5887 4 ай бұрын
જમીન લે વેચાણ નો કાયદો વરસ 1972 માટે
@ManojSharma-ye2mj
@ManojSharma-ye2mj 2 жыл бұрын
Sir kya kya karan sar vechan karar rad thay shake
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
વિડિયો જુઓ એટલે ખયાલ આવશે
@manojkalvani3740
@manojkalvani3740 5 ай бұрын
વેચાણ દસતાવેજ 2004 મા કરેલ જેમાં તમામ પક્ષકારો ની સહી કે સમતી નથી તો તે દસ્તાવેજ રદ થઈ શકે
@NyayPujak
@NyayPujak 5 ай бұрын
ડિલે થવાનુ કારણ શુ; ? સ્થાનિક વકીલશ્રીનો સંપર્ક કરો.
@littlemastershivansh789
@littlemastershivansh789 2 жыл бұрын
Sir ખેતીની જમીન નો વેચાણ દસ્તાવેજ રદ થય શકે ?
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ, વોટસઅપ સંપર્ક કરશો રદ્દ થવા માટે નાં કારણો અને સમયમર્યાદા માં હોય તો થઈ શકે
@bharatsolanki1283
@bharatsolanki1283 Жыл бұрын
સર મારી પાશે 1982થી જમીનછે ગીરો લધીપેલા પછી બાનાખત કરયુછે નેપછી સરતી વેચાણ કરયૂછે નેપછી વેચાણ કરયુછે બધા સ્ટેપ્સ મારીછે પન રજીસટર નથીકરયા ને મૈહસૂલ હૂભરુછૂ ને હવે જમીનવાડા મને નામેનથીકરીઆપતા તો મારેકેસ મૂકીશકાય નેદાવો મુકીસકાય જનાવશો સહૈબ
@rathodpravin6019
@rathodpravin6019 9 ай бұрын
સર મારા પપ્પાએ 1998માં ખેતીની 71.50ગુંઠા જમીન વેચાણ રાખેલ છે અને વેચાણ દસ્તાવેજમાં બીનપિયત જમીન બતાવેલ છે મે વેચાણ આપનારના નામો કમી કરવા મામલતદાર અરજી કરી હતી તો તે એમ કહેતા હતા કે 80 ગુંઠાથી નીચે બિનપિયત નો દસ્તાવેજ કરવો તે નિયમભંગ છે અને જમીન વેચાણ આપનારના નામે પાછી થઇ જાય. હવે શું થઈ શકે.please reply sir.
@hirenkandera3997
@hirenkandera3997 2 жыл бұрын
Sir. Please share the judgment no.
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
હાથ પર નથી
@iampvaghela
@iampvaghela Жыл бұрын
Banakhat radd karvo hoi to thai shake chhe...
@Gautam-ly3sp
@Gautam-ly3sp Жыл бұрын
કલેકટર નોંઘ ના મંજુર કરે તો શું કરવું
@NyayPujak
@NyayPujak Жыл бұрын
સચિવ વિવાદ માં અરજી, અમદાવાદ સોલા
@shyam_6583
@shyam_6583 Жыл бұрын
સસરા ના મકાન, જમીન મા હક કેવીરીતે ઉઠાવવો
@NyayPujak
@NyayPujak Жыл бұрын
હકક જતા કરી ને
@TThakor-u6p
@TThakor-u6p 6 ай бұрын
સાહેબ.મારે.દસતાવેજ.કરેલો.છે.અનેતેરદથયોસે.તોહુ.સુ્.જવાબ.આપો😢😂
@kishorbhaiparmar447
@kishorbhaiparmar447 Жыл бұрын
માલિકે 20 વર્ષ પહેલા જમીન વેચી નાખ્યું અને વરસાદને શું કરવું
@pareshprajapati8233
@pareshprajapati8233 Жыл бұрын
Hello govind sir. મારે એક માહિતી જોઇએ છે, એમાં મને મદદ કરશો. દસ્તાવેજ વખત 135D ni નોટિસ ma sign કરાવ્યાં પછી બીજી કોઈ નોટિસ આવે ખરી?
@NyayPujak
@NyayPujak Жыл бұрын
ના આવે
@jalamgohel6242
@jalamgohel6242 2 ай бұрын
સાહેબ બે સીધી લીટીના વારસદાર હોય હવે પહેલા વરસાદનું ૭/૧૨ માં નામ છે બીજા વારસદાર નું ૭/૧૨ નામ નથી હવે પહેલો વરસાદ જમીન વેચે બીજા વારસદાર જણાવા વગર તો સલાહ આપશો
@itzz____vipul
@itzz____vipul Жыл бұрын
સર અડથી કિંમતમાં દસ્તાવેજ થઈ શકે
@NyayPujak
@NyayPujak Жыл бұрын
દસ્તાવેજ અવેજ વગર પણ થઈ શકે ૦ રકમ નાં વ્યવહાર માં... બક્ષિસ ખત થી
@yusufamansuri2809
@yusufamansuri2809 Жыл бұрын
Sir ek sawal puchhel pan reply apyo nahi
@ghanshyamsinhchauhan6640
@ghanshyamsinhchauhan6640 7 ай бұрын
Shar tamaro nambar aapcho
@solankijaverbhai3087
@solankijaverbhai3087 2 ай бұрын
સર હું ફોન કરી શકું
@cmp1653
@cmp1653 5 ай бұрын
સર અમોએ નોંધ રદ કરવા અપીલ કરેલ છે, પરંતુ 27 વર્ષ જૂની નોંધ છે,તો વિલંબ થવા ના કારણ માગે છે,
@NyayPujak
@NyayPujak 5 ай бұрын
યોગ્ય કારણો ડિલે કોન્ડોન ની અરજીમાં જ લખવા જોઇએ.. આપે આપવા જ જોઇએ
@rpatel85
@rpatel85 5 ай бұрын
Tmaro કોન્ટેક્ટ નંબર ??
@naturelove1234
@naturelove1234 Жыл бұрын
11 guntha jamin no dastavej possible ch???
@NyayPujak
@NyayPujak Жыл бұрын
જો મૂળ થી ટુકડો છે તો પોસીબલ છે, નવો ટુકડો પાડવા પર પ્રતિબંધ છે
@rajeshparmar-pk9gs
@rajeshparmar-pk9gs 8 ай бұрын
સહ ભાગીદાર બની શકે
@HanifBokda-dj8xp
@HanifBokda-dj8xp Жыл бұрын
સર મારી રજુઆત ગણોત ધારા હેઠળ કેસ ચાલું હોય તો વેચાણ થઈ શકે છે
@HanifBokda-dj8xp
@HanifBokda-dj8xp Жыл бұрын
રીપ્લાય
@kadavajithakor-sh6ng
@kadavajithakor-sh6ng Жыл бұрын
Sar. નંબર આપજો. પ્લીઝ
@savaliyavasantbhai2793
@savaliyavasantbhai2793 Жыл бұрын
સાહેબ તમારો કોન્ટેક્ટ નંબર આપો ને વાત કરવી છે
@user-gc6bd4qf2e
@user-gc6bd4qf2e 5 ай бұрын
Mobile.no..aapo
@makwanaprinskumar551
@makwanaprinskumar551 7 ай бұрын
Hi sir what's app number aapo
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 28 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 53 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 43 МЛН
ખેતીની જમીનમાં ટુકડા ના વેચાણ વ્યવહાર બાબતે શું ધ્યાન રાખવી ?
9:15
જેનો કબજો તે માલીક!!!
7:39
Advocate Sanjay Pandit
Рет қаралды 167 М.
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 28 МЛН