લોક સાહિત્યકાર અર્જુનસિંગ પાંજી સાથે મુલાકાત - દુહા છંદ સપાખરાં બોલતા અર્જુનસિંગ પાંજી

  Рет қаралды 9,526

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

Күн бұрын

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- ArjunSing Paanji Interview - paaji music
Speech/Anchor :- vijay jotva journalist
Respondent :- ArjunSingh Rathod
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
KZbin :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#ArjunSingRathod #panji #arjunsinhPanji
#lokSahity #chhpakharu #અર્જુનસિંગપાંજી
#duhachand #gujaratilokdayro
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview #GujaratAll_Celebrity_Interview
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani....
panjabi Arjun Sinh panji
Arjun Sinh Rathod interview
gujarati duha chhand bolta arjun Sinh panji
Chhpakharu Arjun Sinh panji

Пікірлер: 50
@sindhavkuldeep3224
@sindhavkuldeep3224 Жыл бұрын
સો સો સલામ અર્જુનસિંહ ને પંજાબી હોવા સતા જે પરમ પરા ચારણ .અને બારોટ ની છે જે આપણે ગુજરાતી હોવા છતાં પણ આપણે આટલું સરસ નથી બોલી સકતા તો આ પંજાબી ભાઈ ધન્ય વાદ ને પાત્ર છે.❤
@vijaykhorani3348
@vijaykhorani3348 Жыл бұрын
પાજી ખુબ ખુબ અભિનંદન
@vijaymistry253
@vijaymistry253 Жыл бұрын
ઓહો પાજી સો સો સલામ. જય માતાજી
@GovindbhaiSathwara
@GovindbhaiSathwara Жыл бұрын
શીખ અને હિન્દુ ઓ એક જ છે માટે બોલે શો નિહાલ સસરીયાકાલ
@jaydeephingu5473
@jaydeephingu5473 Жыл бұрын
ખુબજ સરસ અર્જુન રાઠોડ... આજે આ બધું જોય સાંભળી ગજ ગજ અમારી છાતી ફૂલી જાય છે. મારો એક વિદ્યાર્થી જે આજે ખુબજ સરસ સ્ટેજ પર પહોંચ્યો છે એ પણ પોતાની જાત મહેનત થી. માતાજી ખુબજ ખબુજ પ્રગતિ કરાવે.ખુબજ આગળ વધો. ખુબજ સારા પ્રોગ્રામ આપો. ને ખુબજ મોટા સ્ટેજ પ્રોગ્રામ કરી પ્રગતિ કરો. એવી માતાજી પાસે પ્રાર્થના. જય માતાજી. લી. જયદીપ હિંગુ સર.
@DilubhaiDhakhda-ko9zw
@DilubhaiDhakhda-ko9zw 8 ай бұрын
વાહ વિજય ભાઈ
@mansinghrathod6751
@mansinghrathod6751 Жыл бұрын
Arjunsing na papa ap sunoa baar parkat karuchu jaymatade❤
@vijaykumarsuthar2926
@vijaykumarsuthar2926 Жыл бұрын
ખુબ સરસ
@gadhavinarhardan7780
@gadhavinarhardan7780 Жыл бұрын
Vah sardar ji jai mataji 🙏
@manharvasava4854
@manharvasava4854 4 ай бұрын
Great arjunbhai bhai khub aagar vadho
@mansinghrathod6751
@mansinghrathod6751 Жыл бұрын
अर्जुन सिंह जय हो
@KamleshDesai-z8o
@KamleshDesai-z8o Ай бұрын
Good Morning, Sirji Namaste, Arei Saahab ji, Vaah re Vaah Sardaar ji, We really proud of you. Shikhkhiism ki Jay. Shikh Guruji Arajun Devji ki Kripaa(KRUPAA) Aap par bani rahe.Jai ho,VAAHE GURU DAA KHAALASHAA VAAHE GURU DI FATEH.....JO BOLE SO NIHAAL SATSHREE AKAAL. ---JAI HIND /VANDE MAATARAM,
@shivpatel115
@shivpatel115 Жыл бұрын
Va arjun shi va tamara darek sapna davarka varo pura kare ho
@કિસાનખેડૂતB
@કિસાનખેડૂતB Жыл бұрын
જય વીર વસરાજ દાદા આંબરડી થી ભરતભાઈ સોલંકી તાલુકા જસદણ ખૂબ ખૂબ આભાર માનુ છુ
@pkparmar4799
@pkparmar4799 Жыл бұрын
ભાઈ ભાઈ jay mataji
@mahadevahir8876
@mahadevahir8876 Жыл бұрын
કલાકાર શ્રી વિજય બાપુ નિમાવત (મોરબી વાળા) નું ઇન્ટરવ્યૂ કરજો બહુજ સારા ગાયક છે
@tarundangar4244
@tarundangar4244 Жыл бұрын
Vaaaah paaji
@nishisodha6562
@nishisodha6562 Жыл бұрын
Waheguruji
@santoni_sarvani_05
@santoni_sarvani_05 Жыл бұрын
જય માતાજી વાલા 🙏 Arjungsigh tamane Maa bhagwati na Rakhwala 🙏 VALA khub આગળ વધો વાલા 🙏
@RanjitsinhParmar-xj7sm
@RanjitsinhParmar-xj7sm Жыл бұрын
JAY MATAJI VIJAY BHAI ARJUN BHAI NE PAN JAY MATAJI. MATAJI TEMNI KHUB PRAGTI KARE.TEVI SUBH KAMNA.VIJAY BHAI TANE PAN AAVA VIDIO LAVVA BADAL KHUB KHUB DHANY VAD.PARMAR. RANJIT SAHEB MUJPUR. TA.PADRA.DI.VADODRA.SHEB BNDGI.
@farmerslife1011
@farmerslife1011 Жыл бұрын
અર્જુનસિંગ વાહ ભાઈ વાહ ગુજરાતી બની ગયા ખરે ખર
@uttamtank5314
@uttamtank5314 Жыл бұрын
Wah Arjunbhai Paji Wahe guru ka Khalsa bhai Jorddar Bhai🙏🏻
@popatbhaisolanki4987
@popatbhaisolanki4987 Жыл бұрын
Arjun Sipahi Arjun Singh Paji aapko Bagad Mein Mataji Tumhari Sahay Karen Shubhkamna Jo Bole So Nihal Sat Shri Akaal Khesari Lal Khesari Lal
@kaushikbarot.kaviraj8575
@kaushikbarot.kaviraj8575 Жыл бұрын
Vah vijay bhai vah very good
@ronitdabhi1496
@ronitdabhi1496 Жыл бұрын
વિજય ભાઇ ગામ નો ચોરો રેડિયો મા કાર્યક્રમ આવતો એમા બાબ ભાઇ અને કાનજી ભાઈ આવતા એમની મુલાકાત લ્યો પ્લીઝ. કોય દિવસ જોયા તો નથી પણ દાદા ના ખોળા મા બેસી ને બવ સાંભળયા.
@maheshmota5847
@maheshmota5847 2 ай бұрын
Vah
@Ahir_Pravin_Humbal
@Ahir_Pravin_Humbal Жыл бұрын
🎉🎉
@tirangaadigitalstudio.t.d.978
@tirangaadigitalstudio.t.d.978 Жыл бұрын
Jay ambe
@farmerslife1011
@farmerslife1011 Жыл бұрын
વિજય ભાઈ રામ મોરી પાલીતાણા બાજુ ના ગામ ના સે તેની સાથે એક મુલાકાત કરો હાલ અમદાવાદ સે રામ મોરી જે લેખક સે અને ગુજરાતી ફિલ્મ જગત માં કામ કરે સે
@deshurahirsinger2549
@deshurahirsinger2549 Жыл бұрын
Vah paji vh 👌👌👍
@ખૉડીયારસાઉન્ડપાડૉદર
@ખૉડીયારસાઉન્ડપાડૉદર Жыл бұрын
ખરેખર કાનુળાનુ સપાકરૂ બોવ સરસ ગાયું
@Hardikmir0034
@Hardikmir0034 Жыл бұрын
BHAI BHAI BHAI❤❤❤❤
@rajubhaimobile4203
@rajubhaimobile4203 Жыл бұрын
Jay aapagiga bapu jay vijay bapu
@maheshbhaikhuman6777
@maheshbhaikhuman6777 Жыл бұрын
વાહ ખુબ સરસ શબ્દો
@gamarahashmukh1203
@gamarahashmukh1203 Жыл бұрын
જય હો..
@Hardikmir0034
@Hardikmir0034 Жыл бұрын
HA PAJI HA 🎉🎉🎉🎉
@ramkubhaivala3592
@ramkubhaivala3592 Жыл бұрын
વિજય ભાઈ તમે ખુબ સારૃ કામકરીરયાછો પણ ભીખુદાનભાઇ ગઢવી સાથે મુલાકાત લ્યો તમારા જેવા ઝવેરી નેં બોવ કહેવાનું નો હોય ભલામાણસ એક મિત્ર ના દાવે વિનંતી છે ભાઈ જય મુરલીધર
@ahirpravinsonara
@ahirpravinsonara Жыл бұрын
ઘણા પ્રયત્ન કર્યા એ આપતા નથી
@ramkubhaivala3592
@ramkubhaivala3592 Жыл бұрын
@@ahirpravinsonara જવાબ આપવા બદલ આભાર ભાઈ
@ravibhaikhit-hv4rv
@ravibhaikhit-hv4rv Жыл бұрын
❤❤
@JadejaVikramsinh-u2p
@JadejaVikramsinh-u2p Жыл бұрын
Vah. Paji
@laljighoghari9270
@laljighoghari9270 Жыл бұрын
વાહ
@nandmadhavofficial
@nandmadhavofficial Жыл бұрын
Jay ho
@farmerslife1011
@farmerslife1011 Жыл бұрын
Jay hind jay gujrat
@parimalvamja1497
@parimalvamja1497 Жыл бұрын
Jaydeep bhai soni santvani Aradhak nu interview baki che
@mahipatsinhparmar3462
@mahipatsinhparmar3462 Жыл бұрын
Jay mataji
@alpeshrathwa6042
@alpeshrathwa6042 Жыл бұрын
जय द्वारकाधीश जय बागेश्वर धाम
@vksstock5403
@vksstock5403 Жыл бұрын
Arjun sir ame tamara abhari sie
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 108 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 68 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
GOVIND BAROT DHAMECHA PARIVAAR NO ITIHAAS
29:02
P D OFFICEL
Рет қаралды 51 М.
Maa - Pareshdan Gadhvi || New Gujarati Song || @NARESHNAVADIYAORGANIZER
7:14
NARESH NAVADIYA ORGANIZER
Рет қаралды 607 М.